LibreOffice-Suite-Draw/C4/Working-with-3D-objects/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:20, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના 3D Objects in પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે આપેલનો ઉપયોગ કરીને 3D objects ને કેવી રીતે બનાવાય:

Extrusion, 3D Toolbar, 3D Rotation Object

00:16 તમે શીખશો કે ઓબ્જેક્ટસ પર 3D ઈફેક્ટસને એડિટ અને લાગુ કરવું અને ડૂબલીકેશન ઉપયોગ કરીને વિશેષ ઈફેક્ટ બનાવવું.
00:24 આ ટ્યુટોરીયલ નો ઉપયોગ કરવા માટે તમને ડ્રોમાં Basic અને Intermediate લેવલના સાથે ટ્યુટોરીયલ ના સાથે પરિચિત હોવા જોઈએ.
00:30 અહી આપણે આપણા ઓપરેટીંગ સીસ્ટમ તરીકે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:40 હવે એક ભૂમિતિ ચાર્ટ બનાવીએ જેમાં 2D આકૃતિ અને સમઘન 3D ફોર્મ દેખાડે છે.ઉદાહરણ તરીકે એક ચોરસ 2D ઓબ્જેક્ટ છે અને સમઘન તેના 3D ફોર્મ છે.
00:53 અહી આપણા પાસે 3DObjectsChart નામની એક નવી ડ્રો ફાઈલ છે.
00:59 ડ્રોઈંગ શુરુ કરવા પહેલા grids અને guidelines ને સક્રિય કરીએ . આપણે આને વિષે પાછલા ટ્યુટોરીયલ માં શીખ્યા છે.
01:08 Main menu માંથી , View પર ક્લિક કરો , Grid અને Display Grid પર ક્લિક કરો.
01:17 ફરીથી View પર ક્લિક કરો, select Guides અને Display Guides પસંદ કરો.
01:23 મેં બન્ને રૂલરને સેન્ટિમીટરમાં સેટ કરવા ઈચ્છું છું.
01:29 માઉસ પોઈન્ટર ને આડા રૂલર પર રાખો.હવે જમણું ક્લિક કરો અને Centimeter પસંદ કરો.
01:38 માઉસ પોઈન્ટરને ઊભા રૂલર પર રાખો. ફરીથી જમણું ક્લિક કરો અને Centimeter પસંદ કરો.
01:45 હવે પેજની ઉપરની બાજુએ એક ટેક્સ્ટ બોક્સ બનાવો.
01:49 હવે આના અંદર ટેક્સ્ટ "Geometric shapes in 2D and 3D" ઉમેરીએ.
01:55 હવે snap line ઉપયોગ કરીને પેજને બે ઉભા ભાગમાં વિભાજીત કરીએ.
02:01 ઉભા રૂલર પર ક્લિક કરો અને Draw page પેજ સુધી ખેંચો.
02:05 ઉભી ડોટેટ લાઈન દેખાય છે.
02:08 ડોટેટ લાઈન ને પેજ પર રાખો જેથી પેજ અડધા -અડધા ભાગોમાં વિભાજિત થયી જાય.
02:14 ડાબી બાજુએ ટેક્સ્ટ બોક્સ બનાવો અને તે અંદર ટાઈપ કરો 2D Shapes
02:23 ડાબી બાજુએ હજી એક ટેક્સ્ટ બોક્સ બનાવો અને તે અંદર ટાઈપ કરો 3D Shapes
02:30 3D toolbars ને સક્રિય કરીએ.
02:33 મેન મેનુ થી View પર ક્લિક કરો Toolbars અને 3D-Objects પસંદ કરો.
02:43 View પર ક્લિક કરો , Toolbars અને 3D-settings પસંદ કરો.
02:53 3D-Objects અને 3D-Settings ટુલ બોક્ક્સો દ્રશ્યમાન છે.
03:02 પ્રથમ આપણે 2D shapes બનાવીશું.
03:05 આપણે એક લંબચોરસ ,ચોરસ વર્તુળ અને ત્રિકોણ બનાવીશું અને તેને એક બીજા ના નીચે રાખીશું.
03:14 2D object નો ઉપયોગ કરીને 3D object ને પ્રાપ્ત કરવાના મેથડ ને Extrusion કહેવાય છે.
03:19 મૂળભૂત રીતે 3D object બનાવવા માટે સપાટી બહારની બાજુએ મુવ થાય છે.
03:25 પ્રથમ લંબચોરસના રંગને 'Turquoise 1 થી બદલીએ.
03:35 લંબચોરસ ની કોપી ને નીચે ખેંચો અને પેજના જમણા અડધા ભાગમાં રાખો.
03:40 હવે આ પસંદિત છે છતા પણ, કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો.
03:45 હવે Convert પર ક્લિક કરો અને To 3D પસંદ કરો.
03:48 2D લંબચોરસ એક ક્યુબોઇડ માં બદલાયું છે.
03:52 લંબચોરસ આકૃતીમાં Rectangle ટાઈપ કરો.
03:55 જોકે આપણે 3D objects ના અંદર ટેક્સ્ટ નથી લખી શકતા.
04:00 ટેક્સ્ટ ટાઈપ કરવા માટે આપણને Text tool જરૂર છે.
04:04 Text tool પર ક્લિક કરો અને ક્યુબોઇડ ના અંદર ર્ક ટેક્સ્ટ બોક્સ બનાવો.
04:10 તે અંદર Cuboid ટાઈપ કરો.
04:14 ટેક્સ્ટ બોક્સ અને ક્યુબોઇડ બન્ને વિવિધ ઓબ્જેક્ટસ ની જેમ કાર્ય કરે છે. તે માટે તેને ગ્રુપ બનાવીએ.
04:21 આ રીતે આપણે ચોરસ વર્તુળ અને ત્રિકોણ ને રંગ કરી શકો છો અને 3D objects માં બદલી શકો છો.
04:30 અમે 2D અને 3D આકૃતીઓ ના ચાર્ટ બનાવવા માટે extrusion નો ઉપયોગ કર્યો છે.
04:36 ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
04:40 તમારી ડ્રો ફાઈલમાં એક પેજ ઉમેરો.
04:42 એક ચોરસ બનાવો અને ટેક્સ્ટ Square ટાઇપ કરો.
04:46 ટેક્સ્ટ સાથે ચોરસને 3D માં બદલો.
04:49 તે ટેક્સ્ટના 2D ચોરસના ટેક્સ્ટ થી તુલના કરો.
04:53 હિંટ : 3D objects બનાવવા માટે 3D Settings toolbar નો ઉપયોગ કરો.
04:58 ડ્રો પહેલાથી તૈયાર 3D આકૃતિઓ પણ પ્રદાન કરે છે.
05:01 3D Objects toolbar ને વાપરીને તમે આ આકૃતીઓ ઉમેરી શકો છો.
05:09 ચાલો આપણી Draw ફાઈલમાં નવું પેજ ઉમેરીએ.
05:13 હવે 3D-Objects toolbar, થીં માનો કે Shell. નામની આકૃતીને પસંદ કરીએ છીએ.
05:18 પછી તેને પેજ પર બનાવો.
05:24 ડ્રો 2D objects ઓબ્જેક્ટ પર આકૃતિના રોટેશન ને ઉપયોગ કરીને 3D objects બનાવવા માટે પરવાનગી આપે છે.
05:33 હવે આપના ડ્રો પેજ પર એક 2D આકૃતિ ધારોકે વર્તુળ બનાવીએ.
05:39 કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો અને Convert પસંદ કરો. પછી 3D Rotation Object પસંદ કરો.
05:47 અવલોકન કરો કે વર્તુળ પર શું થાય છે .હવે આ એક 3D object છે.
05:54 નીચે Drawing toolbar પર Fontwork Gallery આઇકન પર ક્લિક કરો.
05:59 Favorite 16 પસંદ કરો અને OK બટન પર ક્લિક કરો.
06:04 આપણા ડ્રો પેજ પર ટેક્સ્ટ Fontwork દેખાય છે .
06:09 આપણે આ ટેક્સ્ટ ને જરૂરિયાત મુજબ જ રી-સાઈઝ કરીએ છીએ.
06:12 હવે આપણે આના સ્થાન પર કઈ બીજું લખી શકીએ છીએ . આપણે આ કેવી રીતે કરશું ?
06:17 ફક્ત ટેક્સ્ટ Fontwork ના અંદર ડબલ ક્લિક કરો.
06:21 હવે તમે મોટા વાળા ટેક્સ્ટના અંદર શબ્દ Fontwork કાળા રંગમાં જોશો.
06:26 આ ટેક્સ્ટ ને પસંદ કરો અને Spoken Tutorials ટાઈપ કરો.
06:30 હવે Draw page પર ગમે ત્યાં ક્લિક કરો.
06:33 Spoken Tutorials શબ્દ હવે પેજ પર દેખાશે.
06:36 હવે આગળ શીખીએ કે 3D objects પર ઈફેક્ટસ કેવી રીતે લાગુ કરાય.
06:41 હવે આપણા ગોળાકાર આકાર પર ઈફેક્ટ લાગુ કરીએ.
06:44 તો હવે આને પસંદ કરો અને કોનટેક્સ્ટ મેનુ ના માટે જમણું ક્લિક કરો હવે 3D Effects પસંદ કરો.
06:51 તમે અહી વિવિધ વિકલ્પો જોશો.
06:57 રજૂઆત ના હેતુમાટે Depth પેરામીટર ને 3cm માં બદલીએ.
07:05 Segments અંતર્ગત ', Horizontal' ને 12 કરો.
07:10 Normal,અંતર્ગત Flat વિકલ્પને પસંદ કરો.
07:14 આના પ્રિવ્યુ વિન્ડોમાં ઓબ્જેક્ટસ ના દેખાવ નું અવલોકન કરો.
07:19 હવે ડાઈલોગ બોક્સના ઉપર જમણી બાજુએ Assign આઇકન પર ક્લિક કરો.
07:26 આગળ ડાઈલોગ બોક્સથી બહાર નીકળવા માટે ઉપર ડાબી બાજુના ખૂણા પર X mark પર ક્લિક કરો.
07:32 હવે આકૃતિ જુઓ, ઈફેક્ટસ જે આપણે પસંદ કર્યા તે આ પર લાગુ થયી ગયા છે.
07:38 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. સ્લાઈડ પર બતાવ્યા પ્રમાણે જ સમાન ચિત્ર બનાવો.
07:45 આને પ્રાપ્ત કરવા માટે 3D Effects ડાઈલોગ બોક્સ નો ઉપયોગ કરો.
07:49 તમે 2D અને 3D objects ના સાથે Duplication ઉપયોગ કરીને સ્પેસિલ ઈફેક્ટસ પણ બનાવી શકીએ છીએ.
07:55 હવે એક નવા પેજ ને બનાવીએ અને તેમાં એક લંબચોરસ બનાવીએ.
08:00 હવે 2D લંબ ચોરસ પર Duplication નો ઉપયોગ કરીને એક ઈફેક્ટ બનાવીએ.
08:04 Main menu થી , Edit પસંદ કરો અને Duplicate પર ક્લિક કરો.
08:09 Duplicate ડાઈલોગ બોક્સ દેખાય છે .
08:12 આપેલ વેલ્યુ ઉમેરો Number of copies' = 10
08:18 Placement માં X Axis = 10
08:26 Y Axis = 20
08:30 Angle = 0 degrees
08:34 Enlargement Width અને Height મૂળભૂત રીતે જેવા છે તેવા જ રાખો.
08:44 આપણે Start નો રંગ પીડાથી અને End નો રંગ લાલથી બદલીએ.
08:57 OK પર ક્લિક કરો.
08:58 સારી વિશેષ ઈફેક્ટ જે આપણને મળી છે તેને જુઓ!
09:04 તમે એન્ગલસ અને અન્ય વેલ્યુઓ બદલીને હજુ ઘણા ઇફેક્ટો મેળવી શકો છો.
09:09 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:12 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે આપેલનો ઉપયોગ કરીને 3D objects ને કેવી રીતે બનાવાય:

Extrusion, 3D toolbar, 3D Rotation Object

09:23 આપણે 3D objects ને એડિટ કરતા અને ઓબ્જેક્ટસ પર 3D objects ઈફેક્ટ લાગુ કરતા શીખ્યા.
09:27 Duplication નો ઉપયોગ કરીને વિશેષ ઈફેક્ટસ પણ બનાવતા શીખ્યા.
09:32 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
09:35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
09:39 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
09:49 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
09:53 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
09:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
10:03 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:10 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
10:20 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya