Difference between revisions of "GIMP/C2/An-Image-For-The-Web/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
| 04.06 | | 04.06 | ||
− | | | + | | અને હવે મને નક્કી કરવું છે કે કેટલા દુર સુધી ડ્રેગ કરવું છે. |
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | | + | |મને લાગે છે કે આ ઘણું સારું છે. |
− | + | ||
|- | |- | ||
| 04.18 | | 04.18 | ||
− | | | + | |ચાલો કિનારીઓ ચેક કરીએ. |
|- | |- | ||
| 04.21 | | 04.21 | ||
− | | | + | |આપણે આ ભાગને બાકાત કર્યો છે. અહીં એક વ્યક્તિ બેસેલી છે. |
|- | |- | ||
| 04.28 | | 04.28 | ||
− | | | + | |મને લાગે છે કે વ્યક્તિને ચિત્રમાં રહેવા માટે અહીં પુરતી જગ્યા છે. |
|- | |- | ||
| 04.35 | | 04.35 | ||
− | | | + | | તો હું આને આજ રીતે રહેવા દઈશ કારણ કે તે સરસ દેખાય છે. |
|- | |- | ||
| 04.41 | | 04.41 | ||
− | | | + | |અહીં ટોંચ પર બારીઓ છે. |
|- | |- | ||
| 04.44 | | 04.44 | ||
− | | | + | |અને ઈમેજમાં તે પુરતા પ્રમાણમાં છે જેને બારીઓ તરીકે જોઈ શકાવાય છે. |
|- | |- | ||
| 04.50 | | 04.50 | ||
− | | | + | |પરંતુ મને લાગે છે કે અહીં પગ પાસે પુરતી જગ્યા નથી. |
|- | |- | ||
| 04.54 | | 04.54 | ||
− | | | + | |તેથી હું ઈમેજ પર ફક્ત ક્લિક કરીશ, અને તેને સેજ નીચે ખસેડીશ. |
|- | |- | ||
| 04.58 | | 04.58 | ||
− | | | + | | મને લાગે છે કે આ હવે સારું છે. |
|- | |- | ||
| 05.01 | | 05.01 | ||
− | | | + | |પણ હવે અહીં પુરતી બારીઓ દેખાતી નથી અને અહીં બેસેલ વ્યક્તિ કિનારીની એકદમ નજીક છે. |
|- | |- | ||
| 05.08 | | 05.08 | ||
− | | | + | |તો ચાલો ઈમેજને સેજ મોટી બનાવીએ. |
|- | |- | ||
| 05.11 | | 05.11 | ||
− | | | + | |અમને અહીં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કદાચ તમે તે જોઈ શકો છો. |
|- | |- | ||
| 05.18 | | 05.18 | ||
− | | | + | |આ ફેરવતી વેળાએ થયું છે |
|- | |- | ||
| 05.21 | | 05.21 | ||
− | | | + | |અહીં એક નાનો ભાગ છે જે હવે પારદર્શક બન્યો છે. |
|- | |- | ||
| 05.25 | | 05.25 | ||
− | | | + | | હું તેનો સમાવેશ કરવા ઈચ્છતી નથી, |
|- | |- | ||
| 05.33 | | 05.33 | ||
− | | | + | | તો ચાલો '''Crop''' ટૂલ પર જઈએ. |
|- | |- | ||
| 05.35 | | 05.35 | ||
− | | | + | |મને અહીં થોડી વધારે જગ્યા જોઈએ છે; તેથી હું આને ઉપર ડ્રેગ કરી રહ્યી છું. |
|- | |- | ||
| 05.38 | | 05.38 | ||
− | | | + | |વધારે દુર સુધી નહી. |
|- | |- | ||
| 05.40 | | 05.40 | ||
− | | | + | |મને લાગે છે કે આ ઘણું સારું છે. |
|- | |- | ||
| 05.44 | | 05.44 | ||
− | | | + | |હવે ફક્ત ઈમેજ પર ક્લિક કરો અને અહીં આપણી પાસે ક્રોપ થયેલ અને ફેરવેલી ઈમેજ છે. |
|- | |- | ||
| 05.50 | | 05.50 | ||
− | | Shift + Ctrl + E | + | |'''Shift + Ctrl + E''' આપણને પાછું પૂર્ણ દેખાવમાં લાવે છે. |
|- | |- | ||
| 05.56 | | 05.56 | ||
− | | | + | |આગળનું પગલું છે રંગો અને પ્રકાશ તીવ્રતામાં વધારો લાવવો. |
|- | |- | ||
| 06.02 | | 06.02 | ||
− | | | + | |અહીં અનેક માર્ગો છે. હું રંગ સ્તરોને વાપરી શકત - તે આ રહ્યા, કર્વો અથવા અમુક સ્લાઈડરો. |
|- | |- | ||
| 06.11 | | 06.11 | ||
− | | | + | |પણ હું આ લેયરો સાથે પ્રયાસ કરીશ. |
|- | |- | ||
| 06.18 | | 06.18 | ||
− | | | + | |હું સામાન્ય રીતે અહીં આ લેયરની નકલ બનવું છું. |
Line 301: | Line 300: | ||
|- | |- | ||
| 06.23 | | 06.23 | ||
− | | | + | | અને લેયર મોડને '''Overlay''' માં બદલી કરું છું. |
|- | |- | ||
| 06.30 | | 06.30 | ||
− | | | + | |અને તમે જોઈ શકો છો કે આ અત્યંત મજબૂત અસર છે. મને તે આટલી બધી નથી જોઈતી. |
|- | |- | ||
| 06.36 | | 06.36 | ||
− | | | + | |તેથી હું ઓપેસીટી સ્લાઈડર ને એ વેલ્યુ સુધી સ્લાઈડ કરું છું જ્યાં મને લાગે છે કે તે સારું લાગી રહ્યું છે. |
|- | |- | ||
| 06.42 | | 06.42 | ||
− | | | + | | હજી થોડું ઘણું કદાચ. |
|- | |- | ||
| 06.46 | | 06.46 | ||
− | | | + | |ઠીક છે, મને લાગે છે કે આ પૂરતા પ્રમાણમાં સારું છે. |
|- | |- | ||
| 06.50 | | 06.50 | ||
− | | | + | |હું તેને હંમેશા બદલી કરી શકુ છું નહી તો ચેનલ યાદી પર જવા માટે હું અહીં માઉસને જમણું ક્લિક કરું છું અને ''''Flatten image'''' અથવા ''''Merge visible layers'''' લખું છું. |
|- | |- | ||
| 07.01 | | 07.01 | ||
− | | | + | |ત્યારબાદ તમામ ફેરફારો કાયમી થાય છે. |
|- | |- | ||
| 07.03 | | 07.03 | ||
− | | | + | |શિવાય કે જો હું અહીં હિસ્ટ્રીમાં જાવ છું અને પાછળ જઈને હિસ્ટ્રી અનડૂ કરું છું. |
|- | |- | ||
| 07.10 | | 07.10 | ||
− | | | + | |પણ આપણે તે પછીથી આવરી લેશું. |
|- | |- | ||
| 07.13 | | 07.13 | ||
− | | | + | |આગળનું પગલું છે '''Resizing'''. |
|- | |- |
Revision as of 13:16, 15 December 2013
Time | Narration
|
00.23 | Meet the GIMP માં તમારું સ્વાગત છે. |
00.25 | My name is Rolf Steinort and I am recording this in Bremen, Northern Germany. |
00.31 | GIMP એક અત્યંત શક્તિશાળી ઈમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ છે. |
00.35 | આ ટ્યુટોરીયલમાં હું તમને ગીમ્પ અને તેના લક્ષણોનો નાનો પ્રવાસ કરાવવા માંગું છું |
00.39 | હું તમને ટૂંકમાં ડેમોનસ્ટ્રેટ કરીશ કે વેબ માટે ઈમેજ કેવી રીતે બનાવવી |
00.43 | વિગતવાર સમજુતી હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં આપીશ |
00.48 | ઈમેજ ખોલવા માટે, હું ઈમેજને માત્ર ટૂલ બોક્સ પર ડ્રેગ અને ડ્રોપ કરીશ. |
00.53 | અને અહીં આ રહ્યું! |
00.55 | ચાલો આ ઈમેજ તરફ નજર ફેરવીએ. |
00.57 | હું આ ઈમેજને વેબ માટે તૈયાર કરવા ઈચ્છું છું. |
01.02 | ચાલો જોઈએ હું તેની સાથે શું કરી શકું છું.
|
01.04 | પહેલા ઈમેજ નમેલી છે તેથી મને તેને સેજ ફેરવવું પડશે. |
01.09 | ત્યારબાદ આ ભાગને રદ્દ કરવા હેતુ હું તેને ક્રોપ કરવા ઈચ્છું છું - વ્યક્તિનાં પાછળનો ભાગ. |
01.16 | ત્રીજી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે વધુ રંગ અને પ્રકાશ તીવ્રતા લાવવી. |
01.22 | હું ઈમેજનાં માપને પણ ફરીથી બદલવા માંગું છું કારણ કે હમણાં તે લગભગ ૪૦૦૦ પીક્સલ પહોળી છે, જે ઘણી વધારે છે. |
01.31 | અને ત્યારબાદ હું તેને તેજ કરવા અને તેને JPEG ઈમેજ તરીકે સંગ્રહિત કરવા ઈચ્છું છું. |
01.38 | ચાલો ફેરવવાની સાથે શરૂઆત કરીએ. |
01.40 | હું ઈમેજનાં એ ભાગમાં ઝૂમ કરું છું જ્યાં સૌથી વધુ સ્પષ્ટ છે કે ઈમેજ નમેલી છે. તમે તેને અહીં જોઈ શકો છો. |
01.49 | જો કે, તમે સ્પેસ દબાવી અને ફક્ત કર્સરને ખસેડીને ઈમેજમાં અંદરોઅંદર ખસી શકો છો. |
01.56 | અને હવે હું અહીં ક્લિક કરીને Rotate ટૂલ પસંદ કરું છું. |
02.00 | Rotate ટૂલમાં, અમુક વિકલ્પો એ વેલ્યુઓ પર મૂળભૂત રીતે સુયોજિત થાય છે જે ચિત્રકામ માટે યોગ્ય હોય છે અને જે ફોટોગ્રાફિક કામ માટે નથી. |
02.09 | તો અહીં Direction એ Normal(Forward) પર સુયોજિત છે પણ હું તેને Corrective(Backward) પર સુયોજિત કરીશ. |
02.14 | હું તપાસ કરું છું જો મારી પાસે શ્રેષ્ઠ ઇન્ટરપોલેશન છે કે. તો આ ઠીક છે.
|
02.17 | અને Preview માં હું ઈમેજનાં બદલે Grid પસંદ કરું છું. |
02.22 | હું ગ્રીડ લાઈનોની સંખ્યાને સ્લાઈડર ખસકાવીને વધારીશ. તમને તે જલ્દી દેખાશે. |
02.30 | હવે હું ઈમેજ પર ક્લિક કરીશ અને ગ્રીડને ઈમેજ પર ફેલાયેલું મેળવીશ. |
02.36 | આ ગ્રીડ સીધી છે. |
02.38 | અને હું તેને ફેરવી શકું છું અને ગીમ્પ ઈમેજને એજ દિશામાં સુધારાત્મક મોડમાં ફેરવશે જેથી ગ્રીડ ફરીથી સીધી રહે છે. |
02.51 | ચાલો હું ડેમોનસ્ટ્રેટ કરું. હું ગ્રીડને આ રીતે ફેરવીશ. |
02.56 | ખાતરી કરવા હેતુ હું ઈમેજનાં બીજા ભાગને તપાસ કરીશ. |
03.00 | મને સારું લાગે છે. |
03.02 | હવે હું Rotate બટન પર ક્લિક કરીશ. |
03.06 | આ અમુક સમય લેશે કારણ કે ઈમેજ લગભગ ૧૦ મેગા-પીક્સલની છે |
03.13 | અને તે થઇ ગયું! |
03.14 | ઈમેજ ફેરવાઈ ગઈ છે. |
03.16 | ચાલો સંપૂર્ણ ચિત્ર પર નજર ફેરવીએ. Shift + Ctrl + E આપણને ઈમેજ પર પાછું લાવે છે. |
03.22 | આગળનું પગલું છે ક્રોપીંગ. |
03.25 | અહીં ક્લિક કરીને હું Crop ટૂલ પસંદ કરું છું. |
03.28 | હું ઈમેજનાં સાપેક્ષ ગુણોત્તરને 3:2 તરીકે રાખવા માંગું છું. |
03.33 | તે માટે મેં અહીં Fixed Aspect ratio ચેક કરું છું અને 3:2 ટાઈપ કરું છું. |
03.39 | તે બોક્સથી બહાર આવવા માટે ફક્ત ક્લિક કરું છું. |
03.43 | અને હવે, હું ક્રોપ કરવાની શરૂઆત કરી શકું છું. |
03.45 | હું અહીં આ વ્યક્તિનાં પગને સમાવેશ કરવા ઈચ્છું છું પણ ઈમેજનાં આ ભાગને બાકાત કરો. |
03.52 | તો વિસ્તાર પસંદ કરવા હેતુ હું અહીં આ પોઈન્ટથી શરુ કરું છું અને ડાબું માઉસ બટન દબાવી રાખીને, હું ઉપરની તરફ ડાબી બાજુ સામે ડ્રેગ કરું છું. |
04.01 | સાપેક્ષ ગુણોત્તર કોનસ્ટંટ છે એની નોંધ લો. |
04.06 | અને હવે મને નક્કી કરવું છે કે કેટલા દુર સુધી ડ્રેગ કરવું છે. |
04.12 | મને લાગે છે કે આ ઘણું સારું છે. |
04.18 | ચાલો કિનારીઓ ચેક કરીએ. |
04.21 | આપણે આ ભાગને બાકાત કર્યો છે. અહીં એક વ્યક્તિ બેસેલી છે.
|
04.28 | મને લાગે છે કે વ્યક્તિને ચિત્રમાં રહેવા માટે અહીં પુરતી જગ્યા છે. |
04.35 | તો હું આને આજ રીતે રહેવા દઈશ કારણ કે તે સરસ દેખાય છે. |
04.41 | અહીં ટોંચ પર બારીઓ છે. |
04.44 | અને ઈમેજમાં તે પુરતા પ્રમાણમાં છે જેને બારીઓ તરીકે જોઈ શકાવાય છે. |
04.50 | પરંતુ મને લાગે છે કે અહીં પગ પાસે પુરતી જગ્યા નથી. |
04.54 | તેથી હું ઈમેજ પર ફક્ત ક્લિક કરીશ, અને તેને સેજ નીચે ખસેડીશ. |
04.58 | મને લાગે છે કે આ હવે સારું છે. |
05.01 | પણ હવે અહીં પુરતી બારીઓ દેખાતી નથી અને અહીં બેસેલ વ્યક્તિ કિનારીની એકદમ નજીક છે. |
05.08 | તો ચાલો ઈમેજને સેજ મોટી બનાવીએ. |
05.11 | અમને અહીં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કદાચ તમે તે જોઈ શકો છો. |
05.18 | આ ફેરવતી વેળાએ થયું છે |
05.21 | અહીં એક નાનો ભાગ છે જે હવે પારદર્શક બન્યો છે.
|
05.25 | હું તેનો સમાવેશ કરવા ઈચ્છતી નથી, |
05.33 | તો ચાલો Crop ટૂલ પર જઈએ. |
05.35 | મને અહીં થોડી વધારે જગ્યા જોઈએ છે; તેથી હું આને ઉપર ડ્રેગ કરી રહ્યી છું. |
05.38 | વધારે દુર સુધી નહી. |
05.40 | મને લાગે છે કે આ ઘણું સારું છે. |
05.44 | હવે ફક્ત ઈમેજ પર ક્લિક કરો અને અહીં આપણી પાસે ક્રોપ થયેલ અને ફેરવેલી ઈમેજ છે. |
05.50 | Shift + Ctrl + E આપણને પાછું પૂર્ણ દેખાવમાં લાવે છે. |
05.56 | આગળનું પગલું છે રંગો અને પ્રકાશ તીવ્રતામાં વધારો લાવવો. |
06.02 | અહીં અનેક માર્ગો છે. હું રંગ સ્તરોને વાપરી શકત - તે આ રહ્યા, કર્વો અથવા અમુક સ્લાઈડરો. |
06.11 | પણ હું આ લેયરો સાથે પ્રયાસ કરીશ. |
06.18 | હું સામાન્ય રીતે અહીં આ લેયરની નકલ બનવું છું.
|
06.23 | અને લેયર મોડને Overlay માં બદલી કરું છું. |
06.30 | અને તમે જોઈ શકો છો કે આ અત્યંત મજબૂત અસર છે. મને તે આટલી બધી નથી જોઈતી.
|
06.36 | તેથી હું ઓપેસીટી સ્લાઈડર ને એ વેલ્યુ સુધી સ્લાઈડ કરું છું જ્યાં મને લાગે છે કે તે સારું લાગી રહ્યું છે. |
06.42 | હજી થોડું ઘણું કદાચ. |
06.46 | ઠીક છે, મને લાગે છે કે આ પૂરતા પ્રમાણમાં સારું છે. |
06.50 | હું તેને હંમેશા બદલી કરી શકુ છું નહી તો ચેનલ યાદી પર જવા માટે હું અહીં માઉસને જમણું ક્લિક કરું છું અને 'Flatten image' અથવા 'Merge visible layers' લખું છું. |
07.01 | ત્યારબાદ તમામ ફેરફારો કાયમી થાય છે. |
07.03 | શિવાય કે જો હું અહીં હિસ્ટ્રીમાં જાવ છું અને પાછળ જઈને હિસ્ટ્રી અનડૂ કરું છું. |
07.10 | પણ આપણે તે પછીથી આવરી લેશું. |
07.13 | આગળનું પગલું છે Resizing. |
07.16 | I will click on the Image menu & select Scale Image option. |
07.27 | Here I will just type in 800 pixels.
|
07.32 | And I get the value for the height automatically. |
07.36 | When I unlock this link here, I could distort the image while re-sizing it.
|
07.44 | Interpolation |
07.45 | I think I will choose Cubic. I found that the highest layer here gives some art effects with brick buildings. Its strange and I will have to check that out. |
08.02 | Now, Click on Scale |
08.04 | And we’ll look at the result |
08.08 | Shift + Ctrl + E gets us the whole image |
08.13 | And when I press 1, I get 100% zoom. |
08.19 | Now we can look around in the image to see if we have any really disturbing or distracting stuff. But I personally think it worked out well. |
08.32 | Next step is Sharpening. |
08.35 | My lens is quite good and my camera too. But we have manipulated the image. So it has to be sharpened a bit. |
08.49 | I will select Filters |
08.53 | and click on Enhance and here is Sharpening. I could also use the Unsharp mask which is very powerful sharpening tool. But for now, Sharpening is enough. |
09.06 | This tool has basically only one option which is the sharpness slider. It can be adjusted and its enough for such an image. |
09.16 | This is the unsharpened image and when I drag this slider, the image gets sharpened more and more. You get a very funny effect if you slide it too far. |
09.31 | I think for this image this value is good.
|
09.38 | The hair looks clearer now but here you can see some blending or distortion. |
09.46 | So we will slide it down and this is better. |
09.52 | I would like to go for soft effects rather than have any distortion in the image.
|
10.00 | They are the proof that you have manipulated the image. |
10.06 | So lets look at the result. |
10.09 | It looks quite good.
|
10.11 | And now the last step is Saving this image. |
10.15 | I will go to File and click on Save As and just change the original file extension ‘tif’ to ‘jpg’ |
10.29 | and Click on the Save button. |
10.32 | I get a warning that the JPEG can't handle images with multiple layers. Ok. So we have to export them. |
10.44 | I think 85%is a good standard value for this image. |
10.53 | So I have saved this image as JPEG image here. |
11.01 | You can look at it in full screen. |
11.04 | This is it.The first tutorial of Meet the GIMP. In future tutorials, I will cover topics like how to set up GIMP, how to draw, convert, etc. and tools and many more. |
11.17 | If you want to send a comment, please write to info@meetthegimp.org |
11.25 | More information is available at http://meetthegimp.org
|
11.31 | I would like to hear from you. Tell me what you liked, what I could have made better, what you want to see in the future. |
11.41 | This is Hemant Waidande dubbing for the Spoken Tutorial project |