Difference between revisions of "GIMP/C2/Comics/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.18 | '''Meet The GIMP''' નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |-…')
 
Line 575: Line 575:
 
|-
 
|-
 
| 26.39
 
| 26.39
|Here I just try to get the details out of the image.  
+
| અહીં હું ફક્ત ઈમેજમાંથી માહિતી બહાર કાઢવાનો પ્રયાસ કરું છું.  
  
 
|-
 
|-
 
| 26.45
 
| 26.45
|So go to Filters, Blur and Gaussian blur.  
+
| તો '''Filters, Blur''' અને '''Gaussian blur''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 26.53
 
| 26.53
|And here I choose a value which gives me nice effect.  
+
| અને અહીં હું એક વેલ્યુ પસંદ કરું છું જે મને સરસ અસર આપે છે.
  
 
|-
 
|-
 
| 27.08
 
| 27.08
|You see that the colours has got little bit smoother.
+
| તમે જુઓ છો કે રંગો સેજ લીસા થયા છે.
  
 
|-
 
|-
 
| 27.18
 
| 27.18
| So let's do this on the saturation copy also.  
+
| તો ચાલો આને '''saturation copy''' પર પણ કરીએ.
  
 
|-
 
|-
 
| 27.24
 
| 27.24
| Go to Filters, Repeat Guassian Blur.  
+
| '''Filters, Repeat Guassian Blur''' પર જાવ.  
  
 
|-
 
|-
 
| 27.29
 
| 27.29
|And now I have really flat image with flat colours.  
+
| અને હવે મારી પાસે વાસ્તવમાં સમતલ ઈમેજ સમતલ રંગો સહીત છે.  
  
 
|-
 
|-
 
| 27.36
 
| 27.36
|So i switch on the original colour and I get a strange effect here.
+
| તો હું મૂળ રંગને સ્વીચ ઓન કરું છું અને મને અહીં વિચિત્ર અસર મળે છે.  
  
 
|-
 
|-
 
| 27.44
 
| 27.44
| Let's rename these layers as saturation blurred and the colour blurred.  
+
| ચાલો આ લેયરોને '''saturation blurred''' અને '''colour blurred''' તરીકે ફરીથી નામ બદલી કરીએ.  
 
+
  
 
|-
 
|-
 
| 28.04
 
| 28.04
|If i combine the blurred saturation with the unblurred colour , i get some colours here which looks quite a bit strange.
+
| જો હું '''blurred saturation''' ને અનબ્લર્ડ રંગ સાથે સંયોજિત કરું છું તો, મને અમુક રંગો અહીંયા મળે છે જે ઘણું વિચિત્ર લાગે છે.  
  
 
|-
 
|-
 
| 28.16
 
| 28.16
|I would like it, if it was not especially on the nose here.  
+
| જો ખાસ કરીને તે અહીં નાક પર ન હોત તો, મને તે ગમત.
  
 
|-
 
|-
 
| 28.22
 
| 28.22
|So switching this back on and I have this effect here.
+
| તો આને પાછુ સ્વીચ ઓન કરીએ અને મારી પાસે અહીં આ અસર છે.
  
 
|-
 
|-
 
| 28.29
 
| 28.29
|You can imagine if you reduce the blurring you get sharpe details.  
+
| તમે અનુમાન લગાવી શકો કે જો તમે ઝાંખાપણું ઘટાડો છો તો તમને તેજ વિગતો મળે છે.
  
 
|-
 
|-
 
| 28.37
 
| 28.37
|This is a real play ground.
+
| આ એક વાસ્તવિક મંચ છે.
  
 
|-
 
|-

Revision as of 07:45, 13 February 2014

Time Narration
00.18 Meet The GIMP નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.21 આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00.27 શરૂઆતમાં હું એ કરીશ જેને ઉલ્લેખ કરવાનું હું હમેશા ભૂલી જાવ છું.
00.34 હું હમેશા ઈમેજને તેમાં કંઈપણ કરવા પહેલા સંગ્રહવાનું ભૂલી જાવ છું.
00.45 તો હું File, Save as પર જાવ છું અને આને
01.05 comic.xcf તરીકે સંગ્રહું છું.
01.12 ‘xcf’ એ ગીમ્પની મૂળ ફાઈલ ફોર્મેટ છે અને તે તમામ લેયરોની માહિતીને એક ફાઈલમાં રાખે છે.
01.22 જો તમને તેની સાથે આગળ પણ કામ કરવું છે તો, ગીમ્પમાં ક્યારેપણ કંઈપણ JPEG અથવા tif વગેરેમાં સંગ્રહશો નહી.
01.30 તમે ત્યાંથી તમને જોઈતા દરેક ફોર્મેટમાં નિકાસ કરી શકો છો પરંતુ કોઈક માટે જો તમને આગળ કામ કરવાની ઈચ્છા હોય તો, XCF વાપરો.
01.45 તો શું કરવું છે? 1લી વસ્તુ મને આ ઈમેજને સેજ સાફ કરવી પડશે.
01.59 અહીં બે સમસ્યા છે, 1લી મારી પાછળ આવેલ છોકરો.
02.15 અને 2જી છે અહીં નીચે આવેલ વેરવિખેર.
02.21 આ અહીંની મૂર્તિ અત્યંત સારી રીતે ગોઠવાયેલી છે અને મને લાગે છે કે, તે આ ઈમેજનાં ખૂણા પોઈન્ટમાંનું એક છે.
02.31 તો ચાલો 1લા હું અહીં આ વસ્તુને દુર લઇ જાઉં.
02.36 તો હું ઈમેજમાં ઝૂમ કરું છું અને પેન ટૂલ પસંદ કરું છું.
02.50 આ ક્લોનીંગ ટૂલ દ્વારા ઉત્તમ રીતે થાય છે અને મને અહીં વધુ ઝીણવટથી કામ કરવાની જરૂર નથી કારણ કે આ તમામ નાની વસ્તુઓ અંતિમ ઈમેજમાં ગૂમ થશે.
03.05 તો હું ક્લોન ટૂલ પસંદ કરું છું અને પેનનું માપ બદલું છું.
03.13 હવે હું પ્રસ્થાન બિંદુ મેળવવા હેતુ Ctrl દબાવીને ક્લિક કરું છું અને હવે સામાન્ય રીતે હું ચિત્રકામ કરવાની શરૂઆત કરું છું.
03.24 પરંતુ એ શરુ કરીએ એ પહેલા હું ઓવરલે મોડને નોર્મલ મોડમાં બદલું છું, ઓપેસીટી 100 અને હવે ચાલો ચિત્રકામ શરુ કરીએ.
03.42 ઈમેજ સેજ ધુમ્મસી બને છે તેથી ચિત્રકામ માટે હું બીજો બ્રશ પસંદ કરું છું.
03.57 અને હવે હું અહીં કિનારી પર જાવ છું અને ચીતરું છું.
04.37 તો છોકરો જતો રહ્યો છે.
04.41 જે અહીં વેરવિખેર છોડે છે.
04.44 મને આ ફૂલની કુંડી અહીં રાખવી છે પણ અહીં આ વસ્તુ જવી જોઈએ.
05.03 ક્ષણભરમાં હું ફૂલની કુંડીની આ કિનારીની કાળજી લઈશ.
05.24 જો હું આ ઈમેજને આ રીતે રાખીશ, તો તમને ક્લોનીંગનાં નિશાન દેખાશે પણ જયારે હું કોમિક મોડ પર બદલી થઈશ ત્યારે તે અદૃશ્ય થશે.
05.43 તો અત્યારે ચાલો અહીં ફૂલની કુંડી માટે સેજ કશુક કરીએ.
06.06 મને લાગે છે કે મને આ પોઈન્ટમાંથી ક્લોન કરવું જોઈએ.
06.26 આ ઝૂમ પગલાંમાં આ વધારે નિશ્ચયાત્મક ભલે દેખાતું ન હોય પણ મને લાગે છે કે તે કામ કરશે.
06.34 કોમિક ઈમેજ સામાન્ય રીતે ત્રણ ભાગોથી બનેલી છે.
06.39 1લુ અહીં કાળા ધાબાઓ કે રંગહીન ઘટ્ટ ધાબાઓ છે, જે ઈમેજને બંધારણ આપે છે.
06.50 ત્યારબાદ અહીં લાઈનો છે જે ઈમેજમાં સ્વરૂપો અને વસ્તુઓ વ્યાખ્યિત કરે છે.
