Inkscape/C2/Create-and-edit-shapes/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:38, 17 April 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:00 | Inkscape. Inkscape. માં “Create and edit shapes” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે Inkscape. થી પોતાને અનુકુળ બનાવીશું. |
00:10 | આપણે શીખીશું ઇન્સ્કેપ ઇન્ટરફેસ વિષે અને સદા આકારો બનાવવું. |
00:16 | રંગો ભરવું તથા handles ની મદદથી આકારોને સુધારિત કરવું. |
00:20 | આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 ઓએસ |
00:25 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:29 | Dash home. પર જાઓ અને ટાઈપ કરો Inkscape. |
00:34 | તમે logo. પર બમણું ક્લિક-કરીને Inkscape ખોલી શકો છો. |
00:38 | ઇન્ટરફેસના મથાળે, તમને Menu bar અને Tool controls bar. મળશે. |
00:44 | તેની બાદ rulers ટોચે બાજુમાં આવેલ છે. |
00:48 | ઇન્ટરફેસની જમણી બાજુએ તમને Command bar અને Snap controls bar. જોઈ શકીએ છીએ. |
00:54 | The Tool box ઇન્ટરફેસની ડાબી બાજુએ આવેલ છે. |
00:58 | મધ્યમાં canvas છે જ્યાં તમે તમારા ચિત્રો દોરશો. |
01:03 | ઇન્ટરફેસની નીચેની બાજુએ આપણે color palette અને status bar. જોઈ શકીએ છીએ. |
01:09 | હવે ચાલો Inkscape માં કેટલાક સામાન્ય આકારો બનાવતા તથા એડિટ કરતા શીખીએ. |
01:14 | પ્રથમ આપણે Select and Transform tool. વિષે શીખીશું. સામાન્ય રીતે અને Selector tool. તરીકે સંબોધાય છે. |
01:22 | Iઆ ખુબ મહત્વનું ટૂલ છે.તમને આ ટૂલ બોક્સ ની ડાબી બાજુએ મળશે. |
01:28 | આ ટૂલ વડે તમે કેનવાસ પર ઓબ્જેક્ટ પસંદ કરવું,રૂપાંતરણ કરવું,અને આમ તેમ ખસેડવા જેવી પ્રક્રિયા કરી શકો છો. |
01:34 | નવું ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો File અને પછી New અને Default પર ક્લિક કરો. |
01:41 | ઉપલભ્ધ ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો File અને પછી Open. પસંદ કરો. |
01:47 | ચાલો આપણે પહેલા બનાવેલી હતી તે drawing_1.svg ફાઈલ ખોલીએ. |
01:53 | મેં તને Documents ફોલ્ડરમાં સંગ્રહી હતી નીચે જમણી બાજુએ આપેલ Open બટન પર ક્લિક કરો. |
02:01 | પહેલા આપણે લંબચોરસ બનાવ્યો હતો. |
02:04 | હવે rectangle પર ક્લિક કરો. |
02:06 | મૂળભૂત રીતે લંબચોરસનો રંગ આ લીલો છે. |
02:09 | રંગને લાલ બનાવવા માટે આપણે નીચેની બાજુએ આવેલ color palette નો ઉપયોગ કરીશું. |
02:14 | તો, હું કર્સરને નીચેની બાજુએ લઇ જઈશ અને લાલ રંગ પર ક્લિક કરો. |
02:18 | લંબચોરસ બદલાયેલ રંગનું અવલોકન કરો. |
02:22 | ચાલો હવે લંબચોરસને ખસેડીએ. |
02:23 | આવું કરવા માટે તમને લંબચોરસ પર ક્યાં પણ ક્લિક કરવાનું રહેશો. |
02:27 | હવે, માઉસ બટનને છોડ્યા વગર તેને કેનવાસ પર તમને જોઈએ એ જગ્યાએ ડ્રેગ કરો. |
02:33 | પછી માઉસ બટનને છોડી દો. |
02:37 | વિસ્તૃત દ્રશ્ય દેખાય એ માટે ચાલો ઝૂમ કરીએ. આવું કરવા માટે ctrl key દબાવી રાખીને માઉસના સ્કોલ બટન નો ઉપયોગ કરો. |
02:46 | લંબચોરસ ફરતે આવેલ બાણ ચિન્હની નોંધ લો.આને handles, કહેવાય છે,જેનો ઉપયોગ આપણે માપ સરખું કરવા તથા ફેરવવા માટે કરી શકીએ છીએ. |
02:57 | જયારે કર્સરને કોઇપણ handles, પર મુકાય છે ત્યારે handle નો રંગ બદલાય છે. |
03:02 | આનો અર્થ એ થાય છે કે તે handle પસંદ થયું છે અને માપમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. |
03:08 | લંબચોરસ નું માપ સરખું કરવા કે નાનું મોટું કરવા માટે ખૂણા ના કોઈ પણ handles પર ક્લિક કરીને ડ્રેગ કરો. |
03:17 | જો મને સમાન એસ્પેક્ટ રેશિયો જોઈતો હોય તો,માપ બદલી કરતી વખતે ctrl key દબાવીને રાખો. |
03:24 | લંબચોરસ ની લંબાઇ અથવા પહોળાઈ ને બદલી કરવા માટે લંબચોરસ ની બાજુએ આવેલ કોઈપણ handles નો ઉપયોગ કરો. |
03:32 | handle, ને ક્લિક કરો ડાબી બાજુએ અથવા જમણી બાજુએ કોઈ પણ જગ્યા પર ડ્રેગ કરો. |
03:39 | લંબચોરસની પહોળાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
03:43 | હવે ચાલો લંબચોરસની ઉંચાઈ બદલીએ. |
03:46 | તો આપણે handle. પર ક્લીક્મ કરીને ઉપર અથવા નીચેની બાજુએ ક્યાંપણ ડ્રેગ કરીશું. |
03:51 | લંબચોરસની ઉંચાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
03:54 | આપણે લંબચોરસની પહોળાઈ અને ઉંચાઈ પોતેથી પણ બદલી કરી શકીએ છીએ તે માટે Tool controls bar. પર આવેલ width અને height પેરા મીટરો બદલવા પડશે. |
04:03 | હું width ને 400 અને height ને 200 તરીકે બદલીશ. |
04:07 | લંબચોરસ માપમાં થયેલ ફેરફાર ની નોંધલો. |
04:10 | સમાન રીતે તમે X અને Y ધરીનું સ્થાન બદલીને ઓબ્જેક્ટને ખસેડી પણ શકો છો. |
04:19 | હવે , ચાલો લંબચોરસ ફેરવવાનું શીખીએ. |
04:24 | આવું કરવા માટે , ફરી એકવાર લંબચોરસ પર ક્લિક કરો. |
04:27 | નોંધ લો અત્યારે ખૂણાના handles નો આકાર બદલી ગયો છે ,જે એ દર્શાવે છે કે તે ફેરવવા માટે તૈયાર છે. |
04:34 | હું લંબચોરસના ટોચે જમણાં ખૂણાના handle પર કોલિક કરીને તેને ફેરવીશ. |
04:44 | બાજુના કોઈપણ handles. ને ક્લિક કરીને ડ્રેગ કરી તમે લંબચોરસનર ત્રાંસાં કરી શકો છો. |
04:50 | લંબચોરસને ત્રાંસાં કરવા માટે હું ડાબી બાજુએ મધ્યમાં આવેલ handle ક્લિક કરી તેને ઉપર નીચે ડ્રેગ કરી રહી છું. |
04:56 | આ કર્યા બાદ ફેરફારનું અવલોકન કરો. |
04:59 | આ handles નો ઉપયોગ બીજા અન્ય ટ્યુટોરીયલમાં આપણે વિગતમાં શીખીશું. |
05:04 | હવે આ આકારને નાપસંદ કરીએ. |
05:06 | આવું કરવા માટે canvas વિસ્તારમાં કોઈપણ જગ્યાએ અથવા કેનવાસની કિનારી બહાર ક્યાંપણ ક્લિક કરો. |
05:11 | ચાલો હું માઉસને પાછુ Tool box પર અને એજ લંબચોરસ ટૂલ પર ખસેડું. |
05:17 | ટૂલ ટીપ દ્ર્શ્વે છે કે આપણે લંબચોરસ અને ચોરસ ટૂલની મદદથી બનાવી શકીએ છીએ. |
05:22 | તો પ્રથમ હું આ ટૂલ પર ક્લિક કરું. |
05:25 | ચોરસ દોરવા માટે ફક્ત ctrl key દબાવી રાખીને canvas. પર ડ્રેગ કરો.
