Difference between revisions of "GIMP/C2/Adjusting-Colours-Using-Layers/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 11: Line 11:
 
|-
 
|-
 
| 00.29
 
| 00.29
| પાછલા સંસ્કરણમાં મને આ ઈમેજ અહીં સુધાર કર્યા પછીથી મળી હતી  
+
| પાછલા એડીશનમાં મને આ ઈમેજ સુધાર કર્યા પછીથી અહીં મળી હતી  
  
 
|-
 
|-
 
| 00.33
 
| 00.33
| અને આજે મને લાગે છે કે રંગો સુયોજિત કરવા માટે મને કઈ કરવું જોઈએ.
+
| અને આજે મને લાગે છે કે રંગો સુયોજિત કરવા માટે મારે કઈ કરવું જોઈએ.
  
 
|-
 
|-
Line 23: Line 23:
 
|-
 
|-
 
| 00.41
 
| 00.41
| રંગ સંતુલિત કરવાના અહીં ઘણા બધા માર્ગો છે અને એમાનું એક છે '''Curve''' ટૂલ.   
+
| રંગ સંતુલિત કરવાના અહીં ઘણા માર્ગો છે અને એમાનું એક છે '''Curve''' ટૂલ.   
  
 
|-
 
|-
Line 43: Line 43:
 
|-
 
|-
 
| 01.23
 
| 01.23
| મેં અનડૂ ટૂલને વાપરી શકત પણ મને તેના પછીથી તમામ પગલાઓ ફરીથી કરવા પડશે.   
+
| મેં અનડૂ ટૂલને વાપરી શકું પણ મને તેના પછીથી તમામ પગલાઓ ફરીથી કરવા પડશે.   
  
 
|-
 
|-
Line 63: Line 63:
 
|-
 
|-
 
| 01.47
 
| 01.47
| અને હું ફક્ત એક નવું લેયર ઉમેરૂ છું અને '''Layer Fill Type''' માં હું '''white''' પસંદ કરું છું અને તેને નામ આપું છું, '''color correction green'''.   
+
| અને હું ફક્ત એક નવું લેયર ઉમેરૂ છું અને '''Layer Fill Type''' માં હું '''white''' પસંદ કરું છું અને તેને '''color correction green''' નામ આપું છું.   
  
 
|-
 
|-
 
| 01.59
 
| 01.59
| હવે મારી ઈમેજ સંપૂર્ણપણે સફેદ છે પરંતુ હું '''લેયર મોડ''' ને બદલી કરી શકું છું.   
+
| હવે મારી ઈમેજ સંપૂર્ણપણે સફેદ છે પરંતુ હું '''લેયર મોડ''' ને બદલી શકું છું.   
  
 
|-
 
|-
 
| 02.05
 
| 02.05
| લેયર મોડ એક અલ્ગોરિધમ છે જે બે લેયરોનું એકસાથે જોડાણ કરે છે એટલે કે મૂળ બેકગ્રાઉન્ડ લેયર અને નવું બનાવેલ લેયર.   
+
| લેયર મોડ એક અલ્ગોરિધમ છે જે બે લેયરોનું એકસાથે જોડાણ કરે છે એટલે કે મૂળ બેકગ્રાઉન્ડ લેયર અને નવું બનાવેલ લેયર.   
  
 
|-
 
|-
 
| 02.16
 
| 02.16
| તેથી હું અહીં '''Multiple''' મોડ પસંદ કરું છું.  
+
| તો હું અહીં '''Multiple''' મોડ પસંદ કરું છું.  
  
 
|-
 
|-
Line 99: Line 99:
 
|-
 
|-
 
| 03.12
 
| 03.12
| અહીં મારી પાસે ફોરગ્રાઉન્ડ રંગ તરીકે કાળો છે, જે હું બેકગ્રાઉન્ડ રંગ તરીકે બદલી કરું છું અને સફેદને ફોરગ્રાઉન્ડ રંગ તરીકે અને તમે જોઈ શકો છો કે લાલ, લીલી અને ભૂરી તમામ રંગ ચેનલો સમાન વેલ્યુ ધરાવે છે એટલે કે '''255'''.
+
| અહીં મારી પાસે ફોરગ્રાઉન્ડ રંગ તરીકે કાળો છે, જે હું બેકગ્રાઉન્ડ રંગ તરીકે બદલુ છું અને સફેદને ફોરગ્રાઉન્ડ રંગ તરીકે અને તમે જોઈ શકો છો કે લાલ, લીલી અને ભૂરી તમામ રંગ ચેનલો સમાન વેલ્યુ ધરાવે છે એટલે કે '''255'''.
  
 
|-
 
|-
 
| 03.31
 
| 03.31
| જો કે અહીં સ્લાઇડર પરનાં રંગોથી વિચલિત ન થાવ.
+
| જો કે અહીં સ્લાઇડર પરનાં રંગોથી વિચલિત ન થાઓ.
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
|-
 
|-
 
| 03.50
 
| 03.50
| ઠીક છે મેં અહીં લીલું સ્લાઇડર પસંદ કરું છું અને સ્લાઇડરને માનો કે લગભગ '''211''' સુધી ખેંચું છું.   
+
| ઠીક છે હું અહીં લીલું સ્લાઇડર પસંદ કરું છું અને સ્લાઇડરને માનો કે લગભગ '''211''' સુધી ખેંચું છું.   
  
 
|-
 
|-
Line 123: Line 123:
 
|-
 
|-
 
| 04.19
 
| 04.19
| અને જયારે હું શૂન્ય પર પાછી જાવ છું તો મને જૂની ઈમેજ મળે છે, અને જયારે હું સ્લાઇડર આગળ ખેંચું છું તો હું ઈમેજમાં લીલી ચેનલને ઘટાડી શકું છું અને સાથે જ ઈમેજમાં ગુલાબી અસર આવતી ટાળી શકું છું.   
+
| અને જયારે હું શૂન્ય પર પાછી જાઉ છું તો મને જૂની ઈમેજ મળે છે, અને જયારે હું સ્લાઇડર આગળ ખેંચું છું તો હું ઈમેજમાં લીલી ચેનલને ઘટાડી શકું છું અને સાથે જ ઈમેજમાં ગુલાબી અસર આવતી ટાળી શકું છું.   
  
 
|-
 
|-
Line 131: Line 131:
 
|-
 
|-
 
| 04.38
 
| 04.38
| '''layers''' ટૂલ વાપરીને મને જોઈતા ફેરફાર હું કોઈપણ સમયે કરી શકું છું અને સાથે જ હું સૂક્ષ્મ ગોઠવણ પણ કરી શકું છું જયારે તેના પર વધુ લેયરોની થપ્પી થઇ હોય છે અને ફેરફાર ત્યારે પણ સચવાય રહેશે જયારે હું અંતર્ગત ચિત્રમાં કંઈપણ ફેરફાર છું.   
+
| '''layers''' ટૂલ વાપરીને મને જોઈતા ફેરફાર હું કોઈપણ સમયે કરી શકું છું અને સાથે જ હું સારી ગોઠવણ પણ કરી શકું છું જયારે તેના પર વધુ લેયરોની થપ્પી થઇ હોય છે અને ફેરફાર ત્યારે પણ સચવાય રહેશે જયારે હું અંતર્ગત ચિત્રમાં કંઈપણ ફેરફાર છું.   
  
 
|-
 
|-
 
| 04.55
 
| 04.55
| આ લેયરમાં હજી પણ ફેરફાર કરવાના બાકી છે અત્યારે તે ભૂખરું દેખાય છે અને હું અમુક અંશ ભૂરો ઉમેરવા ઈચ્છું છું.  
+
| આ લેયરમાં હજી પણ ફેરફાર કરવાના બાકી છે હમણાં તે ભૂખરું દેખાય છે અને હું અમુક અંશ ભૂરો ઉમેરવા ઈચ્છું છું.  
  
 
|-
 
|-
Line 151: Line 151:
 
|-
 
|-
 
| 05.24
 
| 05.24
| '''Screen''' મોડમાં રંગો 1લા વિપરીત થાય છે અને પછી ગુણાકાર અને ભાગાકાર અને ઘણું જટિલ થાય છે.  
+
| '''Screen''' મોડમાં રંગો પહેલા વિપરીત થાય છે અને પછી ગુણાકાર અને ભાગાકાર અને ઘણું જટિલ થાય છે.  
  
 
|-
 
|-
 
| 05.33
 
| 05.33
| ચાલો હું ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલી કરું અને જે રંગને હું પ્રત્યક્ષ રીતે ઉમેરવા ઈચ્છું છું તેને ઉમેરું અને હવે મને થોડું ભૂરું ઉમેરવું છે   
+
| ચાલો હું ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલુ અને જે રંગને હું પ્રત્યક્ષ રીતે ઉમેરવા ઈચ્છું છું તેને ઉમેરું અને હવે મને થોડું ભૂરું ઉમેરવું છે   
  
 
|-
 
|-
 
| 05.43
 
| 05.43
| તેથી ભૂરા સ્લાઇડરને સેજ આગળ ખસકાવો.     
+
| તેથી ભૂરા સ્લાઇડરને સેજ આગળ ખસાડો.     
  
 
|-
 
|-
Line 183: Line 183:
 
|-
 
|-
 
| 06.13
 
| 06.13
| જયારે હું 1લા લેયર પર ક્લિક કરું છું તો આપણને લીલાની ઘટાડેલી ચેનલ દેખાય છે અને જયારે હું 2જા લેયર પર ક્લિક કરું છું તો તે સેજ ભૂરો રંગ ઉમેરે છે.   
+
| જયારે હું પહેલા લેયર પર ક્લિક કરું છું તો આપણને લીલાની ઘટાડેલી ચેનલ દેખાય છે અને જયારે હું બીજા લેયર પર ક્લિક કરું છું તો તે સેજ ભૂરો રંગ ઉમેરે છે.   
  
 
|-
 
|-
Line 199: Line 199:
 
|-
 
|-
 
| 06.33
 
| 06.33
| લેયર ટૂલ અત્યંત શક્તિશાળી છે કારણ કે તમે લેયરો પર લેયર બનાવી શકો છો અને દરેક લેયરમાં તમે પિક્સલો બદલી કરી શકો છો જે નીચેના લેયરથી ઉપર આવી રહ્યા હોય છે     
+
| લેયર ટૂલ અત્યંત શક્તિશાળી છે કારણ કે તમે લેયરો પર લેયર બનાવી શકો છો અને દરેક લેયરમાં તમે પિક્સલો બદલી શકો છો જે નીચેના લેયરથી ઉપર આવી રહ્યા હોય છે     
  
 
|-
 
|-
Line 207: Line 207:
 
|-
 
|-
 
| 06.51
 
| 06.51
| કદાચ અહીં સારો રંગ મેળવવા માટે તમે '''opacity''' સ્લાઇડરને સેજ નીચું ખસકાવી શકો છો અને તમે આ સ્લાઇડરોથી રમી શકો છો જે અહીં રંગ બદલી કરવાની ખરેખર હાથભર શક્યતાઓ પ્રદાન કરશે.   
+
| કદાચ અહીં સારો રંગ મેળવવા માટે તમે '''opacity''' સ્લાઇડરને સેજ નીચું ખસાડી  શકો છો અને તમે આ સ્લાઇડરોથી રમી શકો છો જે અહીં રંગ બદલવાની ખરેખર હાથભર શક્યતાઓ પ્રદાન કરશે.   
  
 
|-
 
|-
 
| 07.05
 
| 07.05
| મને લાગે છે કે મને એક ખાસ કાર્યક્રમ પર લેયર ટૂલને વિગતમાં આવરી લેવું પડશે પણ આજ માટે આ પુરતું છે.   
+
| મને લાગે છે કે મને એક ખાસ કાર્યક્રમ પર લેયર ટૂલને વિગતમાં આવરી લેવું પડશે પણ આજ માટે આટલું જ.   
  
 
|-
 
|-
 
| 07.13
 
| 07.13
 
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. તમારાથી ફરી મળવાની અપેક્ષા છે.
 
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. તમારાથી ફરી મળવાની અપેક્ષા છે.

Revision as of 15:41, 13 December 2013

Time Narration
00.22 Gimp ને મળવા પર તમારું સ્વાગત છે. આ નોર્થન જર્મની બેર્મેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નીરમાણીત છે .
00.29 પાછલા એડીશનમાં મને આ ઈમેજ સુધાર કર્યા પછીથી અહીં મળી હતી
00.33 અને આજે મને લાગે છે કે રંગો સુયોજિત કરવા માટે મારે કઈ કરવું જોઈએ.
00.39 કારણ કે આ ઈમેજ વધુ પડતી લીલી છે.
00.41 રંગ સંતુલિત કરવાના અહીં ઘણા માર્ગો છે અને એમાનું એક છે Curve ટૂલ.
00.47 મેં ટૂલબોક્સમાં curves ટૂલ પર ક્લિક કરું છું અને ત્યારબાદ હું green ચેનલ પસંદ કરું છું અને વક્રરેખાને નીચે ખેંચું છું.
00.55 હવે તમે જોઈ શકો છો કે રંગ ચેનલ અને ઈમેજમાનો ધુમ્મસ વાસ્તવિક ધુમ્મસની જેમ દેખાય છે.
01.02 હવે, મને વક્રરેખાને એ રીતે સંતુલિત કરવી છે કે મને જે ઈમેજ મળે એ ભુખરી હોય અને ન કે લીલી અથવા ગુલાબી.
01.13 હું curves ટૂલ વાપરવા ઈચ્છતી નથી કારણ કે તે ઈમેજની વિગતોને નુકસાન પહોંચાડે છે અને હું નુકશાન સુધારણા પછીથી કરી શકતી નથી
01.23 મેં અનડૂ ટૂલને વાપરી શકું પણ મને તેના પછીથી તમામ પગલાઓ ફરીથી કરવા પડશે.
01.28 તેથી મને એવું કઈ જોઈએ છે જે ઈમેજને નુકશાન ન પહોંચાડે અને તે મેં પછીથી સંતુલિત કરી શકું.
01.34 અહીં એવો માર્ગ છે જે લેયરોની સાથે સાદા ફિલ્ટરને ઉપયોગમાં લે છે
01.39 તેથી મેં અહીં લેયર ડાયલોગ ખોલ્યો છે.
01.43 તમે અહીં બેકગ્રાઉન્ડ જોઈ શકો છો જે આપણી મૂળ ઈમેજ છે.
01.47 અને હું ફક્ત એક નવું લેયર ઉમેરૂ છું અને Layer Fill Type માં હું white પસંદ કરું છું અને તેને color correction green નામ આપું છું.
01.59 હવે મારી ઈમેજ સંપૂર્ણપણે સફેદ છે પરંતુ હું લેયર મોડ ને બદલી શકું છું.
02.05 લેયર મોડ એક અલ્ગોરિધમ છે જે બે લેયરોનું એકસાથે જોડાણ કરે છે એટલે કે મૂળ બેકગ્રાઉન્ડ લેયર અને નવું બનાવેલ લેયર.
02.16 તો હું અહીં Multiple મોડ પસંદ કરું છું.
02.22 અને તમને મૂળ ઈમેજ ફરીથી મળે છે જેવી કે તે પહેલા હતી.
02.27 Multiply મોડ, બેકગ્રાઉન્ડમાનાં પિક્સલોનો ગુણાકાર ફોરગ્રાઉન્ડનાં પિક્સલોથી કરે છે, અને પરિણામને 255 વડે ભાગાકાર કરે છે.
02.37 અને સફેદ ચિત્રમાં તમામ રંગ ચેનલો 255 છે, તેથી 255 થી ગુણવું અને 255 થી ભાગવું એ પ્રસ્થાન બિંદુ આપે છે એટલે કે બેકગ્રાઉન્ડ
02.52 પરંતુ જો હું નવા લેયરમાં એક ચેનલને ઘટાડું છું તો, તે બેકગ્રાઉન્ડમાં પણ ઓછું થશે કારણ કે માની લો કે 200 થી ગુણવું અને 255 થી ભાગવું એ ઘટાડો આપે છે.
03.06 હવે મને રંગ એ રીતે જોઈએ છે કે જેની પાસે ઘટાડેલી લીલી ચેનલ હોય.
03.12 અહીં મારી પાસે ફોરગ્રાઉન્ડ રંગ તરીકે કાળો છે, જે હું બેકગ્રાઉન્ડ રંગ તરીકે બદલુ છું અને સફેદને ફોરગ્રાઉન્ડ રંગ તરીકે અને તમે જોઈ શકો છો કે લાલ, લીલી અને ભૂરી તમામ રંગ ચેનલો સમાન વેલ્યુ ધરાવે છે એટલે કે 255.
03.31 જો કે અહીં સ્લાઇડર પરનાં રંગોથી વિચલિત ન થાઓ.
03.36 આ ભૂરું નથી, આ પીળું છે પણ જયારે હું આને અમુક ચોક્કસ બિંદુ સુધી નીચે સ્લાઇડ કરું છું ત્યારે, તમે જુઓ છો કે બધાજ સ્લાઇડરમાંના રંગો આપમેળે બદલાય છે.
03.50 ઠીક છે હું અહીં લીલું સ્લાઇડર પસંદ કરું છું અને સ્લાઇડરને માનો કે લગભગ 211 સુધી ખેંચું છું.
03.59 અને હું એ રંગ ખેંચું છું જે મને મારી ઈમેજમાં મારા ફોરગ્રાઉન્ડ રંગ તરીકે મળ્યો છે અને મને પરિણામ મળે છે જે ગુલાબી તરફ છે.
04.10 પણ opacity સ્લાઇડરની મદદથી હું મારા લીલા ઘટાડાની તીવ્રતા સંતુલિત કરી શકું છું.
04.19 અને જયારે હું શૂન્ય પર પાછી જાઉ છું તો મને જૂની ઈમેજ મળે છે, અને જયારે હું સ્લાઇડર આગળ ખેંચું છું તો હું ઈમેજમાં લીલી ચેનલને ઘટાડી શકું છું અને સાથે જ ઈમેજમાં ગુલાબી અસર આવતી ટાળી શકું છું.
04.35 મને લાગે છે કે આ ઘણું સારુ દેખાય છે.
04.38 layers ટૂલ વાપરીને મને જોઈતા ફેરફાર હું કોઈપણ સમયે કરી શકું છું અને સાથે જ હું સારી ગોઠવણ પણ કરી શકું છું જયારે તેના પર વધુ લેયરોની થપ્પી થઇ હોય છે અને ફેરફાર ત્યારે પણ સચવાય રહેશે જયારે હું અંતર્ગત ચિત્રમાં કંઈપણ ફેરફાર છું.
04.55 આ લેયરમાં હજી પણ ફેરફાર કરવાના બાકી છે હમણાં તે ભૂખરું દેખાય છે અને હું અમુક અંશ ભૂરો ઉમેરવા ઈચ્છું છું.
05.03 ફરીથી હું સમાન પ્રક્રિયાનું અનુસરણ કરું છું અને નવું લેયર બનાવું છું અને તેને color correction blue સંબોધું છું.
05.11 અને હવે હું અમુક અંશ ભૂરાનો ઉમેરવા ઈચ્છું છું.
05.15 ઈમેજમાં ભૂરું ઉમેરવા માટે, હું Screen મોડ વાપરું છું જે Multiply મોડ કરતા થોડું વધારે ગૂંચવણભર્યું છે.
05.24 Screen મોડમાં રંગો પહેલા વિપરીત થાય છે અને પછી ગુણાકાર અને ભાગાકાર અને ઘણું જટિલ થાય છે.
05.33 ચાલો હું ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલુ અને જે રંગને હું પ્રત્યક્ષ રીતે ઉમેરવા ઈચ્છું છું તેને ઉમેરું અને હવે મને થોડું ભૂરું ઉમેરવું છે
05.43 તેથી ભૂરા સ્લાઇડરને સેજ આગળ ખસાડો.
05.47 અને રંગને ઈમેજની અંદર ખસેડો.
05.51 આ અહીં ભૂરું હોવું જોઈતું હતું, જે હજુ પણ કાળાની જેમ દેખાય છે પણ તે અત્યંત ઘટ્ટ ભૂરું છે.
05.59 અહીં ઈમેજની તરફ જુઓ અને જયારે હું આને બંધ કરીશ ત્યારે, તમને ફેરફાર દેખાશે
06.04 ઈમેજ ચોક્કસપણે ભૂરી છે.
06.08 હું બંને નવા લેયરોને બંધ કરી શકું છું અને આનાથી તમને પ્રસ્થાન બિંદુ મળે છે.
06.13 જયારે હું પહેલા લેયર પર ક્લિક કરું છું તો આપણને લીલાની ઘટાડેલી ચેનલ દેખાય છે અને જયારે હું બીજા લેયર પર ક્લિક કરું છું તો તે સેજ ભૂરો રંગ ઉમેરે છે.
06.22 મને લાગે છે કે આ વધારે પડતું ભૂરું છે તેથી હું પારદર્શિતા ઘટાડું છું.
06.27 મને લાગે છે કે આ સારું દેખાય છે.
06.30 હું આને પછીથી દરેક વખતે સંતુલિત કરી શકું છું.
06.33 લેયર ટૂલ અત્યંત શક્તિશાળી છે કારણ કે તમે લેયરો પર લેયર બનાવી શકો છો અને દરેક લેયરમાં તમે પિક્સલો બદલી શકો છો જે નીચેના લેયરથી ઉપર આવી રહ્યા હોય છે
06.44 સુધારણા કરવાની શક્યતાઓ અસીમિત છે તમે તે તમને જોઈતા પ્રમાણે ક્યારે પણ કરી શકો છો.
06.51 કદાચ અહીં સારો રંગ મેળવવા માટે તમે opacity સ્લાઇડરને સેજ નીચું ખસાડી શકો છો અને તમે આ સ્લાઇડરોથી રમી શકો છો જે અહીં રંગ બદલવાની ખરેખર હાથભર શક્યતાઓ પ્રદાન કરશે.
07.05 મને લાગે છે કે મને એક ખાસ કાર્યક્રમ પર લેયર ટૂલને વિગતમાં આવરી લેવું પડશે પણ આજ માટે આટલું જ.
07.13 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. તમારાથી ફરી મળવાની અપેક્ષા છે.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana