Difference between revisions of "GIMP/C2/Colours-And-Dialogs/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.23 | '''Meet the GIMP''' ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ નોર્થન જર્…')
 
Line 87: Line 87:
 
|-
 
|-
 
| 05.27
 
| 05.27
|In this dialog you have a strip to select the Hue, and you get the same colour as in the triangle in this square and now you can select your colour here from this area, or you can change the hue here and select your new colour.
+
| આ ડાયલોગમાં તમારી પાસે '''Hue''' ને પસંદ કરવા માટે એક પટ્ટી છે, અને તમને ત્રિકોણમાના રંગ જેવો રંગ આ ચોરસમાં મળે છે અને હવે તમે અહીં આ વિસ્તારમાંથી તમારો રંગ પસંદ કરી શકો છો, અથવા તો અહીં '''hue''' ને બદલી કરીને તમારો નવો રંગ પસંદ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 05.58
 
| 05.58
|Here you can also switch to saturation.  
+
| સાથે જ તમે અહીં '''saturation''' પર સ્વીચ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 06.02
 
| 06.02
| And select the combination of Value by sliding this way and Hue sliding this way.
+
| અને '''Value''' ને આ રીતે સ્લાઈડ કરી અને '''Hue''' ને આ રીતે સ્લાઈડ કરીને તમે તેનું સંયોજન પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 06.12
 
| 06.12
|You can set the value to get a strong colour here and change the saturation and the Hue accordingly.  
+
| પાક્કો રંગ મેળવવા માટે અહીં તમે '''value''' ને સુયોજિત કરી શકો છો અને એ અનુસાર '''saturation''' અને '''Hue''' ને બદલી કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 06.33
 
| 06.33
|In the same manner it works for red,green & blue.  
+
| એજ રીતે તે '''red, green''' અને '''blue''' માટે કામ કરે છે.
  
 
|-
 
|-
 
| 06.40
 
| 06.40
|I can change the amount of blue in the colours I want to have and then the amount of red and green in the same way.  
+
| હું '''blue''' ની માત્રા મને જોઈતા રંગોમાં બદલી કરી શકું છું અને ત્યારબાદ એજ પ્રકારે '''red''' અને '''green''' ની માત્રા.    
 
+
  
 
|-
 
|-
 
| 06.55
 
| 06.55
|This dialog is not so innovative than the previous one.
+
| આ ડાયલોગ પહેલા વાળા કરતા વધુ નવીન નથી.  
  
 
|-
 
|-
 
| 07.01
 
| 07.01
| The next dialog is a water colour mixup.  
+
| આગળનો ડાયલોગ છે '''water colour mixup'''.
  
 
|-
 
|-
 
| 07.10
 
| 07.10
| Here this slider adjust the intensity of tipping into the colour pots.
+
| અહીં આ સ્લાઈડર ટીપીંગની તેજસ્વીતાને રંગ પોટ્સમાં સંતુલિત કરે છે.  
  
 
|-
 
|-
 
| 07.18
 
| 07.18
| And you can select a colour from this box.  
+
| અને તમે આ બોક્સમાંથી એક રંગ પસંદ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 07.32
 
| 07.32
|And this here will be the resulting colour.  
+
| અને અહીં આ પરિણામી રંગ રહેશે.
  
 
|-
 
|-
 
| 07.37
 
| 07.37
|You can select a colour lets say this yellow and now I can add a bit of blue to this and a bit of red and the resulting colour you get is very muddy.  
+
| તમે એક રંગ પસંદ કરી શકો છો ચાલો માની લો કે આ પીળો અને હવે હું આમાં સેજ ભૂરો ઉમેરી શકું છું અને સેજ લાલ અને પરિણામી રંગ જે તમને મળે છે તે અત્યંત ઝાંખો છે.  
  
 
|-
 
|-
 
| 07.56
 
| 07.56
|I dont use this dialog very often.  
+
| આ ડાયલોગ હું ઘણી વાર વાપરતી નથી.
  
 
|-
 
|-
 
| 08.02
 
| 08.02
|This dialog shows the active palet,and you can set the palet somewhere else.  
+
| આ ડાયલોગ સક્રિય પેલેટ દર્શાવે છે, અને તમે પેલેટને બીજે ક્યાંય સુયોજિત કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 08.10
 
| 08.10
|It’s only ueful for graphic designing and  for web designing.I really never have done much with this dialog.  
+
| તે ફક્ત ગ્રાફિક ડીઝાઇનીંગ અને વેબ ડીઝાઇનીંગ માટે ઉપયોગી છે. મેં આ ડાયલોગ વડે ખરેખર વધુ કઈ પણ કર્યું નથી.
  
 
|-
 
|-
 
| 08.20
 
| 08.20
|One more thing is still to cover its the printer colours  here.  
+
| વધુ એક વસ્તુ જેને આવરવાની બાકી છે તે અહીં પ્રિન્ટર રંગો છે.  
  
 
|-
 
|-
 
| 08.31
 
| 08.31
|I think this dialog is useful only for professional printers and printers use Cyan, Meganta and Yellow instead of red,green and blue and that is because they subtract the colours.  
+
| મને લાગે છે કે આ ડાયલોગ ફક્ત વ્યવસાયિક પ્રિન્ટરો માટે છે અને પ્રિન્ટર '''red, green''' અને '''blue''' નાં બદલે '''Cyan, Meganta''' અને '''Yellow''' વાપરે છે અને તે એટલા માટે કે તે રંગોને વિભાજીત કરે છે.  
  
 
|-
 
|-
 
| 08.54
 
| 08.54
|The red, green and blue mixes up and adds to white and with printing if I set Cyan, Meganta and Yellow to zero, simply the white paper is printed.  
+
| '''red, green''' અને '''blue''' નું મિશ્રણ થઇને '''white''' માં ઉમેરાય છે અને પ્રિન્ટીંગ સાથે જો હું '''Cyan, Meganta''' અને '''Yellow''' શૂન્ય સુયોજિત કરું છું તો, સામાન્ય રીતે સફેદ કાગળ પ્રિન્ટ થાય છે.  
  
 
|-
 
|-
|09.11
+
| 09.11
|If I want to print the black colour then I can set Cyan, Meganta & Yellow to 100 and I get fully black paper.  
+
| જો હું કાળા રંગને પ્રિન્ટ કરવા ઈચ્છું છું તો '''Cyan, Meganta''' અને '''Yellow''' ને 100 પર સુયોજિત કરું છું અને મને સંપૂર્ણપણે કાળો કાગળ મળે છે.
  
 
|-
 
|-
|09.37
+
| 09.37
|This colours, these dyes subtracts from light, and reflects only cyan.  
+
| આ રંગો, આ ડાઈ પ્રકાશમાંથી બાદ થાય છે, અને ફક્ત '''cyan''' પરાવર્તિત કરે છે.  
  
 
|-
 
|-
|09.46
+
| 09.46
| And by mixing up them, you can subtract more and more from the light and you can get all the colours you can print.
+
| અને તેમને મિશ્રિત કરીને, તમે પ્રકાશમાંથી વધુમાં વધુ બાદ કરી શકો છો અને તમે પ્રિન્ટ કરી શકો એવા તમને તમામ રંગો મળે છે.  
  
 
|-
 
|-
|09.58
+
| 09.58
|There are some visible colours that cannot be printed and so your result varies.  
+
| અહીં કેટલાક દૃશ્યમાન રંગો છે જેને પ્રિન્ટ કરી શકાતા નથી અને તેથી તમારું પરિણામ જુદું પડે છે.
  
 
|-
 
|-
 
| 10.35
 
| 10.35
|The fourth slider is k which represents black.   
+
| ચોથી સ્લાઈડર '''k''' છે જે કાળાને રજુ કરે છે.   
  
 
|-
 
|-

Revision as of 16:33, 30 December 2013

Time Narration
00.23 Meet the GIMP ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ નોર્થન જર્મની, બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
00.32 ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ ડાયલોગ અહીં છે, તમે રંગોને ૬ જુદા જુદા પ્રકારે પસંદ કરી શકો છો.
00.47 આ 1લી રીતે, તમે અમુક સ્લાઈડરો H, S, V, R, G, B તરીકે જોઈ શકો છો અને તે અનુક્રમે hue, saturation, value, red, green, blue માટે છે.
01.04 અહીં હું કાળાને મારા ફોરગ્રાઉન્ડ રંગ તરીકે પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે Hue, Saturation, Value, red, green, blue તમામની વેલ્યુ શૂન્ય છે.
01.20 અને જયારે હું Hue ની વેલ્યુ વધારું છું કંઈપણ બદલાતું નથી.
01.28 કાળું એ કાળું જ રહે છે કારણ કે વેલ્યુ શૂન્ય છે અને જયારે હું વેલ્યુ વધારું છું, મને જુદા પ્રકારની ગ્રે ટોન મળે છે.
01.41 જયારે વેલ્યુ શૂન્ય હોય છે ત્યારે હું saturation ને વધારી શકું છું અને કંઈપણ બદલાતું નથી.
01.50 પરંતુ તમે અહીં જોઈ શકો છો કે જયારે હું saturation વધારું છું, બીજા સ્લાઈડરોમાનાં રંગ સેજ બદલાય છે.
01.59 જો હું Hue ને ખેંચું છું કંઈપણ થતું નથી, પરંતુ જયારે હું saturation ને ખેંચું છું ત્યારે value નો રંગ સેજ ભૂરામાં બદલાય છે.
02.12 જો તમે HSV સીસ્ટમ દ્વારા રંગ પસંદ કરવા ઈચ્છો છો, તો Saturation અને Value સ્લાઈડરને આગળ ખેંચો અને તમને Hue સ્લાઈડરમાં મેઘધનુષનાં વિભિન્ન રંગો મળે છે અને તમે આ રંગોમાંથી પસંદ કરી શકો છો.
02.48 અહીં તમે જોઈ શકો છો કે red, green અને blue સ્લાઈડરોમાનાં રંગો HSV સ્લાઈડરનાં અનુરૂપ બદલાય છે અને તેથી રંગ પસંદ કરવું સરળ થાય છે.
03.03 જો તમને ઝાંખા રંગ જોઈએ છે તો saturation સ્લાઈડરને સંતુલિત કરો અને જો તમને પાક્કા રંગનું સારું મિશ્રણ જોઈએ છે તો તે અનુરૂપે value સ્લાઈડરને ખસકાવો અને red, green અથવા blue સ્લાઈડરમાં એક માત્રા પસંદ કરો.
03.23 આમ Hue, Saturation અને Value ને સમજવું વધુ આસાન નથી પરંતુ રંગોને પસંદ કરવાનો સારો માર્ગ છે.
03.44 હું આ ડાયલોગ ફક્ત ત્યારે પસંદ કરું છું જયારે મને એક ચોક્કસ રંગને સુયોજિત કરવું પડે છે.
03.51 ઉદાહરણ તરીકે જો મને ચોક્કસ મધ્યમ ગ્રે જોઈએ છે તો હું Value સ્લાઈડરને 50 સુધી ખેંચું છું, જેથી વેલ્યુ 0% અને 100% વચ્ચે વિભાજીત થાય છે અને RGB સ્લાઈડરમાં હું સંખ્યા 127 પર સુયોજિત કરું છું અને તમને ચોક્કસ મધ્યમ ગ્રે મળે છે.
04.28 હવે ચાલો બીજા ડાયલોગો પર નજર ફેરવીએ.
04.33 આ ડાયલોગ HSV રંગ મોડેલ પર આધારિત છે અને 1લા તમે વર્તુળમાં રંગ પસંદ કરો જેની તમને જરૂર છે.
04.50 અને પછી Value અને Saturation ને ત્રિકોણમાં પસંદ કરો.
05.02 આમ જયારે Hue પસંદ કરાવાય છે, તો તમને સમાન Hue માટે અહીં ત્રિકોણમાં value અને Saturation ની જુદી વેલ્યુઓ મળે છે.
05.22 આગળનું ડાયલોગ અહીં આ વાળાની જેમ જ છે.
05.27 આ ડાયલોગમાં તમારી પાસે Hue ને પસંદ કરવા માટે એક પટ્ટી છે, અને તમને ત્રિકોણમાના રંગ જેવો રંગ આ ચોરસમાં મળે છે અને હવે તમે અહીં આ વિસ્તારમાંથી તમારો રંગ પસંદ કરી શકો છો, અથવા તો અહીં hue ને બદલી કરીને તમારો નવો રંગ પસંદ કરી શકો છો.
05.58 સાથે જ તમે અહીં saturation પર સ્વીચ કરી શકો છો.
06.02 અને Value ને આ રીતે સ્લાઈડ કરી અને Hue ને આ રીતે સ્લાઈડ કરીને તમે તેનું સંયોજન પસંદ કરી શકો છો.
06.12 પાક્કો રંગ મેળવવા માટે અહીં તમે value ને સુયોજિત કરી શકો છો અને એ અનુસાર saturation અને Hue ને બદલી કરી શકો છો.
06.33 એજ રીતે તે red, green અને blue માટે કામ કરે છે.
06.40 હું blue ની માત્રા મને જોઈતા રંગોમાં બદલી કરી શકું છું અને ત્યારબાદ એજ પ્રકારે red અને green ની માત્રા.
06.55 આ ડાયલોગ પહેલા વાળા કરતા વધુ નવીન નથી.
07.01 આગળનો ડાયલોગ છે water colour mixup.
07.10 અહીં આ સ્લાઈડર ટીપીંગની તેજસ્વીતાને રંગ પોટ્સમાં સંતુલિત કરે છે.
07.18 અને તમે આ બોક્સમાંથી એક રંગ પસંદ કરી શકો છો.
07.32 અને અહીં આ પરિણામી રંગ રહેશે.
07.37 તમે એક રંગ પસંદ કરી શકો છો ચાલો માની લો કે આ પીળો અને હવે હું આમાં સેજ ભૂરો ઉમેરી શકું છું અને સેજ લાલ અને પરિણામી રંગ જે તમને મળે છે તે અત્યંત ઝાંખો છે.
07.56 આ ડાયલોગ હું ઘણી વાર વાપરતી નથી.
08.02 આ ડાયલોગ સક્રિય પેલેટ દર્શાવે છે, અને તમે પેલેટને બીજે ક્યાંય સુયોજિત કરી શકો છો.
08.10 તે ફક્ત ગ્રાફિક ડીઝાઇનીંગ અને વેબ ડીઝાઇનીંગ માટે ઉપયોગી છે. મેં આ ડાયલોગ વડે ખરેખર વધુ કઈ પણ કર્યું નથી.
08.20 વધુ એક વસ્તુ જેને આવરવાની બાકી છે તે અહીં પ્રિન્ટર રંગો છે.
08.31 મને લાગે છે કે આ ડાયલોગ ફક્ત વ્યવસાયિક પ્રિન્ટરો માટે છે અને પ્રિન્ટર red, green અને blue નાં બદલે Cyan, Meganta અને Yellow વાપરે છે અને તે એટલા માટે કે તે રંગોને વિભાજીત કરે છે.
08.54 red, green અને blue નું મિશ્રણ થઇને white માં ઉમેરાય છે અને પ્રિન્ટીંગ સાથે જો હું Cyan, Meganta અને Yellow શૂન્ય સુયોજિત કરું છું તો, સામાન્ય રીતે સફેદ કાગળ પ્રિન્ટ થાય છે.
09.11 જો હું કાળા રંગને પ્રિન્ટ કરવા ઈચ્છું છું તો Cyan, Meganta અને Yellow ને 100 પર સુયોજિત કરું છું અને મને સંપૂર્ણપણે કાળો કાગળ મળે છે.
09.37 આ રંગો, આ ડાઈ પ્રકાશમાંથી બાદ થાય છે, અને ફક્ત cyan પરાવર્તિત કરે છે.
09.46 અને તેમને મિશ્રિત કરીને, તમે પ્રકાશમાંથી વધુમાં વધુ બાદ કરી શકો છો અને તમે પ્રિન્ટ કરી શકો એવા તમને તમામ રંગો મળે છે.
09.58 અહીં કેટલાક દૃશ્યમાન રંગો છે જેને પ્રિન્ટ કરી શકાતા નથી અને તેથી તમારું પરિણામ જુદું પડે છે.
10.35 ચોથી સ્લાઈડર k છે જે કાળાને રજુ કરે છે.
10.41 To avoid mismatch with blue it is set as K for Black.


10.51 When I click the white colour which is my background colour, you can see nothing has changed.
11.08 The colours are the same but the Cyan slider has gone down and the K slider has gone up.
11.18 Let's repeat that.
11.20 Slide the Y slider to 40, M to 80 and C to 20.
11.29 Now when I select the colour you get the M slider as 75, Y as 26 and K as 20.
11.41 So you can see that the colour hasn’t changed but the mixture of cyan, magenta and yellow that was there before in the image has changed to magenta, yellow and black.
11.59 Black ink is a bit cheaper so for the static point here instead of the macky mixture of cyan, magenta and yellow, mixture of Magenta, Yellow and Black is used.
12.22 So now we have covered all the six dialogs of colour selection.
12.28 But these two colour swaps are remaining.
12.32 The front colour is my foreground colour and the other one is my background colour and when I click on it, you can set the colour here.
12.46 And if you want these colours in your image or in your selection then just pull this colours over that area and it gets filled with that colour.


13.02 You can have these colour swaps in the tool box.
13.14 Just go to File, Preferences and then tool box and here you can see foreground background colour and even the brush and the active image.
13.37 I'll switch this off afterwards because it takes too much space in my tool box.
13.46 This small icon on right top corner of colour swaps is for exchanging the foreground and background colour.
13.56 The same can be done by pressing the 'X' key.
14.03 This icon on bottom left corner is for setting foreground and background colour to balck and white.
14.14 This is a nice new feature. Its a colour picker and you can choose any colour you want from your screen or even from a web site.
14.31 And lastly there is a field where you can see the hex code to define colours
14.45 And when I change the colour you can see how the code changes and i can also type in the Hex code and get the colour or you can even type the colour name.
15.06 For example I type 'L' and you get all the colours lawn green, this is lawn green. So this was colour dialog in detail.
15.19 I think i talked way too much.
15.23 This is Hemant Waidande dubbing for the Spoken Tutorial project.

Contributors and Content Editors

Jyotisolanki, Ranjana