06.57 અને ત્યારબાદ અહીં રંગ છે અને આપણે ટ્યુટોરીયલમાં patches સાથે શરૂઆત કરીશું.
07.04 અને એ માટે
07.15 હું આ લેયરને બમણું કરું છું અને તેને ink સંબોધું છું.
07.25 હું Threshold ટૂલ પસંદ કરું છું અને ઈમેજમાં ક્લિક કરું છું અને ઇન્ફો વિન્ડોને ઈમેજમાં ખેંચું છું.
07.37 તમે અહીં જુઓ છો કે ઈમેજ બ્લેક એન્ડ વ્હાઈટ છે.
07.43 આ ટૂલ ઈમેજને કાળા અને ધોળામાં વિભાજીત કરે છે.
07.48 જો પીક્સલ એ કરતા ઓછી જે કે અત્યારે 82 છે તો લાલ, લીલા અને ભૂરાની સંયોજિત વેલ્યુ સફેદ રહે છે.
08.02 અને જો સ્તર 82 કરતા નીચું હોય તો તે કાળી બને છે.
08.14 હવે આપણે અહીં 1લી સમસ્યાનો સામનો કરીએ છીએ.
08.19 જયારે હું આ સ્લાઈડરને ફેરવું છું તો અસર અત્યંત ઘટ્ટ રહે છે.
08.26 અહીં આ વેલ્યુ 129 એ મારા ચહેરાનાં ડાબા ભાગ માટે, ખભા અને મૂર્તિ માટે સારી રહેશે.
08.40 આ અહીં આંખો માટે સારી રહેશે.
08.48 અને આ બીજી આંખ માટે.
08.53 હવે મારે આ ઈમેજ માટે વિભિન્ન ઈન્ક લેયર વાપરવી પડશે.
09.01 તો ચાલો ઝાંખા બાજુએથી શરૂઆત કરીએ, અહીં આ વાળાની જેમ અને પાછા ઈમેજમાં ૧૦૦% પર જઈએ.
09.14 હું અહીં આને બમણું કરું છું અને threshold ટૂલ પસંદ કરું છું અને આ સ્લાઈડરને નીચે ખેંચું છું.
09.29 પરંતુ તે પહેલા મને ઉપરનાં લેયરને અદૃશ્ય બનાવવું પડશે.
09.46 મને લાગે છે કે ચહેરાનાં આ ભાગ માટે આ વેલ્યુ સારી છે.
09.56 હું આ લેયરની નકલ બનાવું છું અને તેને દૃશ્યમાન બનાવું છું અને હવે હું આ લેયર પર કામ કરી રહ્યી છું.
10.08 મને અહીં મધ્ય આવેલ વસ્તુઓ માટે જોવું જોઈએ.
10.13 ચહેરાનો આ ભાગ, મને લાગે છે કે આ ઘણી સારી રીતે કામ કરે છે તો હું ઈમેજમાં જોઉં છું.
10.23 મૂર્તિ પણ સારી છે.
10.26 આ ઈમેજ અહીં સારી વ્યાખ્યા ધરાવે છે અને મારા હાથ નજીક એક લાઈન અદૃશ્ય છે અને તેને ઓપ્ટીકલ ઇલુઝન કહેવાય છે.
10.41 મને લાગે છે કે આ ઠીક છે અને તે ઈમેજમાં હોવી જોઈએ.
10.49 હવે હું અહીં લાઈનને દૃશ્યમાન બનાવવા Threshold ટૂલ પસંદ કરું છું અને ઉજળા ભાગ તરફ સેજ વ્યાખ્યા મેળવવા હેતુ જોઉં છું તો હું આને ઉપર ખસકાવું છું.
11.08 આ વધારે સારું દેખાય છે.
11.12 હવે મારી પાસે મારા ઈન્ક લેયરની ૩ નકલો છે.
11.17 1લી છે ink light.
11.28 ઉપરનું લેયર ink dark.
11.34 અને ચાલો મધ્ય લેયરને simply ink નામ આપીએ.
11.40 હવે ચાલો 3 લેયરો તરફે જોઈએ અને નક્કી કરીએ કે કયા વાળાને વધારે ઉપયોગમાં લેવું છે.
11.49 મને લાગે છે કે ઈન્ક લેયર એ સારો પાયો છે, કારણ કે આ અતિ ઝાંખી છે અને આ અતિ ઘટ્ટ છે.
12.01 તો હું આ લેયરને નીચે મુકું છું અને હું ઘટ્ટ લેયર અને ઝાંખા લેયરને એક લેયર માસ્ક ઉમેરું છું.
12.12 હું કાળામાં લેયર માસ્ક ઉમેરું છું જે પૂર્ણપણે પારદર્શક છે.
12.18 આમ અહીં આવેલ બધું જ અદૃશ્ય થાય છે.
12.26 જયારે હું ઝાંખા લેયરનાં આ લેયર માસ્ક પર સફેદ દોરું છું, તો ઈમેજ તેમાં ઉદ્દીપ્ત થશે.
12.45 તો હું અહીં નોર્મલ મોડ અને ઓપેસીટી 100% સાથે બ્રશ ટૂલ પસંદ કરું છું.
12.55 મને લાગે છે કે મને સખત બ્રશ વાપરવું જોઈએ અને દબાણ સંવેદનશીલતા એ માપ હોવું જોઈએ, તેથી જ્યારે હું પેનને સપાટી પર દબાવું ત્યારે બિંદુ મોટેથી મોટું બનશે.
13.20 મારો ફોરગ્રાઉન્ડ રંગ સફેદ છે.
13.24 તો ચાલો શરુ કરીએ
13.28 મને લાગે છે કે ચહેરાનો ડાબો ભાગ તેજસ્વી હોવો જોઈએ.
13.34 ઈમેજમાં ઝૂમ કરવા માટે હું 1 દબાવું છું.
13.39 મને લાગે છે કે આ બ્રશ ખુબ નાનો છે, તેથી હું આને સેજ મોટો બનાવું છું.
13.53 આ વધારે સારો દેખાય છે.
14.00 પણ કદાચિત તે વધુ પ્રકાશમય છે.
14.05 આ કાળો અથવા તો સફેદ હોવો જોઈએ.
14.47 તો હું ‘X’ કી વડે રંગોને બદલું છું અને આને અહીં ફરીથી રંગુ છું.
14.57 પરંતુ મને લાગે છે કે હું આને અહીં છોડી શકું છું અને આગળનાં લેયરને તેના ઉપર મૂકુ છું.
15.14 હવે આપણને વિસ્તાર અને બંધારણ વિશે વધુ ચિંતા છે, તેથી મને લાઈનો વિશે ભૂલી જવું જોઈએ અને અહીં ફક્ત બંધારણ પર ધ્યાન આપવું જોઈએ.
15.30 બસ તેને એવું જ રહેવા દો.
15.34 હું બીજો લેયર સરળતાથી ઉમેરી શકું છું અને હવે હું સફેદ રંગથી ઘટ્ટ ભાગોને રંગુ છું.
15.44 ચાલો જોઈએ કે હું અહીં સેજ કઈ ઉજાગર કરી શકું છું કે.
15.51 મને લાગે છે કે આ વધારે છે.
15.56 હું ચહેરાને સેજ ઘટ્ટ બનાવવા માંગતી હતી.
16.08 અને અહીં પણ.
16.19 મને લાગે છે કે તે ઘણું ઘટ્ટ છે.
16.31 અહીં કેટલુક કામ કરવાનું બાકી છે પણ હું તેને અહીં આટલુજ છોડીશ અને તેની તરફ પછીથી જોઇશ જેમ મારૂ લાઈનો સાથેનું પગલું પતી જાય છે અને ત્યારબાદ અહીં હું સંતુલિત કરી શકું છું.
16.46 આ તેજસ્વી કરવું જોઈએ.
16.49 તો આપણે ત્યાં સુધારણા તરફે જોઈશું.
16.53 આ પગલામાં મને કેટલીક લાઈનો ઉમેરવી પડશે અને આ કરી શકાવાય છે બેકગ્રાઉન્ડ લેયરને બમણું કરવાથી અને તેને સૌથી ઉપર મુકીને તેને lines નામ આપીને.
17.08 લાઈનો એ વિભિન્ન રંગો વચ્ચેની ધારો છે.
17.15 તો હું Filters પર જાવ છું, ત્યારબાદ આપણી પાસે edge-detect છે, અને અહીં મારી પાસે difference of Gaussians edge detect છે.
17.33 Radius એ સંદર્ભિત સ્લાઈડર છે અને જો તમે ક્રમાંક ઓછા કરો છો તો લાઈનો બારીક થાય છે.
17.45 જો તમે ક્રમાંક વધારો છો તો લાઈનો પહોળી થાય છે અને તમે ઈમેજમાં વધારે વિગતો મેળવો છો.
17.56 મને લગભગ 10 જેટલું પસંદ કરવું ગમશે પણ હું 30 પર જઈ શકું છું અને ત્યારબાદ નક્કી કરી શકું છું કે મને ચોક્કસ ક્યાં રોકાવું જોઈએ.
18.10 જ્યારે હું 30 પર જાવ છું ત્યારે મને કિનારીઓ મળતી નથી પણ વિસ્તાર મળે છે અને 12 અહીં આ આપશે.
18.27 અને મને લાગે છે કે હું 10 પર પતાવટ કરી લઈશ.
18.37 હું આ લેયરનાં લેયર મોડને Multiply પર સુયોજિત કરું છું અને રંગ ઉદય માટે મને પછીથી ઈમેજમાં સફેદ ઘટાડવાની જરૂર છે.
18.50 હવે ચાલો ફક્ત તપાસ કરીએ કે આપણે અત્યાર સુધી આ બરાબર મેળવ્યું છે કે નહી.
18.56 તો હું લાઈન લેયરને ઓન અને ઓફ કરીશ અને અહીં તમે જુઓ છો કે અહીંયા કેટલીક વ્યાખ્યા છે જ્યારે લાઈન લેયર ઓન થાય છે.
19.08 અને હવે હું dark ink લેયરને ના-પસંદ કરું છું અને light ink લેયરને રાખું છું.
19.20 બંધારણ જે હું મારા dark ink લેયર સાથે લેવા માંગું છું તે lines લેયરમાં દૃશ્યમાન છે.
19.30 તેથી હું dark ink લેયરને સ્વીચ ઓફ રહેવા દઈશ.
19.42 મને નથી લાગતું કે અહીં આ લેયરોને સંયોજિત કરવાની જરૂર છે.
19.50 હું તેને એવું જ રહેવા દઈશ, જેથી હું કઈક બદલી શકું અને તે અંતિમ ઈમેજમાં રહેશે.
20.09 આગળનું પગલું જેવું કે મેં કહ્યું હતું કે મને અહીં સફેદ ચેનલને ઘટાડવું પડશે, અને તે કરી શકાવાય છે levels ટૂલ વડે અને હું સ્તરને 240 સુધી ઘટાડું છું.
20.28 જ્યારે હું આ લેયરને સ્વીચ ઓફ કરું છું તો તમે જોઈ શકો છો કે અહીં મારી પાસે ગ્રે બેકગ્રાઉન્ડ અને અમુક અંશ રંગ માહિતી છે.
20.40 ઈમેજમાં રંગ મેળવવા માટે હું બેકગ્રાઉન્ડ લેયરને કોપી કરું છું અને તેને Colour નામ આપું છું અને તેને ઉપર મુકું છું અને લેયર મોડને 'Colour સુયોજિત કરું છું.
21.00 પરંતુ તે સારું દેખાતું નથી તો મને મોડને બદલી કરવું જોઈએ.
21.07 ઈમેજમાં અહીં સેજ રંગ છે.
21.12 પણ મને વધારે સેચ્યુંરેશન જોઈએ છે તો ફરીથી હું બેકગ્રાઉન્ડ લેયરની નકલ બનાવું છું અને તેને Saturation નામ આપું છું.
21.24 હું લેયર મોડ Saturation પર સુયોજિત કરું છું.
21.29 મને લાગે છે કે આ સેચ્યુંરેશન મોડ પહેલાથી જ કામ કરે છે અને અસરો અત્યંત સારી છે.
21.38 રંગોમાં વધારે સમતલપણું હોવું જોઈએ અને હાથ કોમિક નથી લાગી રહ્યો.
21.47 હું જોઇશ કે આ ક્યાંથી આવે છે.
21.51 તો હવે હુ આ સ્લાઈડર સાથે રમવાનું શરુ કરી શકુ છું.
21.58 સેચ્યુંરેશન સાથે નીચે જવાથી, સેજ સમતલ મળે છે, અને વધુમાં વધુ પાણી રંગો સમાન દેખાય છે, તો આ એક વિચિત્ર અસર છે.
22.19 હવે હુ અહીં લેયરો સાથે રમવાનું શરુ કરી શકુ છું.
22.26 તો હુ lines લેયરને સ્વીચ ઓફ કરું છું અને તમે અહીં જુઓ છો કે આ lines થી આવેલ અસર નથી પણ રંગો અને સેચ્યુંરેશન વડે આવેલ અસર છે.
22.39 હવે હુ અમુક ગોઠવણી કરી શકુ છું કારણ કે મારી પાસે હજુ પણ અહીં લેયરો છે.
22.47 હુ ચહેરાને ઉજળો બનાવવા માંગું છું, તેથી હુ મારા ink light લેયરને પસંદ કરું છું, સફેદ ફોરગ્રાઉન્ડ રંગ સાથે એક બ્રશ પસંદ કરું છું.
23.12 હુ ઈમેજમાં ઝૂમ કરું છું.
23.18 બ્રશનાં માપને ઘટાડું છું અને તેને સેજ સ્કેલ કરું છું અને હવે હુ અહીં આંખને રંગવાની શરૂઆત કરું છું.
23.34 તે વધારે છે.
23.50 આ વધુ સારું દેખાય છે.
23.54 હવે હુ આ ભાગમાં રંગકામ કરું છું.
24.00 આ વધારે છે.
24.03 તમે અનુમાન લગાવી શકો છો કે અહીં આ વિસ્તારને બદલીને, તમે અહીં ઈમેજમાં કરી શકો એવા ઘણા સુધારાઓ હોઈ શકે છે.
24.47 આ ઠીક છે.
24.51 તમે ઘણા બધા ફેરફારો અહીં કરી શકો છો અને મને ખબર નથી કે હુ યોગ્ય માર્ગ પર છું કે નહી.
25.01 પણ અત્યાર સુધી મને આ ગમ્યું છે.
25.06 ચાલો જોઈએ બીજું શું આપણે કરી શકીએ છીએ.
25.10 1લી વસ્તુ એ કે આપણે lines ઉપરાંત વિભિન્ન લેયર વાપરી શકીએ છીએ.
25.18 તો હુ lines ને સ્વીચ ઓફ કરું છું અને મને અત્યંત વિચિત્ર રંગો મળે છે કારણ કે હવે મારી પાસે ફરીથી સફેદ બેકગ્રાઉન્ડ છે
25.31 તો અહીં બીજું એક લેયર ઉમેરો અને તેને સફેદ સુયોજિત કરો અને multiply મોડને ઉપયોગમાં લો અને તેને 240 ગ્રે વડે ભરો.
25.52 હવે મને અહીં મારી lines વડે મળતી ઈમેજની જેમ જ લગભગ સમાન ઈમેજ મળી છે.
25.59 ચાલો હુ તેને સ્વીચ ઓન કરું.
26.03 મારી પાસે lines માહિતી આવી રહ્યી છે પણ આ કોમિક અસર હજુ પણ અહીં છે અને કઈ વધારે સારી છે તે હુ જોઈ શકુ છું.
26.21 ચાલો અમુક જુદી જુદી યુક્તિઓ પ્રયાસ કરીએ.
26.30 હુ colour અને saturation લેયરને બમણું કરું છું અને તેનાં વડે કઈક કરું છું.
26.39 અહીં હું ફક્ત ઈમેજમાંથી માહિતી બહાર કાઢવાનો પ્રયાસ કરું છું.
26.45 તો Filters, Blur અને Gaussian blur પર જાવ.
26.53 અને અહીં હું એક વેલ્યુ પસંદ કરું છું જે મને સરસ અસર આપે છે.
27.08 તમે જુઓ છો કે રંગો સેજ લીસા થયા છે.
27.18 તો ચાલો આને saturation copy પર પણ કરીએ.
27.24 Filters, Repeat Guassian Blur પર જાવ.
27.29 અને હવે મારી પાસે વાસ્તવમાં સમતલ ઈમેજ સમતલ રંગો સહીત છે.
27.36 તો હું મૂળ રંગને સ્વીચ ઓન કરું છું અને મને અહીં વિચિત્ર અસર મળે છે.
27.44 ચાલો આ લેયરોને saturation blurred અને colour blurred તરીકે ફરીથી નામ બદલી કરીએ.
28.04 જો હું blurred saturation ને અનબ્લર્ડ રંગ સાથે સંયોજિત કરું છું તો, મને અમુક રંગો અહીંયા મળે છે જે ઘણું વિચિત્ર લાગે છે.
28.16 જો ખાસ કરીને તે અહીં નાક પર ન હોત તો, મને તે ગમત.
28.22 તો આને પાછુ સ્વીચ ઓન કરીએ અને મારી પાસે અહીં આ અસર છે.
28.29 તમે અનુમાન લગાવી શકો કે જો તમે ઝાંખાપણું ઘટાડો છો તો તમને તેજ વિગતો મળે છે.
28.37 આ એક વાસ્તવિક મંચ છે.
28.40 You have a lot of possibilities here like how to do this, what to do, what to tinker with.
28.50 Its really fun to do this.
29.09 The author of the original tutorial has done a tremendous job.
29.24 I am not so happy with both versions of this image.
29.31 I like the structure here and the flower, the statue and the pot here
29.40 I don’t like all the details near the hand and in the face, this could be little bit more flat.
29.49 In the blurred on I like the details in the face and near the hand but I don’t like the flower which is completely blurred away.
30.04 So now i can combine the two images and I will start with colour blurred because I like the over all appearance of this more than of the saturation blurred.
30.20 But I switch on all the layers and add layer mask to saturation blurred and colour blurred and I add a black layer mask fully transparent.


30.37 And now i'll start working on saturation layer mask so i select white as my foreground colour and select the paint brush here.
30.51 Now i start painting.
30.55 I just paint over the parts where I want to have little bit more flatness in the image.
31.04 This will look a bit strange because now I have the colour layer switched on.


31.46 So now i select everything by pressing Shift+ctrl+A and copy it by Ctrl + C, go into the image and press Ctrl + V and click on Insert this Floating Selection and with Ctrl + H or with the anchor layer I have my copy here.
32.20 So you can copy these layer mask too and I think I will leave this image here.
32.32 I think it’s so quite nice example and in the end i play a bit with this sliders.
32.54 Lets recap this.
32.57 You first copy the image layer and an inked image with threshold tool.


33.05 Look for areas which you want to have black or very dark.
33.10 Then you copy the base image again and make a line layer with the edge detect filter and then you set the layer mode to multiply.
33.29 In this layer you reduce the white to a gray about 240 with the levels tool.
33.42 Then you copy again the base image and make a colour layer.
33.49 Set the colour mode to colour.
33.56 And finally you copy the base layer last time and make a saturation layer and here you set the layer mode to saturation and now you play with the opacity of the different layers or at some layers.
34.20 Just play around. The results are well mixed but some are stunning.
34.32 For more information goto http://meetthegimp.org and to send a comment, please write to info@meetthegimp.org. Good bye.
34.49 This is Hemant Waidande dubbing for the Spoken Tutorial Project.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana