PHP-and-MySQL/C4/Sessions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:07, 21 January 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર અને php સેશન પર આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:05 સેશન કૂકીઝ સમાન હોય છે.
0:08 જોકે સેશનને માત્ર કામચલાઉ સમય હોય છે - જે એક્સપાયરી ટાઇમ છે.
0:12 તેઓ બ્રાઉઝર બંધ થતા ની સાથે નાશ પામશે - પેજથી દરેક કનેક્શન ગુમાવી દેશે.
0:19 તેથી સેશન્સ કૂકીઝના સમાન નથી કારણ કે તમે એક ચોક્કસ એક્સપાયરી ટાઇમ સુયોજિત ન કરી શકો.
0:24 અને તેઓ આ જ રીતે સંગ્રહિત નથી થતા.
0:28 મારો કહેવાનો અર્થ છે કે સેશનની "id" કૂકીમાં સંગ્રહિત થઈ શકે છે.
0:34 અથવા તમે આવું કંઈક બ્રાઉઝરના URL માં જોયું હોય શકે છે.
0:40 I don't remember the name - something equals and a lot of numbers and alphabets as well. મને નામ યાદ નથી - કંઈક ઇક્વ્લ્સ અને ઘણી સંખ્યામાં અંકો અને મૂળાક્ષરો પણ.
0:47 તો મૂળભૂત રીતે સેશન્સ કૂકીઝના ખૂબ સમાન હોય છે.
0:50 જોકે તેઓ લાંબા સમય માટે સંગ્રહિત થતા નથી - માત્ર યુઝર બ્રાઉઝર બંધ કરે ત્યાં સુધી.
0:57 ઠીક છે - તો સેશન્સ અલગ હોય છે.
1:00 સૌ પ્રથમ, આપણે તેને જાહેર અથવા આ 'session_start' નામના ફન્કશનને કૉલ કરવાની જરૂર છે.
1:09 હવે આ, દરેક પેજમાં ટોચ પર હોવું જરૂરી છે જેમાં તમે સેશન નો ઉપયોગ કરો છો.
1:14 તેથી જો તમારી પાસે આ નથી, અને તમે સેશન વેલ્યુ એકો કરવાનો પ્રયાસ કરશો અથવા સેશન સુયોજિત કરવાનો પ્રયાસ કરશો, તો તે કામ કરશે નહિં.
1:22 તમને સેશન સ્ટાર્ટ કોડની ત્યાં જરૂર છે.
1:24 હવે હું તમને એક એરર બતાવીશ જે જ્યારે તમે આનો ઉપયોગ ન કરશો ત્યારે આવશે જેથી તમને તે યાદ રહશે.
1:30 સેશન બનાવવું ખૂબ જ સરળ છે.
1:34 'dollar underscore session' નો ઉપયોગ કરો અને ચોરસ કૌંસ માં સેશનનું નામ આપો.
1:40 હું નેમ અને આ વેલ્યુના સમાન કઈક ટાઇપ કરીશ.
1:44 તે સ્ટ્રીંગ ડેટા અથવા નવા લેખિત ડેટા હોઇ શકે છે.
1:48 ઠીક છે તો આપણું સેશન અહીં સુયોજિત થયેલ છે.
1:50 ચાલો તે પહેલી વાર રન કરીએ.
1:53 રીફ્રેશ કરો.
1:56 ઠીક છે. કઈ થયું નથી.
1:58 હું આ કોડને કમેન્ટ કરીશ જેમ મેં મારા 'કૂકીઝ' ટ્યુટોરીયલમાં કર્યું હતું.
2:01 જો તમે તે પહેલા જોયું નથી તો કૃપા કરી તે જુઓ.
2:04 આગળ હું સેશન માટે સુયોજિત કરેલ વેલ્યુ એકો કરીશ.
2:08 તો તે છે 'name'.
2:11 નોંધ લો કે આ એક્ઝિક્યુટ કરવામાં આવશે નહી.
2:15 તમે બધાની જાણકારી માટે, આ સંપૂર્ણપણે એક નવા પેજ ઉપર આવશે.
2:19 પરંતુ અહીં હું ફક્ત મારું સેશન શરૂ કરું છું.
2:21 મને 'name' નામનું સેશન મળે છે જે આપણા સર્વર દ્વારા પહેલેથી સંગ્રહિત કરવામાં આવ્યું છે.
2:26 તો ચાલો રીફ્રેશ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે તે 'એલેક્સ' સમાન છે.
2:29 તો તમે આ અને આ કોડ કોઇપણ પેજ પર ઉમેરી શકો છો.
2:33 તો તમારી પાસે તમારું સેશન સ્ટાર્ટ હોય શકે છે અને તમારા પેજ ઉપ સેશન નામ એકો કરી શકો છો જો બ્રાઉઝરના વર્તમાન સેશનના કોઇપણ પેજ પર શરુ કરવામાં આવ્યું હોય.
2:44 તેથી, ઉદાહરણ તરીકે જો હું એક નવું પેજ બનાવું, મારો php કોડ અહીં ઉમેરૂ અને સેશન સ્ટાર્ટ કહો.
2:49 અને પછી સેશન 'name' એકો કરો.
2:56 અને હું આ new પેજ અથવા new dot php તરીકે મારા સેશન્સ ફોલ્ડરમાં સંગ્રહિત કરીશ.
3:03 તેથી જ્યારે આપણે અહીં આપણા પેજ પર પાછા આવીએ છીએ અને અહીં ક્લિક કરી , new dot php લખીએ છીએ
3:10 તો આપણે સમાન વેલ્યુ મેળવીએ છીએ, તે સમાન પેજ જેમાં આપણે સેશન બનાવ્યું હતું તે ઉપર કાર્ય ન કરી રહ્યા હોવા છતાં પણ , આપણે હજુ પણ તે ઍક્સેસ કરી શકીએ છીએ.
3:18 તેથી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરી ખોલું, આ સેશન કદાચ અસ્તિત્વમાં ન રહેશે.
3:25 Hope that is clear. Now let me show you what happens if you don't put the session start in.
3:31 You get something similar to this.
3:33 Lets go back and check it.
3:36 What happened here is that we are not getting any output because we haven't started our session.
3:44 When we type 'session_start', you can see we get our value as output.
3:51 The reason I don't have an output is because I don't have that type of error reporting on.
3:56 But if you did have a specific type of error reporting on, I have a tutorial on that as well, then you would probably get an error.
4:06 So you can close this now and I'll show you how to 'unset' a session.
4:10 There area 2 ways to do this is.
4:12 Either unset and then session in brackets to unset our session.
4:16 Or use a completely different command altogether and that is 'session_destroy'.
4:27 And the difference between these two commands is 'sessions_destroy' will completely destroy sessions that you currently hold.
4:35 And 'unset' will unset a particular session.
4:40 So its your choice - You can log the user out and say 'session_destroy'.
4:46 That would clear all current session variables that you hold at the present time.
4:50 Or otherwise you can just 'unset' a specific one.
4:53 So what are sessions useful for?
4:55 If you've come into a website and see a box like 'Remember me' and you don't check this box, then you would probably be using sessions.
5:03 Because once the users' browser has been closed, you would be logged out.
5:09 And when you come back to the website you'll have to re-type your details like your user name and password to login to the website.
5:17 But its different if you are using cookies because you set an expiry time - which means that your username will be logged in or this cookie will be held until you decide to destroy it.
5:30 And we have to create a code to destroy our cookie, like I showed in my 'Cookies' tutorial.
5:35 So really its your choice whether you use sessions or cookies.
5:40 Sessions are good for short term - Cookies are good for long term - specific amount of time that you want a piece of data to be held.
5:49 But if you've gone through my php Project - 'Register and login', you'll see that I use sessions.
5:56 This is because I need to use sessions when I'm creating tutorials.
6:00 However you can take any form of this.
6:03 It could be a cookie, it could be a session, it is really your choice whether you want to keep the user logged in for a long period of time or not.
6:11 So if you've got any questions on this, feel free to contact me.
6:16 Make sure you subscribe to phpacademy.
6:20 Thanks for watching. This is Evan Varkey dubbing for the Spoken Tutorial Project.

Contributors and Content Editors

Krupali