Drupal/C3/Adding-Functionalities-using-Modules/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 02:52, 5 September 2016 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Adding Functionalities using Modules. પરનાં Spoken tutorial માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીઅલ માં આપણે મોડ્યુલ્સ થી પરિચિત થશું.

આ ટ્યુટોરીઅલ માં આપણે શીખીશું Book Module અને Forum Module.

00:19 આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું :
  • Ubuntu Linux ઓપરેટિંગ સિસ્ટમ
  • Drupal 8 અને
  • Firefox વેબ બ્રાઉઝર .

યતમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.

00:35 Modules અને themes ડ્રૂપલ વેબસાઈટ માં ફીચરને વિસ્તારિત કરવા અથવા ઉમેરવાના પ્રાથમિક માર્ગ છે.


00:42 Drupal પૂર્ણ content management system. પ્રદાન કરે છે.પણ પણ ક્યારે ક્યારે આપણને વધુ ની જરૂરિયાત હોય છે.અને આ જ મોડ્યુલ્સ કામ આવે છે.
00:53 Modules આપણી ડ્રૂપલ વેબસાઈટ પર ફીચરસ ઉમેરે છે.ડ્રૂપલ માં અહીં ત્રણ પ્રકારના મોડ્યુલ્સ છે.
00:59 અહીં Core Modulesછે.આ એ મોડ્યુલ્સ છે જે ડિફોલ્ટ રૂપે ડ્રૂપલ માં આવે છે.


01:06 તેને બન્દ કરી શકાય છે. પણ ftp, નો ઉપયોગ કરીને વેબસાઈટ ના core area માં ક્યારે પણ જશો નહિ અને આ મોડ્યુલ્સ ને કાઢો.
01:15 તા ને ફરી રી ઇન્સ્ટોલ કરવામાં આવશે,જયારે પણ આપણે ડ્રૂપલ મેં અપડેટ કરીશું.
01:22 Core Modules ના સામાન્ય કાર્યક્ષમતા માટે બન્યા છે.


01:28 પછી અહીં Contributed Modules. છે. આપણે પહેલાથી જ એક ઇન્સ્ટોલ ક્યુ છે.અમે પહેલા Devel ઇન્સ્ટોલ કર્યું છે.


01:38 Contributed Module એ મોડ્યુલ્સ છે જે સમુદાયમાં કોઈના માટે યોગદાન આપે છે. અને આ drupal.org. પર ઉપલ્ભધ છે.
01:49 છેલ્લા પ્રકાર નું મોડ્યુલ Custom Module છે.
01:52 અહીં જ્યાં આપણી પાસે અમુક વિશિષ્ટ કાર્યક્ષમ છે જેની આપણે આપણા પ્રોજેક્ટમાં જરૂરિયાત છે.આ મોડ્યુલ ઉપલ્ભધ નથી અને કોઈન અહીં આ વિષે વિચારી નથી રહ્યું.
02:07 પણ દેખીતી રીતે આપણે આને આપણા લીધે બનાવી રહ્યા છીએ અથવા આપણાં માટે આ બનાવવા માટે આપણે કોઈ બીજા ને વેતન આપી રહ્યા છીએ.


02:15 અહીં ડ્રૂપલ ના માટે ઘણા વિવિધ મોડ્યુલ્સ છે.


02:20 અહીં drupal.org, પર આપણે જોઈ શકીએ છીએ કે આ પહેલાથી જ 32, 458 મોડ્યુલ્સ છે.
02:30 મોડ્યુલ્સ ઘણા કાર્ય કરે છે.
02:33 એક મોડ્યુલ Content type. માં ફિલ્ડ ઉમેરી શકે છે . અન્ય મોડ્યુલ આપણા સમગ્ર વેબસાઈટ ના માટે પૂર્ણ Voting System ઉમેરી શકે છે.


02:45 પણ આપણે ફક્ત એક મોડ્યુલ નો ઉપયોગ કરી શકીએ છીએ જે ડ્રૂપલ ના વર્જન સાથે સુસંગત છે.


02:51 અને તે માટે આપણે અહીં drupal.org/project/modules. પર મોડ્યુલ્સ ને ડિફોલ્ટ કરવાની જરૂરિયાત છે.
03:03 જયારે આપણે તને ફિલ્ટર કરીએ છીએ તે હંમેશા લોકપ્રિયતા ના કર્મમાં યાદી બધ્ધ છે.\
03:09 પ્રથમ ત્રણ કે ચાર પેજો માં ,બધા થી લોકપ્રિય મોડ્યુલ છે .જેનો અર્થ છે કે તે ખુબ ઉપયોગી છે.અને અવારનવાર તે ખુબ ઉપયોગી રહે છે.
03:21 સારાંશ માં Modules ફીચર ઉમેરવાના છે અને અહીં drupal.org પર ઘણા મોડ્યુલ્સ છે જે મફત માં ઉપલબ્ધ છે.
03:30 આપણી વેબસાઈટ ખોલો જે આપણે પહેલા બનાવી છે. Extend પર ક્લિક કરો અને પછી નીચે સ્ક્રોલ કરો.
03:38 અહીં આપણી પાસે અમુક મોડ્યુલ્સ છે જે ડિફોલ્ટ રૂપે ડ્રૂપલ માં આવે છે.પણ એ પહેલાથી જ ઓન નથી.
03:48 ચાલો Book module એનેબલ કરીએ.
03:53 નીચે જરાક સ્ક્રોલ કરો અને આપણને Forum module. મળશે.તેને એક વખત ઓન કરો.
04:01 આપણે એક જ સમયે બે જુદા જુદા મોડ્યુલ્સ ઓન કરી શકીએ છીએ.


04:07 નીચે સ્ક્રોલ કરો અને ઈંસ્ટોલ પર ક્લિક કરો.
04:12 The Book module અને Forum moduleબન્ને ખુબ જુદા પ્રકારના મોડ્યુલ છે.
04:19 પણ તે બન્ને તદ્દન નવા Content types. બનાવે છે. અને તે તેની વિસ્તાર કરીને ડ્રૂપલ માં ઉમેરાયેલી કાર્યક્ષમતા લાવે છે.
04:29 ડ્રૂપલ મોડ્યુલ્સ ખુબ વિવિધ વસ્તુઓ કરે છે , જયારે કે તે બધા મોડ્યુલ્સ છે.
04:35 *જયારે તમે પોતાની સાઈટ માટે એક નવો ફીચર ઉમેરવા ઈચ્છો છો, When you want to add new features to your site
  • જ્યાં પૂર્ણ રીતે એક નવી કાર્યક્ષમતા છે where it’s a whole new functionality
  • અથવા હવે પણ ફક્ત નવું Field type
04:45 * તમે Drupal core નું વિસ્તાર કરવા માટે મોડ્યુલ ઉમેરી રહ્યા છો.
04:50 હવે Structure અને Content types. પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે કંટેટ ટાઈપસ Book page અને Forum topic
05:03 Content પર ક્લિક કરીને Book page Content type ને ચેક કરો અને પછી Add content પર ક્લિક કરો.


05:11 Book page આપણી સાઈટ પર chapters, navigations અને blog ના સાથે બુક બનાવે છે તેને આપણે આપણા અનુસાર ક્યાં પણ લઇ જએ.
05:24ne આપણે Book page. પર ક્લિક કરો . હવે Title ને "Our Drupal Manual" તરીકે ટાઈપ કરો.
05:30 Body, માં ટાઈપ કરો : "This is the beginning of our Drupal manual".
05:36 આપણા Publication settings પર આપણી પાસે નવી setting છે.
05:41 BOOK OUTLINE પર ક્લિક કરો અને None ને Create a new book. માં બદલો.અને પછી Save and publish પર ક્લિક કરો.
05:55 અહીં Add child page નામક લિંક પર ધ્યાન આપો. drupal.org માં , Documentation. પર ક્લિક કરો.
06:06 હવે જયારે આપણે Understanding Drupal પર ક્લિક કરીએ છીએ , તો આપણે Book module જોઈ શકીએ છીએ.
06:12 અહીં જમણી બાજુએ navigation. છે. અહીં પેજ ના અંતમાં કેટલાક વધુ navigation, છે. જે પોતેથી ઉત્પ્ન્ન થયા છે.
06:24 ડાબી બાજુએ links છે.
06:29 Drupal concept. પર ક્લિક કરો જુઓ કે અહીં આપણી પાસે નૅવિગેશશન છે.
06:34 અને જમણી બાજુએ આપણું નેવિગેશન આપણને દેખાડે છે કે આગળ શું આવી રહ્યું છે.
06:42 આપણે Book module નો ઉપયોગ કરીને આપણા અનુસાર complete અને complex યુઝર ગાઈડ અથવા કોઈ પણ પ્રકાર ની બુક બનાવી શકીએ છીએ.
06:51 આપણી વેબસાઈટ પર પાછા જાવ અને Add child page પર ક્લિક કરો.
06:57 Title માં "Installing Drupal" ટાઈપ કરો અને Body માં "This is where we explain how to install Drupal" ટાઈપ કરો.
07:08 નોંધ લો કે આ પોતેથી Drupal manual માં આવી ગયું છે જેને આપણે બનાવી રહ્યા છીએ.

આ ફક્ત એટલા માટે કારણકે આપણે Create Book page પર ક્લિક કર્યું હતું.

07:20 Save and publish પર ક્લિક કરો.
07:23 આપણે જોઈ શકીએ છીએ કે નેવિગેશન આપણા માટે પોતેથી ઉત્પ્ન્ન થયું છે.
07:29 Up પર ક્લિક કરો.આ આપણને મેઈન લેવલ પર લઇ જાય છે . યાદ કરો કે મેં પહેલા ઉલ્લેખ કર્યું હતું કે ત્યાં આના સાથે બ્લોક ઉપલબ્ધ છે.


07:41 Structure અને Block layout. પર ક્લિક કરો.
07:45 અને Sidebar first માં block પર જાવ.

Place block પર ક્લિક કરો અને આપણે જી શકીએ છીએ કે આપણી પાસે Book navigation menu છે.

07:56 Place block પર ક્લિક કરો અને પછી Save block પર ક્લિક કરો.
08:01 Save blocks પર ક્લિક કરો અને આપણી સાઇટ પર જાવ.અહીં આપણું Book navigation, Our Drupal Manual અને Installing Drupal. છે.
08:14 આ સમાપ્તિ અને જરૂરિયાત ના હિસાબથી વિકસિત થશે જયારે આપણે એક નવું child pages. ઉમેરીએ છીએ.
08:21 ફરી એક વાર હું યાદ આપવું છું drupal.orgપર જાવ. user manual અથવા documentation ના માધ્યમ થી બ્રાઉઝ કરો, આવું કરવા માટે Book module નો ઉપયોગ થાય છે.
08:35 આ ખુબ જ પ્રભાવશાળી છે જો આ એ પ્રકારનું કંટેટ છે જે તેમ તમારા સાઈટ પર ઈચ્છઓ છો. તમે અહીં title અને body સુંધી સીમિત નથી.
08:47 Content type માં fields ઉમેરાઈ શકીએ છીએ જે Book module માં આવે છે.
08:53 જો વેબસાઈટ માં forum હોવાથી ખરેખર લાભ છે તો Forum module ખરેખર મદદગાર છે.
09:01 Content પર ક્લીક કરો અને ત્યારબાદ Add content.
09:07 Forum module' ખરેખર Forum topic નામક new Content type બનાવે છે.
09:13 field able, છે જેનો અર્થ છે કે આપણે ફક્ત title અને body સુધી જ સીમિત નથી


09:21 Forum topic પર ક્લિક કરો. Learning Drupal નામક forum topic ઉમેરો Forums માં આને General discussion. માં રાખો.
09:35 પછી body - " માં Hi, I’m just learning Drupal. Can someone help me?" ઉમેરો.
09:42 Save and publish. પર ક્લિક કરો.
09:45 હવે કારણકે આ Forum Content type માં છે comments. ઉમેરો.
09:53 ચાલો comment ઉમેરીએ-"Sure I can help. You should just read everything at Drupalville!" અને Save પર ક્લિક કરો.
10:07 કેમ કે આપણે super user ના તરીકે લોગીન છે, આને પોતેથી મંજૂરી આપી દીધી છે.


10:14 જો આપણે General discussion પર ક્લિક કરીએ છીએ , તો આપણી પાસે general discussion. છે.
10:21 Forum topic 1 comment ના સાથે "Learning Drupal", દર્શાવે છે.
10:25 હવે આપણે commentપર ક્લિક કરીએ છીએ , તો comments ઉમેરવાનું ચાલુ રાખી શકીએ છીએ. આ રીતે આ આપણે બધા પ્રકારના ફોર્બનવી શકીએ છીએ.
10:37 ચાલો Forums. પર ક્લિક કરો.
10:41 તમે અહીં નવું forum topic' ઉમેરવા માટે ક્લિક કરી શકો છો જે જનરલ ડિસ્કશન માં હશે .પણ administrator ના રૂપમાં તમને આના માટે હજુ forums ઉમેરવી જોઈએ.
10:55 તો આને કરીએ Structure પર ક્લિક કરો અને પછી Forums. પર ક્લિક કરો.અહીં આપણે નવું forums અને નવું containers ઉમેરી શકીએ છીએ.
11:38 આ સાથે આપણે આ ટ્યુટોરીઅલ ના અંત માં આવિયા છીએ ચાલો સારાંશ લઈએ.

આ ટ્યુટોરીઅલ માં આપણે શીખ્યા :

  • Modules નો પરિચય
  • Book Module અને Forum Module.
12:05 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે.
12:16 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. .
12:25 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
12:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ NMEICT, Ministry of Human Resource Development અનેNVLI, Ministry of Culture, Government of India દ્વારા ફાળો અપાયેલ છે.
12:49 આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki, PoojaMoolya