PHP-and-MySQL/C4/User-Registration-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:53, 11 February 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં બીજા ભાગમાં તમારું સ્વાગત છે.
0:05 આ ભાગમાં, આપણે ફોર્મ્સની હાજરી તપાસ કરીશું. આ ફીલ્ડમાં જે વેલ્યુ ટાઈપ કર્યી છે તે રદ કરીએ.
0:12 અને આપણે પાસવર્ડની એન્ક્રિપ્ટીંગ કરીશું.
0:16 html ટેગોને પણ ખસેડીશું.
0:23 માની લો કે હું લોગીન ભાગ માટે એન્ક્રિપ્ટ કરી રહ્યી છું... હું આ "login dot php" ફાઈલ ખોલીશ.... અને આ પેજમાં અહીં થોડા ફેરફારો કરવા પડશે.
0:37 આપણે સીધું ડેટાબેઝ માટે પાસવર્ડ લઇશું.
0:44 તો આ "dbusername" વેલ્યુ અને "dbpassword" ને બદલવાની જરૂર છે.
0:50 જો તમે પહેલો વિડીયો નથી જોયો તો તમને તે જોવાની જરૂર છે, જેથી આ કોડ લખવામાં સમર્થ થાવ.
0:56 "register dot php" પર પાછા આવી પહેલા "submit" માટે તપાસ કરીશું.
1:02 મારી પાસે "submit" વેરીએબલ આ સમયે નથી.
1:06 તો આ "dollar sign underscore POST" સમાન હશે અને હવે "submit".
1:14 કારણ કે જયારે યુઝર અહીં submit બટનને ક્લિક કરે છે, આ "Register" ની વેલ્યુ રાખશે.
1:23 અને આ દર્શાવશે "if the user has clicked this button", તો આપણે કોડ સાથે આગળ જઈ શકીએ છીએ.
1:31 હવે, બીજી વેલ્યુ જે જરૂરી છે તે યુઝરનેમ છે. તો, યુઝરનું પૂરું નામ. હું ફક્ત "fullname = $ underscore POST" અને "fullname" ટાઈપ કરીશ. તમે આનો પુરાવો અહીં જોઈ શકો છો.
1:51 તો, જેમ fullname, username, password, repeat pasword મળે છે, તેમ અહીં આપેલ નામની નકલ કરીશું, ઠીક છે?
1:59 તો, "fullname" મળ્યું છે અને હવે આપણી પાસે "username" છે.
2:09 હું શું કરીશ, જયારે પણ હું કોડને લખીશ, હું આને નીચે કોપી અને પેસ્ટ કરીશ.
2:12 તો "pasword" અને "repeat password". અહીં "password" અને "repeat password" છે. હું આ વેલ્યુને બદલીશ. આ ટાઈપ કરવાની જરૂર નથી.
2:26 જો તમે php થી નવા છો તો હું સલાહ આપીશ કે તમે આને અભ્યાસ માટે વારંવાર ટાઈપ કરો. જેથી તમે આ ન ભૂલો.
2:34 તો બધી વેલ્યુ અહીં મળ્યી છે.
2:37 તો, જો "submit" છે. તો હું આ એકો કરીશ, તમને એ બતાવવા માટે કે આ બધું બરાબર સબમિટ થયું છે.
2:49 હું ડીબગીંગ માટે તમને આ કરવાની સલાહ આપું છું. તમે કદાચિત કશુંક ખોટું શબ્દજોડાણ કર્યું છે અને ડેટાબેઝ અંદર ખોટા શબ્દજોડાણ કરેલ ડેટા દાખલ કરવું સારું નથી.
2:54 અહીં હું echo the "username" લખીશ અને ફોરવર્ડ સ્લેશ અને "password". ત્યારબાદ "repeat password" અને પછી યુઝરનું "fullname" , એનાં આગળ લાઈન ટર્મીનેટર.
3:16 તો આપણને અહીં બધા ડેટા મળ્યા છે જે આપણે ફોર્મમાંથી લીધા છે.
3:21 તો હું આ "form data" તરીકે કમેન્ટ કરીશ.
3:24 હવે આ કેવી રીતે કરવું તેની તમને જાણકારી હોવી જોઈએ.
3:27 જો ફોર્મ સબમિટ થયું છે, હું આ એકો કરીશ, એ ખાતરી કરવા કે તે ત્યાં છે.
3:32 અહીં જો હું "Register" ક્લિક કરું છું તો કઈ થતું નથી. હું ક્લિક કરી રહ્યી છું અને કઈ પણ નથી થતું.
3:40 તો અહીં હું મારું પૂરું નામ ટાઈપ કરીશ અને યુઝરનેમ ટાઈપ કરીશ અને પાસવર્ડ જે હમણાં માટે "abc" રહેશે.
3:49 "Register" પર ક્લિક કરો અને કઈ જ થતું નથી.
3:52 તેથી "if submit", "POST submit".
3:57 આના કારણે "form action" "method" સુયોજિત કરવાની જરૂર છે જે "POST" હશે.
4:05 હું તેનો સમાવેશ કરવાનું ભૂલી ગયી.
4:07 આપણને "POST" method ની જરૂર છે નહી તો આ મૂળભૂત રૂપે "GET" થશે. હા, તમે આ બધું અહીં ઉપર જોઈ શકો છો.
4:13 હું હમણાં આ પેજને રીફ્રેશ કરીશ અને ડેટા ફરીથી ટાઈપ કરીશ.
4:21 તો આ છે "Alex Garrett" અને યુઝરનેમ "alex" છે. આ "abc" અને "abc" રહેશે. "Register" પર ક્લિક કરો અને ડેટા અહીં દેખાય છે.
4:30 આ બરાબર છે એની તપાસ કરી શકીએ છીએ. મારું પૂરું નામ "Alex Garrett" હતું. મારું પસંદ કરેલ યુઝરનેમ "alex" હતું અને "abc" અહીં અને અહીં.
4:40 હવે હું આ પાસવર્ડોને એન્ક્રિપ્ટ કરવા માટે ઈચ્છું છું.
4:43 અને જો તમે ગૂગલ અથવા અન્ય કોઈ સર્ચ ઈન્જીન પર "MD5 encryption" વિશે વાચ્યું છે તે "M D 5" છે. હું આ અહીં નીચે લખું. આ ડેટાને એન્ક્રિપ્ટ કરવાનો અત્યંત ઉપયોગી માર્ગ છે.
4:54 આ રદ કરીએ. હવે બધું બરાબર છે. php માં Md5 ફંક્શન, સ્ટ્રીંગ અથવા આંકડાકીય વેલ્યુ, સ્ટ્રીંગ વેલ્યુ અથવા ફક્ત ડેટા વેલ્યુ લે છે.
5:09 અને આ MD5 એન્ક્રિપ્શનમાં એન્ક્રિપ્ટ થયું છે.
5:13 ચાલો માનીએ કે હું "alex" ને Md5 માં એન્ક્રિપ્ટ કરું છું. આ એકો કરી રીફ્રેશ કરીએ.
5:19 ડેટા રીસેંડ ન કરો. તો આ અહીંથી સીધું પાછું આવવું જોઈએ અને register પર ફરીથી ક્લિક કરો.
5:26 અહીં જઈ જોઈએ કે જો "if submit" ઠીક છે. ચાલો આ શરત રદ કરી રીફ્રેશ કરીએ.
5:34 તો આ મારું નામ Md5 માં એન્ક્રિપ્ટ થયેલું છે.
5:39 આ હંમેશા સમાન લંબાઈનું હશે અને તેને તોડવું અશક્ય છે જ્યાર સુધી તમે એક સ્ટ્રીંગને એન્ક્રિપ્ટ ન કરો અને તેને બે એન્ક્રિપ્ટ થયેલ વેલ્યુ સાથે તુલના ન કરો.
5:53 જો તમને આ ન સમજાય તો મારી પાસે "MD5 encryption" પર એક ટ્યુટોરીયલ છે. તેથી ચિંતા ન કરો. ફક્ત આગળ વધો અને આ જુઓ.
6:01 હવે હું "if submit" લખીશ અને પછી કોડ લખીશ.
6:08 fullname, username અને password બરાબર છે.
6:10 હું આ "MD5 encryption" ને સબમિટ થયેલ પાસવર્ડ અને રીપીટ પાસવર્ડ ફરતે ઉમેરીશ.
6:21 આ ભૂલશો નહી.
6:23 પછી જો હું એકો કરું છું, "password" લખીએ અને બ્રેક ઉમેરી "repeat password".
6:32 જયારે હું રીફ્રેશ કરીશ અથવા જયારે હું ફોર્મને સબમિટ કરીશ, હું લખીશ પાસવર્ડ "abc" છે અને રીપીટ પાસવર્ડ "abc" છે.
6:45 આ રજીસ્ટર કરો.
6:46 તમે જોશો 2 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડો સમાન છે અને તે બંને ડેટાબેઝમાં મુકવા માટે તૈયાર છે.
6:52 હવે જો તમે માનો છો કે કોઈએ તમારા ડેટાબેઝને હેક કર્યું છે અને લોકોનાં પાસવર્ડો શોધી લીધા છે જે કે abc તરીકે ટાઈપ કરાયા હતા, તેઓ આને સરળતાથી મેળવવા માટે સમર્થ થશે.
7:01 હું આને અહીં ટાઈપ કરું. પણ હવે તે શું છે એ શોધવામાં તેઓ અસફળ રહેશે કારણ કે તે એન્ક્રિપ્ટ થયેલ છે.
7;06 પાસવર્ડો એન્ક્રિપ્ટ કરેલ મળેલ છે. હવે આપણે ડેટામાં કોઈપણ ટેગોને રદ કરીશું અને આ કરવા માટે સ્ટ્રીપ ટેગો છે.
7:21 "strip tags". આ HTML ટેગોને રદ કરશે.
7:25 જયારે હું પાસવર્ડ વાપરું છું, હું "md5" ફંક્શનની પહેલા "strip tags" ન લખીશ.
7:36 હું પાસવર્ડની પહેલાથીજ સ્ટ્રીપ થયેલ આવૃત્તિને એન્ક્રિપ્ટ કરવા માટે "md5" ફંક્શનનો ઉપયોગ કરીશ.
7:41 તો આ ઠીક હોવું જોઈએ.
7:43 હું આને કોપી કરી નીચે પેસ્ટ કરું.
7:46 આ થઇ ગયું અને પાછળ જઈને તે જોઈએ.
7:54 હું અહીં "html" માં ટાઈપ કરીશ અને યુઝરનેમ માટે "body" લખીશ અને પાસવર્ડને "abc" તરીકે રાખીશ.
8:02 "username" ને એકો કરી બ્રેક ઉમેરીએ.
8:12 Fullname. બધું એકો કરવાથી આ બધું અહીં ટાઈપ થશે.
8:19 હું આ પછી "test" ટાઈપ કરીશ અને આ પછી "test".
8:23 હવે આ "strip tag" ફંક્શને આ "html" અને આ "body" રદ કરવું જોઈએ.
8:27 તમારી પાસે ફક્ત "test" હોવું જોઈએ અને "test" અપાયું છે.
8:31 એક એરર મળી છે.
8:34 પાછળ જઈ તપાસીએ. લાઈન ટર્મીનેટરને વાપર્યું નથી. રીફ્રેશ કરી ડેટાને રીસેંડ કરો.
8:38 જેવું કે તમે અહીં જોઈ શકો છો, આપણને "test" અને "test" મળ્યું છે. તેથી તમે જે પણ અહીં ટેગ અથવા html ટેગ તરીકે ટાઈપ કરો છો, તે ખાલી રહે છે.
8:49 તો તમને ખબર છે કે અમુક લોકો રમૂજી હોઈ શકે છે અને કહી શકે છે કે મારું યુઝરનેમ એક "image" હશે. Register. તે કાર્ય નથી કરતુ!
8:59 તે અહીં ઉપર એકો થયું નથી.
9:01 પરંતુ જો "alex" લઈએ છીએ અને "Register" પર ક્લિક કરીએ છીએ, તેને ગણતરીમાં લેવાય છે.
9:05 તો હમણાં માટે આટલું જ. આગળનાં ટ્યુટોરીયલમાં આપણે તપાસ કરીશું કે પ્રત્યેક ફીલ્ડ ટાઈપ કરાયેલી છે કારણ કે રજીસ્ટરેશન માટે બધાની આવશક્યતા છે.
9:15 આગળના ભાગમાં મળીશું. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali