Inkscape/C2/Text-Manipulation/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:16, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)
|
|
00:01 | Inkscape માં “Text Manipulation” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું- |
00:09 | પાથ પર ટેક્સ્ટ બનાવતા. |
00:11 | આકાર પર ટેક્સ્ટ બનાવતા. |
00:13 | ટેક્સ્ટમાં ઈમેજ |
00:15 | દ્રશ્યમાં ટેક્સ્ટ |
00:17 | Cut-out text |
00:19 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ - |
00:22 | Ubuntu Linux 12.04 OS |
00:25 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:28 | ચાલો Inkscape ખોલીએ. |
00:31 | પહેલા આપણે પાથ પર ટેક્સ્ટ બનાવતા શીખીશું. Text tool. પર ક્લિક કરો. |
00:36 | કેનવાસ પર આવેલ વાક્ય ટાઈપ કરો “Spoken Tutorial is an Audio-Video tutorial” |
00:43 | ફોન્ટ માપ 20 સુધી ઘટાડો. |
00:46 | યાદ કરો આપણે પહેલા ના ટ્યુટોરીયલમાં Bezier tool વાપરીને પાથ બનાવવાનું શીખ્યા હતા |
00:51 | તો,તેના પર ક્લિક કરો. |
00:53 | canvas પર ક્લિક કરો અને ટેક્સ્ટની નીચે પાથની જેમ tilde આકાર દોરો. |
00:59 | ટેક્સ્ટ અને પાથ આ બંને પસંદ કરો. |
01:03 | Text menu પર જાવ અને Put on Path વિકલ્પ પર ક્લિક કરો. |
01:08 | આપણું ટેક્સ્ટ પાથ પર બને છે તેનું અવલોકન કરો. |
01:12 | તમામ ને નાપસંદ કરવા માટે canvas પર ક્યાં પણ ક્લિક કરો. |
01:16 | Text tool પસ નળ કરો અને ટેક્સ્ટના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો. |
01:21 | ટેક્સ્ટને પાથ પર ગોઠવવા માટે space bar દબાવીને અમુક સ્પેસ આપો. |
01:28 | હવે પાથ પસંદ કરીને Node tool. પર ક્લિક કરો. |
01:35 | handles વાપરીને પાથનું માપ ફેરબદલ કરો. |
01:39 | પાથના માપ અનુસાર ટેક્સ્ટ રૂપાંતરિત થાય છે તેનું અવલોકન કરો. |
01:45 | ટેક્સ્ટને પાથમાં થી રદ્દ કરવા માટે , ટેક્સ્ટ પસંદ કરો. |
01:49 | Text menu. પર જાવ. |
01:51 | Remove from Path. પર ક્લિક કરો. |
01:54 | પાથ હવે રદ્દ થયું છે તેનું અવલોકન કરો. |
01:57 | આ પ્રક્રિયાને અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો. |
02:01 | આગળ,આકારમાં ટેક્સ્ટ દાખલ કરવાનું શીખીશું. |
02:05 | Polygon tool વાપરીને, એક ષટ્કોણ બનાવો. |
02:09 | હવે આપને ષટ્કોણમાં અમુક ટેક્સ્ટ દાખલ કરીશું. |
02:14 | મારી પહેલાથી સંગ્રહિત કરેલ LibreOffice Writer ફાઈલમાંથી અમુક ટેક્સ્ટ ટાઈપ કરીશ. |
02:19 | ટેક્સ્ટ પસંદ કરવા માટે Ctrl + Aદબાવો અને કોપી કરવા માટે Ctrl + C દબાવો. |
02:25 | હવે Inkscape. પર પાછા ફરીએ. |
02:27 | Text tool પર ક્લિક કરો. |
02:30 | hexagon નીચે ટેક્સ્ટ પેસ્ટ કરવા માટે Ctrl + V દબાવો. |
02:35 | ટેક્સ્ટ અને hexagon. બંને પસંદ કરો. |
02:39 | હવે Text menu. પર જાવ. |
02:41 | Flow into Frame. પર ક્લિક કરો. |
02:45 | હવે આપણું ટેક્સ્ટ hexagon. માં દાખલ થયી ગયું છે. |
02:49 | તમામ ટેક્સ્ટને દ્ર્શ્યિત બનાવવા માટે ફોન્ટ માપ 10 જેટલું ઘટાડો. |
02:54 | Flow રદ્દ કરવા માટે , go to Text menu માં જાવ અને Unflow. પર ક્લિક કરો. |
03:00 | ટેક્સ્ટ અદ્રશ્ય થયું છે તેનું અવલોકન કરો,આ પ્રક્રિયાને અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો. |
03:07 | હવે આપણે ઈમેજ પર ટેક્સ્ટ બનાવવાનું શીખીશું. |
03:11 | પહેલા ચાલો એક ઈમેજ આયાત કરીએ . File મેનુ પર જાવ Import. પર ક્લિક કરો. |
03:19 | મેં Pictures ફોલ્ડરમાં ઈમેજ સંગ્રહો. |
03:25 | હવે આપણી પાસે આપણા કેનાવસ પર ઈમેજ છે. |
03:29 | તેને પસંદ કરો Object મેનુ પર જાવ. |
03:33 | Pattern અને Object to Pattern પર ક્લિક કરો. |
03:38 | 'Text ટૂલ વાપરીને,ઈમેજની અંદરટાઈપ કરો “SPOKEN TUTORIAL” . |
03:44 | આ ટેક્સ્ટને Bold. બનાવો. |
03:47 | Object menu. પર જાવ Fill and Stroke વિકલ્પ પર ક્લિક કરો. |
03:52 | Fill ટેબ અંતર્ગત આવેલ Pattern પર ક્લિક કરો.હવે ટેક્સ્ટ પર ઈમેજ બની ગયી છે. |
04:01 | ઈમેજને ગોઠવવા માટે Node tool. પર ક્લિક કરો. |
04:04 | ઈમેજ પ આપણે square handle અને circular handle જોઈ શકીએ છીએ. |
04:08 | ઈમેજને ટેક્સ્ટ પર ફેરવવા માટે circular handle પર ક્લિક કરો. |
04:13 | તેનું માપ ફેરબદલ કરવા માટે square handle પર ક્લિક કરો. |
04:17 | આગળ આપણે દ્રશ્યમાં ટેક્સ્ટ બનાવતા શીખીશું. |
04:21 | canvas. કેનવાસ પર “SPOKEN” ટાઈપ કરો. |
04:24 | Path menu પર જાવ અને Object to Path. પર ક્લિક કરો. |
04:30 | આગળ ચાલો Bezier curve. પસંદ કરીને પાથ દોરીએ. |
04:34 | ડાબી બાજુએ નીચેથી પાથ દોરવાનું શરુ કરીએ. |
04:38 | મોટી ભુજા,ડાબી બાજુએ અને નાની ભુજા જમણી બાજુએ દ્રશ્ય હોય એવો એક લંબચોરસ દોરો. |
04:46 | પહેલા ટેક્સ્ટ પસંદ કરો અને ત્યારબાદ લંબચોરસ પાથ પસંદ કરો. |
04:50 | Extensions, પર જાવ Modify Path પર ક્લિક કરો અને ત્યાર બાદ Perspective. પર |
04:57 | હવે આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ perspective દ્રશ્યમાન થાય છે. |
05:01 | નોંધલો ટેક્સ્ટ શરૂઆતી પોઈન્ટ અને પાથની દિશા લે છે. |
05:07 | આગળ ચાલો perspective માં ટેક્સ્ટ બનાવીએ. |
05:11 | કેનવાસ પર “TUTORIAL” ટાઈપ કરો. |
05:15 | Path menu પર જાવ અને Object to Path. પર ક્લિક કરો. |
05:19 | Bezier tool. વાપરીને સમાન perspective લંબચોરસ પાથ દોરો. |
05:24 | આ વખતે ટોંચના ડાબા ખૂણેથી શરૂઆત કરો અને ઘડિયાળની દિશામાં આગળ વધો. |
05:30 | પહેલા ટેક્સ્ટ પસંદ કરો અને ત્યારબાદ પાથ. |
05:34 | Extensions, Modify Path અને ત્યારબાદ Perspective. પર જાવ. |
05:42 | હવે આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ ઉપરથી નીચેની તરફ દ્રશ્યમાન થાય છે. |
05:46 | આ એટલા માટે કારણકે ટેક્સ્ટને,પાથના શરૂઆતી પોઈન્ટ પર આધાર રાખીને સંરેખિત કરવાયી હતી. |
05:51 | છેલ્લે આપણે cut-out text ટેક્સ્ટ વિષે શીખીશું. |
05:55 | એક લંબચોરસ બનાવો અને તેની ઉપર “INKSCAPE” શબ્દ ટાઈપ કરો. |
06:01 | બંને ને પસંદ કરો Path menu. માં જાવ Difference વિકલ્પ પસંદ કરો. |
06:08 | કેનવાસ પર શું થાય છે તેનું અવલોકન કરો. |
06:11 | આપણે cut-out text. બનાવવાનું હજુ એક પધ્ધતિ શીખીશું. |
06:15 | ફરીથી “INKSCAPE” શબ્દ ટાઈપ કરો. |
06:17 | Object menu માં જાવ અને Fill and Stroke. પર ક્લિક કરો. |
06:21 | Stroke paint ટેબ પર જાવ અને Flat color. પર ક્લિક કરો. |
06:25 | Stroke style ટેબ પર જાવ અને પહોળાઈ પેરામીટરને 2 બનાવો. |
06:30 | Fill tab પર જાવ અને No paint પર ક્લિક કરો. |
06:35 | આપણા ટેક્સ્ટ પર એક કત આઉટ આકાર બન્યો છે તેનું અવલોકન કરો. |
06:38 | ચાલો સારાંશ લઈએ. |
06:40 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:42 | પાથ પર ટેક્સ્ટ બનાવતા |
06:44 | આકાર પર ટેક્સ્ટ બનાવતા |
06:46 | ટેક્સ્ટમાં ઈમેજ |
06:48 | દ્રશ્યમાં ટેક્સ્ટ અને Cut-out text |
06:51 | અહી તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
06:54 | મોજા સમાન પાથમાં “Learn FOSS using Spoken Tutorial” આ ટેક્સ્ટ બનાવો. |
06:59 | Bezier tool વાપરીને એક Trapezoid દોરો. |
07:02 | કોડ ફાઈલમાંથી ટેક્સ્ટ કોપી કરો અને તેને Trapezoid ની અંદર પસંદ કરો. |
07:07 | રંગીન ઈમેજ પર “INKSCAPE” આ ટેક્સ્ટ દાખલ કરો. |
07:10 | perspective માં “INKSCAPE” આ ટેક્સ્ટ બનાવો. |
07:13 | “SPOKEN TUTORIAL” માટે cut-out text બનાવો. |
07:17 | તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
07:21 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ. |
07:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:34 | વધુ વિગતો માટે, અમને પર લખો. |
07:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
07:42 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:47 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |