Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:11, 28 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:01 | IRCTC પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણી પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે irctc ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી. |
00:16 | આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી. |
00:22 | કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, |
00:25 | કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, |
00:27 | કેવી રીતે રદ્દ થયેલી હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું. |
00:35 | ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. |
00:39 | આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. |
00:43 | આપણે તેની સરખામણી IRCTC સાથે કરીશું. |
00:48 | આપણે હવે IRCTC પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું IRCTC વેબસાઈટમાં લોગીન કરું. |
01:13 | હું નીચે સ્ક્રોલ કરું. |
01:15 | ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું. |
01:21 | બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. |
01:27 | ચાલો હું પાસવર્ડ દાખલ કરું. Go દબાવો. |
01:38 | તે દર્શાવે છે કે PNR ક્રમાંક શું છે. |
01:44 | ટીકીટોની યાદી અહીં આપી છે. |
01:46 | હું આ ક્લિક કરું અને PNR સ્થિતિ મેળવું. આ દર્શાવે છે wait listed 162. |
01:57 | જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો. |
02:07 | આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો, તે તેને પ્રીંટ કરશે. |
02:12 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
02:17 | આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. |
02:21 | માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું. |
02:24 | તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ. |
02:41 | ઠીક છે, તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું. |
02:44 | મને આ ટીકીટ જોઈતી નથી. |
02:55 | આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે. |
03:07 | તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિ ટીકીટ રદ્દ કરવા માંગો છો. |
03:15 | તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ. |
03:22 | હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket હું Ok કહીશ. |
03:33 | ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. .. |
03:39 | Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. |
03:45 | રોકડ ૨૦ રૂપિયા કપાયા છે. |
03:47 | મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે. |
03:57 | જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. |
04:01 | હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું. |
04:07 | ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
04:10 | હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી. |
04:17 | તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું. |
04:26 | તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. |
04:31 | Go દબાવું. |
04:35 | આ દર્શાવે છે the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે. |
04:47 | પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે. |
04:54 | હું સ્લાઈડ પર પાછી આવી છું. |
04:56 | ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
04:59 | હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ. |
05:07 | મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે. |
05:09 | આ દર્શાવે છે કે, અહીં આપેલ PNR માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે. |
05:21 | હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. |
05:26 | ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે. |
05:30 | આપણે તેને હવે જોઈશું. |
05:38 | મેં પહેલાથી જ Clear trip ખોલી છે. |
05:41 | હું તમને Make my trip નું પુષ્ઠ બતાવું. |
05:48 | Yatra.com નાં વેબ પુષ્ઠને જોઈએ. |
05:52 | સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં. |
05:58 | આપણે હવે IRCTC ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું. |
06:03 | IRCTC નાં શું ફાયદાઓ છે? |
06:06 | ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી. |
06:10 | ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી. |
06:16 | ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે, |
06:19 | irctc કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં irctc સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે. |
06:29 | ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું. |
06:36 | અમુક વખતે ખાનગી વેબસાઈટ irctc કરતા ઝડપી હોય છે. |
06:42 | ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે. |
06:47 | પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે. |
06:52 | ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે. |
06:58 | વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું irctc અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું. |
07:05 | હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું. |
07:09 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken- tutorial.org/what is spoken tutorial. |
07:17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:20 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:31 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:35 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:43 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:50 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
08:00 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |