Difference between revisions of "Scilab/C2/Plotting-2D-graphs/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 15: | Line 15: | ||
| 00.05 | | 00.05 | ||
− | | એ | + | | એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું. |
|- | |- | ||
Line 21: | Line 21: | ||
|00.10 | |00.10 | ||
− | | | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી | + | | | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી પ્લોટ બનાવવા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટેના ઘણા માર્ગો પૂરા પાડે છે. |
|- | |- | ||
Line 27: | Line 27: | ||
|00.16 | |00.16 | ||
− | || કેટલાક સામાન્ય ચાર્ટો જે | + | || કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
| 00.25 | | 00.25 | ||
− | | | | + | | | સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|00.34 | |00.34 | ||
− | | | | + | | | પ્લોટ બનાવવા માટે, આપણને પોઈન્ટના સમૂહની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટની શ્રેણી બનાવીએ |
|- | |- | ||
Line 63: | Line 63: | ||
|00.49 | |00.49 | ||
− | | |'''x''' એ '''5''' પોઈન્ટ | + | | |'''x''' એ '''5''' પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
| 00.57 | | 00.57 | ||
− | | | એજ રીતે '''y''' એ '''5''' પોઈન્ટ | + | | | એજ રીતે '''y''' એ '''5''' પોઈન્ટ સાથે 1 થી 20 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે |
|- | |- | ||
Line 75: | Line 75: | ||
|01.08 | |01.08 | ||
− | || '''linspace''' આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી | + | || '''linspace''' આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાય છે. |
|- | |- | ||
Line 81: | Line 81: | ||
|01.14 | |01.14 | ||
− | | | આપણે હવે | + | | | આપણે હવે plot ફંક્શન વાપરીને '''x''' અને '''y''' આર્ગ્યુંમેંટ સાથે એક આલેખ પ્લોટ કરીશું. |
|- | |- | ||
Line 87: | Line 87: | ||
|01.19 | |01.19 | ||
− | || આ | + | || આ મેટલેબમાં ઉપયોગમાં આવતા ફન્કશન સમાન છે. '''Plot x,y''' |
|- | |- | ||
Line 93: | Line 93: | ||
| 01.26 | | 01.26 | ||
− | | | | + | | | '''x વર્સીસ y''' નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો |
|- | |- | ||
Line 99: | Line 99: | ||
|01.32 | |01.32 | ||
− | | | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો ''''0'''' તરીકે લેબલ કરાયેલ છે આપણે | + | | | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો ''''0'''' તરીકે લેબલ કરાયેલ છે, આપણે બીજી એક ગ્રફિક વિન્ડો '''xset''' ફંક્શન, |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
| 01.39 | | 01.39 | ||
− | | |વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ '''xset''' ફંક્શન કટ કરો | + | | |વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ, '''xset''' ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો, '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 111: | Line 111: | ||
|01.51 | |01.51 | ||
− | | તમને જોશો ગ્રફિક વિન્ડો | + | | તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે '''window''' અને 1. |
|- | |- | ||
Line 117: | Line 117: | ||
|02.03 | |02.03 | ||
− | | | આગળનો | + | | | આગળનો આલેખ આ વિન્ડો પર પ્લોટ કરવામાં આવશે |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
| 02.07 | | 02.07 | ||
− | || | + | || સાયલેબ માટે '''plot 2d''' એ '''2d''' આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
| 02.14 | | 02.14 | ||
− | | | જેવું કે તમે જુઓ છો '''plot2d''' આદેશ '''x | + | | | જેવું કે તમે જુઓ છો '''plot2d''' આદેશ '''x વર્સીસ y''' નો આલેખ બનાવે છે |
|- | |- | ||
|02.27 | |02.27 | ||
− | || નોંધ લો કે અહીં '''style''' | + | || નોંધ લો કે અહીં '''style''' કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે |
|- | |- | ||
Line 140: | Line 140: | ||
| 02.32 | | 02.32 | ||
− | | | '''style''' આર્ગ્યુંમેંટ | + | | | '''style''' આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે |
|- | |- | ||
Line 146: | Line 146: | ||
|02.36 | |02.36 | ||
− | | | '''style''' નાં | + | | | '''style''' નાં પોસીટીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે |
|- | |- | ||
Line 158: | Line 158: | ||
|02.46 | |02.46 | ||
− | || | + | || નીગેટીવ વેલ્યુઓ સાથે આલેખ પ્લોટ કરવાનો પ્રયાસ કરો અને દેખાવમાં ફેરફાર જુઓ |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
|02.52 | |02.52 | ||
− | | | સાથેજ આપણે '''x અને y''' | + | | | સાથેજ આપણે '''x અને y''' અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો, |
|- | |- | ||
Line 170: | Line 170: | ||
| 03.08 | | 03.08 | ||
− | || આપણી પાસે '''1 થી 10''' શરુ થતી '''x''' | + | || આપણી પાસે '''1 થી 10''' શરુ થતી '''x''' અક્ષ અને '''1 થી 20''' ની '''y''' અક્ષ છે |
|- | |- | ||
Line 186: | Line 186: | ||
|03.28 | |03.28 | ||
− | || | + | || અક્ષને લેબલો અને પ્લોટને ટાઈટલ કન્ફીગર કરવા માટે આપણે '''title, x label અને ylabel''' આદેશ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 198: | Line 198: | ||
| 03.45 | | 03.45 | ||
− | | | તમે જોશો કે | + | | | તમે જોશો કે આલેખ '''x''' અક્ષ પર ''' x''' લેબલ, '''y''' અક્ષ પર '''y''' અને ધરાવે છે અને આલેખનું શીર્ષક '''my title''' છે. |
|- | |- | ||
Line 204: | Line 204: | ||
|03.59 | |03.59 | ||
− | | | તમે | + | | | તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને '''3''' શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે '''xtitle''' આદેશ, |
|- | |- | ||
Line 210: | Line 210: | ||
| 04.09 | | 04.09 | ||
− | | | | + | | | તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું. |
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | | હું આ આદેશ કટ કરીને | + | | | હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, '''enter''' |
|- | |- | ||
Line 221: | Line 221: | ||
|04.19 | |04.19 | ||
− | | | હવે તમે જુઓ છો કે '''x''' | + | | | હવે તમે જુઓ છો કે '''x''' અક્ષનું લેબલ '''X axis''', '''Y axis''' અને શીર્ષક '''My title''' છે. |
|- | |- | ||
Line 228: | Line 228: | ||
| | '''clf()''' ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | | | '''clf()''' ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | ||
+ | |||
|- | |- | ||
| 04.37 | | 04.37 | ||
− | | | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર | + | | | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે. |
|- | |- | ||
Line 239: | Line 240: | ||
| |હું આ વિન્ડો બંધ કરીશ | | |હું આ વિન્ડો બંધ કરીશ | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 246: | Line 245: | ||
| 04.44 | | 04.44 | ||
− | || કેટલીક વાર આપણને સમાન | + | || કેટલીક વાર આપણને સમાન પ્લોટમાં બે ડેટાના સમૂહની સરખામણીની જરૂર પડે છે, જે, '''x data''' નો એક સમૂહ અને '''y data''' નો બે સમૂહ છે. |
|- | |- | ||
Line 252: | Line 251: | ||
| 04.52 | | 04.52 | ||
− | | | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ | + | | | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ |
|- | |- | ||
Line 258: | Line 257: | ||
|04.57 | |04.57 | ||
− | || '''linspace''' આદેશ વાપરીને | + | || આપણે '''linspace''' આદેશ વાપરીને '''x axis''' પોઈન્ટ '''row vector x''' માં વ્યાખ્યાયિત કરીશું |
|- | |- | ||
Line 264: | Line 263: | ||
|05.03 | |05.03 | ||
− | || ચાલો ફંક્શન | + | || ચાલો ફંક્શન વ્યાખ્યાયીત કરીએ |
|- | |- | ||
Line 276: | Line 275: | ||
| 05.08 | | 05.08 | ||
− | | | | + | | |plot x વર્સીસ y1 |
|- | |- | ||
Line 282: | Line 281: | ||
|05.10 | |05.10 | ||
− | | |બીજું એક ફંક્શન | + | | |બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો |
|- | |- | ||
Line 293: | Line 292: | ||
|05.15 | |05.15 | ||
− | | | | + | | |plot x વર્સીસ y2 |
|- | |- | ||
Line 299: | Line 298: | ||
| 05.19 | | 05.19 | ||
− | | | આપણે | + | | | આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું |
|- | |- | ||
Line 305: | Line 304: | ||
|05.23 | |05.23 | ||
− | || વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં | + | || વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં વધારાનું '''"o-" અને "+-"''' આદેશો પાસ કર્યા છે |
|- | |- | ||
|05.33 | |05.33 | ||
− | |||
| "| આ આર્ગ્યુંમેંટ '''plot2d''' ફંક્શનનો ભાગ નથી | | "| આ આર્ગ્યુંમેંટ '''plot2d''' ફંક્શનનો ભાગ નથી | ||
− | |||
− | |||
|- | |- | ||
− | |||
| 05.37 | | 05.37 | ||
− | + | | | તે ફક્ત plot ફંક્શન સાથે જ વાપરી શકાય છે | |
− | | | તે ફક્ત | + | |
|- | |- | ||
Line 324: | Line 318: | ||
| 05.41 | | 05.41 | ||
− | | | હું આ આદેશોને કોપી કરીશ અને | + | | | હું આ આદેશોને કોપી કરીશ અને સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ. |
Line 331: | Line 325: | ||
| 05.49 | | 05.49 | ||
− | | | તમે | + | | | તમે આલેખ જુઓ છો |
|- | |- | ||
Line 343: | Line 337: | ||
| 05.57 | | 05.57 | ||
− | || આ | + | || આ '''legend''' આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો |
|- | |- | ||
Line 358: | Line 352: | ||
| 06.23 | | 06.23 | ||
− | | | હું હવે '''plot2d''' | + | | | હું હવે '''plot2d demos''' અને '''subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીશ |
|- | |- | ||
Line 364: | Line 358: | ||
| 06.28 | | 06.28 | ||
− | | | | + | | | સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે, '''plot2d''' નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે. |
|- | |- | ||
Line 370: | Line 364: | ||
|06.40 | |06.40 | ||
− | | | '''Graphics''' પર ક્લિક કરો, ''' | + | | | '''Graphics''' પર ક્લિક કરો, '''2d_3d plots''' પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો. હું '''plot2d''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
Line 376: | Line 370: | ||
| 06.54 | | 06.54 | ||
− | | |તમે એક ડેમો | + | | |તમે એક ડેમો આલેખ જોશો |
|- | |- | ||
Line 382: | Line 376: | ||
|06.56 | |06.56 | ||
− | || અહીં '''view code''' બટન પર ક્લિક કરીને આ | + | || અહીં '''view code''' બટન પર ક્લિક કરીને આ આલેખ માટે કોડ પણ જોઈ શકાય છે. |
|- | |- | ||
Line 394: | Line 388: | ||
| 07.08 | | 07.08 | ||
− | | | | + | | | તેમ છતાં મેકમાં કોડ ડીરેક્ટરી મારફતે જોઈ શકાય છે |
|- | |- | ||
Line 406: | Line 400: | ||
|07.16 | |07.16 | ||
− | | | અત્યારે બતાવ્યા પ્રમાણે હું '''scilab 5.2''' ની | + | | | અત્યારે બતાવ્યા પ્રમાણે હું '''scilab 5.2''' ની demos ડીરેક્ટરીમાં છું |
|- | |- | ||
Line 412: | Line 406: | ||
| 07.22 | | 07.22 | ||
− | | | આ | + | | | આ ડીરેક્ટરીનો સંપૂર્ણ પાથ અહીં દર્શાવાયો છે. |
|- | |- | ||
Line 423: | Line 417: | ||
|- | |- | ||
− | |||
| 07.37 | | 07.37 | ||
+ | | ત્યારબાદ આપણે '''2d_3d_plots''' ડીરેક્ટરી પસંદ કરીશું અને '''enter''' દબાવીશું, '''sce''' ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી '''ls''' ટાઈપ કરો | ||
− | |||
|- | |- | ||
− | |||
| 07.55 | | 07.55 | ||
− | |||
| | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | | | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | ||
|- | |- | ||
− | |||
| 08.00 | | 08.00 | ||
− | + | | |ટાઈપ કરો, more plot2d.dem.sce અને '''enter''' દબાવો | |
− | | | | + | |
|- | |- | ||
− | |||
|08.12 | |08.12 | ||
− | + | || '''plot2d''' ફંક્શનનાં ડેમો આલેખ માટેનો કોડ તમે અહીં જોશો | |
− | || '''plot2d''' ફંક્શનનાં ડેમો | + | |
|- | |- | ||
Line 449: | Line 436: | ||
| 08.18 | | 08.18 | ||
− | | |હું ટર્મિનલ બંધ કરીશ હું ડેમો | + | | |હું ટર્મિનલ બંધ કરીશ. હું ડેમો આલેખ અને ડેમો વિન્ડો બંધ કરીશ |
|- | |- | ||
Line 455: | Line 442: | ||
| 08.26 | | 08.26 | ||
− | | | | + | | |એ જ રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો |
|- | |- | ||
Line 466: | Line 453: | ||
| 08.33 | | 08.33 | ||
− | || '''subplot()''' ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ- | + | || '''subplot()''' ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોના મેટ્રીક્સમાં વિભાગે છે |