|
05:30 | ચાલો હું તેનો રંગ ગુલાબી તરીકે બદલું. |
05:32 | તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
05:34 | Tool box માંથી circles and ellipses ટૂલ પસંદ કરો. |
05:38 | ctrl key વાપરો, કેનવાસ પર વર્તુળ દોરો. |
05:42 | તેમાં ભૂરો રંગ ભરો. |
05:44 | આ મારું વર્તુળ છે. |
05:46 | હવે ચાલો આ વર્તુળને સુધારિત કરવાનું શીખીએ. |
05:49 | વર્તુળના આર્ક 'અથવા' સેગમેન્ટમાં ' ના આકારમાં બદલી કરવા માટે તમે પેરામીટર ની શરૂઆત અને અંતમાં ફેરફાર કરી શકો છો. |
05:56 | Tool controls bar, માં અહી ત્રણ વિકલ્પો છેજે આકારો દમ્યાન સ્વીચ કરવામાં મદદ કે છે. |
06:03 | ચાલો હું Start પેરામીટર ને 100 અને End પેરામીટરને -50 કરું. |
06:09 | આપણે જોઈ શકીએ છીએ વર્તુળનો આકાર હવે સેગમેન્ટ આકારમાં બદલાઈ ગયો છે. |
06:14 | હવે હું arc icon પર ક્લિક કરીશ અને ફેરફાર જોઇશ. |
06:19 | આપણે circle આઇકન પર ક્લિક કરીને ફરીથી વર્તુળ આકાર પર ફેરબદલ કરી શકીએ છીએ. |
06:25 | હવે આપણા કેનવસ પર વર્તુળ આકાર પર ઝીણવટથી નઝર ફેરવો. |
06:30 | નોંધ લો આકાર પર બે બે ચોરસ handles અને બે વર્તુળાકાર handles ને arc handles, કહેવાય છે. |
06:37 | વર્તુળના આકારને અંડાકાર આકારમાં ફેરવવા માટે તમે બે square handles નો ઉપયોગ કરી શકો છો. |
06:44 | ફક્ત આ handles ને ઉપર-નીચે અથવા ડાબી -જમણી દિશાઓ માં ડ્રેગ કરવાનું રહેશે. |
06:53 | આકારમાં થયેલ ફેરફાર ની નોંધ લો. |
06:56 | 2 arc handles એકબીજાને ઓવરલેપ કરે છે.arc handles પર ક્લિક કરો અને તેને ઘળીયારની વિરુધ દિશામાં ફેરવો. |
07:04 | આપણે હવે બંને arc handles. જોઈ શકીએ છીએ. |
07:08 | આ arc handles. વાપરીને આપણે વર્તુળ આકારને આર્ક અથવા સેગમેન્ટમાં સુધારિત કરી શકીએ છીએ. |
07:14 | તે માટે તેને તેને ઘળીયારની દિશામાં અથવા તેના વિરુધ દિશામાં ફેરવવું પડશે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરવું પડશે. |
07:24 | હવે આપણે ટૂલ બોક્સમાં આવેલ rectangle tool પર ક્લિક કરીશું અને ત્યારબાદ ચોરસ પર ક્લિક કરીશું. |
07:30 | આકારની ઉપરની બાજુના જમણાં ખૂણે આવેલ 2 arc handles અને 2 resize handles ની નોંધ લો. |
07:40 | પહેલાની જેમજ 2 arc handles એકબીજા પર ઓવરલેપ કરે છે. |
07:43 | તેમાંથી એક arc handle પર ક્લિક કરો અને તેને ધળીયારની દિશામાં ફરે છે. |
07:48 | હવે આપણે બંને arc handles. જોઈ શકીએ છીએ. |
07:51 | આ handles. વાપરીને આપણે ગોળ કિનારીઓને ચોરસમાં આપી શકીએ છીએ. |
07:56 | તેને ધળીયારની દિશામાં અથવા તેની વિરુધ દિશામાં ફેરવવું પડશે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
08:02 | હવે ટૂલ બોક્સ માના Stars and polygons tool પર ક્લિક કરો. |
08:08 | આ circle ટૂલ નીચે આવેલ છે તો તે પર ક્લિક કરો. |
08:13 | સમાન રીતે જ આપણે 'polygon દોરીશું અને તેમાં લીલો રંગ બદલીશું. |
08:20 | મૂળભૂત રીતે , એક 5-ભુજાનો પોલીગન એટલેકે પેન્ટાગન દોરાય છે. |
08:24 | Look at the Tool controls bar તરફે જુઓ અહી તે દર્શાવે છે કે પોલીગન ના ખૂણાની સંખ્યા 5 છે. |
08:32 | તમે સંખ્યા 4 ધરાવીને ચોરસ તથા 3 ધરાવીને ત્રિકોણ બનાવી શકે છે. |
08:39 | તેને વધારવાથી આપણે પંચકોણ, ષટ્કોણ અને એજ પ્રમાણે આગળ બનાવી શકીએ છીએ. |
08:44 | પોલીગન પર આવેલ resize handle ની નોંધ લો. |
08:47 | આપણે તેને પોલીગનનું માપ બદલવા માટે વાપરી શકીએ છીએ. |
08:52 | Tool controls bar માં આવેલ polygon icon, આગળના star icon પર ક્લિક કરીને આ આકારને તારા આકારમાં પરિવર્તિત કરો . |
09:00 | તારા આકાર પર આવેલ 2 handles ની નોંધ લો એક અણી પણ અને એક સાંધા પર. |
09:06 | અણી પર આવેલ હાથને ક્લિક કરીને ડ્રેગ કરો જેથી તેનું માપ બદલાશે અને તે ફરશે. |
09:12 | બીજું હેન્ડલ વાપરીને આપણે આપણે તારા ના આકાર નું માપ કરી શકીએ છીએ તેમજ તેને ત્રાંસાં કરી શકીએ છીએ. |
09:17 | તેના પે ક્લિક કરો અને તેને ઘડિયાળની દિશામાં કે તેથી વિરુધ્ધ દિશામાં ફેરવો અને આકાર તથા માપમાં થયેલ ફેરફાર નું અવલોકન કરો. |
09:25 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
09:30 | આ ટ્યુટોરીયલમાં આપણે Inkscape ઇન્ટરફેસ વિષે શીખ્યા. |
09:34 | સાથે જ આપણે શીખ્યા સામાન્ય આકારો જેમકે લંબચોરસ, ચોરસ, વર્તુળ, અંડાકૃતિ, બહુકોણ અને તારો વગેરે. |
09:42 | handles વાપરીને આકારો સુધારિત કરવું તથા આકારોમાં રંગ ભરવું. |
09:46 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
09:49 | Create a rectangle shape filled with blue color, લંબચોરસ આકાર બનાવો ભૂરા રંગ થી ભરો. |
09:52 | લાલ રંગથી ભરેલ એક વર્તુળ બનાવો. |
09:54 | લીલા રંગ થી ભરેલ સાત ભુજા વોડો તારો બનાવો. |
09:58 | તમાં પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
10:03 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:09 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:22 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
10:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:32 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:38 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:47 | We have come to the end of this tutorial.અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:50 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |