Spoken-Tutorial-Technology/C2/Side-by-Side-Method/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:58, 10 August 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 side-by-side મેથડ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલ કન્ન મોદગલ્ય દ્વારા રચિત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખીશું.
00:10 side-by-side મેથડ શું છે.
00:14 આપણે શીખીશું સાઈડ બાઈ સાઈડ મેથડ એક સમય માં એક કમાંડ શીખવામાં કેવી રીતે મદદ કરે છે.
00:20 સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ કેવી રીતે ઝડપથી અને ધીમે ધીમે શીખી સકે છે.
00:26 સ્પોકન ટ્યુટોરીયલનું જરૂરી મટીરીઅલ ક્યાં ઉપબ્ધ છે.
00:32 આપણે શીખીશું સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કેવી રીતે નહી કરવો.
00:36 અમારી પાસે workshop organisers. માટે પણ મેસેજ છે.
00:41 સાઈડ બાઈ સાઈડ મેથડ એક ટેકનિક છે જે અમે IIT Bombay. માં વિકસિત કરી છે.
00:47 પોતાની જાતે સોફ્ટવેર શીખવામાં મદદ કરે છે જયારે તમારી પાસે કોઈ નિષ્ણાતનું માર્ગ દર્શનના હોય.
00:54 તમે આ કેવી રીતે કરશો?
00:56 સ્પોકન ટ્યુટોરીયલથી એક વારમાં એક કમાંડ શીખવું
01:01 શીખવું એટલે શું?
01:03 શું આ ફક્ત સ્પોકન ટ્યુટોરીયલ જોવું છે ?
01:08 મોટું ના.
01:09 અથવા શું આ ફક્ત સ્પોકન ટ્યુટોરીયલ ને સારી રીતે સાંભળવું છે.?
01:13 ફરીથી ના .
01:14 તો કેવી રીતે શીખીશું ...
01:16 હા તમે બરાબર સમ્ઝ્યા – પોતે કરવા થી , ... સ્પોકન ટ્યુટોરીયલ ના પ્રત્યેક કમાંડ પુનઃ કરવાથી.
01:24 શું ટ્યુટોરીયલના પ્રત્યેક કમાંડ કોઈ પણ કરી શકે છે ?
01:29 જવાબ છે હા


01:31 હું આવું કેવી રીતે કહી શકું છું ?
01:33 આવું એટલા માટે કારણકે અમે સ્પોકન ટ્યુટોરીયલ ને સ્વયમ શીખવા માટે બનાવ્યા છે.
01:39 અમે આ કેવી રીતે કરીએ છીએ ?
01:41 આ ખુબ મોટી વાર્તા છે.
01:42 હું બસ એટલું kahu છું કે અમને આ ઉદેશ્ય ના માટે આઈ આઈ ટી બોમ્બે માં વિશેષ મેથડ બનાવ્યું છે.
01:49 સ્પોકન ટ્યુટોરીયલ એ સ્વયમ શીખવાની પધ્તી છે.
01:52 અને એટલા માટે તમે સ્પોકન ટ્યુટોરીયલમાં બતાડેલ પ્રત્યેક કમાંડ ફરી કરી શકો છો.


01:58 બધા કમાંડને ફરી કરવા નો સારો માર્ગ શું છે?
02:02 ચાલો હું બતાવું .
02:04 ચાલો http://spoken-tutorial.org પર જાવ.
02:08 ચાલો સાઈલેબના સ્પોકન ટ્યુટોરીયલ પર જઈએ.
02:14 હું સ્પોકન ટ્યુટોરીયલ નું Vector Operations. નામક ટ્યુટોરીયલ બતાવીશ.


02:18 હું આ વિડીઓ પર પહેલાથી જ છું.
02:21 શું આ વિડીઓને મોટું કરું?
02:23 ફરી થી મોટું ના.
02:26 વાસ્તવમાં, તમને આને નાનું કરવાનું છે.
02:29 મેં તેને જેટલું થયી શકે તેટલું નાનું કર્યું છે.


02:33 હું બ્રાઉઝરને એ રીતે મુવ કરીશ કે વિડીઓને સ્ક્રીન ની એક બાજુ એ લાવી શકું.
02:43 બીજી બાજુએ એ સોફ્ટવેર ખોલીશું જે વિડીઓમાં બતાડેલ છે .
02:49 અહી સાઈલેબ છે.
02:51 કેમકે સાઈલેબ એક ઓપન સોર્સ સોફ્ટવેર છે તો આપણે તે કરી શકીએ છીએ.
02:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વ્યાપારી સોફ્ટવેરને પ્રોત્સાહન નથી આપતું.
03:00 તો જે સોફ્ટવેર સાથે તમને કામ કરવું છે તે તમે મફત માં ડાઉન લોડ કરી શકો છો,
03:05 શું આપણે સોફ્ટવેર વિન્ડો ને મોટો કરવો જોઈએ?


03:08 ફરી ના
03:09 તેને નાનું કરો અને તેને બીજી બાજુએ લે જાવ જેવું મેં પહેલા પણ કર્યું છે.
03:15 હવે મેં સ્પોકન ટ્યુટોરીયલ અને સોફ્ટવેર સાઈડ બાઈ સાઈડ શીખવા માટે ખોલ્યું છે.


03:20 આગળ આપણે શું કરીશું ?
03:22 ચાલો આગળની સ્લાઈડ પર પાછા જઈએ.
03:28 વિડીઓ પ્લે કરો.
03:29 સ્પોકન ટ્યુટોરીયલમાં કમાંડ સાંભળો
03:32 વિડીઓ પોસ કરો.
03:34 સોફ્ટવેર પર એજ કમાંડનો પ્રયાસ કરો.
03:37 કમાંડ કાર્ય કરે છે,આગળનું કમાંડ સાંભળો.
03:41 જો તે કાર્ય નથી કરતું તો ટ્યુટોરીયલ રીવાઈન્ડ કરો.
03:44 ફરી સાંભળો ફરી પ્રયાસ કરો.
03:47 પુનરાવર્તન કરો.
03:49 ચાલો હું સાઈલેબ વાપરીને તેને જમઝાવું.
03:54 Play Audio
04:11 ચાલો તેને પોજ કરીએ.
04:15 હવે હું આ કમાંડને સાઈલેબ સોફ્ટવેર પર ફરીથી કરું છું.
04:23 p ઇકુઅલસ 1 2 3, ક્લોસ બ્રેકેટ.
04:32 આપણને વિડીઓના જેવોજ જવાબ મળે છે.
04:35 પણ આ ખુબ કંટાડા જનક છે.
04:37 મને વિડીઓ સાંભળવું અને કઈ પણ નહી કરવું નથી પસંદ.
04:40 આ ખુબ ધીમું પણ છે.
04:42 કોઈ વાંધો નહી.
04:43 સ્પોકન ટ્યુટોરીયલ મેથડ તમને ધીમે અને ઝડપથી બંને રીતે પ્રયાસ કરવાની પરવાનગી આપે છે.
04:48 હવે હું તમને ઝડપથી કેવી રીતે શીખવું તે બતાવીશ.
04:51 વિડીઓ ને સાંભળતી વખતે,તેમ સોફ્ટવેર પર કાર્ય કરી શકીએ છીએ.
04:57 હવે આપણે આગળના કમાંડ સાંભળીશું અને એક સાથે સોફ્ટવેર પર તેનો પ્રયાસ કરીશું.
05:03 ચાલો હું બટન પ્લે બટન દબાવું.
05:09 Play Audio
05:23 ચાલો હું વિડીઓ પોઝ કરું.
05:32 તમે મને વિડીઓ સાંભળતી વખતે ટાઈપ કરતા જોયું.
05:36 આ સ્પોકન ટ્યુટોરીયલને ઝડપથી શીખવાનો એક માર્ગ છે.
05:40 હવે હું આને ફરી કરું છું.
05:41 સ્પોકન ટ્યુટોરીયલની તમને ધીરે ધીરે અને ઝડપથી પ્રયાસ કરવાની પરવાનગી આપે છે.
05:45 ક્યારે ક્યારે,વિડીઓને સોફ્ટવેરને જુદા કરવું મુશ્કિલ થયી શકે છે.
05:50 આ સ્થિતિમાં કોઈ પણ કઈ પણ ઓવરલેપીંગ સ્થાનો પ્રયોગ કરી શકાય છે.
05:54 આગળની સ્લાઈડમાં હું એક ઉદાહરણ બતાવીશ.
06:03 આ એક ચિત્ર છે જે મેં એક ચોપડીના અધ્યાયમાં પ્રયોગ કર્યો છે,જે તાજેતરમાં જ લખાયો છે.
06:09 તમે xfig પર સ્પોકન ટ્યુટોરીયલ,અને xfig નું સોફ્ટવેર પણ જોઈ શકો છો.
06:15 તેમ છતાં ઓવરલેપ છે પણ હમણાં પણ તમે આનો અમુક ભાગ જોઈ શકો છો.
06:18 જેમ તમે આગળ વધો છો તેમ તમે સ્થિતિ અને સાઈઝ પણ બદલી શકો છો
06:23 મેક્સીમાઈજિંગ કરતા કઈ પણ સ્વીકાર્ય છે.
06:27 હવે આપણે બધા સ્ટેપ્સને કરવા માટે એક અન્ય આવશ્કયતા પર ધ્યાન આપો.
06:32 શું થાય છે જયારે સ્પોકન ટ્યુટોરીયલ કહે છે એક ફાઈલ ખોલો?
06:37 શું તે ફાઈલ વગર શીખવું નિષ્ફળ થશે- શું એવું થશે?
06:41 ચિંતા કરશો નહીં - આપણે સ્પોકન ટ્યુટોરીયલમાં ઉપયોગ થયેલ પ્રત્યેક ફાઈલ ઉપલબ્ધ કરાવીએ છે.
06:47 કારણકે તેના વગર સ્પોકન ટ્યુટોરીયલની બધા સ્ટેપસ ફરી નથી કરી શકતા.
06:55 હવે હું એક ઉદાહરણ સાથે તેને બતાવીશ.
07:00 આ માટે હું C and C++ tokens. નામનું ટ્યુટોરીયલ ખોલું છું.
07:11 મેં પહેલેથી જ આને યોગ્ય સ્થાન પર આગળ રાખ્યું છે.
07:15 ચાલો હું તેને પ્લે કરું.
07:20 Play Audio
07:36 હું આને પોઝ કરું.
07:41 વિડીઓ બતાવે છે કે ફાઈલને tokens.c નામથી ખોલો.
07:46 જો ફક્ત આજ ફાઈલ ઉપલબ્ધ કરાવાય છે તો બધા સ્ટેપ કરી શકાય છે.
07:50 હવે જોશું કે શું આ ફાઈલ વેબ પેજ પર ઉપલબ્ધ છે.
07:55 હવે બ્રાઉઝરને પૂર્ણ રીતે પાછા લાવીએ, તો આપણે બધા લીંક જોઈ શકીએ છીએ.
08:06 હવે નીચે સ્ક્રોલ કરીએ.
08:13 અહી Code files. નામની એક ફાઈલ છે.
08:16 tokens.c. ફાઈલ ધરાવે છે.
08:21 હવે તપાસીએ કે શું આ આપણે આ ડાઉનલોડ કરી શકીએ છીએ.
08:24 ચાલો હું આ લીંક પર ક્લિક કરું.
08:27 શીખો અને જુઓ, આ ફાઈલ સેવ કરવા માટે તૈયાર છે.
08:31 Let us not save it, however. હું તેને એવ નહી કરું
08:35 આને હું તમારા અભ્યાસ માટે છોડું છું.
08:38 વિવિધ ઓપરેટીંગ સીસ્ટમ માટે થોડી વિભિન્નતા હોઈ શકે છે.
08:43 ઉદાહરણ તરીકે તમારા સમર્થન વગર ઝીપ ફાઈલ ઝડપથી ડાઉનલોડ થયી શકે છે.
08:48 કોઈ પણ સ્થિતિમાં ખાતરી કરી લો કે બધી જરૂરી ફાઈલ્સ લીંકથી ઉપલબ્ધ કરવા માં આવશે.
08:54 What to do if Internet is not available to you?
08:57 Don't worry.
08:58 It is possible to create an image file, for offline viewing.
09:02 Let me show from where in the spoken tutorial web page you can create this image.
09:09 It is in the next tab.
09:12 As the browser is made very small, all the links are not visible.
09:16 To see all the links, let me make the screen bigger.
09:21 It is available at Software Training, Downloads, Create your own disk image.
09:33 The zip file created through this facility also has all the associated files.
09:37 In some rare cases, the required files may be missing.
09:41 If this happens, we need your help to correct the problem.
09:44 Let me show this on our web page.
09:47 Let us make the screen smaller again.
09:51 Let us go back to the previous tab.
09:56 Let us scroll up.
09:59 See the link called Report missing component.
10:03 Please click this link and provide the required information.
10:08 That's all friends.
10:09 Let me go to the next slide.
10:12 Let me summarise what we learnt in this tutorial.
10:16 We learnt what is meant by the side-by-side method.
10:20 We have found out how the side-by-side method helps learn one command at a time.
10:25 We explained how one can learn slowly or fast using spoken tutorials.
10:31 We learnt where all the required material for a spoken tutorial are available.
10:36 We also learnt how not to use spoken tutorials.
10:40 If you just watch a spoken tutorial, you do not get the full benefit.
10:45 It is not at all a workshop.
10:47 If an organiser tells you to watch a spoken tutorial, they are not doing their duty.
10:52 Please follow the side-by-side method, as explained in this tutorial.
10:58 I have a small assignment for you.
11:01 Reproduce every step shown in this tutorial.
11:05 Apply this method to a spoken tutorial on another topic.
11:08 Spread the word – that spoken tutorial helps a student learn by doing.
11:14 This video summarizes the Spoken Tutorial project.
11:18 If you do not have good bandwidth, you can download and watch it.
11:22 We conduct workshops using spoken tutorials.
11:25 Give certificates.
11:26 Please contact us.
11:28 The Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Government of India
11:34 Thanks for joining. Goodbye.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya