Digital-India/C2/Register-on-SBI-Pay-app/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:19, 12 July 2017 by Nancyvarkey (Talk | contribs)
Time | Narration | |
00:01 | SBI Pay app' રજીસ્ટર કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ' SBI Pay app ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા. | |
00:18 | એક વખતુનું રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરતા. | |
00:21 | SBI Pay એ એક UPI એપ છે જે SBI UPI પેમેંટ સિસ્ટમ માટે ખાસ કરીને ડિસાઇન કરેલ છે. | |
00:32 | UPI એ એટલેકે Unified Payment Interface. | |
00:37 | SBI Pay app,નો ઉપયોગ કરીને કોઈ પણ પેમેંટ કરી શકે છે અને મેળવી શકે છે. | |
00:44 | SBI Pay app કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન પર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો. | |
00:52 | જે વ્યક્તિ પાસે બેંક નું ખાતું છે તે SBI Pay app નો ઉપયોગ કરી શકે છે. | |
00:59 | SBI Pay, સાથે કોઈ પણ પ્રકરની બેંક અથવા કાર્ડ ની વિગતો જાહેર કર્યા વગર નાણાંકીય વ્યવહાર કરી શકો છો. | |
01:08 | SBI Pay નો ઉપયોગ જે કોઈ પણ બેંક UPI facility. નો પ્રસ્તાવ આપે છે તે બેંકના ગ્રાહક કરી શકે છે. | |
01:16 | SBI Pay અગ્રિમ નાણાં ની માંગણી નથી કરતું. | |
01:21 | એના બદલે તમારા પૈસા તમારા જ ખાતા માં રહેશે અને તમને તેનું વ્યાજ પણ કમાશો. | |
01:28 | ચાલો હવે એક ડેમો જોઈએ કેવી રીતે SBI Pay app. ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું. | |
01:35 | અગત્ય ની નોંધ -
જે મોબાઈલ નંમર તમારા બેંક ખાતામાં રજીસ્ટર હોય તેજ નંમર ને SBI Pay app ને અટેચ કરો. | |
01:45 | તમારા એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન માં Google Playstore પર જાવ. | |
01:51 | દેખાડ્યા પ્રમાણે SBI Pay માટે શોધો. | |
01:55 | અહીં ઘણા બધા એપ દ્રશ્યમાન છે પણ કાળજીપૂર્ણ ચોક્કસ SBI Pay app ને પસંદ કરો. | |
02:03 | વૈકલ્પિક રીતે તમે SBI Pay. ના ડાઇરેક્ટ લિંક પર પણ જઈ શકો છો. | |
02:08 | SBI Pay ને ડાઉનલોડ કરીને તમારા એન્ડ્રોઇડ સ્માર્ફોન પર ઇન્સ્ટોલ કરો. | |
02:16 | ઈન્ટોલેશન કર્યા બાદ તરતજ open બટન પર ક્લિક કરીને આપણે એપ ખોલી શકીએ છીએ. | |
02:24 | પણ જો તમે એપનો ઉપયોગ પછી કરો છો તો તમે આ સ્ક્રીન પર આવશો. | |
02:29 | ચાલો હવે આ એપને વાપરતા શીખીએ. | |
02:34 | પ્રથમ પગલું તમારા બેંક ખાતાને રજીસ્ટર કરવાનું છે. | |
02:37 | એપ પર Account Managementને પસંદ કરો. | |
02:42 | પછી Add Account પસંદ કરો. | |
02:45 | કાં તો અમુક કેસમાં તમે આ પેજમાં આ મેસજ સાથે આવશો. | |
02:51 | તમને SMS મેસેજો મોકલવા અને જોવા માટે એપ પરવાનગી માટે પૂછે છે. | |
02:57 | અહીં આ કહે છે 3 માં પહેલું. Allow વિકલ્પ પસંદ કરો. | |
03:03 | આગળ, એપ તમને ફોન કોલ્સ ને કરવા અને મેનેજ કરવા માટે ની પરવાનગી માટે પૂછે છે. | |
03:09 | અહીં આ કહે છે 3 માં બીજું. ફરીથી Allowવિકલ્પ ને પસંદ કરો. | |
03:16 | છેલ્લે એપ તમને ડિવાઇસના લોકેશનને એક્સેસ કરવા માટેની પરવાનગી માટે પૂછે છે. Allowવિકલ્પ ને પસંદ કરો. | |
03:26 | હવે આ કહે છે કે તમારું ડિવાઇસ એ PSP સાથે રજીસ્ટર નથી. | |
03:33 | કૃપા કરીને નોંધ લો- SBI Pay એપનો ઉપયોગ કરવા માટે તમારો મોબાઈલPSP. સાથે રજીસ્ટર રહેવો જોઈએ. | |
03:41 | Accept વિકલ્પ ને પસંદ કરો. | |
03:43 | પ્રમાણભૂતતા માટે એક મેસેજ તમારા ફોન પરથી મોકલાવવામાં આવશે. | |
03:49 | એક પુષ્ટીકરણ મેસેજ તમારા સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે જે તમારો મોબાઈલ નંબર ધરાવે છે. | |
03:55 | તેની ચકાસણી કરો અને પછી Yes પસંદ કરો. | |
03:59 | એપ હવે તમને UPI Registration page. પર લઇ જશે. | |
04:04 | અહીં તમારે તમારું VPA એટલેકે . Virtual Payment Address. બનાવવાનું છે. | |
04:13 | તો આપેલ ટેક્સ્ટ બોક્સ માં તમારા સુવિધાનું વર્ચ્યુઅલ એડ્રેસ ઉમેરો. હું lata. ઉમેરીશ. | |
04:21 | તે પછી બધી વિગતો ભરો જેમકે First Name, Last Name અને Email fields. | |
04:28 | પછી Secret Question અને Answer ને સુરક્ષા હેતુ માટે પસંદ કરો. | |
04:36 | તે પછી ડ્રોપ ડાઉન યાદી માંથી તમારી બેંક પસંદ કરો. | |
04:41 | જે બેંક માં તમારું ખાતું છે તેજ બેંક પસંદ કરવું ફરજિયાત છે. | |
04:47 | ફક્ત SBI bank પસંદ કરવું ફરજિયાત નથી. | |
04:53 | કેમકે મારુ બેંક નું ખાતું State Bank of India માં છે હું તેને પસંદ કરીશ. | |
05:00 | છેલ્લે I agree ચેકબોક્સ ને પસંદ કરો. | |
05:05 | હવે Next બટન ને પસંદ કરો. | |
05:09 | એપ આપમેળે તમારા બેંકનું ખાતા ક્રમાંક મેળવે છે અને અહીં દેખાડે છે . | |
05:16 | હવે Register બટન પર ક્લિક કરો | |
05:18 | તુરંતજ એક મેસેજ દ્રશ્યમાન થાય છે. | |
05:21 | આ કહે છે કે તમારું UPI રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થયી ગયું છે. | |
05:26 | એનો અર્થ છે કે તમારો એક વખતનું બેંક ખાતા રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. | |
05:33 | હવે Ok બટન પર ક્લિક કરો. | |
05:35 | હવે એપ તમને આગળના પેજ પર લઈ જશે. | |
05:40 | અહીં તમને SBI Pay એપનો પાસવર્ડ સેટ કરવાનો છે. | |
05:45 | જયારે પણ તમે SBI Pay એપનો ઉપયોગ કરો છો તમને આ પાસવર્ડ ને એન્ટર કરશો. | |
05:52 | તમારા પસંદ નો પાસવર્ડ ઉમેરો. | |
05:56 | અહીં હજી એક ગુપ્ત Security Question અને Answer. છે. તે કરો. | |
06:01 | હવે Set App Password બટન પર ક્લિક કરો. | |
06:05 | તરત જ સફળતા નો મેસેજ દ્રશ્યમાન થાય છે. OK. ને પસંદ કરો. | |
06:12 | એપ કદાચિત તમને આ પેજ પર લઇ જશે. જોના લઇ જાય તો ચિંતા ના કરો. | |
06:18 | આ પેજમાં એપ તમને પૂછશે કે શું તમે સેટ કરેલ પાસવર્ડ યાદ રાખવા માંગો છો. | |
06:25 | તમે તમારી જરૂરિયાત અને પસંદ મુજબ આ વિકલ્પ માંથી કોઈ એક પસંદ કરી શકો છો. | |
06:31 | આ પછી આપ તમને આગળની સ્ક્રીન પર લઇ જશે. | |
06:35 | અહીં તમને આગળ બનાવેલ સમાન પાસવર્ડ માટે પૂછવામાં આવે છે. | |
06:41 | ચાલો તે કરીએ અને પછી Submit' બટન ને પસંદ કરો. | |
06:47 | આવયુ કરતા તમારું એક વખતનું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય છે. | |
06:52 | તમે સફળતાપૂર્વક તમારું SBI Pay એપ માટે લોગીન અને પાસવર્ડ બનાવ્યું છે. | |
07:00 | આગળ તમે એ પેજ પર લઇ જવામાં આવે છે જ્યાં તમને UPI Pin અથવા MPIN સેટ કરવાનું છે. | |
07:08 | SET UPI PIN વિકલ્પ ને પસંદ કરો. | |
07:12 | એપ તમેં આ પેજ પર લઇ આવશે. | |
07:15 | અહીં જે ખાતું ક્રમાંક તમે પહેલા ઉમેર્યું હતું તે જ સમાન પસંદ કરો. | |
07:22 | પ્રથમ વાર ઉપયોગ કરતા માટે ફક્ત એક જ ખાતા ક્રમાંક દેખાય છે. | |
07:27 | જો કે તમે ઉપર દેખાડેલ પ્રક્રિયાને અનુસરી ને તમારું અન્ય બેંક ખાતાને આ એપ્પમાં અટેચ કરી શકો છો. | |
07:35 | આ ત્યારે શક્ય છે જયારે આ સમાન મોબાઈલ નંબર તમારા અન્ય બેંક ખાતા માં પણ અટેચ છે | |
07:44 | માટે આપણે આપનો ખાતા ક્રમાંકને કાળજીપૂર્વક પસં દકરવું જોઈએ. | |
07:49 | છેલ્લે તમારા પસંદ કરેલ બેંક ખાતાના Debit Card ના અંતિમ 6 ડડીજીટ ઉમેરો. | |
07:56 | છેલ્લે expiry date (સમાપ્તિ તારીખ) ઉમેરો અને Submit બટન ને પસંદ કરો. | |
08:03 | જો બફરીંગ ચિન્હ દેખાય છે તો કૃપા કરીને રાહ જુઓ. | |
08:07 | હવે એપ તમને આ પેજ લઇ આવે છે. | |
08:11 | અહીં તમને OTP અને MPIN ઉમેરવા માટે પૂછ્યું છે. | |
08:18 | મને મારા ફોન પર SMS દ્વારા OTP મળી છે. | |
08:23 | હું તેને અહીં ઉમેરીશ. | |
08:27 | આગળ MPIN ઉમેરો જે કે પાસવર્ડ છે જે આપણે પહેલા બનાવ્યો હતો. | |
08:32 | પછી Submit બટન પર ક્લિક કરો. | |
08:35 | જો બફરીંગ ચિન્હ દેખાય છે તો કૃપા કરીને રાહ જુઓ. | |
08:39 | MPIN હવે તમારા બેંક ખાતા સાથે સફળતાપૂર્વક લિંક થયું છે. | |
08:43 | Back બટન પર ક્લિક કરો. | |
08:45 | હવે એપઆપણે ફરીથી Main menu પર પુનઃદિશામાન કરશે. | |
08:50 | આ પોઇન્ટ પર બધા એક વખતનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયી જાય છે. | |
08:55 | SBI Pay એ ડિજિટલ પેમેંટ ઇકોસિસ્ટમ માટે પાસા ફરવનાર છે તેવી આશા છે. | |
09:02 | SBI Pay એપ એ પૈસા ટ્રાન્સફર કરવાનો સૌથી સસ્તો માર્ગ છે. | |
09:08 | SBI Pay એપદ્વારા વ્યવહારનો ખર્ચ 50 પૈસા કરતા પણ ઓછો છે. | |
09:15 | કમી વ્યવહારના ખર્ચ ના કારણે આ નાના ખર્ચ માટે બિન-રોકડ વ્યવહાર ને સંભવિત કરે છે. | |
09:22 | નાનું વ્યવહાર જેમ કે -તમારા નજીકના દુકાનદારને પેમેંટ કરવી. | |
09:28 | * અથવા શાકભાજી વાળાને પેમેંટ કરવું
હવે નાના દુકાનદાર તેમજ ગ્રાહક માટે પણ શક્ય છે. | |
09:37 | SBI Pay એપએ સામાન્ય વ્યક્તિ માટે સુરક્ષાથી સંબંધિત મુશ્કેલીઓને કમી કર્યું છે. | |
09:44 | Virtual Payment Address તમારા બેંક ખાતા ના અંગે કોઈ પણ સંકેત નથી આપતું. | |
09:51 | અને સાથેજ આ તમારા પોતાના સ્માર્ટફોન પર પ્રમાણભૂતતા માટે બે જુદા PIN માટે પૂછે છે . | |
10:00 | IMPS platform પર આધારિત SBI Pay એ UPI એપ છે. | |
10:06 | તો આ 24x7 કાર્ય કરે છે ; માટે ટ્રાન્સફર તરતજ થાય છે. | |
10:13 | તમે કોઈ પણ સમયે પેમેંટ કરી શકો છો. રજા અથવા વિચિત્ર કલાક જેવો કોઈ પ્રતિબંધ નથી. | |
10:20 | આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. | |
10:24 | ચાલો સારાંશ લઈએ. | |
10:26 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર SBI Pay એપને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા. | |
10:33 | એક વખતનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યું. | |
10:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટિમ વિવિધ માહિતીઓ અને સામાન્ય જાગૃતિ વિષયો પર ઓડીઓ -વિડિઓ ટ્યુટોરીયલ બનાવે છે. | |
10:48 | અને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરે છે. | |
10:51 | પૂર્ણ યાદી વિષયો માટે આ સાઈટ ની મુલાકાત લો http://spoken-tutorial.org | |
10:58 | વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.org | |
11:05 | આશા કરું છું ટ્યુટોરીયલ મદદરૂપ છે .આઈ આઈ ટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉ છું.ધન્યવાદ. |