Scilab/C4/User-Defined-Input-and-Output/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:24, 9 December 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Scilab વાપરીને File handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે .
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું :
00:08 * ઈનપુટ ફન્કશન
00:10 * આઉટપુટ ફોરમેટ કરવું
00:12 * ફન્કશનને સેવ કરવું
00:14 * ફન્કશન ને લોડ કરવું
00:16 પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab version 5.3.3 ના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ.
00:26 તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:29 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ spoken hyphen tutorial dot org.
00:37 The input() યુઝરથી ઈનપુટ લેવા માટે ઉપયોગી છે.
00:42 આ યુઝર ઈનપુટ ના માટે ટેસ્ટ સ્ટ્રીંગમાં પ્રોમ્પ્ટ પૂરું પાડે છે.
00:47 આ કીબોર્ડ પાસેથી ઈનપુટની રાહ જુએ છે.
00:51 કઈ નહિ કરીએ અને carriage return એન્ટર કરીએ તો input() ફન્કશન આપણને empty matrix પાછુ આપે છે.
00:59 The input ફન્કશનને બે પ્રકારે લખી શકીએ છીએ :
01:03 પ્રથમ , x= input કૌંસમાં "message to display"
01:09 બીજું છે, x= input કૌંસમાં ("message to display", "strings").
01:17 બીજા ઉદાહરણમાં બીજું આર્ગ્યુમેન્ટ “string” છે.
01:22 તો આઉટપુટ એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે કીબોર્ડનો ઉપયોગ કરીને ઉમેરાયેલું એક્ક્ષપ્રેશન છે.
01:29 Scilab console વિન્ડો પર જાવ અને ટાઇપ કરો,
01:33 x is equal to input ખુલ્લો કૌંસ ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
01:49 25 and press Enter. ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો.
01:53 હવે ટાઈપ કરો -->y is equal to input કૌંસમાં ડબલ કોટમાં Enter your age ડબલ કોટ બંદ કરો comma ફરીથી ડબલ કોટમાં લખો string કૌંસ બંદ કરો અને એન્ટર દબાવો.
02:14 ટાઈપ કરો 25 અને એન્ટર દબાવો .
02:18 આપણે જોઈએ છીએ ક એ બંને પરિસ્થિતિઓમાં જે ઈનપુટ આપણે કીબોર્ડ થી ઉમેર્યું તે 25 છે.
02:25 ચાલો હવે x અને y ના પ્રકાર જોઈએ.
02:30 ચાલો clc કમાંડ વાપરીને કંસોલ ને ક્લીઅર કરીએ.
02:34 આપણે આ બીજા ઉદાહરણમાં આપેલ આર્ગ્યુમેન્ટ “string” ઉપયોગ અને મ્હ્ત્વને સત્યાપિત કરવા માટે કરી રહ્યા છીએ.
02:42 વેરીએબલના પ્રકારને ચકાસવા માટે ટીપ કરો ,
02:45 -->typeof કૌંસમાં x અને એન્ટર દબાવો.
02:51 તેજ રીતે, typeof(y) and press Enter.
02:57 તમે આ પોતેથી જોઈ શકો છો કે x માં સંગ્રહિત પ્રથમ ઉત્તર constant પ્રકારનો છે અને
03:04 કમાંડમાં સમાવેલ આર્ગ્યુમેન્ટ “string” ના સાથે y, માં સંગ્રહિત બીજો ઉત્તર strings પ્રકારનો છે.
03:12 હવે જોઈએ કંસોલ પર પ્ર્ધાષિત આઉટપુટને કેવી રીતે ફોરમેટ કરાવાય.
03:17 mprintf() ફન્કશન નો ઉપયોગ કરીને કરી શકાય છે.
03:22 mprintf() ફન્કશન સાઈલેબ કંસોલ પર દેતા ને લખે, ફોરમેટ અને બદલે છે.
03:28 printf() ફન્કશનના C-coded વર્જન માટે ઇન્ટરફેસ છે.
03:34 હવે આના મે ઉદાહરણ જોઈએ કંસોલ પર જાવ.
03:38 ટાઈપ કરો -->mprintfકૌંસમાં કોટસમાં ટાઈપ કરો At iteration percent i comma Result is colon slash n alpha is equal to percentf comma 33 comma 0.535 બંદ કૌંસ.
04:12 અહી percent i (%i) ની જગ્યા પર 33 દેખાડશે અને ફલોની જેમ percent f (%f) ના સ્થાને પર પોઈન્ટ 535 (0.535) દેખાશે. એન્ટર દબાવો.
04:26 At iteration 33, Result is alpha is equal to 0.535000. તરીકે આઉટપુટ આપશે.
04:39 કંસોલને ક્લીયર કરો. ચાલો હવે અન્ય ઉદાહરણ જોઈએ.
04:44 mprintf ખુલ્લો કૌંસ કોટસ માં Value of x is equal to percentage d is taken as a CONSTANT comma while value of y is equal to percent s is taken as a STRING close the quotes comma x comma y બંદ કૌંસ.
05:19 ઉપરના ઉદાહરણમાં percentage d (%d) વેરીએબલ x માં કોન્સટંટ ડેટા ને ઉમેરવા માટે ઉપયોગ થાય છે અને
05:28 percentage s' (%s) y. વેરીએબલમાં સંગ્રહિત સ્ટ્રીંગ ડેટાને ઉમેરવા માટે ઉપયોગી છે. એન્ટર દબાવો તમે આઉટ પુટ જોઈ શકો છો.
05:38 હવે save અને load કમાંડના ઉપયોગ વિષે ચર્ચા કરીએ.
05:43 ગણતરી વચ્ચે Scilab ને છોડવા માટે અને
05:47 પછી ના સ્ટેજ માં ચાલુ રાખવા માટે ટાઈપ કરો save thissession.
05:52 thissession. નામની ફાઈલમાં બધા વેરીએબલની વર્તમાન વેલ્યુને સેવ કરશે.
05:58 આ ફાઈલને એડિટ નહી કરાય.
06:01 binary ફોરમેટ માં છે.
06:04 જ્યારે તમે આગળ સાઈલેબ શરુ કરો છો ટાઈપ કરો load thissession
06:08 અને તે ગણતરી ફરી મળી શકે છે જ્યાં પણ તેને તમે છોડી હતી.
06:13 save અને load ફન્કશનનો હેતુ આપેલ છે.
06:16 The save() command saves all the Scilab current variables in a binary file.
06:22 If the variable is a graphic handle, the save function saves all the corresponding graphics_entities definition.
06:31 The file can be given either by its path or by its descriptor previously given.
06:37 save(filename) saves all the current variables in a file defined by filename.
06:45 save into bracket fd saves all the current variables in the file defined by the descriptor fd.
06:53 save(filename,x,y) or save(fd,x,y) saves only named variables x and y.
07:02 Let us see an example to illustrate the save and load commands usage.
07:07 Switch back to the console. Let us define two matrices, say a and b.
07:14 -->a = eye of (2,2) and press Enter.
07:22 Type b=ones(a) and press Enter.
07:28 Clear the console using clc command. Now type
07:34 save space matrix dash a dash b
07:42 or it can also be written as:
07:46 save into brackets into quotes matrix dash a dash b dot dat close the quotes comma a comma b close the bracket and press Enter.
08:03 This saves the values of variables in a binary file 'matrix dash a dash b dot dat' (matrix-a-b.dat) in the present working directory.
08:12 You can browse the present working directory to check the existence of this binary file.
08:17 You can see it here. I will close the file browser.
08:22 Now let us load the file back in to the variables.
08:26 Before this, let us clear the variables a and b .
08:29 Type clear a space b, press Enter.
08:34 Let us cross check if these variables are really cleared.
08:39 ->a
08:40 b
08:41 Now let us load back the values from the binary files in these variables a and b using the load command.
08:49 Type: load into bracket into quote matrix dash a dash b dot dat close the quotes comma into quotes a comma into quotes b close the bracket and press Enter.
09:08 Let us check the values in variables a and b. Clear the console.
09:14 Type -->a and-->b
09:18 You can see the values are loaded back in the variables.
09:23 In this tutorial we learnt -
09:24 * Input function using input command
09:28 * Formatting the output using mprintf command
09:31 * save function
09:33 * load function
09:35 Watch the video available at the link shown below.
09:38 It summarizes the Spoken Tutorial project.
09:41 If you do not have good bandwidth, you can download and watch it.
09:46 The spoken tutorial Team:
09:48 Conducts workshops using spoken tutorials.
09:51 Gives certificates to those who pass an online test.
09:54 For more details, please write to conatct@spoken-tutorial.org.
10:01 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
10:05 It is supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.
10:12 More information on this mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro.
10:23 This is Anuradha Amrutkar from IIT Bombay, signing off.
10:26 Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya