What-is-Spoken-Tutorial/C2/What-is-Spoken-Tutorial-2min/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:50, 19 March 2015 by Jyotisolanki (Talk | contribs)
| Time | Narration | ||
| 00:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટના આ બે મિનીટની ઝાંખીમાં તમારું સ્વાગત છે. | 00:04 | આ કન્નન મોઉદગલ્યા દ્વારા રચિત છે. |
| 00:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ રનીંગ કમેનટ્રીના સાથે સ્ક્રીન કાસ્ટ છે. | ||
| 00:10 | એક સેશન ની રેકોડીંગ પોતાને શીખવા માટે બનાવી છે. | ||
| 00:13 | અમે FOSS નો પ્રચાર કરવામાટે,અને ડીજીટલ ડીવાઈડના અંતરને ખતમ કરવા માટે તમે આને મફતમાં ડાઉનલોડ કરી શકો છો. | ||
| 00:19 | ચાલો આપણી સ્લાઈડ પર જઈએ જે ' spoken tutorial.org છે | ||
| 00:26 | અહી એક સેમ્પલ spoken tutorial છે. | ||
| 00:29 | “ Recording File” | ||
| 00:34 | હવે હું સ્પોકન ટ્યુટોરીયલને બનાવવાની પ્રક્રિયા ને સમજાવીશ. | ||
| 00:38 | અહી બતાવ્યા પ્રમાણે આઉટ લાઈન થી શરૂઆત કરીએ. | ||
| 00:41 | અહી બતાવ્યા પ્રમાણે આપણે પ્રત્યેક ટ્યુટોરીયલ માટે સ્ક્રીપ્ટ લખીશું. | ||
| 00:45 | પછી આપણે સ્ક્રીપ્ટને રેકોર્ડ કરીશું . | ||
| 00:47 | આપણે રેકોર્ડીંગ પહેલાથી જોઈ છે,પછી અહી બતાવ્યા પ્રમાણે આપણે સ્ક્રીપ્ટનું ભાષાંતર કરીશું. | ||
| 00:51 | પછી અહી બતાવ્યા પ્રમાણે આપણે ડબિંગ કરીશું. | ||
| 00:53 | Recording files | ||
| 00:59 | આ ટ્યુટોરીયલ હિન્દીમાં હતું. | ||
| 01:03 | આપણે આના પર પાછા આવીશું . | ||
| 01:06 | અહી સ્પોકન ટ્યુટોરીયલનું સ્થાપત્ય છે. | ||
| 01:10 | આપણે સ્પોકન ટ્યુટોરીયલનો ઉપયોગ કરીને વર્કશોપ નું આયોજન કરે છે.તેના માટે ડોમેઈન એક્સપર્ટ હોવું જરૂરી નથી. | ||
| 01:15 | વર્કશોપ બે કલાકનું હોય છે. | ||
| 01:18 | વિદ્યાર્થીઓ તેનમી પોતાની ગતી મુજબ શીખે છે. | ||
| 01:21 | તે પોતાની પસંદગી અનુસાર ભાષા પસંદ કરી શકે છે. | ||
| 01:23 | તે બધા સમાન સ્તર પર પહોચી શકે છે. | ||
| 01:26 | આ વર્કશોપ ખુબજ અસરકારક સાબિત થયા છે. | ||
| 01:30 | આ વર્કશોપ ખુબજ લોકપ્રિય બની ગયું છે. | ||
| 01:33 | હાલમાં અમે મહિના માં ' 200 ' વર્કશોપનું આયોજન કરીએ છીએ. | ||
| 01:36 | નિશ્ચિત વર્કશોપની સંખ્યા ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણમાં છે. | ||
| 01:42 | અહી ત્રિમાસિક ગાળા મુજબ આ અમારી વેબ સાઈટ પર વિજિટ કરેલ નું ગ્રાફ છે. | ||
| 01:48 | ચાલો અહી પાછા આવીએ. | ||
| 01:49 | આપણે ડીજીટલ ડીવાઈડ ટ્યુટોરિયલ્સ સાથે શરૂઆત કરી રહ્યા છીએ. | ||
| 01:53 | અહી એક ઉદાહરણ છે. | ||
| 01:54 | “ Recording file” | ||
| 02:00 | અહી પ્રથમ ઉપચાર પર એક ટ્યુટોરિયલ છે. | ||
| 02:04 | “ Recording file” | ||
| 02:16 | આ ટ્યુટોરિયલ મોટાભાગના ભારતીયો માટે ખૂબ ઉપયોગી થશે. | ||
| 02:20 | આ ટ્યુટોરિયલ પ્રોજેક્ટને વધુ વિગતમાં સમજાવે છે. | ||
| 02:25 | અમારી પાસે કેટલાક પ્રકાશનો છે જેઅને અમને ફાળો કોણ આપે છે? | ||
| 02:28 | જોડાવા બદ્દલ આભાર. |