Difference between revisions of "GIMP/C2/An-Image-For-The-Web/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.23 | Welcome to Meet the GIMP. |- | 00.25 | My name is Rolf Steinort and I am recording this in Bremen, Northern Germany.…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00.23 | | 00.23 | ||
− | | | + | | '''Meet the GIMP''' માં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| 00.31 | | 00.31 | ||
− | | | + | | '''GIMP''' એક અત્યંત શક્તિશાળી ઈમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ છે. |
|- | |- | ||
| 00.35 | | 00.35 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં હું તમને ગીમ્પ અને તેના લક્ષણોનો નાનો પ્રવાસ કરાવવા માંગું છું |
|- | |- | ||
| 00.39 | | 00.39 | ||
− | | | + | | હું તમને ટૂંકમાં ડેમોનસ્ટ્રેટ કરીશ કે વેબ માટે ઈમેજ કેવી રીતે બનાવવી |
− | + | ||
|- | |- | ||
| 00.43 | | 00.43 | ||
− | | | + | |વિગતવાર સમજુતી હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં આપીશ |
|- | |- | ||
| 00.48 | | 00.48 | ||
− | | | + | |ઈમેજ ખોલવા માટે, હું ઈમેજને માત્ર ટૂલ બોક્સ પર ડ્રેગ અને ડ્રોપ કરીશ. |
|- | |- | ||
| 00.53 | | 00.53 | ||
− | | | + | |અને અહીં આ રહ્યું! |
|- | |- | ||
|00.55 | |00.55 | ||
− | | | + | |ચાલો આ ઈમેજ તરફ નજર ફેરવીએ. |
|- | |- | ||
|00.57 | |00.57 | ||
− | | | + | |હું આ ઈમેજને વેબ માટે તૈયાર કરવા ઈચ્છું છું. |
|- | |- | ||
| 01.02 | | 01.02 | ||
− | | | + | |ચાલો જોઈએ હું તેની સાથે શું કરી શકું છું. |
Line 54: | Line 53: | ||
|- | |- | ||
| 01.04 | | 01.04 | ||
− | | | + | |પહેલા ઈમેજ નમેલી છે તેથી મને તેને સેજ ફેરવવું પડશે. |
|- | |- | ||
| 01.09 | | 01.09 | ||
− | | | + | |ત્યારબાદ આ ભાગને રદ્દ કરવા હેતુ હું તેને ક્રોપ કરવા ઈચ્છું છું - વ્યક્તિનાં પાછળનો ભાગ. |
|- | |- | ||
| 01.16 | | 01.16 | ||
− | | | + | |ત્રીજી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે વધુ રંગ અને પ્રકાશ તીવ્રતા લાવવી. |
|- | |- | ||
| 01.22 | | 01.22 | ||
− | | | + | |હું ઈમેજનાં માપને પણ ફરીથી બદલવા માંગું છું કારણ કે હમણાં તે લગભગ ૪૦૦૦ પીક્સલ પહોળી છે, જે ઘણી વધારે છે. |
|- | |- | ||
|01.31 | |01.31 | ||
− | | | + | |અને ત્યારબાદ હું તેને તેજ કરવા અને તેને '''JPEG''' ઈમેજ તરીકે સંગ્રહિત કરવા ઈચ્છું છું. |
|- | |- | ||
| 01.38 | | 01.38 | ||
− | | | + | |ચાલો ફેરવવાની સાથે શરૂઆત કરીએ. |
− | + | ||
|- | |- | ||
| 01.40 | | 01.40 | ||
− | | | + | |હું ઈમેજનાં એ ભાગમાં ઝૂમ કરું છું જ્યાં સૌથી વધુ સ્પષ્ટ છે કે ઈમેજ નમેલી છે. તમે તેને અહીં જોઈ શકો છો. |
|- | |- | ||
| 01.49 | | 01.49 | ||
− | | | + | | જો કે, તમે સ્પેસ દબાવી અને ફક્ત કર્સરને ખસેડીને ઈમેજમાં અંદરોઅંદર ખસી શકો છો. |
|- | |- | ||
|01.56 | |01.56 | ||
− | | | + | |અને હવે હું અહીં ક્લિક કરીને '''Rotate''' ટૂલ પસંદ કરું છું. |
|- | |- | ||
|02.00 | |02.00 | ||
− | | | + | |'''Rotate''' ટૂલમાં, અમુક વિકલ્પો એ વેલ્યુઓ પર મૂળભૂત રીતે સુયોજિત થાય છે જે ચિત્રકામ માટે યોગ્ય હોય છે અને જે ફોટોગ્રાફિક કામ માટે નથી. |
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | | + | |તો અહીં '''Direction''' એ '''Normal(Forward)''' પર સુયોજિત છે પણ હું તેને '''Corrective(Backward)''' પર સુયોજિત કરીશ. |
|- | |- | ||
| 02.14 | | 02.14 | ||
− | | | + | |હું તપાસ કરું છું જો મારી પાસે શ્રેષ્ઠ ઇન્ટરપોલેશન છે કે. તો આ ઠીક છે. |
Line 105: | Line 103: | ||
|- | |- | ||
| 02.17 | | 02.17 | ||
− | | | + | | અને '''Preview''' માં હું ઈમેજનાં બદલે '''Grid''' પસંદ કરું છું. |
|- | |- | ||
| 02.22 | | 02.22 | ||
− | | | + | |હું ગ્રીડ લાઈનોની સંખ્યાને સ્લાઈડર ખસકાવીને વધારીશ. તમને તે જલ્દી દેખાશે. |
|- | |- | ||
|02.30 | |02.30 | ||
− | | | + | |હવે હું ઈમેજ પર ક્લિક કરીશ અને ગ્રીડને ઈમેજ પર ફેલાયેલું મેળવીશ. |
|- | |- | ||
|02.36 | |02.36 | ||
− | | | + | |આ ગ્રીડ સીધી છે. |
|- | |- | ||
|02.38 | |02.38 | ||
− | | | + | |અને હું તેને ફેરવી શકું છું અને ગીમ્પ ઈમેજને એજ દિશામાં સુધારાત્મક મોડમાં ફેરવશે જેથી ગ્રીડ ફરીથી સીધી રહે છે. |
|- | |- | ||
| 02.51 | | 02.51 | ||
− | | | + | |ચાલો હું ડેમોનસ્ટ્રેટ કરું. હું ગ્રીડને આ રીતે ફેરવીશ. |
|- | |- | ||
| 02.56 | | 02.56 | ||
− | | | + | |ખાતરી કરવા હેતુ હું ઈમેજનાં બીજા ભાગને તપાસ કરીશ. |
|- | |- | ||
| 03.00 | | 03.00 | ||
− | | | + | |મને સારું લાગે છે. |
|- | |- | ||
| 03.02 | | 03.02 | ||
− | | | + | |હવે હું '''Rotate''' બટન પર ક્લિક કરીશ. |
|- | |- | ||
|03.06 | |03.06 | ||
− | | | + | |આ અમુક સમય લેશે કારણ કે ઈમેજ લગભગ ૧૦ મેગા-પીક્સલની છે |
|- | |- | ||
| 03.13 | | 03.13 | ||
− | | | + | |અને તે થઇ ગયું! |
|- | |- | ||
| 03.14 | | 03.14 | ||
− | | | + | |ઈમેજ ફેરવાઈ ગઈ છે. |
− | + | ||
|- | |- | ||
| 03.16 | | 03.16 | ||
− | | | + | | ચાલો સંપૂર્ણ ચિત્ર પર નજર ફેરવીએ. '''Shift + Ctrl + E''' આપણને ઈમેજ પર પાછું લાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 03.22 | | 03.22 | ||
− | | | + | |આગળનું પગલું છે ક્રોપીંગ. |
|- | |- | ||
| 03.25 | | 03.25 | ||
− | | | + | |અહીં ક્લિક કરીને હું '''Crop''' ટૂલ પસંદ કરું છું. |
|- | |- | ||
| 03.28 | | 03.28 | ||
− | | | + | |હું ઈમેજનાં સાપેક્ષ ગુણોત્તરને '''3:2''' તરીકે રાખવા માંગું છું. |
|- | |- | ||
| 03.33 | | 03.33 | ||
− | | | + | |તે માટે મેં અહીં '''Fixed Aspect ratio''' ચેક કરું છું અને '''3:2''' ટાઈપ કરું છું. |
|- | |- | ||
| 03.39 | | 03.39 | ||
− | | | + | | તે બોક્સથી બહાર આવવા માટે ફક્ત ક્લિક કરું છું. |
|- | |- | ||
| 03.43 | | 03.43 | ||
− | | | + | |અને હવે, હું ક્રોપ કરવાની શરૂઆત કરી શકું છું. |
|- | |- | ||
| 03.45 | | 03.45 | ||
− | | | + | |હું અહીં આ વ્યક્તિનાં પગને સમાવેશ કરવા ઈચ્છું છું પણ ઈમેજનાં આ ભાગને બાકાત કરો. |
|- | |- | ||
| 03.52 | | 03.52 | ||
− | | | + | |તો વિસ્તાર પસંદ કરવા હેતુ હું અહીં આ પોઈન્ટથી શરુ કરું છું અને ડાબું માઉસ બટન દબાવી રાખીને, હું ઉપરની તરફ ડાબી બાજુ સામે ડ્રેગ કરું છું. |
|- | |- | ||
| 04.01 | | 04.01 | ||
− | | | + | | સાપેક્ષ ગુણોત્તર કોનસ્ટંટ છે એની નોંધ લો. |
|- | |- |
Revision as of 13:05, 15 December 2013
Time | Narration
|
00.23 | Meet the GIMP માં તમારું સ્વાગત છે. |
00.25 | My name is Rolf Steinort and I am recording this in Bremen, Northern Germany. |
00.31 | GIMP એક અત્યંત શક્તિશાળી ઈમેજ મેનિપ્યુલેશન પ્રોગ્રામ છે. |
00.35 | આ ટ્યુટોરીયલમાં હું તમને ગીમ્પ અને તેના લક્ષણોનો નાનો પ્રવાસ કરાવવા માંગું છું |
00.39 | હું તમને ટૂંકમાં ડેમોનસ્ટ્રેટ કરીશ કે વેબ માટે ઈમેજ કેવી રીતે બનાવવી |
00.43 | વિગતવાર સમજુતી હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં આપીશ |
00.48 | ઈમેજ ખોલવા માટે, હું ઈમેજને માત્ર ટૂલ બોક્સ પર ડ્રેગ અને ડ્રોપ કરીશ. |
00.53 | અને અહીં આ રહ્યું! |
00.55 | ચાલો આ ઈમેજ તરફ નજર ફેરવીએ. |
00.57 | હું આ ઈમેજને વેબ માટે તૈયાર કરવા ઈચ્છું છું. |
01.02 | ચાલો જોઈએ હું તેની સાથે શું કરી શકું છું.
|
01.04 | પહેલા ઈમેજ નમેલી છે તેથી મને તેને સેજ ફેરવવું પડશે. |
01.09 | ત્યારબાદ આ ભાગને રદ્દ કરવા હેતુ હું તેને ક્રોપ કરવા ઈચ્છું છું - વ્યક્તિનાં પાછળનો ભાગ. |
01.16 | ત્રીજી વસ્તુ જે હું કરવા માંગું છું તે છે વધુ રંગ અને પ્રકાશ તીવ્રતા લાવવી. |
01.22 | હું ઈમેજનાં માપને પણ ફરીથી બદલવા માંગું છું કારણ કે હમણાં તે લગભગ ૪૦૦૦ પીક્સલ પહોળી છે, જે ઘણી વધારે છે. |
01.31 | અને ત્યારબાદ હું તેને તેજ કરવા અને તેને JPEG ઈમેજ તરીકે સંગ્રહિત કરવા ઈચ્છું છું. |
01.38 | ચાલો ફેરવવાની સાથે શરૂઆત કરીએ. |
01.40 | હું ઈમેજનાં એ ભાગમાં ઝૂમ કરું છું જ્યાં સૌથી વધુ સ્પષ્ટ છે કે ઈમેજ નમેલી છે. તમે તેને અહીં જોઈ શકો છો. |
01.49 | જો કે, તમે સ્પેસ દબાવી અને ફક્ત કર્સરને ખસેડીને ઈમેજમાં અંદરોઅંદર ખસી શકો છો. |
01.56 | અને હવે હું અહીં ક્લિક કરીને Rotate ટૂલ પસંદ કરું છું. |
02.00 | Rotate ટૂલમાં, અમુક વિકલ્પો એ વેલ્યુઓ પર મૂળભૂત રીતે સુયોજિત થાય છે જે ચિત્રકામ માટે યોગ્ય હોય છે અને જે ફોટોગ્રાફિક કામ માટે નથી. |
02.09 | તો અહીં Direction એ Normal(Forward) પર સુયોજિત છે પણ હું તેને Corrective(Backward) પર સુયોજિત કરીશ. |
02.14 | હું તપાસ કરું છું જો મારી પાસે શ્રેષ્ઠ ઇન્ટરપોલેશન છે કે. તો આ ઠીક છે.
|
02.17 | અને Preview માં હું ઈમેજનાં બદલે Grid પસંદ કરું છું. |
02.22 | હું ગ્રીડ લાઈનોની સંખ્યાને સ્લાઈડર ખસકાવીને વધારીશ. તમને તે જલ્દી દેખાશે. |
02.30 | હવે હું ઈમેજ પર ક્લિક કરીશ અને ગ્રીડને ઈમેજ પર ફેલાયેલું મેળવીશ. |
02.36 | આ ગ્રીડ સીધી છે. |
02.38 | અને હું તેને ફેરવી શકું છું અને ગીમ્પ ઈમેજને એજ દિશામાં સુધારાત્મક મોડમાં ફેરવશે જેથી ગ્રીડ ફરીથી સીધી રહે છે. |
02.51 | ચાલો હું ડેમોનસ્ટ્રેટ કરું. હું ગ્રીડને આ રીતે ફેરવીશ. |
02.56 | ખાતરી કરવા હેતુ હું ઈમેજનાં બીજા ભાગને તપાસ કરીશ. |
03.00 | મને સારું લાગે છે. |
03.02 | હવે હું Rotate બટન પર ક્લિક કરીશ. |
03.06 | આ અમુક સમય લેશે કારણ કે ઈમેજ લગભગ ૧૦ મેગા-પીક્સલની છે |
03.13 | અને તે થઇ ગયું! |
03.14 | ઈમેજ ફેરવાઈ ગઈ છે. |
03.16 | ચાલો સંપૂર્ણ ચિત્ર પર નજર ફેરવીએ. Shift + Ctrl + E આપણને ઈમેજ પર પાછું લાવે છે. |
03.22 | આગળનું પગલું છે ક્રોપીંગ. |
03.25 | અહીં ક્લિક કરીને હું Crop ટૂલ પસંદ કરું છું. |
03.28 | હું ઈમેજનાં સાપેક્ષ ગુણોત્તરને 3:2 તરીકે રાખવા માંગું છું. |
03.33 | તે માટે મેં અહીં Fixed Aspect ratio ચેક કરું છું અને 3:2 ટાઈપ કરું છું. |
03.39 | તે બોક્સથી બહાર આવવા માટે ફક્ત ક્લિક કરું છું. |
03.43 | અને હવે, હું ક્રોપ કરવાની શરૂઆત કરી શકું છું. |
03.45 | હું અહીં આ વ્યક્તિનાં પગને સમાવેશ કરવા ઈચ્છું છું પણ ઈમેજનાં આ ભાગને બાકાત કરો. |
03.52 | તો વિસ્તાર પસંદ કરવા હેતુ હું અહીં આ પોઈન્ટથી શરુ કરું છું અને ડાબું માઉસ બટન દબાવી રાખીને, હું ઉપરની તરફ ડાબી બાજુ સામે ડ્રેગ કરું છું. |
04.01 | સાપેક્ષ ગુણોત્તર કોનસ્ટંટ છે એની નોંધ લો. |
04.06 | And now I have to decide how far to drag. |
04.12 | I think this is quite good. |
04.18 | Let’s checks the borders. |
04.21 | We have excluded this part. There is a person sitting here.
|
04.28 | I think there is enough room here for the person to be in the picture. |
04.35 | So I will leave it that way since it looks nice. |
04.41 | There are windows here on the top. |
04.44 | And there is enough of them in the image to see them as windows. |
04.50 | But I think there is not enough room around here at the feet |
04.54 | So I'll just click on the image, and drag it a bit down. |
04.58 | I think this is good now. |
05.01 | But now there is not enough windows seen here and the person seated here is very near to the border. |
05.08 | So lets make the image a bit larger. |
05.11 | We are running into a problem here. Perhaps you can see it. |
05.18 | This happened during the rotation |
05.21 | There is a small part here which is transparent now.
|
05.25 | I don’t want to include that, |
05.33 | so lets go back to Crop tool. |
05.35 | I want a bit more room here; so I am dragging this up. |
05.38 | Not so far. |
05.40 | I think this is quite good. |
05.44 | Now just click on the image and here we have the cropped & rotated image. |
05.50 | Shift + Ctrl + E brings us back to the full view. |
05.56 | Next step is to boost the colors & contrast a bit. |
06.02 | There are several ways here. I could use the color levels - here it is, the curves or some sliders. |
06.11 | But I will try doing this with layers. |
06.18 | I simply make a copy of this layer here.
|
06.23 | And change the layer mode to Overlay. |
06.30 | And you can see its a very strong effect. I don’t want to have it that much.
|
06.36 | So I slide the opacity slider down to a value where I think its looking good. |
06.42 | Little more perhaps. |
06.46 | Ok, I think this is good enough. |
06.50 | I can always change that unless I right click the mouse here to go to the channel list and say 'Flatten image' or 'Merge visible layers'. |
07.01 | Then all the changes become permanent. |
07.03 | Except if I go into History here and go back and undo the history. |
07.10 | But we’ll cover that later. |
07.13 | Next step is Resizing. |
07.16 | I will click on the Image menu & select Scale Image option. |
07.27 | Here I will just type in 800 pixels.
|
07.32 | And I get the value for the height automatically. |
07.36 | When I unlock this link here, I could distort the image while re-sizing it.
|
07.44 | Interpolation |
07.45 | I think I will choose Cubic. I found that the highest layer here gives some art effects with brick buildings. Its strange and I will have to check that out. |
08.02 | Now, Click on Scale |
08.04 | And we’ll look at the result |
08.08 | Shift + Ctrl + E gets us the whole image |
08.13 | And when I press 1, I get 100% zoom. |
08.19 | Now we can look around in the image to see if we have any really disturbing or distracting stuff. But I personally think it worked out well. |
08.32 | Next step is Sharpening. |
08.35 | My lens is quite good and my camera too. But we have manipulated the image. So it has to be sharpened a bit. |
08.49 | I will select Filters |
08.53 | and click on Enhance and here is Sharpening. I could also use the Unsharp mask which is very powerful sharpening tool. But for now, Sharpening is enough. |
09.06 | This tool has basically only one option which is the sharpness slider. It can be adjusted and its enough for such an image. |
09.16 | This is the unsharpened image and when I drag this slider, the image gets sharpened more and more. You get a very funny effect if you slide it too far. |
09.31 | I think for this image this value is good.
|
09.38 | The hair looks clearer now but here you can see some blending or distortion. |
09.46 | So we will slide it down and this is better. |
09.52 | I would like to go for soft effects rather than have any distortion in the image.
|
10.00 | They are the proof that you have manipulated the image. |
10.06 | So lets look at the result. |
10.09 | It looks quite good.
|
10.11 | And now the last step is Saving this image. |
10.15 | I will go to File and click on Save As and just change the original file extension ‘tif’ to ‘jpg’ |
10.29 | and Click on the Save button. |
10.32 | I get a warning that the JPEG can't handle images with multiple layers. Ok. So we have to export them. |
10.44 | I think 85%is a good standard value for this image. |
10.53 | So I have saved this image as JPEG image here. |
11.01 | You can look at it in full screen. |
11.04 | This is it.The first tutorial of Meet the GIMP. In future tutorials, I will cover topics like how to set up GIMP, how to draw, convert, etc. and tools and many more. |
11.17 | If you want to send a comment, please write to info@meetthegimp.org |
11.25 | More information is available at http://meetthegimp.org
|
11.31 | I would like to hear from you. Tell me what you liked, what I could have made better, what you want to see in the future. |
11.41 | This is Hemant Waidande dubbing for the Spoken Tutorial project |