Scilab/C2/Iteration/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:55, 9 June 2014 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration
|
00.02 | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું. |
00.11 | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ. |
00.17 | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. |
00.22 | મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. |
00.29 | ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5 |
00.38 | તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે. |
00.42 | આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે |
00.51 | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્યનું આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. |
00.56 | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું. |
01.01 | જોકે, તે 5 સમાન હોઈ શકે છે. |
01.04 | નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે. |
01.09 | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. |
01.13 | શું તમે સોચી શકો છે કે આ શા માટે થાય છે? |
01.15 | હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.
for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન 7 disp i for લુપનો અંત. |
01.22 | for i is equal to 1 colon 2 colon 7 disp i end of for loop. |
01.28 | હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. |
01.34 | આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. |
01.37 | આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. |
01.42 | યાદ કરો કે for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે. |
01.45 | આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. |
01.50 | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. |
01.56 | ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. |
02.01 | ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. |
02.10 | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. |
02.18 | નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. |
02.22 | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. |
02.27 | જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
02.30 | Break કમાંડ લુપને બંધ કરે છે. |
02.34 | જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. |
02.40 | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. |
02.45 | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. |
02.50 | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. |
02.56 | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. |
03.06 | પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે. |
03.10 | i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી. |
03.18 | continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે. |
03.22 | break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી. |
03.25 | પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે. |
03.32 | આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે લેવી. |
03.38 | ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ. |
03.46 | આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે. |
03.51 | આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે. |
03.56 | તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less |
04.06 | આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ. |
04.11 | સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે. |
04.16 | ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ. |
04.24 | આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે. |
04.28 | હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા. |
04.32 | આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ. |
04.35 | નીચેનો કોડ નંબરોનો વર્ગ દર્શાવે છે. |
04.44 | આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે. |
04.48 | ચાલો હવે while લુપ જોઈએ. |
04.50 | જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે. |
04.55 | લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય, |
04.58 | while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે. |
05.02 | જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે. |
05.08 | હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ: |
05.15 | i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે. |
05.19 | while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું. |
05.33 | આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર. |
05.39 | તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો. |
05.44 | અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05.50 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05.57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [1]. |
06.00 | જોડાવા બદ્દલ આભાર. |