Ngspice/C2/Operating-point-analysis-in-NGspice/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:29, 18 March 2015 by Jyotisolanki (Talk | contribs)
Title of the Script: Operating point analysis using ngspice
Author: Jyoti Solanki, IIT Bombay
Keywords: video tutorial, ngspice.
Time | Narration |
---|---|
00:01 | નમસ્તે મિત્રો , ngspice.' માં “Operating point analysis" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું , |
00:10 | operating point analysis. કાર્યાનવિત કરતા. |
00:13 | ngspice માં ,ઇન્ટરેક્ટિવ મોડ કમાંડ લાઈન ઇન્ટરફેસ અને નેટલીસ્ટ ફાઈલમાંના સમાવિષ્ઠ કમાંડસ સ્ક્રીપ્ટ વાપરીને Kirchoff's voltage law ચકાસતા. |
00:24 | Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ ngspice version 23 વાપરીને સંસ્થાપન કર્યું છે. |
00:33 | electronic circuits નું સમાન્ય જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વ જરૂરી છે. |
00:38 | Ubuntu Linux અને shell commands નું પણ સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. |
00:43 | દેખાડેલ circuit નું ઉદાહરણ આપને વાપરીશું. |
00:47 | circuit માં ત્રણ પ્રખ્યાત નોડસ છે. |
00:52 | “a”, |
00:53 | “b” |
00:55 | અને “c”. |
00:57 | આ ઉપરાંત,એક ચોથો નોડને reference અથવા datum node કહેવાય છે,જેને node “0” તરીકે ચીન્હાંકિત કરવું આવશ્કય છે. |
01:06 | આ કોઈ પણ circuit. માટે ફરજિયાત છે. |
01:09 | આગળ બતાવેલ સર્કીટ સ્કીમેટીક સમ્બંધિત ngspice netlist example1.cir ફાઈલ ટેક્સ્ટ એડિટરમાં ખોલો. |
01:19 | મેં તેને પહેલાથી જ gedit ટેક્સ્ટ એડિટર માં ખોલ્યું છે. |
01:27 | નોંધ લો કે netlist ફાઈલ એ .cir extension સાથે સંગ્રહિત છે. |
01:32 | આપણે બધા કોમ્પોનેન્ટસ જેમકે voltage source, resistors અને current source જોઈ શકીએ છીએ. |
01:41 | તેમજ નોડસ જોડવાની માહિતી જોઈ શકીએ છીએ. |
01:46 | operating point analysis કાર્યાનવિત કરવા માટે નેટલીસ્ટ ફાઈલમાંનો .op command નો ઉપયોગ કરવામાં આવ્યો છે. |
01:54 | હવે આપણે interactive mode-command-line interface. વાપરીને આ સર્કીટ સિમ્યુલેટ કરશું અને Kirchoff's voltage ને ચકાસીશું. |
02:02 | ચાલો ટર્મિનલ ના ઉપયોગથી આપણે ngspice ખોલીએ. |
02:06 | Ubuntu ડેસ્કટોપની સ્ક્રીનના ઉપરના ડાબા ખૂણા પર જાઓ screen. |
02:10 | Dash home. પર ક્લિક કરો. |
02:13 | સર્ચ બારમાં terminal લખો અને Enter. દબાઓ. |
02:22 | આ ટર્મિનલ વિન્ડો ખોલશે. |
02:26 | ચાલો વિન્ડોના માપમાં ફેરબદલ કરીએ. |
02:30 | હવે હું એ ફોલ્ડર પર જઈશ જ્યાં નેટલીસ્ટ ફાઈલ example1.cir સેવ છે. |
02:38 | હું તે આપેલ પ્રમાણે કરીશ: |
02:40 | ટર્મિનલ પર હું cd space Desktop slash op hyphen analysis ટાઈપ કરીશ અને Enter. દબાવીશ. |
02:55 | હવે ngspice ફાઈલ . સિમ્યુલેટ કરીએ. |
02:59 | ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે.
|
03:01 | ટર્મિનલ પર ngspice space example1.cir ટાઈપ કરો અને Enter. દબાઓ. |
03:17 | અહી તમને જાણ થશે કે આપણે ngspice કમાંડ લાઈન ઇન્ટરફેસમાં છો'. |
03:23 | ટાઈપ કરો runઅને Enter દબાઓ. |
03:28 | આ circuit સિમ્યુલેટ કરશે અને પરિણામ સંગ્રહિત કરશે. |
03:33 | આપણે ઉપરના સિમ્યુલેશન પરિણામ વાપરીને Kirchoff's voltage law ને ચકાશીશું. |
03:39 | Kirchoff's voltage law,' અનુસાર બાહ્ય લૂપ આશરે dc voltage source V1. બરાબર હોવું જોઈએ. |
03:51 | બાહ્ય લૂપ આશરે voltage ની ગણતરી કરો. |
03:54 | આ માટે ચાલો ચાલો આપેલ કરીએ: |
03:59 | ટર્મિનલ પર ngspice' કમાંડ લાઈન ઇન્ટરફેસમાં |
04:03 | ટાઈપ કરો print space v of a comma b plus v of b comma c plus v of c અને Enter કી દબાઓ. |
04:21 | અહી v of a comma b નોડસ a અને b બંનેમાં voltage drop દર્શાવે છે. |
04:29 | પ્રિન્ટ કમાંડ તેની જમણી બાજુએ ઉલ્લેખીત ગણતરીનું પરિણામ દર્શાવે છે. |
04:36 | ટર્મિનલ પર પ્રદશિત ગણતરીની નોંધ લો. |
04:39 | બતાવ્યા પ્રમાણે ' 30 volt છે. |
04:42 | હવે DC voltage source V1 ની ગણતરી કરો જે v(a). છે. |
04:50 | ટાઈપ કરો print space v of a અને Enter દબાઓ. |
05:00 | ટર્મિનલ પર પ્રદશિત ગણતરીની નોંધ લો. |
05:04 | જો બંને પરિણામ સમાન હોય તો Kirchoff's voltage law ચકાસણી કરે છે. |
05:10 | બંને voltage વેલ્યુ સમાન હોવા પર બાહ્ય લૂપ a, b, c અને 0.' માટે Kirchhoff's Voltage law ની ચકાસણી કરે છે. |
05:21 | હવે આપણે નેટલીસ્ટમાંના કમાંડ સ્ક્રીપ્ટનો ઉપયોગ કરીને સર્કીટ સિમ્યુલેટ કરો અને Kirchoff's voltage law ને ચકાશો. |
05:31 | શુધારિત કરેલી netlist ફાઈલ example hyphen modified dot cir આપેલ પ્રમાણે છે. |
05:40 | જવું કે તમે જોઈ શકો છો કમાંડ લાઈન ઇન્ટરફેસ દ્વારા એક્ઝીક્યુટ કરેલ કમાંડ નેટબીન્સમાં કન્ટ્રોલ સ્ટેટમેંટ તરીકે સમાવિષ્ઠ છે. |
05:50 | એટેલેકે, dot control અને dot endc વચ્ચેના સ્ટેટમેંટ. |
05:57 | ટર્મિનલ વિન્ડો પર Echo કમાંડ તેના જમણી બાજુએ લખેલ ટેક્સ્ટને એકો કરશે. |
06:04 | તમે જોઈ શકો છો કે નેટલીસ્ટમાં પ્રિન્ટ સ્ટેટમેંટ સમાવિષ્ટ છે. |
06:10 | હવે સુધારિત કરેલ નેટલીસ્ટ ફાઈલને એક્ઝીક્યુટ કરો |
06:14 | ngspice simulator environment માં નેટલીસ્ટ સિમ્યુલેટ કરવા માટે source કમાંડનો ઉપયોગ કરે છે. |
06:22 | ટર્મિનલ પર ટાઈપ કરો source space example hyphen modified dot cir અને Enter key. દબાઓ. |
06:37 | આ સિમ્યુલેશન રન કરે છે અને KVL ચકાસણી માટે સીધેસીધું પરિણામ દર્શાવશે. |
06:43 | તમે જોઈ શકો છોકે પરિણામ પહેલા બતાવ્યા પ્રમાણે જ છે. |
06:48 | આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
06:52 | quit ટાઈપ કરીને ngspice simulator ના બહાર આવો અને Enter કી દબાઓ. |
07:00 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા . |
07:03 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:05 | આપેલ સર્કીટ operating point analysis કાર્યાનવિત કરતા. |
07:09 | નેટલીસ્ટ ફાઈલમાના સમાવિષ્ઠ કમાંડ interactive mode-command line interface દ્વારા ngspice વાપરીને Kirchhoff's voltage law ને ચકાસતા. |
07:20 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:28 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:34 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:38 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:41 | વધુ વિગતો માટે, કૃપા કરી, 'contact@spoken-tutorial.org ' પર લખો. |
07:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:52 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:59 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08:02 | 'spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
08:09 | જોડાવા બદલ આભાર. |
08:11 | આશા છે તમને આ ટ્યુટોરીયલ લાભદાયક નીવડશે. |
08:13 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
08:19 | જોડાવાબદ્દલ આભાર. |