Introduction-to-Computers/C2/Google-Drive-Options/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:40, 22 September 2015 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | Google Drive options પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Google Drive માં ઉપલબ્ધ આપેલ વિકલ્પો જેમકે : |
00:12 | ડોક્યુમેન્ટ , સ્પેડશીટ અને પ્રેઝન્ટેશન બનાવવું. |
00:17 | ફોલ્ડરસ અને ફાઈલ અપલોડ કરવું. |
00:20 | અને શેરીંગ વિકલ્પો . |
00:22 | આ ટ્યુટોરીયલ માટે તમને કામ કરતું ઈન્ટરનેટ કનેક્શન અને વેબ બ્રાઉઝર ની જરૂરિયાત રહેશે. |
00:29 | હું Firefox વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહી છું. |
00:33 | પૂર્વશરત તરીકે તમને Gmail નું સામન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:38 | જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ Gmail થી સંબંધિત ટ્યુટોરીયલ જુઓ. |
00:43 | ચાલો શરૂઆત કરીએ. |
00:45 | વેબ બ્રાઉઝર ખોલો અને gmail એકાઉન્ટમાં લોગીન કરો. |
00:49 | મેં પહેલેથી જ આ કર્યું છે, |
00:51 | ઉપર જમણી બાજુએ તમારા નામના આગળ તમે ગ્રીડ આઇકન જોઈ શકો છો. |
00:56 | જયારે તે પર માઉસ લઇ જઈએ છીએ હેલ્પ ટેક્સ્ટ કહે છે Apps.
તે પર ક્લિક કરો. |
01:02 | આ આપણને અમુક google apps બતાડે છે જેમકે :
|
01:18 | જો આપણે તે પર ક્લિક કરીએ છીએ તો આપણે તે વિશિષ્ટ google app પર નિર્દિષ્ટ થઈએ છીએ. |
01:24 | આપણે આપણી પ્રાથમિકતા ના મુજબ apps icon ને ડ્રેગ કરીને કોઈ પણ સ્થાને મુકીને આ યાદી ફરી ગોઠવી શકીએ છીએ . |
01:32 | આ ટ્યુટોરીયલ માં આપણે વિશિષ્ઠ રૂપે Drive વિષે શીખશું. |
01:35 | તો ચાલો Drive. પર ક્લિક કરો. |
01:39 | આ નવા ટેબ પર Google Drive પેજ ખોલશે. |
01:43 | પેજના ઉપર આપણે Search bar જોઈ શકીએ છીએ. |
01:47 | ડાબી બાજુએ અમુક મેનુઓ છે. |
01:51 | અને ઉપર જમણી બાજુએ અમુક આઇકન્સ છે. |
01:55 | અને વચ્ચે અપને બે ફાઈલો જોઈ શકીએ છીએ. |
01:59 | પ્રથમ વાળું ગૂગલ ટીમ એ એકાઉન્ટ બનાવતી વખતે આપણી સાથે શેર કર્યું હતું તે છે. |
02:05 | અને બીજી વાડી એ છે જે આપણે પહેલા આપણી જાતે અપલોડ કરી હતી. |
02:10 | ચાલો હવે ડાબી બ્જુના મેનુઓ ને જોઈએ. |
02:14 | આપણી પાસે આપેલ મેનુઓ છે.
|
02:27 | મૂળભૂત રીતે “My Drive” મેનુ એ પસંદિત કરાવશે અને તેની વિષયવસ્તુ વચ્ચે દ્રશયમાન થશે. |
02:34 | બધી ફાઈલઓ અને ફોલ્ડરો મધ્યમાં દ્રશ્યમાન થશે. |
02:38 | તો આપણે PDF અને ZIP ફાઈલ જોઈ શકીએ છીએ જે આપણે આગળના ટ્યુટોરીયલમાં અહી અપલોડ કરી હતી. |
02:47 | જે ફાઈલો આપણે બનાવી છે અથવા અપલોડ કરી છે તે પણ “My Drive” માં સંગ્રહિત થાય છે. |
02:53 | આગળનું મેનુ “Shared with me” છે ચાલો તે પર ક્લિક કરું. |
02:58 | જો કોઈ પણ મારી સાથે ફાઈલ અથવા ડોક્યુમેન્ટ શેર કરે છે તો આ મેનુ માં દેખાશે. |
03:03 | હમણાં શુધી મારી સાથે કોઈએ ફાઈલ શેર નથી કરી તો આ ખાલી છે. |
03:09 | તાજેતરમાં google એ ડ્રાઈવમાં Google Photos એક્સેસ કરવા માટે એક શોર્ટ કટ લીંક બનાવ્યું છે. |
03:15 | આપણે આ ટ્યુટોરીયલ માટે આ વિકલ્પને અવગણીશું. |
03:19 | The “Recent” મેનુ તાજેતર માં ખુલેલા ફાઈલો અથવા ડોક્યુમેન્ટની યાદી દેખાડશે. |
03:25 | “My Drive” અને “Shared with me” બંનેની વિષયવસ્તુ દેખાડશે. |
03:30 | તો અહી આપણે pdf અને zip જોઈ શકીએ છીએ કારણકે આપણે તેને પહેલા ખોલી હતી. |
03:37 | Starred.
|
03:45 | ચાલો My Drive' મેનુ પર પાછા જઈએ અને આપણી pdf ફાઈલ પર જમણું ક્લિક કરો. |
03:51 | હવે Add Star વિકલ્પને પસંદ કરો. |
03:55 | આગળ હવે Starred મેનુ પર ક્લિક કરો અને અહી આપણી ફાઈલ છે . |
04:00 | ચાલો હું આ ફાઈલની કોપી બનાવું.
|
04:03 | તો, ફરી એક વાર ફાઈલ પર જમણું ક્લિક કરો અને Make a copy વિકલ્પ પસંદ કરો. |
04:10 | હવે આપણી પાસે બે ફાઈલો છે. |
04:13 | ચાલો બે માંથી એક ને રદ કરીએ તે માટે ફાઈલને પસંદ કરો અને કીબોર્ડ પર Delete કી દબાવો. |
04:20 | ડીલીટ કરેલ ફાઈલ અથવા ડોક્યુમેન્ટ તે Trash મેનુમાં દેખાશે. |
04:25 | આ કાઢી નાંખવાનું જોકે, કામચલાઉ છે. |
04:28 | “Empty Trash” વિકલ્પ પસંદ કરીને આપણે Trash મેનુ માંથી બધી ફાઈલો કાયમ માટે કાઢી શકીએ છીએ. |
04:36 | “Trash” મેનુની બધી ફાઈલો google server થી કાયમ માટે ત્રીસ દિવસ પછી પોતેથી ડીલીટ થયી જશે. |
04:44 | ચાલો હવે શીખીએ કે ફાઈલો અને ફોલ્ડરો કેવી રીતે અપલોડ કરવું. |
04:49 | આવું કરવાના ચાર માર્ગ છે:
પ્રથમ માર્ગ છે ડાબી બાજુના લાલ રંગના “New” બટન પર ક્લિક કરો. |
04:56 | બીજો માર્ગ છે: “My Drive” વિકલ્પ પર જમણું ક્લિક કરો. |
05:00 | હવે ચાલો My Drive પર પાછા જઈએ. “My Drive” વિકલ્પ માં આપણે મધ્ય સ્થાન માં જમણું ક્લિક કરી શકીએ છીએ.
|
05:09 | છેલ્લું , ઉપર “My Drive” ડ્રોપ-ડાઉન મેનુ પર ક્લિક કરો. |
05:14 | હવે “New” વિકલ્પમાં તપાસ કરીએ. New બટન પર ક્લિક કરો. |
05:19 | આ આપલે વિકલ્પો દેખાડશે:
|
05:28 | આપણે દરેક વિલ્ક્પને એક એક કીને જોશું. |
05:31 | આપણે “Folder” વિકલ્પનો ઉપયોગ કરીને ફોલ્ડર બનાવી શકીએ છીએ. |
05:34 | તે પર ક્લિક કરો.તે તુરંતજ નામ માટે આપણને પૂછે છે. |
05:40 | ચાલો આ ફોલ્ડરને “Spoken Tutorial”નામ આપો અને Create બટન પર ક્લિક કરો. |
05:48 | મૂળભૂત રીતે આ ફોલ્ડર “My drive” માં દ્રશ્યમાન થશે. |
05:52 | આપણે તેને મધ્ય સ્થાન માં જોઈ શકીએ છીએ. |
05:56 | ફોલ્ડર આપણીફાઈલોને સારી રીતે વ્યવસ્થિત કરવા માં મદદ કરે છે. |
06:00 | તો આપણે જુદા ફોલ્ડરો બનાવશું ઉ.દા personal, work, વગરે., |
06:07 | કોઈ પણ ફાઈલ અપલોડ કરવા માટે પ્રથમ “New” બટન પર ક્લિક કરો અને પછી “File Upload” પર ક્લિક કરો. |
06:13 | આ ફાઈલ બ્રાઉઝર વિન્ડો ખોલશે. |
06:16 | જે ફાઈલને તમેન અપલોડ કરવી છે તેને બ્રાઉઝ કરીને પસંદ કરો. |
06:19 | હું “xyz.odt”ફાઈલને ડેસ્કટોપ પરથી પસંદ કરીશ અને પછી “Open” બટન પર ક્લિક કરીશ. |
06:26 | નીચે ડાબા ખૂણે આપણે અપલોડ થાય છે તેનું પ્રોગ્રેસ જોઈ શકો છો. |
06:30 | આ ફાઈલ સાઈઝ અને ઈન્ટરનેટની ગતી અનુસાર થોડો સમય લઇ શકે છે. |
06:35 | એક વારજો તે ખતમ થાઈ જાય તો અપલોડ થયેલ ફાઈલ મધ્ય સ્થાન પર દ્રશ્યમાન થશે. |
06:41 | હવે નીચે પ્રોગ્રેસ વિન્ડોને બંધ કરો. |
06:45 | આ જ રીતે આપણે Folder Upload વિકલ્પનો ઉપયોગ કરીને Drive, પર ફોલ્ડર અપલોડ કરી શકીએ છીએ. |
06:52 | આ સુવિધા ફક્ત અમુકજ બ્રાઉઝરમાં હોય શકે છે ઉ.દા:Google Chrome. |
06:59 | આપણે આપણી અપલોડ કરેલ ફાઈલને Spoken Tutorial ફોલ્ડરમાં કેવી રીતે મુવ કરી શકીએ છીએ ? |
07:04 | આ રીતે ફક્ત ફાઈલને ડ્રેગ કરી ફોલ્ડરમાં ડ્રોપ કરો. |
07:09 | હવે ડાબી બાજુએ My Drive વિકલ્પને નજીક થી જુઓ. |
07:14 | નોંધ લો કે આની ડાબી બાજુએ એક નાનું ત્રિકોણ છે. |
07:18 | તે પર ક્લિક કરવાથી “My Drive” પર સબ ફોલ્ડર બતાવશે. |
07:22 | જુઓ અહી “Spoken Tutorial” ફોલ્ડર છે અને તેના અંદર xyz.odt ફાઈલ અહી છે. |
07:31 | અપણા રોજીંદા કાર્યમાટે આપણે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. |
07:36 | શું Drive માં તેને બનાવવું અને મેનેજ કરવું સંભવ છે? |
07:39 | હા બિલકુલ Google Driveમાં આપણે ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન બનાવી શકીએ છે જેમકે બીજા અન્ય Office Suiteમાં બનાવીએ છીએ. . |
07:50 | તો આપણી પાસે ડોક્યુમેન્ટ બનાવવા માટે Google Docs છે , |
07:54 | સ્પ્રેડશીટ બનાવવા માટે Google Sheets છે. |
07:57 | અને પ્રેઝન્ટેશન બનાવવા માટે Google Slides છે. |
08:01 | પ્રદર્શન હેતુ માટે, હું “Google Docs”. નો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવાય છે તે જ ફક્ત બતાવીશ. |
08:08 | નવું ડોક્યુમેન્ટ બનાવવા માટે “New” બટન પર ક્લિક કરો અને “Google Docs” વિકલ્પ પસંદ કરો. |
08:14 | આ નવ અતેબ માં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે. |
08:19 | આપણે જોઈ શકીએ છીએ કે મેનું અને ટેક્સ્ટ ફોર્મેટિંગ વિકલ્પો કોઈ પણ અન્ય Office Suite જેવા જ છે. |
08:26 | નોંધ લો કે ઉપર ડોક્યુમેન્ટ નું શીર્ષક “Untitled document” છે. |
08:31 | આ એડિટ થવા વાળું શીર્ષક છે આનું નામ બદલવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરો. |
08:38 | “Rename document” વિન્ડો ખુલે છે. |
08:41 | અહી આપણે અપણા ડોક્યુમેન્ટને લાગતું શીર્ષક ટાઈપ કરી શકીએ છીએ. |
08:46 | I will type “My first google doc” and click on “OK”. |
08:53 | શીર્ષક માં થતા ફેરફાર ની નોધ લો. |
08:56 | આગળ ચાલો હું અમુક કન્ટેન્ટ અહી ટાઈપ કરું જેમકે “Welcome to Google Docs”. |
09:02 | આ ડોક્યુમેન્ટમાં કોઈ પણ એડિશન,મોડીફીકેશન અથવા ડીલીશન પોતેથી સેવ થશે. |
09:08 | મેનુ at the top. ઉપર “Help” મેનુ આગળ મેસેજ જુઓ “All changes saved in Drive”, |
09:14 | જો આપણે તે પર ક્લિક કરીએ છીએ તો આપણને જમણી બાજુએ “Revision History” દેખાય છે. |
09:19 | આ છેલ્લું મોડીફીકેશન તારીખ , સમય અને કોણે મોડીફીકેશન કર્યું છે તે પણ બતાડે છે. |
09:26 | હમણાં શુધી આ ડોક્યુમેન્ટ કોઈની પણ સાથે શેર નથી. |
09:30 | તો આપણે ડેટમાં Today અને સમય સાથે ફક્ત એકજ યુઝર “Rebecca Raymond” જોઈ શકીએ છીએ |
09:37 | જો google doc ઘણા બધા લોકો સાથે શેર થાય છે તો revision history પ્રત્યેક યુજર દ્વારા કરેલ બધા બદલાવોને યાદીબધ્ધ કરશે. દરેક યુજરને એક વિશિષ્ટ રંગ આપે છે. |
09:48 | આપણે આ ફીચરને આગળ ટ્યુટોરીયલમાં જોશું. |
09:53 | “Revision History” ને બંદ કરો. |
09:56 | ચાલો હું ટેબ ને બંદ કરું google doc પોતે થી બંદ થયી જશે. |
10:02 | My Drive and we can see our file here. આપણે ફરીથી My Drive માં છીએ. અને આપણે આપણી ફાઈલ અહી જોઈ શકીએ છીએ. |
10:07 | ફરીથી તેને ખોલવા માટે તે ડબલ ક્લિક કરો. |
10:10 | હવે “Welcome to Google Docs” લાઈનને બે વાર કોપી પેસ્ટ કરીશું અને પછી ટેબ બંદ કરીશું. |
10:17 | ફરીથી ફાઈલને ખોલવા માટે તે પર બે વાર ક્લિક કરો |
10:20 | ફરીથી “Welcome to Google Docs” લાઈનને એક વાર ક્પોઈ પેસ્ટ કરો. |
10:26 | હવે “Revision History” પર ક્લિક કરો. આપને ડેટ ટાઈમ સ્ટેમ્પ અને યુજર ની માહિતીના સાથે ફાઈલ ના બધા સંશોધનો જોઈ સહ્કીએ છીએ. |
10:36 | જો વિવિધ સંશોધન દેખાયા નહી તો “Show more detailed revisions” બટન પર ક્લિક કરો. |
10:44 | ઉપર નવા સંશોધન ના સાથે સંશોધન ક્રમાનુસાર વ્યવસ્થિત કરેલ છે.
|
10:50 | પ્રત્યેક સંશોધન પર ક્લિક કરો અને સમઝો કે આ વિશેષતા કયી રીતે કાર્ય કરે છે. |
10:55 | ચાલો હવે આ ડોક્યુમેન્ટને બે યુઝરો સાથે શેર કરીએ. |
10:59 | આ માટે ઉપર જમણી બાજુએ Share બટન પર ક્લિક કરો. |
11:03 | Share with others ડાઈલોગ બોક્સ ખુલે છે. |
11:07 | People ટેક્સ્ટ બોક્સમાં , આપણને એ લોકોની ઈમેઈલ આઈડી ઉમેરવી છે જેના સાથે આપણે આ ડોક્યુમેન્ટ શેર કરવા ઇચ્છીએ છીએ. |
11:15 | તો હું ટાઈપ કરીશ 0808iambecky@gmail.com |
11:23 | નોંધ લો કે autofill વિશેષતા અહી એ ઈમેઈલ આઈડી ના માટે ઉપલબ્ધ છે જેઓ ને આપણે પહેલા ઈમેઈલ મોકલ્યા હતા. |
11:31 | ત્રણ મોડસ છે જેમાં આપણે અન્ય યુજરના સાથે ડોક્યુમેન્ટ શેર કરી શકીએ છીએ.
|
11:36 | આ ત્રણ મોડસને જોવા માટે અહી આ બટન પર ક્લિક કરો:
|
11:44 | Can edit વિકલ્પ ડોક્યુમેન્ટ માં ફેરફાર કરવા માટે અન્ય યુજરની અનુમતિ આપે છે. |
11:51 | Can comment વિકલ્પ અન્ય યુઝરને ફેરફારનું સુજાવ આપે છે. |
11:56 | Can view વિકલ્પ અન્ય યુઝરને ફક્ત જોવાની પરવાનગી આપે છે. |
12:00 | તેઓ અન્ય ફેરફારનું કોઈ સુજાવ ના તો આપી શકે છે નાતો કરી શકે છે. |
12:04 | હવે 0808iambecky. ને Can edit વિકલ્પ આપે છે. |
12:09 | હું stlibreoffice@gmail.com ને પણ ઉમેરીશ. |
12:16 | બે ઈમેઈલ આઈડીના વચ્ચે કોમ લગાવવાનું યાદ રાખો. |
12:21 | જેમજ આપણે તે ઈમેઈલ આઈડી ને ઉમેરીએ છીએ વિન્ડોમાં એક બદલાવ થાય છે. |
12:25 | આપણને “Add a note” ટેક્સ્ટ એરિયા મળે છે. |
12:28 | જો આપણે અન્ય યુઝરને આ ડોક્યુમેન્ટના વિષે કઈ માહિતી આપવા ઇચ્છીએ છીએ તો આપણે આને અહી ટાઈપ કરી શકીએ છીએ.
|
12:36 | હું ટાઈપ કરીશ “Please find attached a document for testing purpose. Kindly modify or suggest, as per the permission given to you.Thanks Ray.Becky” |
12:47 | છેલ્લે આ શેરીંગ પ્રોસેસને સમાપ્ત કરવા માટે Send બટન પર ક્લિક કરો. |
12:52 | આ અન્ય યુઝરને આપણા મેસેજ સાથે ઈમેઈલ માહિતી અને શેર કરેલ ડોક્યુમેન્ટ પર એક લીનક મોકલશે. |
12:59 | ફરી એક વાર Share બટન પર ક્લિક કરો. |
13:02 | પછી Advanced. પર ક્લિક કરો. |
13:05 | હવે stlibreoffice, યુઝર માટે ,આપણે શેરીંગ મોડને Can comment માં બદલીશું.
|
13:12 | છેલ્લે Save changes બટન પર ક્લિક કરો અને પછી Done. પર. |
13:18 | અને ડોક્યુમેન્ટ બંદ કરો. |
13:21 | હવે માનો કે બન્ને યુઝરએ શેર કરેલ ડોક્યુમેન્ટમાં અમુક સંશોધન કરેલ છે. |
13:27 | જયારે અમુક સમય પછી ડોક્યુમેન્ટને આપણે ખોલીને જોઈએ છીએ તો અન્ય શેર યુઝરના દ્વારા કરેલ એડિટ જોઈ ન્શ્કીએ છીએ. |
13:34 | જયારે કે 'stlibreoffice@gmail.com ના પાસે ફક્ત સુજાવ ની પરવાનગી હતી, તો આપણે તે યુઝર દ્વારા આપેલ સુજાવને જોઈ શકીએ છીએ. |
13:43 | પોતાના માઉસને સુજાવ બોક્સ પર ટીક અને ક્રોસમાર્ક્સ ના ઉપર લાવો. |
13:49 | ટીક માર્ક બતાવે છે Accept suggestion અને ક્રોસ માર્ક બતાવે છે Reject suggestion. |
13:56 | હવે હું એક સુજાવ ને સ્વીકારું ચુ અને બીજાને અસ્વીકાર કરું છું. |
14:02 | અહી આપણે 0808iambecky. થી એક સુજાવ જોઈ શકીએ છીએ. |
14:07 | અને અહી આપણે Resolve બટન જોઈ શકીએ છીએ. |
14:11 | Can edit વિકલ્પના સાથે યુઝર કમેન્ટ ટેક્સ્ટ પર ક્લિક કરીને આ કમેન્ટનો જવાબ આપે છે.
|
14:18 | કમેન્ટ થ્રેડને કાઢવા માટે Resolve બટન પર ક્લિક કરો. |
14:22 | આપણે આ ડોક્યુમેન્ટમાં 0808iambecky. ના દ્વારા કરેલ કોઈ પણ સંશોધનને જોઈ નથી શકતા. |
14:29 | યાદ કરો કે ડોક્યુમેન્ટમાં આ યુઝરને એડિટ કરવાની પરવાનગી છે. |
14:34 | તો આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ કે તે યુઝરએ શું બદ્લાવ કર્યા હતા ? |
14:39 | આ માટે આપણે Revision History જોઈ શકીએ છીએ. |
14:43 | આ ખોલવા માટે આપણે File અને પછી See revision history. પર ક્લિક કરીશું. |
14:50 | આપણે જોઈ શકીએ છીએ t 0808iambecky એ અમુક બ્દ્લાવ કર્યા અને આ જુદા રંગમાં દેખાય છે. |
14:58 | આપણે stlibreoffice@gmail.com દ્વારા આપેલ સુજાવને પણ જુદા રંગમાં જોઈ શકીએ છીએ. |
15:05 | અને અવશ્યજ ઓનર હોવાના કારણે આપણે આપણા કાર્યને જુદા રંગમાં જોશું. |
15:11 | ચાલો હવે Revision Historyવિન્ડોને બંદ કરો. |
15:14 | ડોક્યુમેન્ટ શેર કરવાનો બીજો એક માર્ગ છે, Share બટન પર ક્લિક કરો. |
15:20 | ઉપર જમણા ખૂણા પર Share with others વિન્ડો માં આપણે Get shareable link ટેક્સ્ટ જોઈ શકીએ છીએ. તે પર ક્લિક કરો.
|
15:29 | આ કહે છે “Anyone with the link can view”. |
15:32 | આ ડોક્યુમેન્ટ માટે એક લીંક બનાવે છે. |
15:35 | હવે આપણે આ લીંકને કોઈ પણ ઈમેઈલ આઈડી ને મોકલી શકીએ છીએ,જેનો અર્થ છે કે કોઈ પણ જેના પાસે આ લીંક છે તે આ ડોક્યુમેન્ટને જોઈ શકે છે.
|
15:44 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવીએ છીએ. |
15:47 | ચાલો સારાંશ લઈએ. |
15:49 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
|
16:00 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે પ્રોજેક્ટનું સારાંશ આપે છે.. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
16:07 | અમે વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપીએ છીએ. |
16:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
16:27 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |