GChemPaint/C2/Edit-Preferences-Templates-and-Residues/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:05, 26 August 2014 by Jyotisolanki (Talk | contribs)
Title of the tutorial: Edit-Preferences-Templates-and-Residues
Author: Madhuri Ganapathi
Key words: Edit Preferences, Manage Templates, Add New Templates, Residues, edit Residues,Video tutorial.
GChemPaint tools- Add an arrow for an irreversible reaction, Add a pair of Arrows for a reversible reaction, Add an arrow for a retrosynthesis step, Add a double headed arrow to represent mesomery.
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. GChemPaint. માં Edit Preferences, Templates અને Residues પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:13 | * Preferences એડિટ કરતા. |
00:15 | * Templates મેનેજ કરતા |
00:17 | * તૈયાર Templates ને પસંદ અને વાપરતા. |
00:20 | * નવા Template ઉમેરતા. |
00:24 | આપણે એ પણ શીખીશું. |
00:26 | * Residues ને વાપરતા અને |
00:28 | * Residues ને એડિટ કરતા. |
00:31 | અહી હું વાપરી રહ્યી છું, Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 |
00:38 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:44 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, |
00:49 | તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. |
00:53 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:59 | મેં પહેલાથીજ GChemPaint ની નવી એપ્લીકેશન ખોલી છે. |
01:03 | ચાલો ટ્યુટોરીયલની શરૂઆત Preferences. ને એડિટ કરવાની સાથે કરીએ. |
01:07 | Edit મેનુ પર જાઓ Preferences પર જાઓ અને તેને ક્લિક કરો. |
01:13 | GChemPaint Preferences વિન્ડો ખુલે છે. |
01:16 | પ્રથમ વિકલ્પ, Default Compression Level For GChemPaint Files, આ ફાઈલસ ને સેવ કરતી વખતે ઉપયોગ માં લેવાય છે. |
01:24 | મૂળભૂત રીતે અ ઝીરો છે. |
01:28 | જો ઝીરો ના હોય,'gzip.નો ઉપયોગ કરીને ફાઈલ કોમ્પ્રેસ્ડ થશે. |
01:33 | હું Invert wedge hashes ને અન્ય ટ્યુટોરીયલ માં આવરી લઈશ. |
01:40 | In GchemPaint, માં દરેક ડોક્યુમેન્ટ સંબંધિત થીમ ધરાવે છે. |
01:46 | ચાલો Default Theme ને GChemPaint. રહેવાદો. |
01:50 | Themes સેક્શનમાં આવેલ Arrows ને હવે હું વિગતમાં સમજાવીશ. |
01:58 | ટૂલ બોક્ક્ષમાં વિવિધ પ્રકારના arrows નું અવલોકન કરો. |
02:02 | * Add an arrow for an irreversible reaction. |
02:06 | * Add a pair of Arrows for a reversible reaction. |
02:10 | * Add an arrow for a retrosynthesis step. |
02:14 | * Add a double headed arrow to represent mesomery. |
02:19 | ચાલો આ 4 એર્રોસને ડિસ્પ્લે એરિયા પર ઉમેરીએ. |
02:24 | Add an arrow for an irreversible reaction ટૂલ પર ક્લિક કરો, |
02:28 | પછી Display area. પર ક્લિક કરો. |
02:31 | તેજ રીતે બીજા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ. |
02:41 | Preferences ડાઈલોગ બોક્ક્ષ માં Themes વિકલ્પ પરથી Arrows પસંદ કરો. |
02:47 | Contextual મેનુ ખુલે છે. |
02:50 | અહી આપણે arrows ના Length, Width અને Distance વધાવી અથવા ઘટાવી શકીએ છીએ. |
02:57 | અપ એરો અથવા ડાઉન એરો ત્રિકોણ ને માઉસ વડે ક્લિક કરો. |
03:02 | અને ડિસ્પ્લે એરિયા પર એરોમા થતા ફેરફાર નું અવલોકન કરો. |
03:10 | ચાલો હવે Arrow heads વિષે શ્ખીએ. |
03:14 | મૂળભૂત વેલ્યુ A, B અને C અહી દેખાય છે. |
03:21 | A, B અને C પેરામીટરો arrow heads ના આકારને બદલવા માં આવે છે. |
03:28 | દરેકને વધાવો અથવા ઘટાવો અને એર્રો ના હેડના બદ્લાવનું અવલોકન કરો. |
03:38 | વિન્ડોને બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
03:42 | Display area. ને સાફ કરીએ. |
03:46 | બધા ઓબ્જેક્ટો પસંદ કરવા માટે CTRL +A દબાઓ. |
03:49 | Edit મેનુ પર જાઓ, Clear. પર ક્લિક કરો. |
03:53 | આગળ, ચાલો શીખીએ Templates ને કેવી રીતે મેનેજ કરીએ. |
03:58 | Use or manage templates ટૂલ પર ક્લિક કરો. |
04:01 | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે. |
04:05 | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ Templates સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
04:10 | યાદી ધરાવે છે Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases, Nucleosides અને Saccharides. |
04:19 | દરેક આઇટમ Submenu. ધરાવે છે. |
04:23 | ચાલો Aromatic Hydrocarbons પસંદ કરો અને Submenu. માંથી Benzene પર ક્લિક કરો. |
04:31 | પ્રોપર્ટી પેજ પર Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે. |
04:35 | Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે Display area પર ક્લિક કરો . |
04:40 | તેજ રીતે Naphtalene સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.' |
04:49 | પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો. |
04:55 | ચાલો હવે ફાઈલ સેવ કરો. |
04:57 | ટૂલબાર પર Save the current file આઇકોન પર ક્લિક કરો. |
05:01 | Save as ખુલે છે. |
05:04 | ફાઈલ નામ Benzene. તરીકે દાખલ કરો. Save બટન પર ક્લિક કરો. |
05:10 | ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ. |
05:16 | ટૂલબાર માંથી Open a file આઇકોન પર ક્લિક કરો. |
05:20 | ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે. |
05:24 | “Hexane” નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો. |
05:27 | Openબટન પર ક્લિક કરો. |
05:31 | ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી Add બટન પર ક્લિક કરો. |
05:35 | નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે. |
05:38 | પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે – Name અને Category. |
05:42 | Category વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે. |
05:47 | આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ. |
05:52 | ટેક્સ્ટ ફિલ્ડમાં Hydrocarbons ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ. |
05:58 | નામ ફિલ્ડમાં, સંયોજનનું નામ “Hexane” તરીકે દાખલ કરો. |
06:03 | ડિસ્પ્લે એરિયા પર Hexane સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
06:07 | તે New template પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે. |
06:12 | Ok બટન પર ક્લિક કરો. |
06:15 | હવે Templates ડ્રોપ -ડાઉન પર ક્લિક કરો. |
06:19 | Hydrocarbons કેટેગરી પસંદ કરો. |
06:22 | નોંધ લો કે Hexane સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે. |
06:27 | પોતાની જાતે Octane સ્ટ્રક્ચર ને Hydrocarbons ની કેટેગરીમાં ઉમેરો. |
06:32 | ચાલો “hexane” ફાઈલ ને બંદ કરો. |
06:35 | File મેનુ પર જાઓ , ફાઈલ બંદ કરવા માટે Close પસંદ કરો. |
06:41 | Templates પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો . |
06:47 | ચાલો હવે Residues. વિષે શીખીએ. |
06:51 | Residues વપારવામાં આવે છે. are used to, |
06:53 | * કાર્બન ચેનથી જોડાયેલ functional group ની પ્રકૃતિ શોધો. |
06:58 | * functional group નું સ્ટ્રક્ચર જાણવું. |
07:01 | * ડેટા બેસમાં નવું functional group ઉમેરવું. |
07:04 | Go to Tools મેનુ પર જાઓ Edit residues. પર ક્લિક કરો. |
07:09 | Residues વિન્ડો ખુલે છે. |
07:12 | તે ત્રણ બટન ધરાવે છે - New, Save અને Delete. |
07:18 | New ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
07:21 | યાદી માંથી n-Pr પસંદ કરો. |
07:25 | Identity ટેબ પસંદિત residue નું Symbol અને Name બતાવે છે. |
07:32 | Formula ટેબ પસંદિત residue નું સંરચના બતાવે છે. |
07:38 | તેજ રીતે, સેકન્ડરી બ્યૂટાઇલ માટે s-Bu પસંદ કરો . |
07:44 | Observe the structure of the selected residue પસંદ કરેલ Symbol, Name અને Skeletal સ્ટ્રક્ચરની નોંધ લો. |
07:52 | ચાલો હવે એક નવો - Hydroxy ગ્રુપ ઉમેરીએ. |
07:57 | To add a new નવું residue ઉમેરવા માટે , Newબટન પર કલક કરો. |
08:02 | Symbol field માં ટાઈપ કરો O-H. |
08:06 | તેને Hydroxy નામ આપો. |
08:09 | Formula ટેબ પર ક્લિક કરો. |
08:11 | તમે bulleted bond જોશો. |
08:14 | કર્સરને બોન્ડ પાસે મુકો અને કેપિટલ O. ને દબાઓ. |
08:19 | Submenu O અને Os સાથે ખુલે છે. O પસંદ કરો. |
08:24 | O-H ગ્રુપ બોન્ડ સાથે જોડાઈ જાય છે. |
08:28 | Save બટન પર ક્લિક કરો. |
08:31 | યાદી જોવા માટે New બટન પર ક્લિક કરો. |
08:35 | નોંધ લો કે O-H residue યાદી માં ઉમેરાયેલ છે. |
08:40 | વિન્ડો બંદ કરવા માટે ચાલો Close બટન પર ક્લિક કરો. |
08:44 | આ સાથે આપને ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે.. |
08:48 | સારાંશ માટે, |
08:50 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, |
08:53 | * Preferences એડિટ કરતા |
08:55 | * Templates મેનેંજ કરતા |
08:56 | * તૈયારTemplates ને પસંદ અને વાપરતા. |
08:59 | * નવા ટેમ્પ્લેટ ઉમેરતા |
09:01 | * Residues નો વપરાશ અને Residues એડિટ કરતા . |
09:07 | અસાઇનમેન્ટ તરીકે. ટેમ્પ્લેટની યાદીમાંથી Saccharides ને વાપરો અને પસંદ કરો. |
09:12 | * અન્ય residues. નું અન્વેષણ કરો. |
09:16 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:20 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:24 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:37 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
09:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
09:50 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
09:57 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. [http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
10:04 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |