LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:41, 6 October 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | LibreOffice Draw ના - Basics of Layers and Password Encryption PDF પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે layers ની સામાન્ય જાણકારી શીખીશું. |
00:12 | આપણે આ પણ શીખીશું password encryption નો ઉપયોગ કરીને કેઈવી રીતે |
00:15 | Draw ફાઈલ ને પ્રોટેક્ટ કરવી, |
00:18 | PDF તરીકે એક્સપોર્ટ કરવી. |
00:20 | અહી આપણે Ubuntu Linux આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ |
00:30 | Route Mapફાઈલ ખોલો. |
00:33 | Layers શું છે ? |
00:34 | Layers પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે. |
00:40 | દરેક Draw ફાઈલમાં ત્રણ લેયરો છે. |
00:43 | Layout layer મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે. |
00:46 | આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ. |
00:50 | Control layer એ control elements ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે buttons અને forms. |
00:56 | Dimensions layer' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે. |
01:03 | ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ. |
01:16 | ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે. |
01:23 | તેને Map 1, Map 2 અને Map 3 તરીકે બોલાવીએ . |
01:28 | Map 1, એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે. |
01:32 | Map 2,માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ. |
01:40 | Map 3, માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ. |
01:45 | શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?. |
01:49 | ના , Draw એ Layers. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે. |
01:54 | આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે. |
01:59 | એક Draw પેજ વાપરીને આપણે layers સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ. |
02:06 | RouteMap માં અમુક લેયરો ઉમેરો. |
02:09 | Layout layer પર ક્લિક કરો. |
02:11 | જમણું ક્લિક કરો અને Insert layer પસંદ કરો. |
02:15 | Insert layer ડાઈલોગ બોક્સ ખુલે છે. |
02:18 | “Name” ફિલ્ડમાં “Layer four” ટાઈપ કરો. |
02:21 | તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો. |
02:26 | “Visible” અને “Printable” બોક્સોને તપાસો. |
02:30 | ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે OK પર ક્લિક કરો. |
02:33 | ફરી એક વાર Layout layer પર ક્લિક કરો. |
02:36 | Draw પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો. |
02:40 | ત્યાર બાદ Lakes ને પસંદ કરો. |
02:43 | Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો. |
02:48 | આગળ જમણું ક્લિક કરો અને Cut પસંદ કરો. |
02:51 | ત્યારબાદ “Layer four” લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો. |
02:55 | તે બધાને Layout layer માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે. |
03:00 | ફરી એક વારLayer Four પર ક્લિક કરો. |
03:03 | કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને Modify Layer પસંદ કરો. |
03:08 | Modify Layer ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03:11 | “Visible” બોક્સને અનચેક કરો . OK પર ક્લિક કરો. |
03:14 | Layer Four માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી. |
03:18 | ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી. |
03:22 | Layout Layer પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો Layout layer જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો. |
03:31 | આપણી પાસે આપણું Map 2! છે. સામન રીતે આપણે Map 3 પણ બનાવી શકીએ છીએ. |
03:38 | ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. |
03:41 | ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો. |
03:45 | In the RouteMap ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે. |
03:56 | હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને PDF તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી. |
04:04 | Draw file “RouteMap” આ ડ્રો ફાઈલને PDF તરીકે સંગ્રહીએ. |
04:08 | મેન મેનુમાં થી File પસંદ કરો.અને “Export as PDF” પર ક્લિક કરો. |
04:14 | PDF ડાઈલોગ બોક્સ ખુલે છે. |
04:15 | પહેલા ચાલો “General” વિકલ્પો સુયોજિત કરીએ. |
04:18 | “General” ટેબ પર ક્લિક કરો. |
04:20 | “Range” અંતર્ગત ચાલો , “All” પસંદ કરીએ કારણકે અપને ડ્રો ફાઈલના તમામ પેજોને PDF માં રૂપાંતર કરી રહ્યા છીએ. |
04:28 | “Images” અંતર્ગત ,આપણે “JPEG compression” પસંદ કરીશું. |
04:32 | સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે. |
04:36 | આગળ Initial View ટેબ પર ક્લિક કરો. |
04:39 | ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું. |
04:44 | હવે Links tab પર ક્લિક કરો. |
04:46 | આપણે કદાચિત Draw ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે. |
04:49 | ફરીથી, ચાલો Links માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ. |
04:53 | હવે ચાલો PDF ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો. |
04:58 | આવું કરવા માટે “Security” ટેબ પર ક્લિક કરો. |
05:01 | Set open password બટન પર ક્લિક કરો. |
05:04 | Set open password ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:08 | “Password” ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો . |
05:14 | હું મારો પાસવર્ડ “Protect101” તરીકે સુયોજિત કરીશ. |
05:18 | “Confirm” ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101” ટાઈપ કરીશ. OK પર ક્લિક કરો. |
05:25 | આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ. |
05:31 | Set permission password બટન પર ક્લિક કરો. |
05:35 | “Password” ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું “ProtectAgain0” ટાઈપ કરીશ. |
05:43 | “Confirm” ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0” ટાઈપ કરો અને OK પર ક્લિક કરો. |
05:51 | નોંધ લો Printing અને Changes માટે પરમીશન હવે સક્રિય છે. |
05:58 | It is always a good પ્રચ્તીચે આ એક સારી આદત છે કે
|
06:08 | Printing, અંતર્ગત Not Permitted વિકલ્પ પસંદ કરો. |
06:12 | PDF ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી. |
06:19 | Changes અંતર્ગત “Not Permitted” વિકલ્પ પસંદ કરો. |
06:23 | PDF ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી. |
06:31 | હવે નીચે આવેલ Export બટન પર ક્લિક કરો. |
06:35 | Export ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:37 | ડાબા પેનલથી Places અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું Desktop પસંદ કરીશ. |
06:47 | File type, અંતર્ગત PDF - Portable Document Format. |
06:51 | અને Save બટન પર ક્લિક કરો. |
06:55 | Draw ફાઈલ PDF ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને Desktop અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે. |
07:00 | ચાલો હવે Desktop પર જઈએ. |
07:03 | Desktop, પર RouteMap PDF ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
07:08 | Enter password ડાઈલોગ બોક્સ ખુલશે. |
07:11 | Password ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ Protect111 ટાઈપ કરો. |
07:17 | Unlock Document બટન પર ક્લિક કરો. |
07:20 | તમે જોશો કે password ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે. |
07:29 | Password ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ Protect101 ટીપ કરીએ. |
07:35 | Click on the Unlock Document બટન પર ક્લિક કરો. The PDF file opens. |
07:40 | Draw ફાઈલને સફળતાપૂર્વક PDF માં રૂપાંતરિત કરી લીધી છે.અને તેને password-protected બનાવી છે ! |
07:47 | અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:50 | અહી આપણે શીખ્યા layers ની સામાન્ય જાણકારી. |
07:53 | Draw ફાઈલને PDF માં કેવી રીતે રૂપાંતરિત કરવું. |
07:56 | password encryption. વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું. |
08:01 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
08:04 | RouteMap ની બીજી એક PDF ફાઈલ. |
08:06 | PDF ડાઈલોગ બોક્સમાં “Initial View” વિકલ્પો બદલો. |
08:10 | શું થાય છે તેનું અવલોકન કરો. |
08:12 | “User Interface” માટે તમામ વિકલ્પો તપાસ કરો. |
08:16 | permission passwords સુયોજિત કરો. |
08:18 | આ PDF પ્રિન્ટ કરો. |
08:20 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:23 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:26 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો . |
08:31 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:32 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
08:36 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:39 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
08:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે . |
08:50 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09:06 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |