BASH/C2/Globbing-and-Export-statement/Gujarati
From Script | Spoken-Tutorial
Title of script: Globbing and Export Statement
Author: Jyoti Solanki Keywords: Video tutorial, Globbing, Export statement
Time | Narration |
---|---|
00:01 | Globbing and Export command પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:08 | * Globbing |
00:09 | * export command |
00:11 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ |
00:18 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:24 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:27 | * ઉબ્નટુ લીનક્સ 12.04 OS અને |
00:31 | * GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:35 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:43 | ચાલો globbing પરિચયથી શરૂઆત કરીએ. |
00:46 | * BASH' દ્વારા ફાઈલ નેમ અથવા પાથનેમનું વિસ્તારણ કરવાને Globbing કહેવાય છે. |
00:52 | * Globbing આ wildcards. ને ઓળખે તથા વિસ્તૃત કરે છે. |
00:57 | * સાથે જ મૂળભૂત wildcard અક્ષરોને ઇન્ટરપીટર પણ કરે છે. |
01:02 | # * (asterix) એસ્ટરિક્સ અને ડિરે |
01:04 | # ? (Question mark) પ્રશ્નાર્થ ચિહ્ન |
01:05 | ચાલો ઉદાહરણના મદદથી સમજીએ. |
01:09 | તમારા કીબોર્ડ પર Ctrl+Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:18 | ટર્મિનલ પર ટાઈપ કરો,ls space asterix dot sh Enter. એન્ટર દબાઓ. |
01:27 | વર્તમાનક્ટરીમાં આવેલ આ.sh extension ધરાવતી તમામ ફાઈલોને મેળાવે છે. |
01:34 | અહી આપણે જોઈ શકીએ છીએ કે બધીજ sh ફાઈલો યાદી બધ્ધ છે. |
01:40 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું , હવે ટાઈપ કરો ls space s asterix dot sh અને Enter. દબાઓ. |
01:51 | આપણે જોઈ શકીએ છીએ કે s asterix dot sh એવી તમામ ફાઈલોને મેળવે છે જેની શરૂઆત s અક્ષરથી થાય છે અને જે એક્સટેંશન તરીકે sh ધરાવે છે. |
02:02 | ચાલો આગળ વધીએ, |
02:04 | હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter. દબાઓ. |
02:19 | આ એવી ફાઈલો મળાવશે અને દર્શાવશે જે a અથવા b કે c. થી શરુ થાય છે. |
02:26 | આઉટપુટનું અવલોકન કરો. |
02:28 | આપણને a અથવા b કે c. અક્ષરથી શરુ થતી ફાઈલોની યાદી દેખાય છે. |
02:35 | extension. અને આ ફાઈલો sh એક્સટેંશન ધરાવે છે. |
02:39 | હવે ચાલો આગળ જઈએ અને ટાઈપ કરીએ ls space ખુલ્લો ચોરસ કૌંસ caret sign a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter દબાઓ. |
02:55 | આ એવી તમામ ફાઈલનેમ મળાવશે જેનું એક્સટેંશન sh. છે. |
03:00 | પરંતુ 'a' અથવા 'b' અથવા 'c' આ અક્ષરોથી શરુ થનારી ફાઈલોને છોડી દેશે. |
03:07 | આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ 'a' , 'b' અથવા 'c' અક્ષરથી શરુ થતી નથી. |
03:16 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું, |
03:19 | હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ capital 'A' small 'a' બંદ ચોરસ કૌંસ asterix sign dot sh Enter. દબાઓ. |
03:34 | આ એવી ફાઈલ નેમો મેળાવશે જે નાના કે મોટા 'A' અક્ષરથી શરુ થાય છે. |
03:40 | આઉટપુટ જુઓ,તમામ એવી ફાઈલ નેમો જે નાના કે મોટા 'A અક્ષરથી શરુ થાય છે.અને જેનું એક્સટેંશન sh છે તે યાદી બધ્ધ થાય છે. |
03:49 | હવે ચાલો બેશમાં Export command જોઈએ. |
03:53 | સ્લાઈડ પર જાવ. |
03:55 | બેશમાં વેરીએબલો તેમની પોતાની Shell મા local હોય છે. |
04:00 | * લોકલ વેરીએબલો સમાન 'Shell અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે. |
04:06 | Export command તમામ child પ્રક્રિયાઓના environment મા વેરીએબલ અથવા ફંક્શન નિકાસ કરે છે. |
04:15 | * local વેરીએબલ ને global વેરીએબલમા પણ બદલી કરી શકે છે. |
04:20 | આપણે આ ઉદાહરણના મદદ થી સમજવાનો પ્રયાસ કરીશું. |
04:24 | ટર્મિનલ પર જાઓ ટાઈપ કરો myvar equal to sign lion એન્ટર દબાઓ. |
04:34 | હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ. |
04:41 | lion પ્રિન્ટ થાય છે. |
04:44 | variable myvar. ને આ વેલ્યુ અસાઇન થઇ છે. |
04:48 | હવે ચાલો નવી Shell. નેવિગેટ કરીએ. |
04:51 | નવી શેલ પર જવા માટે આપણે કાં તો નવું ટર્મિનલ ખોલી શકીએ છીએ,અથવા ટાઈપ કરી શકીએ છીએ,slash bin slash bash એન્ટર દબાઓ. |
05:03 | હવે ચાલો વેરીએબલ myvar.ની વેલ્યુ તપાસ કરીએ. |
05:07 | ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ |
05:15 | કોરી લાઈન પ્રિન્ટ થાય છે. |
05:17 | આનો અર્થ એ છે કે myvar વેરીએબલને અસાઇન થયેલ વેલ્યુ આ શેલમા સ્થાનાંતરિત થયી ન હતી. |
05:24 | સાથે જ myvar ફક્ત પાછલી શેલ માટે જ local વેરીએબલ છે અને વર્તમાન શેલને નથી. |
05:32 | આપણી પાછલી શેલ પર પાછા જવા માટે આપણે ટાઈપ કરીશું exit . |
05:36 | તો વેરીએબલને globally, ડીકલેર કરવા માટે આપણને export command. વાપરવું પડે છે. |
05:43 | ચાલો શીખીએ કેવી રીતે. |
05:46 | ટાઈપ કરો, export space myvar equal to sign lion એન્ટર દબાઓ. |
05:55 | હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ. |
06:02 | lion દ્રશ્યમાન થાય છે. |
06:05 | ચાલો બીજી શેલ પર નેવિગેટ કરીએ,ટાઈપ કરો 'slash bin slash bash અને એન્ટર દબાઓ. |
06:13 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06:15 | હવે ટાઈપ કરો ,echo space dollar sign myvar. |
06:22 | lion દ્રશ્યમાન થાય છે. |
06:25 | આ એટલા માટે કારણકે આપણે export કમાંડ વાપરીને વેરિએબલ myvar ને ગ્લોબલીંગ ડીકલેર કર્યું છે. |
06:33 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:36 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ. |
06:39 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:41 | * Globbing |
06:42 | * Export command |
06:44 | અસાઇનમેન્ટ તરીકે. |
06:45 | globbing. અંતર્ગત ચર્ચા કરેલ તમામ ઓપરેશનો ભજવતી એક બેશ સ્ક્રીપ્ટ લખો. |
06:51 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
06:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:57 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:05 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:08 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:12 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
07:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:24 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:31 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
07:37 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
07:42 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
07:47 | Tજોડાવાબદ્દલ આભાર. |