|- | |- | ||
Line 472: | Line 459: | ||
| 08.38 | | 08.38 | ||
− | | | આ ફંક્શનને સમજાવવા માટે આપણે | + | | | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાયલેબમાં '''2D આલેખ''' પ્લોટ કરવા માટેનો ડેમો વપરાશમાં લેશું |
|- | |- | ||
Line 481: | Line 468: | ||
| | | | ||
− | |||
|- | |- | ||
− | |||
| 08.59 | | 08.59 | ||
− | |||
| |હું આ વિન્ડો બંધ કરીશ | | |હું આ વિન્ડો બંધ કરીશ | ||
|- | |- | ||
− | |||
| 09.01 | | 09.01 | ||
− | + | | '''subplot''' આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં '''2 બાય 2''' મેટ્રીક્સમાં વિભાગે છે જેને '''subplot''' આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. | |
− | | '''subplot''' આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં '''2 બાય 2''' | + | |
|- | |- | ||
Line 498: | Line 480: | ||
| 09.11 | | 09.11 | ||
− | | |ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં | + | | |ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં પ્લોટ બનાવવામાં આવશે |
|- | |- | ||
Line 504: | Line 486: | ||
| 09.16 | | 09.16 | ||
− | ||હું આ આદેશોનાં | + | ||હું આ આદેશોનાં સમૂહને સાયલેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ |
|- | |- | ||
Line 516: | Line 498: | ||
| 09.29 | | 09.29 | ||
− | | | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી | + | | | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાય છે |
|- | |- | ||
Line 522: | Line 504: | ||
| 09.33 | | 09.33 | ||
− | | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, '''File menu''' પર | + | | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, '''File menu''' પર જાઓ '''export to''' પસંદ કરો |
|- | |- | ||
Line 528: | Line 510: | ||
| 09.40 | | 09.40 | ||
− | | | તમારા | + | | | તમારા પ્લોટને યોગ્ય શીર્ષક આપો, ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો, તમારી ઈમેજ ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે માટે ફાઈલ ફોરમેટ પસંદ કરો |
|- | |- | ||
Line 534: | Line 516: | ||
| 10.59 | | 10.59 | ||
− | | | હું '''JPEG''' ફોરમેટ પસંદ કરીશ અને '''Save''' ક્લિક કરીશ | + | | | હું '''JPEG''' ફોરમેટ પસંદ કરીશ અને '''Save''' પર ક્લિક કરીશ |
|- | |- | ||
| 10.05 | | 10.05 | ||
− | | ઈમેજ ખોલવા માટે | + | | ઈમેજ ખોલવા માટે ડીરેક્ટરીને બ્રાઉઝ કરો અને તપાસ કરો કે તે સંગ્રહિત થઇ છે કે નહિ. |
|- | |- | ||
Line 545: | Line 527: | ||
| 10.12 | | 10.12 | ||
− | | | સાયલેબમાં '''Plotting''' | + | | | સાયલેબમાં '''Plotting''' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે |
|- | |- | ||
Line 551: | Line 533: | ||
|10.16 | |10.16 | ||
− | || સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં | + | || સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોશું. |
|- | |- | ||
Line 557: | Line 539: | ||
|10.20 | |10.20 | ||
− | | | | + | | | સાયલેબ લીંક જોતા રહો |
|- | |- | ||
Line 569: | Line 551: | ||
|10.29 | |10.29 | ||
− | | | | + | | | આ પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
Line 575: | Line 557: | ||
|10.33 | |10.33 | ||
− | | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 12:48, 27 November 2013
Time | Narration | |
00.00 | સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. | |
00.05 | એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું. | |
00.10 | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી પ્લોટ બનાવવા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટેના ઘણા માર્ગો પૂરા પાડે છે. | |
00.16 | કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... | |
00.25 | સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો | |
00.28 | આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ | |
00.34 | પ્લોટ બનાવવા માટે, આપણને પોઈન્ટના સમૂહની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટની શ્રેણી બનાવીએ | |
00.40 | આ linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. | |
00.46 | ઉદાહરણ તરીકે | |
00.49 | x એ 5 પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | |
00.57 | એજ રીતે y એ 5 પોઈન્ટ સાથે 1 થી 20 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | |
01.08 | linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાય છે. | |
01.14 | આપણે હવે plot ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક આલેખ પ્લોટ કરીશું. | |
01.19 | આ મેટલેબમાં ઉપયોગમાં આવતા ફન્કશન સમાન છે. Plot x,y | |
01.26 | x વર્સીસ y નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો | |
01.32 | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે, આપણે બીજી એક ગ્રફિક વિન્ડો xset ફંક્શન, | |
01.39 | વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ, xset ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો, enter દબાવો. | |
01.51 | તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે window અને 1. | |
02.03 | આગળનો આલેખ આ વિન્ડો પર પ્લોટ કરવામાં આવશે | |
02.07 | સાયલેબ માટે plot 2d એ 2d આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે | |
02.14 | જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વર્સીસ y નો આલેખ બનાવે છે | |
02.27 | નોંધ લો કે અહીં style કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે | |
02.32 | style આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે | |
02.36 | style નાં પોસીટીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે | |
02.44 | style ની મૂળભૂત વેલ્યુ 1 છે | |
02.46 | નીગેટીવ વેલ્યુઓ સાથે આલેખ પ્લોટ કરવાનો પ્રયાસ કરો અને દેખાવમાં ફેરફાર જુઓ | |
02.52 | સાથેજ આપણે x અને y અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો, | |
03.08 | આપણી પાસે 1 થી 10 શરુ થતી x અક્ષ અને 1 થી 20 ની y અક્ષ છે | |
03.15 | rect આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax | |
03.25 | ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ | |
03.28 | અક્ષને લેબલો અને પ્લોટને ટાઈટલ કન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ. | |
03.38 | હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો. | |
03.45 | તમે જોશો કે આલેખ x અક્ષ પર x લેબલ, y અક્ષ પર y અને ધરાવે છે અને આલેખનું શીર્ષક my title છે. | |
03.59 | તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને 3 શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે xtitle આદેશ, | |
04.09 | તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું. | |
04.12 | હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, enter | |
04.19 | હવે તમે જુઓ છો કે x અક્ષનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે. | |
04.27 | clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | |
04.37 | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે. | |
04.42 | હું આ વિન્ડો બંધ કરીશ | |
04.44 | કેટલીક વાર આપણને સમાન પ્લોટમાં બે ડેટાના સમૂહની સરખામણીની જરૂર પડે છે, જે, x data નો એક સમૂહ અને y data નો બે સમૂહ છે. | |
04.52 | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ | |
04.57 | આપણે linspace આદેશ વાપરીને x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યાયિત કરીશું | |
05.03 | ચાલો ફંક્શન વ્યાખ્યાયીત કરીએ | |
05.05 | y1 = x^2 | |
05.08 | plot x વર્સીસ y1 | |
05.10 | બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો | |
05.12 | y2 = 2*x^2 | |
05.15 | plot x વર્સીસ y2 | |
05.19 | આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું | |
05.23 | વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં વધારાનું "o-" અને "+-" આદેશો પાસ કર્યા છે | |
05.33 | આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી | |
05.37 | તે ફક્ત plot ફંક્શન સાથે જ વાપરી શકાય છે | |
05.41 | હું આ આદેશોને કોપી કરીશ અને સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.
| |
05.49 | તમે આલેખ જુઓ છો | |
05.52 | કયો વળાંક ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? | |
05.57 | આ legend આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો | |
06.09 | "o-" વળાંક ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" વળાંક ફંક્શન y2=2*x^2 રજુ કરે છે | |
06.20 | હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | |
06.23 | હું હવે plot2d demos અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ | |
06.28 | સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે, plot2d નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે. | |
06.40 | Graphics પર ક્લિક કરો, 2d_3d plots પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો. હું plot2d પર ક્લિક કરીશ. | |
06.54 | તમે એક ડેમો આલેખ જોશો | |
06.56 | અહીં view code બટન પર ક્લિક કરીને આ આલેખ માટે કોડ પણ જોઈ શકાય છે. | |
07.02 | આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે | |
07.08 | તેમ છતાં મેકમાં કોડ ડીરેક્ટરી મારફતે જોઈ શકાય છે | |
07.12 | ચાલો ટર્મિનલ પર જઈએ. | |
07.16 | અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની demos ડીરેક્ટરીમાં છું | |
07.22 | આ ડીરેક્ટરીનો સંપૂર્ણ પાથ અહીં દર્શાવાયો છે. | |
07.28 | ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો | |
07.37 | ત્યારબાદ આપણે 2d_3d_plots ડીરેક્ટરી પસંદ કરીશું અને enter દબાવીશું, sce ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો | |
07.55 | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | |
08.00 | ટાઈપ કરો, more plot2d.dem.sce અને enter દબાવો | |
08.12 | plot2d ફંક્શનનાં ડેમો આલેખ માટેનો કોડ તમે અહીં જોશો | |
08.18 | હું ટર્મિનલ બંધ કરીશ. હું ડેમો આલેખ અને ડેમો વિન્ડો બંધ કરીશ | |
08.26 | એ જ રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો | |
08.30 | ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ | |
08.33 | subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોના મેટ્રીક્સમાં વિભાગે છે | |
08.38 | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાયલેબમાં 2D આલેખ પ્લોટ કરવા માટેનો ડેમો વપરાશમાં લેશું | |
08.43 | ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ | |
08.59 | હું આ વિન્ડો બંધ કરીશ | |
09.01 | subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેટ્રીક્સમાં વિભાગે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. | |
09.11 | ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં પ્લોટ બનાવવામાં આવશે | |
09.16 | હું આ આદેશોનાં સમૂહને સાયલેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ | |
09.25 | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો | |
09.29 | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાય છે | |
09.33 | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાઓ export to પસંદ કરો | |
09.40 | તમારા પ્લોટને યોગ્ય શીર્ષક આપો, ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો, તમારી ઈમેજ ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે માટે ફાઈલ ફોરમેટ પસંદ કરો | |
10.59 | હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save પર ક્લિક કરીશ | |
10.05 | ઈમેજ ખોલવા માટે ડીરેક્ટરીને બ્રાઉઝ કરો અને તપાસ કરો કે તે સંગ્રહિત થઇ છે કે નહિ. | |
10.12 | સાયલેબમાં Plotting પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે | |
10.16 | સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોશું. | |
10.20 | સાયલેબ લીંક જોતા રહો | |
10.23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |
10.29 | આ પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | |
10.33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |