Difference between revisions of "GIMP/C2/Drawing-Simple-Figures/English-timed"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
  
 
|'''Narration'''
 
|'''Narration'''
 
  
 
|-
 
|-
 
| 00.18
 
| 00.18
|Welcome to the tutorial of Meet The GIMP.  
+
| '''Meet The GIMP''' નાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
| 00.21
 
| 00.21
|My name is Rolf steinort and I am recording this is Bremen, Northen Germany.  
+
| આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
 
+
  
 
|-
 
|-
 
| 00.27
 
| 00.27
| Lets start the tutorial with an e-mail which i got.  
+
| ચાલો ટ્યુટોરીયલ એક ઈ-મેઇલથી શરૂઆત કરીએ જે મને મળ્યો છે.
  
 
|-
 
|-
 
| 00.33
 
| 00.33
| I got an email by David Vansalan and he asked me how to draw simple figures with geometrics with GIMP.  
+
| મને ઈ-મેઇલ ડેવીડ વેનસલેનથી મળ્યો છે અને તેણે મને પૂછ્યું છે કે '''GIMP''' માં ભૂમિતિ વડે સાદી આકૃતિઓ કેવી રીતે દોરવી.  
  
 
|-
 
|-
 
| 00.45
 
| 00.45
|So lets first start with the most easy way i.e with the straight line.  
+
| તો ચાલો સૌથી સરળ માર્ગ દ્વારા શરૂઆત કરીએ એટલે કે સીધી લાઈન વડે.  
  
 
|-
 
|-
 
| 00.55
 
| 00.55
|A straight line can be difficult to draw but if you make a point here and press the shift key and make another point, you can easily draw a straight line.  
+
| સીધી લાઈનને દોરવું અઘરૂ હોઈ શકે છે પણ જો તમે અહીં એક પોઈન્ટ બનાવો છો અને '''shift''' કી દબાવો છો અને બીજો એક પોઈન્ટ બનાવો છો, તો તમે સરળતાથી એક સીધી લાઈનને દોરી શકો છો.
  
 
|-
 
|-
 
| 01.14
 
| 01.14
|So these are straight lines.  
+
| તો આ છે સીધી લાઈનો.
  
 
|-
 
|-
 
| 01.19
 
| 01.19
| Press Ctrl + Z to Undo.  
+
| અનડુ કરવા માટે '''Ctrl + Z''' દબાવો.
  
 
|-
 
|-
 
| 01.24
 
| 01.24
|A square is a bit more complicated.
+
| ચોરસ એ થોડું વધારે ગૂંચવણભર્યું છે.  
  
 
|-
 
|-
 
| 01.28
 
| 01.28
| Just go to tool box and select the rectangle tool.  
+
| ટૂલ બોક્સમાં જાવ અને રેકટેન્ગલ ટૂલ પસંદ કરો.    
  
 
|-
 
|-
 
| 01.36
 
| 01.36
| And keep the  aspect ratio as 3 by 3.  
+
| અને સાપેક્ષ ગુણોત્તર 3 બાય 3 નો રાખો.  
  
 
|-
 
|-
 
| 01.41
 
| 01.41
| So it should be a square.  
+
| તો આ એક ચોરસ હોવો જોઈએ.  
  
 
|-
 
|-
 
| 01.44
 
| 01.44
| Now I have a square selection so  go to Edit, Stroke Selection.  
+
| હવે મારી પાસે ચોરસ સિલેક્શન છે તો '''Edit''', '''Stroke Selection''' પર જાવ.  
  
 
|-
 
|-
 
| 01.52
 
| 01.52
|I can do some changes here.  
+
| હું અહીં અમુક ફેરફારો કરી શકું છું.
  
 
|-
 
|-
 
| 01.55
 
| 01.55
|I can fix the line width or I can use the paint tool and I select paint brush in paint tool and click on stroke.  
+
| હું લાઈનની પહોળાઈ નિર્ધારિત કરી શકું છું અથવા હું વાપરી શકું છું પેઈન્ટ ટૂલ અને હું પેઈન્ટ ટૂલમાં પેઈન્ટ બ્રશ પસંદ કરું છું અને '''stroke''' પર ક્લિક કરું છું.  
  
 
|-
 
|-
 
| 02.10
 
| 02.10
|And here you have your square.  
+
| અને અહીં તમારું ચોરસ છે.  
  
 
|-
 
|-
|02.14
+
| 02.14
| If I want to fill this square, its easy, just go here to my colour palet and drag the black colour into the square.  
+
| જો તમને આ ચોરસને રંગ ભરવો છે, તો તે સરળ છે, માત્ર મારા રંગ પેલેટ પર જાવ અને કાળા રંગને ચોરસમાં ખસેડો.  
  
 
|-
 
|-
|02.25
+
| 02.25
| The same can be done with the ellipse selection.  
+
| આવું એલીપ્સ સિલેક્શન દ્વારા પણ કરી શકાવાય છે.  
  
 
|-
 
|-
|02.30
+
| 02.30
| I just can select ellipse and go to Edit and select Stroke Selection.  
+
| હું બસ પસંદ કરી શકું છું '''ellipse''' અને '''Edit''' પર જાવ છું અને પસંદ કરું છું '''Stroke Selection'''.  
  
 
|-
 
|-
|02.40
+
| 02.40
|For more complicated figures select Path Tool.
+
| વધુ ગૂંચવણભરી આકૃતિઓ માટે પાથ ટૂલ પસંદ કરો.
  
 
|-
 
|-
|02.46
+
| 02.46
| I can create a path by making points and when I click on the last point, my path is finished.
+
| હું પોઈન્ટો બનાવીને માર્ગ બનાવી શકું છું અને જ્યારે હું છેલ્લા પોઈન્ટ પર ક્લિક કરું છું, મારો માર્ગ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
|02.56
+
| 02.56
|Then I can go here to Edit and start to modify these handles the way you want to.  
+
| ત્યારબાદ હું અહીં '''Edit''' પર જઈ શકું છું અને આ હાથાઓને તમને જેમ જોઈએ છે તે રીતે સુધારિત કરવાનું ચાલુ કરું છું.  
  
 
|-
 
|-
|03.06
+
| 03.06
|You can practice it and understand.  
+
| તમે આનો અભ્યાસ કરી શકો છો અને સમજી શકો છો.  
  
 
|-
 
|-
|03.10
+
| 03.10
|Its very easy.  
+
| તે અત્યંત સરળ છે.
 
+
  
 
|-
 
|-
|03.17
+
| 03.17
|The last thing i want to do is stroke the path.
+
| છેલ્લી વસ્તુ જે મને કરવી છે તે છે પાથને સ્ટ્રોક કરવું.
  
 
|-
 
|-
|03.22
+
| 03.22
| And I get the same options here and when i click on stroke, I have a perfect line.  
+
| અને સમાન વિકલ્પ મને અહીં મળે છે અને જેમ હું '''stroke''' પર ક્લિક કરું છું, મને એક ખામીરહિત લાઈન મળે છે.  
  
 
|-
 
|-
|03.29
+
| 03.29
|Its not a straight line but its perfect line.  
+
| આ એક સીધી લાઈન નથી પણ તે એક ખામીરહિત લાઈન છે.
 
+
  
 
|-
 
|-
 
| 03.34
 
| 03.34
|And this was it for this week.
+
| અને આ અઠવાડિયા માટે બસ આટલું જ હતું.
  
 
|-
 
|-
 
| 03.37
 
| 03.37
| For more information goto http://meetthegimp.org and if you want to send a comment, please write to info@meetthegimp.org. Good bye.  
+
| વધુ જાણકારી માટે '''http://meetthegimp.org''' પર જાવ અને જો તમને ટીપ્પણી મોકલવી છે, તો કૃપા કરી '''info@meetthegimp.org''' ને લખો. આવજો.  
  
 
|-
 
|-
 
| 03.54
 
| 03.54
|This is Hemant Waidande dubbing for the Spoken Tutorial Project.
+
| '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Revision as of 20:40, 15 January 2014

Time Narration
00.18 Meet The GIMP નાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.21 આ ટ્યુટોરીયલ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00.27 ચાલો ટ્યુટોરીયલ એક ઈ-મેઇલથી શરૂઆત કરીએ જે મને મળ્યો છે.
00.33 મને ઈ-મેઇલ ડેવીડ વેનસલેનથી મળ્યો છે અને તેણે મને પૂછ્યું છે કે GIMP માં ભૂમિતિ વડે સાદી આકૃતિઓ કેવી રીતે દોરવી.
00.45 તો ચાલો સૌથી સરળ માર્ગ દ્વારા શરૂઆત કરીએ એટલે કે સીધી લાઈન વડે.
00.55 સીધી લાઈનને દોરવું અઘરૂ હોઈ શકે છે પણ જો તમે અહીં એક પોઈન્ટ બનાવો છો અને shift કી દબાવો છો અને બીજો એક પોઈન્ટ બનાવો છો, તો તમે સરળતાથી એક સીધી લાઈનને દોરી શકો છો.
01.14 તો આ છે સીધી લાઈનો.
01.19 અનડુ કરવા માટે Ctrl + Z દબાવો.
01.24 ચોરસ એ થોડું વધારે ગૂંચવણભર્યું છે.
01.28 ટૂલ બોક્સમાં જાવ અને રેકટેન્ગલ ટૂલ પસંદ કરો.
01.36 અને સાપેક્ષ ગુણોત્તર 3 બાય 3 નો રાખો.
01.41 તો આ એક ચોરસ હોવો જોઈએ.
01.44 હવે મારી પાસે ચોરસ સિલેક્શન છે તો Edit, Stroke Selection પર જાવ.
01.52 હું અહીં અમુક ફેરફારો કરી શકું છું.
01.55 હું લાઈનની પહોળાઈ નિર્ધારિત કરી શકું છું અથવા હું વાપરી શકું છું પેઈન્ટ ટૂલ અને હું પેઈન્ટ ટૂલમાં પેઈન્ટ બ્રશ પસંદ કરું છું અને stroke પર ક્લિક કરું છું.
02.10 અને અહીં તમારું ચોરસ છે.
02.14 જો તમને આ ચોરસને રંગ ભરવો છે, તો તે સરળ છે, માત્ર મારા રંગ પેલેટ પર જાવ અને કાળા રંગને ચોરસમાં ખસેડો.
02.25 આવું એલીપ્સ સિલેક્શન દ્વારા પણ કરી શકાવાય છે.
02.30 હું બસ પસંદ કરી શકું છું ellipse અને Edit પર જાવ છું અને પસંદ કરું છું Stroke Selection.
02.40 વધુ ગૂંચવણભરી આકૃતિઓ માટે પાથ ટૂલ પસંદ કરો.
02.46 હું પોઈન્ટો બનાવીને માર્ગ બનાવી શકું છું અને જ્યારે હું છેલ્લા પોઈન્ટ પર ક્લિક કરું છું, મારો માર્ગ સમાપ્ત થાય છે.
02.56 ત્યારબાદ હું અહીં Edit પર જઈ શકું છું અને આ હાથાઓને તમને જેમ જોઈએ છે તે રીતે સુધારિત કરવાનું ચાલુ કરું છું.
03.06 તમે આનો અભ્યાસ કરી શકો છો અને સમજી શકો છો.
03.10 તે અત્યંત સરળ છે.
03.17 છેલ્લી વસ્તુ જે મને કરવી છે તે છે પાથને સ્ટ્રોક કરવું.
03.22 અને સમાન વિકલ્પ મને અહીં મળે છે અને જેમ હું stroke પર ક્લિક કરું છું, મને એક ખામીરહિત લાઈન મળે છે.
03.29 આ એક સીધી લાઈન નથી પણ તે એક ખામીરહિત લાઈન છે.
03.34 અને આ અઠવાડિયા માટે બસ આટલું જ હતું.
03.37 વધુ જાણકારી માટે http://meetthegimp.org પર જાવ અને જો તમને ટીપ્પણી મોકલવી છે, તો કૃપા કરી info@meetthegimp.org ને લખો. આવજો.
03.54 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Minal, PoojaMoolya, Sandhya.np14