Difference between revisions of "KiCad/C2/Designing-printed-circuit-board-in-KiCad/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 11: Line 11:
 
|-
 
|-
 
| 00.02
 
| 00.02
| '''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે.  
+
| '''KiCad''' માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
Line 19: Line 19:
 
|-
 
|-
 
| 00.09
 
| 00.09
| '''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું.  
+
| '''KiCad''' માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું.  
  
 
|-
 
|-
Line 27: Line 27:
 
|-
 
|-
 
| 00.16
 
| 00.16
| '''KiCad આવૃત્તિ''': '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.  
+
| '''KiCad આવૃત્તિ '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ.  
  
 
|-
 
|-
 
| 00.25
 
| 00.25
| આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.  
+
| આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.  
  
 
|-
 
|-
 
| 00.30
 
| 00.30
| યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી,  
+
| યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં સર્કીટ યોજનાકીય ડીઝાઇન બનાવવી,  
  
 
|-
 
|-
Line 43: Line 43:
 
|-
 
|-
 
| 00.37
 
| 00.37
| '''netlist''' ઉત્પન્ન કરવી,   
+
| '''netlist''' જનરેટ કરવી,   
  
 
|-
 
|-
 
| 00.39
 
| 00.39
| ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું       
+
| ફૂટપ્રીંટો સહીત કમ્પોનેન્ટનું મેપીંગ કરવું       
  
 
|-
 
|-
 
| 00.43
 
| 00.43
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો
+
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken-tutorial.org''' જુઓ.
  
 
|-
 
|-
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 00.52
 
| 00.52
| ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ.   
+
| ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ.   
  
 
|-
 
|-
Line 67: Line 67:
 
|-
 
|-
 
| 01.01
 
| 01.01
| સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો.
+
| સર્ચબારમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 01.09
 
| 01.09
| આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે.
+
| '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે.
  
 
|-
 
|-
 
| 01.12
 
| 01.12
| '''EEschema''' ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
+
| '''EEschema''' ને ખોલવા માટે, ટોચની પેનલ પર જાઓ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01.19
 
| 01.19
| તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે.
+
| તે યોજનાકીયને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે.
  
 
|-
 
|-
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 01.35
 
| 01.35
| આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ.
+
| કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
|-
 
|-
 
| 02.06
 
| 02.06
| આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે.
+
| આનાથી સર્કીટ યોજનાકીય ખુલશે.
  
 
|-
 
|-
Line 119: Line 119:
 
|-
 
|-
 
| 02.13
 
| 02.13
| આપણે આ પરિપથ માટે પહેલાથી જ '''netlist''' ઉત્પન્ન કરી દીધી છે,
+
| આપણે આ સર્કીટ માટે પહેલાથી જ '''netlist''' જનરેટ કરી છે,
  
 
|-
 
|-
 
| 02.16
 
| 02.16
| અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે.     
+
| અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનેન્ટનું મેપીંગ કરી દીધું છે.     
  
 
|-
 
|-
 
| 02.20
 
| 02.20
| આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું.   
+
| આગળનું પગલું છે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડનું લેઆઉટ બનાવવું.   
  
 
|-
 
|-
 
| 02.26
 
| 02.26
| આના સાથે શરૂ કરવા માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Run PCBnew''' બટન પર ક્લિક કરો.       
+
| સાથે શરૂ કરવા માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Run PCBnew''' બટન પર ક્લિક કરો.       
  
 
|-
 
|-
Line 139: Line 139:
 
|-
 
|-
 
| 02.39
 
| 02.39
| તેને '''project1.brd''' મળ્યું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
+
| તેને '''project1.brd''' મળ્યું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 147: Line 147:
 
|-
 
|-
 
| 02.49
 
| 02.49
| હવે તમે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર આવેલ '''Read netlist''' બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો આયાત કરી શકો છો.
+
| હવે તમે '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર આવેલ '''Read netlist''' બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 167: Line 167:
 
|-
 
|-
 
| 03.13
 
| 03.13
| સ્પષ્ટ દેખાવ હેતુ હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.  
+
| સ્પષ્ટ દેખાવ માટે હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.  
  
 
|-
 
|-
 
| 03.20
 
| 03.20
| ઈચ્છિત ડાયરેક્ટ્રીમાંથી '''project1.net''' ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો.   
+
| ઈચ્છિત ડિરેક્ટરીમાંથી '''project1.net''' ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 191: Line 191:
 
|-
 
|-
 
| 03.42
 
| 03.42
| તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે.   
+
| તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ટોચનાં ડાબા ખૂણે મુકાઈ છે.   
  
 
|-
 
|-
Line 199: Line 199:
 
|-
 
|-
 
| 03.56
 
| 03.56
| આ માટે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો.  
+
| આ માટે '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
Line 207: Line 207:
 
|-
 
|-
 
| 04.14
 
| 04.14
| '''Glob Move and Place''' પર જાવ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો.
+
| '''Glob Move and Place''' પર જાઓ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.22
 
| 04.22
| આ એક ખાતરી વિન્ડો ખોલશે. '''Yes''' ક્લિક કરો.
+
| આ એક ક્ન્ફીર્મેશન વિન્ડો ખોલશે. '''Yes''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 219: Line 219:
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
| ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી.       
+
| ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાશે અથવા ન દેખાશે.       
 
   
 
   
 
|-
 
|-
Line 239: Line 239:
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
| '''Footprint''' વિકલ્પ પર જાવ, અને '''Move''' પર ક્લિક કરો.   
+
| '''Footprint''' વિકલ્પ પર જાઓ, અને '''Move''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 247: Line 247:
 
|-
 
|-
 
| 05.16
 
| 05.16
| તમે જોઈ શકો છો કે કમ્પોનન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે.   
+
| તમે જોઈ શકો છો કે કમ્પોનેન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે.   
  
 
|-
 
|-
 
| 05.25
 
| 05.25
| હવે કમ્પોનન્ટને જોઈતી કોઈપણ જગ્યાએ મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં રાખવા માટે જઈ રહ્યી છું.
+
| હવે જરૂરી જગ્યા પર કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં મુકીશ.
  
 
|-
 
|-
 
| 05.33
 
| 05.33
| '''PCBnew''' વિન્ડોની ટોચ પેનલ પર આવેલ '''Grid''' વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે.     
+
| '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર આવેલ '''Grid''' વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે.     
  
 
|-
 
|-
Line 263: Line 263:
 
|-
 
|-
 
| 05.53
 
| 05.53
| કમ્પોનન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી '''M''' પણ વાપરી શકો છો   
+
| કમ્પોનેન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી '''M''' પણ વાપરી શકો છો   
  
 
|-
 
|-
Line 279: Line 279:
 
|-
 
|-
 
| 06.14
 
| 06.14
| કમ્પોનન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો.
+
| કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06.17
 
| 06.17
| કમ્પોનન્ટને ફેરવવા માટે, '''R''' દબાવો.   
+
| કમ્પોનેન્ટને ફેરવવા માટે, '''R''' દબાવો.   
  
 
|-
 
|-
 
| 06.22
 
| 06.22
| ઉદાહરણ તરીકે, ચાલો હું રજીસ્ટરને ફેરવું. કર્સરને રજીસ્ટર પર મુકો અને '''R''' દબાવો.   
+
| ઉદાહરણ તરીકે, ચાલો હું રેસીસ્ટર ફેરવું. કર્સરને રેસીસ્ટર પર મુકો અને '''R''' દબાવો.   
  
 
|-
 
|-
 
| 06.29
 
| 06.29
| એજ પ્રમાણે તમે તમામ કમ્પોનન્ટની ગોઠવણી કરી શકો છો.
+
| એજ પ્રમાણે તમે તમામ કમ્પોનેન્ટની ગોઠવણી કરી શકો છો.
  
 
|-
 
|-
Line 303: Line 303:
 
|-
 
|-
 
| 06.46
 
| 06.46
| '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''Layer''' ટેબ અંતર્ગત '''Back layer''' પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે.     
+
| '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''Layer''' ટેબ હેઠળ '''Back layer''' પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે.     
  
 
|-
 
|-
 
| 07.01
 
| 07.01
| પસંદ કરાયેલ લેયર નાના ભૂરા બાણ દ્વારા નિર્દેશિત કરાવાય છે.   
+
| પસંદ કરાયેલ લેયર નાના ભૂરા એરો દ્વારા નિર્દેશિત કરાયા છે.   
  
 
|-
 
|-
 
| 07.06
 
| 07.06
| ટ્રેક બનાવવા માટે, '''PCBnew''' વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add tracks''' અને '''vias''' બટન પસંદ કરો.   
+
| ટ્રેક બનાવવા માટે, '''PCBnew''' વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add tracks and  vias''' બટન પસંદ કરો.   
  
 
|-
 
|-
 
| 07.17
 
| 07.17
| હવે ચાલો '''R1''' ની એક નોડ પર ક્લિક કરીએ.
+
| હવે ચાલો '''R1''' ના એક નોડ પર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
| 07.22
 
| 07.22
| ત્યારબાદ આપણે '''R2''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.   
+
| ત્યારબાદ આપણે '''R2''' ના નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.   
  
 
|-
 
|-
 
| 07.31
 
| 07.31
| એજ પ્રમાણે આપણે હજુ એક તાર રજીસ્ટર '''R3''' અને કેપેસીટર '''C1''' વચ્ચે જોડાણ કરીશું.   
+
| એજ પ્રમાણે આપણે હજુ એક તાર રેસીસ્ટર '''R3''' અને કેપેસીટર '''C1''' વચ્ચે જોડીશું.   
  
 
|-
 
|-
 
| 07.38
 
| 07.38
| ચાલો '''R3''' ની એક નોડ પર ક્લિક કરીએ.   
+
| ચાલો '''R3''' ના એક નોડ પર ક્લિક કરીએ.   
  
 
|-
 
|-
Line 335: Line 335:
 
|-
 
|-
 
| 07.46
 
| 07.46
| ત્યારબાદ આપણે '''C1''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.   
+
| ત્યારબાદ આપણે '''C1''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે.   
  
 
|-
 
|-
 
| 07.51
 
| 07.51
| બનાવેલ લીલી ટ્રેક મુદ્રિત પરિપથ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક તાંબાનો માર્ગ રજુ કરે છે.   
+
| બનાવેલ લીલી ટ્રેક પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક કોપરનો પાથ રજુ કરે છે.   
  
 
|-
 
|-
Line 347: Line 347:
 
|-
 
|-
 
| 08.02
 
| 08.02
| આ કરી શકાવાય છે '''PCBnew''' વિન્ડોનાં મેનુ બારમાં આવેલ '''Design Rules''' મેનુ વિકલ્પ પર ક્લિક કરીને.   
+
| આ '''PCBnew''' વિન્ડોનાં મેનુ બારમાં આવેલ '''Design Rules''' મેનુ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકાય છે.   
  
 
|-
 
|-
Line 359: Line 359:
 
|-
 
|-
 
| 08.19
 
| 08.19
| આપણે ટ્રેક પહોળાઈ '''1.5''' બદલી કરીશું. આવું કરવા માટે ટ્રેકની પહોળાઈ વેલ્યુ પર બે વાર ક્લિક કરો. '''1.5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.   
+
| આપણે ટ્રેકની પહોળાઈ '''1.5''' થી બદલીશું. કરવા માટે ટ્રેકની પહોળાઈની વેલ્યુ પર બે વાર ક્લિક કરો. '''1.5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.   
  
 
|-
 
|-
Line 367: Line 367:
 
|-
 
|-
 
| 08.39
 
| 08.39
| ચાલો હું આ તમને બતાવું. '''LED D1''' ની એક નોડ પર કર્સરને રાખો. '''X''' કી દબાવો.  
+
| ચાલો હું આ બતાવું. '''LED D1''' ની એક નોડ પર કર્સરને રાખો. '''X''' કી દબાવો.  
  
 
|-
 
|-
 
| 08.48
 
| 08.48
| ત્યારબાદ આપણે '''R3''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.  
+
| ત્યારબાદ આપણે '''R3''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે.  
  
 
|-
 
|-
Line 391: Line 391:
 
|-
 
|-
 
| 09.25
 
| 09.25
| આ માટે આપણને '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''PCB Edges''' વિકલ્પ લેયર ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે.   
+
| આ માટે આપણને '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''PCB Edges''' વિકલ્પ Layer ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે.   
  
 
|-
 
|-
 
| 09.34
 
| 09.34
| હવે '''Add graphic line''' પર અથવા લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''polygon''' બટન પર ક્લિક કરો.   
+
| હવે લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add graphic line or polygon''' બટન પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 09.44
 
| 09.44
| હવે ચાલો આ મુદ્રિત પરિપથ બોર્ડની ફરતે એક ચતુષ્કોણ બનાવીએ.   
+
| હવે ચાલો આ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ફરતે એક લંબચોરસ બનાવીએ.   
  
 
|-
 
|-
Line 419: Line 419:
 
|-
 
|-
 
| 10.04
 
| 10.04
| એજ પ્રમાણે આપણે ચતુષ્કોણ પૂર્ણ કરી શકીએ છીએ.  
+
| એજ પ્રમાણે આપણે લંબચોરસ પૂર્ણ કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 10.11
 
| 10.11
| ચાલો હું આ ચતુષ્કોણ પૂર્ણ કરું.  
+
| ચાલો હું આ લંબચોરસ પૂર્ણ કરું.  
  
 
|-
 
|-
 
| 10.16
 
| 10.16
| ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને ચતુષ્કોણની સમાપ્તિ કરો.   
+
| ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને લંબચોરસ પૂર્ણ કરો.   
  
 
|-
 
|-
 
| 10.24
 
| 10.24
| હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો   
+
| હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરી '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. નોંધ લો આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે.     
  
 
|-
 
|-
 
| 10.38
 
| 10.38
| આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે  
+
| આ Astable multivibrator સર્કીટ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે  
  
 
|-
 
|-
 
| 10.44
 
| 10.44
| આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.     
+
| આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.     
  
 
|-
 
|-
 
| 10.50
 
| 10.50
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
Line 491: Line 491:
 
|-
 
|-
 
| 11.38
 
| 11.38
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Revision as of 12:09, 29 November 2013

Time Narration
00.01 પ્રિય મિત્રો,
00.02 KiCad માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00.09 KiCad માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું.
00.12 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ
00.16 KiCad આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ.
00.25 આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે.
00.30 યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે KiCad માં સર્કીટ યોજનાકીય ડીઝાઇન બનાવવી,
00.35 ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી,
00.37 netlist જનરેટ કરવી,
00.39 ફૂટપ્રીંટો સહીત કમ્પોનેન્ટનું મેપીંગ કરવું
00.43 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, http://spoken-tutorial.org જુઓ.
00.50 KiCad શરૂ કરવા માટે,
00.52 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ.
00.56 પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો
01.01 સર્ચબારમાં KiCad લખો અને Enter દબાવો.
01.09 KiCad મુખ્ય વિન્ડો ખોલશે.
01.12 EEschema ને ખોલવા માટે, ટોચની પેનલ પર જાઓ અને EEschema ટેબ પર ક્લિક કરો.
01.19 તે યોજનાકીયને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે.
01.25 OK પર ક્લિક કરો.
01.28 હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું.
01.35 આ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, Open પર ક્લિક કરીશ.
01.42 ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે.
01.49 project1.sch પસંદ કરો અને Open ક્લિક કરો.
01.56 હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
02.00 તો, હવે હું Open પર ક્લિક કરીશ.
02.06 આનાથી સર્કીટ યોજનાકીય ખુલશે.
02.08 માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ.
02.13 આપણે આ સર્કીટ માટે પહેલાથી જ netlist જનરેટ કરી છે,
02.16 અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનેન્ટનું મેપીંગ કરી દીધું છે.
02.20 આગળનું પગલું છે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડનું લેઆઉટ બનાવવું.
02.26 આ સાથે શરૂ કરવા માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Run PCBnew બટન પર ક્લિક કરો.
02.36 PCBnew વિન્ડો ખોલશે.
02.39 તેને project1.brd મળ્યું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
02.44 આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો.
02.49 હવે તમે PCBnew વિન્ડોની ટોચની પેનલ પર આવેલ Read netlist બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ કરી શકો છો.
02.57 અહીં netlist વિન્ડો ખુલે છે.
03.01 તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો.
03.03 Browse netlist Files બટન પર ક્લિક કરો.
03.07 Select netlist વિન્ડો ખોલશે
03.13 સ્પષ્ટ દેખાવ માટે હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
03.20 ઈચ્છિત ડિરેક્ટરીમાંથી project1.net ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો.
03.27 Read Current Netlist બટન પર ક્લિક કરો.
03.30 તે ચેતવણી દર્શાવશે કે project1.cmp મળી નથી.
03.35 OK પર ક્લિક કરો.
03.37 હવે Close બટન પર ક્લિક કરીને netlist વિન્ડો બંધ કરો.
03.42 તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ થઇ છે અને PCBnew વિન્ડોમાં ટોચનાં ડાબા ખૂણે મુકાઈ છે.
03.49 હવે આપણે તમામ ફૂટપ્રીંટોને PCBnew વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે.
03.56 આ માટે PCBnew વિન્ડોની ટોચની પેનલ પર સ્થિત Manual and Automatic move and place of modules બટન પર ક્લિક કરો.
04.08 હવે PCBnew વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો.
04.14 Glob Move and Place પર જાઓ. ત્યારબાદ Move All Modules પર ક્લિક કરો.
04.22 આ એક ક્ન્ફીર્મેશન વિન્ડો ખોલશે. Yes પર ક્લિક કરો.
04.28 સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ.
04.35 ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાશે અથવા ન દેખાશે.
04.39 જો તમને તે દેખાતા નથી તો, PCBnew વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત Show or Hide board ratsnest બટન પર ક્લિક કરો.
04.51 સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે.
04.55 હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે.
05.01 હવે IC 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો.
05.07 Footprint વિકલ્પ પર જાઓ, અને Move પર ક્લિક કરો.
05.12 તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે.
05.16 તમે જોઈ શકો છો કે કમ્પોનેન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે.
05.25 હવે જરૂરી જગ્યા પર કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં મુકીશ.
05.33 PCBnew વિન્ડોની ટોચની પેનલ પર આવેલ Grid વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે.
05.44 હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે Grid 1.270 છે.
05.53 કમ્પોનેન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી M પણ વાપરી શકો છો
05.58 ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું.
06.02 કર્સરને કેપેસીટર પર નિર્દેશ કરો.
06.05 M દબાવો. મોડ્યુલ કર્સર સાથે બંધાઈ જશે. તમે તેને જોઈતી કોઈપણ જગ્યાએ ખસેડી શકો છો.
06.14 કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો.
06.17 કમ્પોનેન્ટને ફેરવવા માટે, R દબાવો.
06.22 ઉદાહરણ તરીકે, ચાલો હું રેસીસ્ટર ફેરવું. કર્સરને રેસીસ્ટર પર મુકો અને R દબાવો.
06.29 એજ પ્રમાણે તમે તમામ કમ્પોનેન્ટની ગોઠવણી કરી શકો છો.
06.32 એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે.
06.41 હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે.
06.46 PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ Layer ટેબ હેઠળ Back layer પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે.
07.01 પસંદ કરાયેલ લેયર નાના ભૂરા એરો દ્વારા નિર્દેશિત કરાયા છે.
07.06 ટ્રેક બનાવવા માટે, PCBnew વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add tracks and vias બટન પસંદ કરો.
07.17 હવે ચાલો R1 ના એક નોડ પર ક્લિક કરીએ.
07.22 ત્યારબાદ આપણે R2 ના નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે.
07.31 એજ પ્રમાણે આપણે હજુ એક તાર રેસીસ્ટર R3 અને કેપેસીટર C1 વચ્ચે જોડીશું.
07.38 ચાલો R3 ના એક નોડ પર ક્લિક કરીએ.
07.41 તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો.
07.46 ત્યારબાદ આપણે C1 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે.
07.51 બનાવેલ લીલી ટ્રેક પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક કોપરનો પાથ રજુ કરે છે.
07.59 ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે.
08.02 PCBnew વિન્ડોનાં મેનુ બારમાં આવેલ Design Rules મેનુ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકાય છે.
08.11 Design Rules પર ક્લિક કરો.
08.14 ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો.
08.19 આપણે ટ્રેકની પહોળાઈ 1.5 થી બદલીશું. આ કરવા માટે ટ્રેકની પહોળાઈની વેલ્યુ પર બે વાર ક્લિક કરો. 1.5 ટાઈપ કરો અને Enter દબાવો.
08.34 ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની X કી પણ વાપરી શકીએ છીએ.
08.39 ચાલો હું આ બતાવું. LED D1 ની એક નોડ પર કર્સરને રાખો. X કી દબાવો.
08.48 ત્યારબાદ આપણે R3 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે.
08.54 તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે. આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો.
09.03 મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે.
09.08 ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું.
09.19 આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે.
09.25 આ માટે આપણને PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ PCB Edges વિકલ્પ Layer ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે.
09.34 હવે લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add graphic line or polygon બટન પર ક્લિક કરો.
09.44 હવે ચાલો આ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ફરતે એક લંબચોરસ બનાવીએ.
09.49 લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો.
09.52 કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો.
09.56 લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો.
10.00 કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો.
10.04 એજ પ્રમાણે આપણે લંબચોરસ પૂર્ણ કરી શકીએ છીએ.
10.11 ચાલો હું આ લંબચોરસ પૂર્ણ કરું.
10.16 ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને લંબચોરસ પૂર્ણ કરો.
10.24 હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરી Save વિકલ્પ પર ક્લિક કરીએ. નોંધ લો આ ફાઈલ .brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે.
10.38 આ Astable multivibrator સર્કીટ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે
10.44 આ ટ્યુટોરીયલમાં આપણે KiCad માં PCBnew વાપરીને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા.
10.50 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
10.54 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
11.00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11.03 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11.06 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11.10 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
11.15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
11.19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11.25 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11.29 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
11.35 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
11.38 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble