Drupal/C2/Editing-Existing-Content/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:21, 7 October 2016 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Editing Existing Content પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે Inline editing વિશે શીખીશું. |
00:10 | CKEditor વાપરીને અને |
00:12 | CKEditor કોન્ફીગર કરીને. |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
Ubuntu Operating System Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. |
00:24 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:28 | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:32 | પહેલા, આપણે Inline Editing વિશે શીખીશું. |
00:36 | કર્સરને Title પર ફેરવો. જમણી બાજુએ, આપણને એક pencil icon દેખાશે. |
00:43 | જ્યારે આપણે Title પર માઉસ ફેરવીએ છીએ ત્યારે, તે આપણને block કોન્ફીગર કરવા માટે પૂછશે. |
00:48 | Configure block પર ક્લીક કરો. block એ Page Title માટે સામાન્ય બ્લોક છે. |
00:54 | આને બદલવાથી દરેક node પર Page Titles દ્રશ્યમાન થવાની રીત બદલાશે. |
00:59 | Go back to site પર ક્લીક કરો. અહીં pencil પર ફેરવો અને Configure block પર ક્લીક કરો. |
01:06 | તમને જો ટેબો બદલવા હોય તો, તમે તે અહીં બદલી શકો છો. |
01:10 | હું તેને એવું જ રહેવા દઈશ. |
01:13 | Back to site ક્લીક કરો. |
01:16 | હવે, Content area માં pencil પર ક્લીક કરો. |
01:20 | તમને ત્રણ વિકલ્પો દેખાશે – Quick edit, Edit અને Delete. |
01:25 | Quick edit એ inline window માં front end એડિટિંગ છે. |
01:29 | Edit આપણને નોડ માટે મુખ્ય એડિટિંગ વિન્ડોમાં પાછી લઇ જાય છે. |
01:33 | Delete એ ખાતરી કર્યા પછીથી નોડને રદ્દ કરશે. |
01:37 | ચાલો આપણી નોડને આંતરિક શૈલીમાં એડિટ કરવા માટે Quick edit પર ક્લીક કરીએ. |
01:41 | જેમ આપણે માઉસ ફેરવશું, તે આપણને વ્યક્તિગત નોડનાં વિભિન્ન વિભાગોમાં લઇ જાય છે. |
01:47 | જ્યારે આપણે તેના પર ક્લીક કરીએ છીએ તો, આપણે વધુ કન્ટેન્ટને ઉમેરવા, સ્ત્રોતને જોવા અને ઉપરાંત અમુક ટેક્સ્ટને બોલ્ડ કરવામાં સમર્થ છીએ. |
01:53 | એકવાર આપણે ફેરફાર કરી લઈએ તો, Drupal તેને સંગ્રહવા માટે પૂછે છે. નોડને અપડેટ કરવા માટે Save પર ક્લીક કરો. |
02:00 | હવે, ચાલો article node ને બદલવાનું શીખીએ, માનો કે Welcome to Drupalville. |
02:06 | Quick edit પર ક્લીક કરો. નોંધ લો કે front end માં Title અને body ફીલ્ડો અહીં એડિટ કરી શકાય એવા છે. |
02:14 | પરંતુ આપણે ઇમેજને એડિટ કરી શકતા નથી. |
02:17 | ઇમેજને એડિટ કરવા માટે, આપણને edit screen માં જવું પડશે. |
02:22 | હવે આપણે body માં ફેરફાર કરી શકીએ છીએ અને તેને સંગ્રહીશું. |
02:26 | સાથે જ હું Quick edit વિન્ડોમાં tags પણ એડિટ કરી શકું છું. |
02:30 | Drupal માં ફ્રન્ટ એંડ એડિટિંગ સાદા એડિટો માટે યોગ્ય છે. |
02:34 | કન્ટેન્ટને કોઈપણ સમયે અપડેટ કરવા માટે Edit ટેબ એ Drupal ની એક ઉત્તમ વિશિષ્ટતા છે. |
02:40 | Wysiwyg Editor એ પહેલા પણ ઘણી વખત ઉલ્લેખાયી હતી. |
02:44 | તે what you see is what you get આ માટે ઉભી રહે છે. |
02:48 | Wysiwyg Editor એ ઘણી મદદગાર છે. |
02:52 | ચાલો પહેલા Text Format ને Full HTML માં બદલીએ. |
02:58 | આ આપણને Wysiwyg Editor માં ઉપલબ્ધ ફોર્મેટિંગ વિકલ્પોનો વિચાર આપશે. |
03:04 | Drupal માં, CKEditor એ Drupal core સાથે આવે છે. |
03:09 | મૂળભૂત રીતે તે ચાલુ હોય છે અને કોન્ફીગર કરી શકાય એવી હોય છે. |
03:14 | ચાલો એક નજર ફેરવી લઈએ. "Welcome to our site" આ ટેક્સ્ટને હાઈલાઈટ કરો. |
03:20 | ફોર્મેટ Normal માંથી Heading 2 માં બદલો. |
03:24 | તુરત જ, ટેક્સ્ટ કેવી દેખાશે તેનો પ્રિવ્યું Drupal આપે છે. |
03:30 | આ નિશ્ચિત થાય છે theme અને cascading style sheets અથવા CSS દ્વારા જે કે આપણને થીમ દ્વારા અપાય છે. |
03:38 | ચાલો અહીં અમુક વધુ ટેક્સ્ટ ઉમેરીએ, “Editing Drupal nodes is really fun!”. |
03:44 | હવે તે ટેક્સ્ટને હાઈલાઈટ કરો, Italics ને બંધ કરો અને તે ટેક્સ્ટ માટે એક hyperlink બનાવો. |
03:52 | અહીં, ચાલો માનો કે, http://drupal.org/ . Save પર ક્લીક કરો. |
04:00 | માઉસને ફેરવો અને નોંધ લો કે ટેક્સ્ટ હવે hyperlinked છે. |
04:04 | hyperlink ને રદ્દ કરવા માટે, ટેક્સ્ટને હાઈલાઈટ કરો અને Unlink પર ક્લીક કરો. |
04:10 | ફેરફારને undo કરવા માટે Ctrl+Z દાબો. |
04:14 | આપણે અહીં Bullets and numbering icons પર ક્લીક કરીને ordered અને unordered lists પણ ઉમેરી શકીએ છીએ. |
04:21 | Unordered list પર ક્લીક કરો. ત્યારબાદ bullets - one, two, three ઉમેરો. |
04:28 | આગળ, Ordered list પર ક્લીક કરો અને one, two અને three ઉમેરો. |
04:34 | Block quotes વાપરવા માટે, અમુક ટેક્સ્ટને હાઈલાઈટ કરો અને Block Quote લીંક પર ક્લીક કરો. |
04:40 | ફરી એક વાર, ફોર્મેટિંગ આપણી theme દ્વારા વ્યવસ્થાપિત થાય છે. |
04:46 | આપણે ઇમેજને પણ સરળતાથી દાખલ કરી શકીએ છીએ. મેં આ ફાઈલને પસંદ કરી છે જેને મેં પહેલી node પર અપલોડ કરી હતી. |
04:56 | Alternate Text ફિલ્ડમાં, હું ટાઈપ કરીશ “Drupal Logo”. |
05:02 | Align અંતર્ગત, હું Right પસંદ કરીશ. જો તમને જોઈએ તો એક Caption ઉમેરો. |
05:08 | છેલ્લે, Save પર ક્લીક કરો. |
05:12 | હવે આ body અંતર્ગત node માં ઉમેરાઈ ગયું છે. ઇમેજ પર માઉસ ફેરવો, જો તમે ચાહો તો તેને ક્લીક કરીને તેને નવી જગ્યાએ ડ્રેગ કરો. |
05:22 | આપણને સૌ પહેલા આપણા એડિટિંગ વિન્ડોને સેજ માપસર કરવું પડશે, જેથી કરીને આપણે આપણી ઇમેજને જોઈએ એ સ્થાને ડ્રેગ કરી શકીએ. |
05:30 | ઇમેજ પર માઉસ ફેરવવાથી પણ આપણી ઈમેજોને resize કરવાની પરવાનગી મળે છે. |
05:36 | આપણા Drupal node માં ઈમેજો ઉમેરીએ એ પહેલા, એ વાતની ખાતરી કરી લો કે આપણી ઇમેજ બરાબરથી માપસર કરેલ અને ફોર્મેટ કરેલ હોય. |
05:43 | જેનાથી node પર કન્ટેન્ટને અલાઇન કરવામાં ઘણી મદદ મળશે. |
05:47 | આપણે એક table અથવા horizontal line ઉમેરી શકીએ છીએ. |
05:51 | અને blocks પણ દર્શાવી શકીએ છીએ જે આપણે આપણી નોડમાં બનાવ્યા હતા. |
05:55 | તો, આ રહ્યું H2 block, એક block code, paragraph, tag વગેરે. |
06:01 | તમને જો HTML ની જાણકારી હોય તો, તમે આ icon પર ક્લીક કરીને source જોઈ શકો છો. |
06:07 | આગળ વધો એ પહેલા આ દરેક વિકલ્પોનું બરાબરથી અન્વેષણ કરો. |
06:12 | યાદ કરો આપણે Full HTML ને ચાલુ કર્યું છે. |
06:16 | જો આપણે આને Basic HTML માં બદલીએ છીએ તો, તે આપણને ચેતવણી આપશે. |
06:21 | કન્ટેન્ટ હંમેશા માટે ખોવાઈ જાય કે રદ્દ થઇ જાય એવી શક્યતા છે. |
06:26 | માનો કે, આપણે દાખલ કરી છે એક JavaScript, I-frame, youtube video, એક google map અથવા એના જ જેવું કંઈક. |
06:33 | Basic HTML માં બદલવાથી, Drupal આ કન્ટેન્ટને રદ્દ કરશે. |
06:38 | આવી સમસ્યાને ઉકેલવા માટે, ફક્ત એ જ રાખો જે ખરેખર તમને જોઈએ છે. |
06:43 | ચાલો સેટિંગ્સમાં કરેલ ફેરફારને રદ્દ કરીએ, જેથી આપણું કંઈપણ ખોવાશે નહીં. |
06:48 | Drupal સાથે આવેલ CKEditor નું આ એક ઝડપી ઓવરવ્યુ છે. |
06:52 | અને આપણે શીખ્યા કે તેને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું. |
06:55 | હવે Save and keep published પર ક્લીક કરો. |
06:58 | મોડીફાય કરેલ node દ્રશ્યમાન થાય છે. |
07:01 | આગળ ચાલો CKEditor ને કોન્ફીગર કરતા શીખીએ. |
07:05 | ઉપર આવેલ Configuration પર ચાલો ક્લીક કરીએ. |
07:09 | હવે Text formats and editors પર ક્લીક કરો. |
07:13 | આપણે નોંધ લેશું કે Basic HTML અને Full HTML આ CKEditor ને વાપરે છે. |
07:19 | અને, તે Authenticated User અને Administrator ને એસાઇન કરાયેલું છે. |
07:24 | આ બે અનન્ય user roles છે. |
07:27 | Drupal માં, આપણો યુઝર વિભિન્ન ભૂમિકા ભજવે છે અને દરેક ભૂમિકાને પરવાનગીઓ અપાયી છે. |
07:34 | આ કિસ્સામાં, Authenticated user અને Administrator દ્વારા Basic HTML નો ઉપયોગ થઇ શકે છે. |
07:41 | CKEditor ને આ 2 ભૂમિકાઓ માટે એસાઇન કરાયું છે. |
07:45 | એજ પ્રમાણે, Administrator દ્વારા Full HTML નો ઉપયોગ થઇ શકે છે. |
07:50 | હવે, ચાલો Basic HTML માટે CKEditor ચેક કરીએ. |
07:54 | Configure પર ક્લીક કરો અને તમે તેને વિભિન્ન ભૂમિકાઓને એસાઇન કરવા માટે સમર્થ બનાવશો. |
07:59 | તમને જોઈતું કોઈપણ Text editor એસાઇન કરો. અને ત્યારબાદ તેને એ બટનો માટે પરવાનગી આપો જેને તમે વાપરવા માટે પરવાનગીઓ આપો છો. |
08:07 | યાદ કરો - આ Active toolbar છે જે આપણી પાસે હતું, Basic HTML Text Format માટે Authenticated User માટે. |
08:15 | કેટલાક બટનોને જો આપણા Active toolbar માં ઉમેરવા હોય તો શું કરી શકાય? આ અત્યંત સરળ છે. |
08:21 | Available buttons માંથી Paste from Word આઇકોન પસંદ કરીએ. |
08:26 | ત્યારબાદ જ્યાંસુધી ભૂરું બોક્સ ખુલતું નથી ત્યાંસુધી, માઉસને ક્લીક કરીને ડ્રેગ કરો જ્યાં આપણે આઇકોનને ઉમેરી શકીએ છીએ. |
08:33 | નવું ગ્રુપ ઉમેરવા માટે, Add group બટન પર ક્લીક કરો. તેને “copy and paste” નામ આપો અને Apply પર ક્લીક કરો. |
08:41 | હવે, copy and paste વિભાગમાં Paste from Word આઇકોન ક્લીક કરીને ડ્રેગ કરો. |
08:47 | ચાલો હવે અહીં તમામ paste icons ઉમેરીએ. |
08:51 | તો, Basic HTML format માટે આપણે ત્રણ નવા બટનો આપણા બારમાં ઉમેર્યા છે. |
08:57 | Paste icons એક એવું કઈ છે જે દરેક ટુલબારની જરૂરિયાત છે.કારણકે ઘણી ટેક્સ્ટ ફાઈલો માંથી કોપી અને પેસ્ટ થાય છે. |
09:04 | આપણે inline-images. પણ અપલોડ કરીએ છીએ અને અપલોડ ઈમેજો નું મહત્તમ માપ 32MB તેમજ પહોળાઈ અને ઉંચાઈ કઇં પણ હોઈ શકે છે. |
09:14 | મહત્તમ માપ તમારા ઈન્સ્ટોલેશનમાં હોય એનાથી જુદું હોઈ શકે છે. |
09:18 | આપણી પસંદગી મુજબ આપણે આ સેટીંગો માની કોઈ પણ સેટિંગ અહીં બદલી શકીએ છીએ. |
09:23 | માનો કે URL મેન્યુલી લિંક કરવાના બદલે આપણે હંમેશા તેને એક લિંકમાં બદલવા ઇચ્છતા હોઈએ છીએ. |
09:29 | આ આપણને Convert URLs into links વિકલ્પ પર ક્લિક કરીને કરી શકીએ છીએ. |
09:34 | અહીં આપણી પાસે Filter settings. છે ચાલો Limit allowed HTML tags. પર ક્લિક કરો. |
09:41 | હવે આપણે HTML tags ઉમેરવા માટે સમર્થ રહીશું જે કે આપણે તયારે વાપરી શકીશું જયારે આપણે સોર્સ તરફે જોશું. |
09:47 | તો આ ખરેખર શક્તિશાળી WYSIWYG editor અને તેનો કોન્ફીગ્રેશન વિસ્તાર છે. |
09:54 | એક વાર તમામ ફેરફારો કર્યા બાદ Save configuration બટન પર ક્લિક કરો. |
09:59 | ચાલો હવે આપણાં Content. તરફે જોઈએ. |
10:02 | Welcome to Drupalville node. માં Edit વિકલ્પ પર ક્લિક કરો. |
10:07 | નોંધ લો જો કે આપણે Full HTML ચાલુ રાખ્યું હોત તો કઈ પણ બદલાયું નથી. |
10:12 | ચાલો હવે આને Basic HTML.માં બદલીએ કરેલા તમામ ફેરફારો હજી સુંધી છે. |
10:18 | જો કે મારુ blocks હવે દેખાતું નથી તો Paste icons હવે ઉપલ્ભધ છે. |
10:23 | મને આ ઈમેજો અહીં જોઈતી નથી. તેથી હું ઇમેજ પર ક્લિક કરીને મારા કીબોર્ડ પર Backspace અથવા Delete કી દબાવીને તેને રદ્દ કરીશ. |
10:32 | Save and keep published પર ક્લિક કરો. |
10:35 | ફરીથી એક વાર Configuration પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરીને Text formats and editor પર ક્લિક કરો. |
10:43 | આ વખતે ચાલો Full HTML toolbar કોન્ફીગર કરીએ. |
10:47 | નોંધ લો આપણને અમુક બીજા બટનો અહીં મળ્યા છે પરંતુ Paste icons નથી. |
10:52 | Show group names પર ક્લિક કરો અને આ વખતે બીજી લાઈનમાંનાં Add group પર ક્લિક કરો. |
10:57 | તેને copy and paste” તરીકે નામ આપો. હવે આપણે આને ક્લિક કરીને આપણાં copy and paste વિભાગમાં ડ્રેગ કરી શકીએ છીએ. |
11:05 | એજપ્રમાણે અહીંયા, આપણી પાસે આ તમામ વિકલ્પો ફરીથી છે. હમણાં માટે, Save configuration બટન પર ક્લીક કરો. |
11:13 | ચાલો ફરીથી આપણાં Welcome to Drupalville પર પાછા જઈએ અને તેને Full HTML માં બદલીએ. |
11:18 | Continue પર ક્લિક કરો. અને હમણાં, આપણને બટનોની બે હરોળો દેખાય છે. |
11:23 | તેનો અર્થ એ છે કે આપણું એડિટર પૂર્ણપણે સુયોજિત છે. |
11:26 | CKEditor સાથે કામ કરવાનો સેજ સમય લો અને એ વાતની ખાતરી કરી લો કે તેને સારી રીતે સમજી શકો. |
11:32 | આ સાથે જ અહીં આપણું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
11:37 | આ ટ્યુટોરીઅલમાં આપણે આપેલ વિશે શીખ્યા:
Inline editing CKEditor વાપરીને અને CKEditor કોન્ફીગર કરીને. |
11:50 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને IIT બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
11:59 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોકન ટ્યુટોરીયલનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. |
12:06 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
12:13 | સ્પોકન ટ્યુટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. |
12:25 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |