Difference between revisions of "GIMP/C2/Drawing-Tools/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
| 12.50 | | 12.50 | ||
− | | | + | |ઈંક બ્રશ ધરાવતું નથી પણ તેના પાસે ઘણા બધા વિકલ્પો છે. |
|- | |- |
Revision as of 14:51, 3 February 2014
Time | Narration |
00.23 | Meet The GIMP માં સ્વાગત છે. આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
00.30 | આ ટ્યુટોરીયલમાં, હું તમને ચિત્રકામ ટૂલો વિગતમાં સમજાવીશ. |
00.37 | 1લુ ચિત્રકામ ટૂલ છે પેન્સિલ અને તે અત્યંત સખત કિનારીઓ સાથે કામ કરે છે. |
00.44 | અહીં મેં સીધી લાઈન દોરી છે અને જો હું ઈમેજમાં ઝૂમ કરું છું, તો તમે જોઈ શકો છો કે દરેક પીક્સલ કાળું અથવા તો સફેદ છે. |
01.01 | ચિત્રકામ માટે જ્યારે હું પેઈન્ટ બ્રશ પસંદ કરું છું, મને લાઈન મળે છે જે સુવાળી કિનારીઓ ધરાવે છે. |
01.08 | અને જ્યારે હું ઝૂમ પર પાછી જાવ છું, તમે સખત લાઈન દ્રશ્યમાન વધેલી કિનારીઓ સહીત જોઈ શકો છો જ્યારે પેન્સિલ દ્વારા દોરવામાં આવે છે. |
01.17 | અને જ્યારે હું પેઈન્ટ બ્રશથી દોરું છું તો મને સુવાળી લાઈન મળે છે. |
01.29 | અહીં પેન્સિલ પર પાછા જઈએ. |
01.32 | તમે જોયું કે પેન્સિલ કિનારીઓમાં વધુ ધારદાર છે અને પેઈન્ટ બ્રશ સુવાળું છે. |
01.40 | પરંતુ તમને અહીં વધુ આગળ વધેલ કિનારીઓ દેખાતી નથી. |
01.44 | આને દ્રષ્ટિભ્રમ કહેવાય છે |
01.47 | જ્યારે હું તેને મોટું કરું છું તમે જુઓ છે કે તે અહીં એન્ટી-એલીએસ્ટ છે. |
01.53 | પેન્સિલ અને પેઈન્ટ બ્રશ વચ્ચે આ એક મુખ્ય તફાવત છે. |
01.59 | નહી તો તે લગભગ સમાન છે અને તેમના વિકલ્પો પણ. |
02.13 | હવે ચાલો પેઈન્ટ બ્રશ સાથે શરૂઆત કરીએ. |
02.16 | ટૂલ બોક્સમાં પેઈન્ટ બ્રશ ટૂલ પર ક્લિક કરો અને તમને તેના વિકલ્પો મળશે. |
02.25 | modes એ માત્ર લેયર મોડની જેમ જ છે જેવું કે અહીં તમે જોઈ શકો છો multiply અથવા overlay અને ક્રમશ. |
02.40 | અહીં ઓપેસીટી સ્લાઈડર છે અને આ વાપરીને તમે લાઈનની દ્રશ્યતા અને રંગને નિયંત્રિત કરી શકો છો |
02.50 | હું વેલ્યુ માની લો કે 25% સ્લાઈડ કરું છું અને હવે જ્યારે હું દોરું છું તો, મને કાળીનાં બદલે ઝાંખી ગ્રે લાઈન મળે છે. |
03.02 | અને જ્યારે હું આ લાઈનને નવી લાઈનથી કાપું છું તો તમે જોઈ શકો છો કે રંગ વધુ મજબૂત થાય છે પણ તે ફક્ત ત્યારે થાય છે જ્યારે હું તેના પરથી નવી લાઈન સહીત જાવ છું. |
03.22 | હું આ ભાગમાં ઝૂમ કરું છું અને મોટું બ્રશ પસંદ કરું છું. |
03.26 | અને હવે જ્યારે હું લાઈન દોરું છું તો તે ગ્રે છે. |
03.30 | અને હું 2જી લાઈન દોરું છું અને આ 2 લાઈનોનું છેદન ઘટ્ટ ગ્રે છે. |
03.36 | અને હવે હું 3જી લાઈન અહીં દોરું છું અને છેદન વધુ ઘટ્ટ ગ્રે મળે છે પરંતુ જો હું એજ લાઈન સાથે ફરીથી રંગ ભરું છું તો તે ઘટ્ટ થતું નથી. |
03.48 | આમ આ માત્ર પ્રહાર દર પ્રહારમાંથી કાર્ય કરે છે અને તમે વિસ્તારને સરળતાથી ગ્રે સાથે રંગી શકો છો અને તમને આને ભરતી વખતે કાળજીપૂર્વક જોતા રહેવાની જરૂર નથી. |
04.15 | અહીં તમે Incremental કહેવાતું વિકલ્પ જોઈ શકો છો. |
04.20 | જ્યારે તમે Incremental પસંદ કરો છો, તમને વધારે મજબૂત અસર મળે છે. |
04.29 | ચાલો બ્રશોનાં વિકલ્પ પર જઈએ અને અહીં તમે જોઈ શકો છો કે આ બ્રશની સ્પેસીંગને 20% પર સુયોજિત કરાઇ છે. |
04.45 | સામાન્ય રીતે બ્રશો એ એક મહોર છે જે સમાન રચનાને આગળ અને આગળ મોહોરીત કરે છે. |
04.54 | અને જ્યારે હું અહીં ઝૂમ કરું છું તો તમે જોઈ શકો છો કે, બ્રશનાં 20% માપ પછીથી, અહીં આ બ્રશની આગળની છાપ છે. |
05.07 | અહીં દરેક બ્રશ પોતાને ઓવરલે કરે છે. |
05.19 | જ્યારે તમે Incremental વિકલ્પ ના-પસંદ કરો છો ત્યારે તમે બ્રશની દરેક મોહરને જોઈ શકો છો, પરંતુ એમાં રંગકામ નથી અને મને બીજી એક લાઈન શરૂઆત કરવી પડશે. |
05.34 | અને જ્યારે હું incremental પસંદ કરું છું, હું ઉપર અને ઉપર રંગકામ કરી શકું છું. |
05.47 | 100% પર પાછા જાવ. |
05.53 | મેં opacity અને incremental વિકલ્પો આવરી લીધા છે. |
05.57 | ચાલો 100% ઓપેસીટી સાથે પાછા જઈએ અને હું ફરીથી સંપૂર્ણ કાળું દોરી શકું છું. |
06.07 | Incremental ફક્ત ત્યારે અર્થપૂર્ણ છે જ્યારે તમે 100% કરતા ઓછી ઓપેસીટી ધરાવો છો. |
06.15 | Scale સ્લાઈડર અહીં પેનનું માપ નિયંત્રિત કરે છે અને જ્યારે હું નીચે 1 પર સ્લાઈડ કરું છું, તમને નાના માપનું બ્રશ મળે છે. |
06.31 | જ્યારે હું બ્રશને માની લો કે 0.05 માપ આપું છું, હું અત્યંત ઝીણી લાઈન દોરી શકું છું અને મેં સ્લાઈડરને માની લો કે 2 પર સુયોજિત કર્યું છે અને મારી પાસે પહોળી લાઈન છે. |
06.48 | Scale સામાન્ય રીતે બ્રશનાં વ્યાસને નિયંત્રિત કરે છે અને તમે કીબોર્ડ પરનાં ચોરસ કૌંસ વડે પણ નિયંત્રણ કરી શકો છો. |
07.15 | ખુલ્લા ચોરસ કૌંસનાં મદદથી હું બ્રશનું માપ ઓછું કરી શકું છું અને બંધ ચોરસ કૌંસ વડે હું માપ વધારી શકું છું. |
07.32 | તમે જોઈ શકો છો કે બ્રશ લગભગ અદૃશ્ય છે. |
07.38 | તો જ્યાં હું રંગ ભરું છું તે વિસ્તારને છોડ્યા વગર હું બ્રશનાં માપને સંતુલિત કરી શકું છું. |
07.51 | જો ગીમ્પ લોકોમાનું કોઈ આગળ જોઈ રહ્યું છે, મને સ્લાઈડરને 1 પર પાછું લઇ જતું બટન હોવું ગમશે. |
08.03 | તો સ્કેલ વિકલ્પ આવરી લેવાયો છે. |
08.06 | અને આગળનાં ટ્યુટોરીયલમાં હું બ્રશને વિગતવાર આવરી લઈશ. |
08.12 | અહીં pressure sensitivity નામનું એક વિકલ્પ છે અને હું તેનો ઉપયોગ ઈમેજ સુધારણા કરતી વખતે કરી શકું છું. તો, |
08.30 | ચાલો અહીં opacity પર નજર ફેરવીએ. |
08.35 | હવે જ્યારે હું વધારે દબાણ વિના દોરું છું, તો તમને લાઈન મળે છે જે ગ્રે રંગમાં છે અને જ્યારે હું દબાણ વધારું છું તો મને ઘટ્ટ રંગ મળે છે અને જ્યારે હું દબાણ ઓછું કરું છું તો મને આંછા રંગની લાઈન મળે છે. |
09.04 | જો તમે મુખવટો રંગી રહ્યા છો તો, આ વિકલ્પ ઉપયોગી છે. |
09.09 | આ ઘણું ઉપયોગી છે. |
09.17 | આગળનો વિકલ્પ છે hardness. |
09.20 | જ્યારે હું વધારે પડતા દબાણ વિના દોરું છું, તો અહીં સુવાળી કિનારી છે અને જ્યારે હું દબાણ વધારું છું તો, પેઈન્ટ બ્રશ એક પેનની જેમ વર્તે છે. |
09.38 | જ્યારે હું પેન્સિલ ટૂલ પસંદ કરું છું અને દોરું છું તો મને સખત કિનારી મળે છે અને જો ખરેખર ટેબલેટ પર દબાવવામાં આવે તો આ સખત કિનારી બનાવી શકે છે. |
09.51 | pressure sensitivity વડે હું બ્રશનું માપ બદલી શકું છું. |
10.00 | pressure sensitivity વાપરીને હું રંગ પણ બદલી શકું છું. |
10.05 | તેથી હું બેકગ્રાઉન્ડ રંગમાંથી બીજો એક રંગ પસંદ કરું છું, અહીં આ કેવો છે. |
10.12 | તો ચાલો આ લાલ રંગ પસંદ કરીએ. |
10.15 | અને ફોરગ્રાઉન્ડ રંગ માટે ચાલો સુંદર લીલો પસંદ કરીએ. |
10.21 | અને જ્યારે હું ઓછા દબાણ વડે પસંદ કરેલ રંગોથી અહીં રંગવાનું ચાલુ કરું છું તો મને લીલો મળે છે અને જ્યારે હું દબાણ વધારું છું તો મને લાલ મળે છે અને જો છોડી દઉં છું તો મને લીલો અથવા લીલાશ પડતો ફરીથી મળે છે. |
10.41 | અને વચ્ચે રંગ લીલા અને લાલની વચ્ચે બદલાય છે. |
10.49 | છેલ્લો વિકલ્પ છે colour from the gradients નો ઉપયોગ. |
11.01 | ગ્રેડીઅંટ પસંદગી માટે File, Dialogs અને Gradients પર જાવ. |
11.18 | અહીં આ રહ્યું gradient. |
11.20 | અને હવે હું આ વિન્ડોને માત્ર જકડીને તેને અહીં ખેંચું છું અને હવે મારી પાસે gradient અહીં છે. |
11.28 | gradient માં મારી પાસે પેટર્નોની મોટી પસંદગીઓ છે. |
11.33 | ચાલો આ એકને પસંદ કરીએ અને હવે હું પાછી અહીં જાવ છું. |
11.42 | હવે જેમ હું રંગકામ કરી રહ્યી છું તેમ પેઈન્ટ gradient માં આ પેટર્ન મારફતે જાય છે. |
11.48 | અમુક વસ્તુઓ માટે તે ઘણું રમુજી છે જેમ કે લખવું અથવા ગ્રેડીઅંટ સાથે કામ કરવું. |
12.02 | તે નળીમાંથી બનાવેલ અથવા એવું જ કઈ લાગે છે. |
12.07 | આ gradient નાં વિકલ્પો હતા. |
12.11 | આ વિકલ્પો એ તમામ ટૂલો માટે સર્વસામાન્ય છે જે બ્રશોનો ઉપયોગ કરે છે |
12.30 | એટલે કે, પેન્સિલ, પેઈન્ટ બ્રશ, ઈરેઝર અને એઇરબ્રશ જે કેટલાક વધારાનાં વિકલ્પો ધરાવે છે. |
12.50 | ઈંક બ્રશ ધરાવતું નથી પણ તેના પાસે ઘણા બધા વિકલ્પો છે. |
12.55 | Clone ટૂલ, Healing ટૂલ, Perspective clone ટૂલ અને blur, sharpen અથવા dodge અને burn જેવા ટૂલો જે બ્રશોનાં વિકલ્પ ધરાવે. |
13.14 | હવે ચાલો પેન્સિલ અને પેઈન્ટ બ્રશ પર જઈએ.
|
13.21 | આને ફરીથી સાફ કરીએ. |
13.24 | અહીં કેટલીક યુક્તિઓ છે જે તમે અહીંયા વાપરી શકો છો.
|
13.29 | 1લી યુક્તિ લાઈન દોરવા વિશે છે. |
13.33 | જયારે હું સીધી લાઈન દોરવાનો પ્રયાસ કરું છું તે સેજ અઘરું છે. |
13.39 | પરંતુ જયારે હું ૧લા એક પોઈન્ટને ક્લિક કરી સુયોજિત કરું છું અને shift કી દબાવું છું, મને સીધી લાઈન મળે છે. |
13.48 | અહીં મારી પાસે સીધી લાઈન છે. |
13.51 | પછીની યુક્તિ છે કે ફક્ત એક પોઈન્ટ સુયોજિત કરવું અને Shift + Ctrl દબાવવું અને હવે મારી લાઈનનું રોટેશન ૧૫ ડીગ્રી પર લોક થઇ ગયું છે. |
14.05 | અને તેથી હું સરળતાથી સીધી લાઈન વ્યાખ્યિત ખૂણાઓ સાથે દોરી શકું છું.
|
14.20 | તો અહીં મુખ્ય ભાગ શું છે. |
14.24 | એ બધું જે કઈપણ તમે આ Shift કી સાથે કરી શકો છો. |
14.29 | તે માટે gradient ટૂલ પસંદ કરો. |
14.37 | પસંદ કરેલ ગ્રેડીઅંટ સાથે એક લાઈન દોરો અને તમને વિવિધ રંગો મળે છે. |
14.45 | હું એક નાનો બ્રશ પસંદ કરું છું અને gradient ટૂલ નાં-પસંદ કરું છું અને મારા પ્રમાણભૂત રંગો પસંદ કરું છું. |
14.55 | હવે જેમ હું Ctrl કી દબાવું છું, મેં પોતે દોરેલી લાઈનમાંથી એક રંગ પસંદ કરી શકું છું અને તમે જોઈ શકો છો કે, ફોરગ્રાઉન્ડ રંગ ભૂરી છાયામાં બદલી ગયો છે. |
15.09 | તો હું રંગ ઉપાડી શકું છું, ઈમેજની બહારથી ક્યાંકથી જે ઘણું સારું છે. |
15.17 | અને જો તમને ચિત્રમાં કઈક રંગવું છે અને તે રંગ ધરાવે છે જે તમને જોઈએ છે. |
15.25 | માત્ર તેના પર ctrl ક્લિક કરો અને તમને તે ચોક્કસ રંગ તમારા પેલેટ પર મળે છે. |
15.36 | આ એક સારી યુક્તિ છે. |
15.39 | સામાન્ય રીતે eraser ટૂલ એ પેન અથવા બ્રશની સમાન ટૂલ છે કારણ કે તે ફક્ત તેમનું વિરોધી છે.
|
15.52 | ઈરેઝર પોતે પણ રંગકામ કરી શકે છે પરંતુ તે બેકગ્રાઉન્ડ રંગ આપે છે. |
15.57 | તમે તે અહીં જોઈ શકો છો. |
16.00 | પરંતુ તે માટે તમને brush sensitivity અને opacity નાં-પસંદ કરવી જોઈએ. |
16.08 | જયારે હું જેમ ફોરગ્રાઉન્ડ રંગ અને બેકગ્રાઉન્ડ રંગને કાળો અને સફેદ સ્વીચ કરું છું અને સફેદને ફોરગ્રાઉન્ડ રંગ તરીકે સ્વીચ કરીને પેન પસંદ કરું છું, મને ઈરેઝર જેવી જ અસર મળે છે. |
16.25 | રંગ બદલાયા પછીથી ઈરેઝ થયેલ જગ્યા કાળી થાય છે. |
16.41 | તમે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગને X કી દાબીને બદલી શકો છો. |
16.50 |
મેં પેન્સિલને, પેઈન્ટ બ્રશને અને સાથે જ ઈરેઝરને વિસ્તારપૂર્વક આવરી લીધું છે. |
16.59 | વધુ જાણકારી માટે http://meetthegimp.org' નો સંદર્ભ લો અને જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org પર લખો. આવજો |
17.10 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |