Ruby/C3/for-and-each-Looping-Statements/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:31, 5 August 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | રૂબીમા for અને each Loops ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:07 | “loop” (લૂપ) એટલે શું. |
00:08 | Ruby મા વિવિધ પ્રકારના લૂપ. |
00:11 | “for” લૂપનો વપરાશ અને |
00:12 | “each” લૂપનો વપરાશ. |
00:14 | અહી આપણે વાપરી રહ્યા છે. |
00:16 | Ubuntu આવૃત્તિ 12.04 |
00:19 | Ruby 1.9.3 |
00:22 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમારી પાસે ઇન્ટરનેટ 'કનેક્શન હોવું જરૂરી છે .
|
00:25 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે 'Linux મા commands, Terminal અને Text-editor. નું જ્ઞાન હોવું જોઈએ.
|
00:30 | જો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.
|
00:34 | રૂબી મા “loop” એ શું તરીકે ઓળખવામાં આવે છે તે હું સમજાવીશ. |
00:38 | લૂપ એ કમાંડ અથવા કમાંડ નો સમૂહ છે વખત એક નિશ્ચિત સમયે એક્ઝિક્યુટથયા છે. |
00:44 | Ruby નીચેના મુખ્ય લૂપીંગ સ્ટેટમેંટ છે. |
00:47 | for (ફોર) |
00:48 | each (ઈચ) |
00:49 | while (વાઇલ) |
00:49 | until (અનટિલ) |
00:50 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું for અને each લૂપીંગ ના બંધારણો. |
00:55 | આપણે શરૂ કરતા પહેલા, હોમ ડિરેક્ટરીમાં આપેલ ફોલ્ડર્સ બનાવો, |
01:02 | ttt, ruby hyphen tutorial, looping hyphen statements. |
01:07 | કૃપા કરી ત્યાં બતાવ્યા પ્રમાણે સબ ફોલ્ડર બનાવો . |
01:11 | હવે આપણે જરૂરી ફોલ્ડરો બનાવ્યા છે. |
01:13 | ચાલો આગળ વધીએ. |
01:15 | Ruby મા “for” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે:
|
01:19 | for “variable” in “a collection of objects”
|
01:22 | ruby code |
01:23 | end |
01:25 | આપણે ઉદાહરણ સાથે તે સમજવાનો પ્રયાસ કરીએ. |
01:28 | gedit મા એક નવી ફાઈલ બનાવોજે Ruby ના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા છે. |
01:32 | અને તેને “for hyphen loop dot rb” નામ આપો.
|
01:36 | મેં પહેલા જ “for” લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે. |
01:39 | આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો. |
01:44 | “for” લૂપને આ ઉદાહરણમા ડીકલેર કર્યું છે. |
01:47 | આપણી પાસે 1 થી 20 નંબર નો સમૂહ છે.. |
01:50 | “for” લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે .
|
01:55 | “i” એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. |
02:00 | “for” લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. |
02:07 | “for” લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે.
|
02:14 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
02:17 | ruby space for hyphen loop dot rb અને આઉટપુટ જુઓ. |
02:22 | 1 થી 20 ના નંબર array આઉટપુટ હશે. |
02:26 | આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ ડીકલેર કર્યું છે. |
02:31 | તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે. |
02:35 | આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ કેવી રીતે વાપરવું તે જોશું. |
02:41 | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
02:44 | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. |
02:49 | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે “for”' લૂપ વાપર્યું છે. |
02:55 | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
02:59 | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
03:04 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space for hyphen loop dot rb |
03:13 | અને આઉટપુટ જુઓ. |
03:17 | આઉટપુટ નંબરોના અરે રહેશે. જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી.
|
03:22 | હવે તમે “for” લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
03:27 | Ruby મા “each” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: |
03:31 | “a collection of objects” dot each do item |
03:36 | ruby code end |
03:38 | ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ.
|
03:42 | gedit મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે. |
03:46 | અને તેને આ નામ આપો each hyphen loop dot rb |
03:50 | each લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે.. |
03:53 | ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો. |
03:58 | આ ઉદાહરણમાં હું each લૂપ ડીકલેર કરીશ. |
04:03 | આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. |
04:06 | each લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે .
|
04:11 | એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે.
|
04:17 | “each ” લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. |
04:23 | each લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. |
04:30 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb |
04:39 | અને આઉટપુટ જુઓ .
|
04:43 | 1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે.
|
04:46 | ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ ડીકલેર કર્યું છે.
|
04:51 | આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે. |
04:54 | આગળ ઇનક્લુંજીવ રેંજ માટેeach લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ. |
05:00 | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
05:04 | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું.
|
05:10 | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ વાપર્યું છે.
|
05:16 | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
05:20 | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
05:25 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb |
05:34 | અને આઉટપુટ જુઓ . |
05:39 | હવે તમે each લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
05:44 | કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો? |
05:48 | for લૂપનું બંધારણને ફરી યાદ કરીએ.
|
05:53 | પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે for લૂપ વાપરીને આયરેટ કર્યું. |
05:59 | ટર્મિનલ પર ruby space for hyphen loop dot rb એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ. |
06:08 | હવે gedit. મા કોડ જુઓ. |
06:11 | જયારે for loop ચલાવવામા આવશે ત્યારે 'રૂબી' જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે. |
06:16 | each અથવા forકોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે. |
06:21 | જયારે for લૂપ કોલ કરવાથી each લૂપ કોલ થાય છે તો each વાપરવું યોગ્ય છે. |
06:28 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
|
06:30 | શારંશ માટે,
|
06:32 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
06:33 | for લૂપનો ઉપયોગ |
06:35 | each બંધારણનો ઉપયોગ |
06:38 | for ના બદલે each વાપરવાનું કારણ. |
06:41 | ઉપરના લૂપ બંધારણ વાપરવાના ઉદાહરણો. |
06:45 | અસાઇનમેન્ટ તરીકે. |
06:47 | યોગ્ય લૂપ બંધારણ વાપરીને રૂબી પ્રોગ્રામ લખો. |
06:50 | 1 થી 20 નંબરના સમૂહનો સમ સંખ્યાનો આઉટપુટ બનાવો.
|
06:56 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. . |
07:00 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:03 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
07:11 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:14 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:18 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
07:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:26 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:33 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
07:41 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |