PERL/C3/Sample-PERL-program/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:51, 5 February 2016 by Jyotisolanki (Talk | contribs)
00:01 | Sample PERL program. ના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે હમણા સુધી કવર કરેલ મુખ્ય વિષયોને સેમ્પલ પર્લ પ્રોગ્રામમાં સમાવેશ કરવાનું શીખીશું. |
00:14 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.
|
00:25 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:29 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ ની સામાન્ય જાણકરી હોવી જોઈએ. |
00:34 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:39 | સેમ્પલ પર્લ પ્રોગ્રામ એક પ્રદેશ નું વિવિધ હવામાનના પૂર્વધારણા રીપોર્ટનું આઉટપુટ આપશે. |
00:46 | Weather dot pm એક મોડ્યુલ ફાઈલ છે જે આ પ્રોગ્રામના માટે એક જરૂરી ડેટા ને રાખવા માટે એક કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રક્ચર રાખે છે. |
00:54 | આ રીપોર્ટ બનાવવા માટે અનેક ફંકશન પણ રાખે છે. |
00:59 | Weather underscore report dot pl એ તે પર્લ પ્રોગ્રામ છે જે જરૂરી જરૂરી આઉટપુટ જોવા માટે આ મોડ્યુલનો ઉપયોગ કરે છે. |
01:08 | આપણી વેબ સાઈટ પર આ વિડીઓમાં તેજ કોડ ફાઈલ ઉપલબ્ધ છે. |
01:13 | કોડ ફાઈલ લીંકમાં આપેલ ફાઈલસ ને ડાઉનલોડ અને અનઝિપ કરો. |
01:18 | હવે આપણું પર્લ પ્રોગ્રામ Weather dot pm. જોઈએ. |
01:24 | આ પ્રોગ્રામમાં કોડ નું બ્લોક namespace Weather. માં છે. |
01:29 | પર્લ પેકેજ કીવર્ડ ઉપયોગ કરીને namespace અમલીકરણ કરે છે. |
01:34 | BEGIN બ્લોક main પ્રોગ્રામ થી પહેલા કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરાવાય છે. |
01:40 | Export યુઝરના namespace પર મોડ્યુલસ ના વેરીએબલ અને ફંકશન ને એક્સપોર્ટ કરવાની પરવાનગી આપે છે. |
01:48 | At the rate EXPORT અને at the rate EXPORT underscore OK એક્સપોર્ટ ઓપરેશન ના દરમિયાન ઉપયોગ થયેલ બે મેઈન વેરીએબલસ છે |
01:57 | At the rate EXPORT સબરૂટીન ની યાદી અને મોડ્યુલ ના વેરીએબલસ ધરાવે છે.
|
02:03 | આ કોલર namespace. માં એક્સપોર્ટ કરાવશે. |
02:07 | At the rate EXPORT underscore OK જરૂરિયાત અનુસાર સિમ્બોલને એક્સપોર્ટ કરે છે. |
02:14 | અહી હવામાનના રીપોર્ટ માટે જરૂરી ડેટા રાખવા માટે કોપ્લેક્સ ડેટા- સ્ટ્રક્ચર બનાવવા માટે મેં references ઉપયોગ કર્યું છે. |
02:24 | $weather_report એ hash reference છે . “place” અને “nstate” સ્કેલ વેલ્યુ ધરાવે છે. |
02:32 | “weekly” એ hash references નું હેશ છે. |
02:37 | *Each week day has four keys - અઠવાડિયા પ્રત્યેક દિવસ ચાર કી ધરાવે છે.
max underscore temp, min underscore temp, sunrise, sunset. |
02:48 | “record underscore time” બે ઇન્ડેક્સ વેલ્યુના સાથે એક array reference છે.
|
02:54 | મારો પાસે વિવિધ વિકલ્પોના હવામાનના રીપોર્ટ ને દેખાડવા મતે અમુક સબરૂટીન છે.
એકે-એક કરીને તેને જોઈએ. |
03:01 | આ ફંકશન હેડર જાણકારી જેમકે report, place, state અને current date. ના હેડરને પ્રિન્ટ કરે છે. |
03:10 | હવે આગળનું ફંકશન display underscore daily underscore report. દેખાડે છે. |
03:16 | આ ફંકશન weekday input. ના આધાર પર સ્ક્રીન પર દૈનિક રીપોર્ટ પ્રિન્ટ કરે છે. |
03:22 | આપણે shift ફંકશન પ્રયોગ કરીને subroutine માં પાસ કરેલ પેરામીટર ને ફરી: મેળવીએ છીએ. |
03:27 | મેં પેરામીટર વેલ્યુના મુખ્ય અને અનુગામી સ્પેસે ને કાઢવા માટે trim() ફંકશન નો ઉપયોગ કર્યો છે. |
03:34 | અહી trim() ફંકશન માટે કોડ છે. |
03:37 | Lc() ફંકશન આપેલ ઈનપુટનું લોવરકેસ વર્જન રીટર્ન કરે છે. |
03:42 | આ કેસ case-sensitivity. થી રોકવા માં ઉપયોગ થાય છે. |
03:45 | week day મેઈન પ્રોગ્રામથી પેરામીટર ની જેમ પાસ થયેલ જે લોવર વેરીએબલ dollar week underscore day પર અસાઇન થાય છે. |
03:55 | આપેલ પ્રિન્ટ સ્ટેટમેન્ટ નિર્દિષ્ટ week day. થી સબંધિત ડેટાને પ્રિન્ટ કરશે. |
04:01 | આપણે $weather underscore report માં એક વેલ્યુ ને dereference કરવા માટે એરો ઓપરેટર ઉપયોગ કરી રહ્યા છીએ. |
04:09 | જયારે રેફરેન્સ ના સાથે કાર્ય થયી રહ્યો છે તો આપણે data type ને સમઝાવાવાનું છે જે આપણે dereferencing કરી રહ્યા છીએ. |
04:15 | જો આ એક હેશ છે તો આપણને છગડીયો કૌંસ માં key પાસ કરવાની જુરીયાત છે. |
04:20 | જો આ એક એરે છે તો આપણેને index values ના સાથે ચોરસ કૌંસ ઉપયોગ કરવાની જુરીયાત છે. |
04:26 | પર્લનું રીટર્ન ફંકશન એક વેલ્યુ રીટર્ન કરે છે. |
04:29 | આ મેઈન પ્રોગ્રામમાં 'function સ્ટેટ્સ ને તપાસવા માટે ઉપયોગ કરી શકાય છે. |
04:36 | આગલું ફંકશન write underscore daily underscore report. છે. |
04:40 | આ ફંકશન ફાઈલ પર રીપોર્ટ આઉટ પુટ પ્રિન્ટ કરશે. |
04:45 | ગ્રેટર ધેન (>) સિમ્બોલ ના સાથે ઓપન ફંકશન WRITE મોડ વ્યાખ્યાયિત કરે છે. |
04:50 | weekday ના નામ અને dot txt એક્સટેન્શન ના સાથે ફાઈલ નું નામ બને છે. |
04:56 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ ફાઈલ પર નિર્દિષ્ટ weekday થી સમ્બન્ધિત ડેટા પ્રિન્ટ કરશે. |
05:02 | આ વીકલી રીપોર્ટ ને પ્રિન્ટ કરે છે. |
05:05 | મેં hash reference ના દરેક weekday ને લૂપ કરવા માટે એક foreach loop ડીકલેર કર્યું છે. |
05:11 | મેં hash reference ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને dereference ના માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે. |
05:18 | હું હેશ ની કી ને લૂપ ક્ર્વ્ક માટે “keys” in-built function ઉપયોગ કરી રહી છું. |
05:23 | display underscore daily underscore report function હેશ દરેક એલિમેન્ટ ને પ્રિન્ટ કરશે. |
05:30 | Now, let us see - a Perl program weather underscore report dot pl where we will make use of this module file Weather dot pm. |
05:40 | Here, use strict and use warnings are compiler flags that help to avoid common programming mistakes. |
05:48 | use Weather semicolon. Here, Weather is a module name which I have used in this program. |
05:56 | We have already seen that the functions required for this program have been stored in this module. |
06:03 | It is not required to give the dot pm file extension here. |
06:08 | In this program, I'll print different reports depending upon the given options. |
06:14 | The user has to enter an option to print the daily weather report of a particular week day,
daily weather report of a particular week day to an output file, weekly weather report. |
06:27 | If option '1' is typed, it will ask the user to enter the day of a week. |
06:32 | The diamond operator will read from STDIN, that is, from the keyboard. |
06:38 | For example, if the user enters 'monday', then it is assigned to a variable dollar dayoption, which is a local variable. |
06:47 | Next, we can see that we are calling two functions-
|
06:56 | We have exported all functions in Weather dot pm with “use Weather” statement in this file. |
07:03 | So, no need to refer the functions within a package using the colon colon (::)package qualifier |
07:10 | Now let's see the next option. |
07:13 | If option '2' is typed, it will prompt the user to enter the day of a week. |
07:19 | $dayoption is passed as the input parameter to the function write underscore daily underscore report. |
07:27 | return value from the function is stored in the variable dollar result. |
07:33 | Print statement asks the user to check the text file for the output. |
07:38 | The filename is created with the day of the week dot txt as output file. |
07:46 | If option '3' is typed, it prints the weather report for the whole week. |
07:51 | display underscore weekly underscore report is the function name of the weekly report. |
07:57 | This print statement draws a horizontal line for the specified number of times. |
08:02 | This is just to give a good look to the report. |
08:06 | Lastly, if the option is 4, it will quit the program. |
08:11 | If any option other than the ones specified is given, the print statement says “Incorrect option”. |
08:19 | Here, the exit value of '0' indicates the program ran successfully. |
08:25 | The exit value other than '0' means an error of some kind has occurred. |
08:31 | Now, let us execute the program. |
08:34 | Switch to the terminal and type perl weather underscore report dot pl and press Enter. |
08:41 | We can see four options on the screen. |
08:45 | Type '1 'and press Enter. |
08:48 | We are prompted to enter a day of the week. I'll type "monday" and press Enter. |
08:56 | This is the header output generated from the function display underscore header(). |
09:02 | Now, we can see the weather report of Monday. |
09:06 | Now I'll again execute the program once again to demonstrate the other options. |
09:13 | Type 2 and press Enter. |
09:17 | At the prompt, we have to type any week day. I will type "wednesday" and press Enter. |
09:25 | We can see a message: Please check the file wednesday dot txt for report output . |
09:32 | The output has been written to this text file. Let us open the file and check the contents. |
09:38 | Type: gedit wednesday dot txt and press Enter. |
09:44 | The output file has been created with the entered week day name with 'txt' extension. |
09:51 | Now, let us check the next option. |
09:54 | Switch to the terminal and type: perl weather underscore report dot pl and press Enter. |
10:00 | Type '3 'and press Enter. |
10:04 | This time, we can see the weekly weather report. |
10:08 | The hash keys and hash values are stored in a random order. |
10:13 | So, the displayed output is not related to the order in which they were added. |
10:19 | With this, we come to the end of this tutorial. Let us summarize. |
10:24 | In this tutorial, we have seen a sample Perl program by covering main topics of our previous tutorials. |
10:32 | As an assignment, write a similar Perl program employee underscore report.pl for displaying employee salary, designation, department, leave_balance details. |
10:45 | Pass Employee ID or Employee name as input. |
10:50 | Write the required functions in the module Employee dot pm file. |
10:56 | The video at the following link summarize the spoken tutorial. Please download and watch it. |
11:03 | We conduct workshops and give certificates for those who pass our online tests.
For more details, please write to us. |
11:12 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
More information on this mission is available at this link. |
11:25 | This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching. |