Difference between revisions of "KiCad/C2/Designing-printed-circuit-board-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 | Dear Friends, |- | 00.02 | Welcome to the spoken tutorial on Designing printed circuit board in KiCad. |- | 00.07 |…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | | | + | | પ્રિય મિત્રો, |
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | | | + | | '''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00.07 | | 00.07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
| 00.09 | | 00.09 | ||
− | | | + | |'''KiCad''' માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું. |
|- | |- | ||
| 00.12 | | 00.12 | ||
− | | | + | | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ |
|- | |- | ||
| 00.16 | | 00.16 | ||
− | | | + | |'''KiCad આવૃત્તિ''': '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 00.25 | | 00.25 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે. |
|- | |- | ||
| 00.30 | | 00.30 | ||
− | | | + | |યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી, |
|- | |- | ||
|00.35 | |00.35 | ||
− | | | + | | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી, |
|- | |- | ||
|00.37 | |00.37 | ||
− | | | + | |'''netlist''' ઉત્પન્ન કરવી, |
|- | |- | ||
| 00.39 | | 00.39 | ||
− | | | + | |ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું |
Line 54: | Line 54: | ||
|- | |- | ||
| 00.43 | | 00.43 | ||
− | | | + | |સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો |
|- | |- | ||
| 00.50 | | 00.50 | ||
− | | | + | |'''KiCad''' શરૂ કરવા માટે, |
|- | |- | ||
| 00.52 | | 00.52 | ||
− | | | + | |ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ. |
|- | |- | ||
| 00.56 | | 00.56 | ||
− | | | + | |પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો |
|- | |- | ||
|01.01 | |01.01 | ||
− | | | + | |સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 01.09 | | 01.09 | ||
− | | | + | |આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે. |
|- | |- | ||
| 01.12 | | 01.12 | ||
− | | | + | |'''EEschema''' ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01.19 | | 01.19 | ||
− | | | + | | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
|01.25 | |01.25 | ||
− | | | + | |'''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|01.28 | |01.28 | ||
− | | | + | |હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું. |
|- | |- | ||
| 01.35 | | 01.35 | ||
− | | | + | |આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
| 01.42 | | 01.42 | ||
− | | | + | |ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે. |
Line 105: | Line 105: | ||
|- | |- | ||
| 01.49 | | 01.49 | ||
− | | | + | | '''project1.sch''' પસંદ કરો અને '''Open''' ક્લિક કરો. |
|- | |- | ||
| 01.56 | | 01.56 | ||
− | | | + | |હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
|- | |- | ||
|02.00 | |02.00 | ||
− | | | + | |તો, હવે હું '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
|02.06 | |02.06 | ||
− | | | + | |આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે. |
|- | |- | ||
|02.08 | |02.08 | ||
− | | | + | |માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ. |
|- | |- | ||
| 02.13 | | 02.13 | ||
− | | | + | |આપણે આ પરિપથ માટે પહેલાથી જ '''netlist''' ઉત્પન્ન કરી દીધી છે, |
|- | |- | ||
| 02.16 | | 02.16 | ||
− | | | + | |અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે. |
|- | |- | ||
| 02.20 | | 02.20 | ||
− | | | + | |આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું. |
+ | |||
|- | |- | ||
| 02.26 | | 02.26 | ||
− | | | + | | આના સાથે શરૂ કરવા માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Run PCBnew''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|02.36 | |02.36 | ||
− | | | + | |આ '''PCBnew''' વિન્ડો ખોલશે. |
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | | | + | | તેને '''project1.brd''' મળ્યું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 02.44 | | 02.44 | ||
− | | | + | | આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02.49 | | 02.49 | ||
− | | | + | | હવે તમે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર આવેલ '''Read netlist''' બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો આયાત કરી શકો છો. |
|- | |- | ||
| 02.57 | | 02.57 | ||
− | | | + | | અહીં '''netlist''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
| 03.01 | | 03.01 | ||
− | | | + | |તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો. |
|- | |- | ||
| 03.03 | | 03.03 | ||
− | | | + | |'''Browse netlist Files''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.07 | | 03.07 | ||
− | | | + | |આ '''Select netlist''' વિન્ડો ખોલશે |
|- | |- | ||
| 03.13 | | 03.13 | ||
− | | | + | | સ્પષ્ટ દેખાવ હેતુ હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | | | + | | ઈચ્છિત ડાયરેક્ટ્રીમાંથી '''project1.net''' ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.27 | | 03.27 | ||
− | | | + | |'''Read Current Netlist''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.30 | | 03.30 | ||
− | | | + | |તે ચેતવણી દર્શાવશે કે '''project1.cmp''' મળી નથી. |
|- | |- | ||
| 03.35 | | 03.35 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03.37 | | 03.37 | ||
− | | | + | | હવે '''Close''' બટન પર ક્લિક કરીને '''netlist''' વિન્ડો બંધ કરો. |
|- | |- | ||
| 03.42 | | 03.42 | ||
− | | | + | |તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે. |
|- | |- | ||
| 03.49 | | 03.49 | ||
− | | | + | |હવે આપણે તમામ ફૂટપ્રીંટોને '''PCBnew''' વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે. |
|- | |- | ||
| 03.56 | | 03.56 | ||
− | | | + | |આ માટે '''PCBnew''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.08 | | 04.08 | ||
− | | | + | |હવે '''PCBnew''' વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
| 04.14 | | 04.14 | ||
− | | | + | |'''Glob Move and Place''' પર જાવ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.22 | | 04.22 | ||
− | | | + | |આ એક ખાતરી વિન્ડો ખોલશે. '''Yes''' ક્લિક કરો. |
|- | |- | ||
| 04.28 | | 04.28 | ||
− | | | + | |સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ. |
|- | |- | ||
| 04.35 | | 04.35 | ||
− | | | + | |ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી. |
|- | |- | ||
| 04.39 | | 04.39 | ||
− | | | + | |જો તમને તે દેખાતા નથી તો, '''PCBnew''' વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત '''Show or Hide board ratsnest''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.51 | | 04.51 | ||
− | | | + | | સફેદ તારોને '''એરવાયર્સ''' તરીકે પણ બોલાવાય છે. |
|- | |- | ||
| 04.55 | | 04.55 | ||
− | | | + | |હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે. |
|- | |- | ||
| 05.01 | | 05.01 | ||
− | | | + | |હવે '''IC 555''' ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
| 05.07 | | 05.07 | ||
− | | | + | |'''Footprint''' વિકલ્પ પર જાવ, અને '''Move''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05.12 | | 05.12 | ||
− | | | + | |તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે. |
+ | |||
|- | |- | ||
| 05.16 | | 05.16 | ||
Line 443: | Line 445: | ||
|- | |- | ||
| 10.24 | | 10.24 | ||
− | | | + | |હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો |
|- | |- | ||
| 10.38 | | 10.38 | ||
− | | | + | |આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે |
|- | |- | ||
| 10.44 | | 10.44 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા. |
|- | |- | ||
| 10.50 | | 10.50 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
|- | |- | ||
| 10.54 | | 10.54 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
| 10.56 | | 10.56 | ||
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
| 11.00 | | 11.00 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 11.03 | | 11.03 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
| 11.06 | | 11.06 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
| 11.10 | | 11.10 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. |
|- | |- | ||
| 11.15 | | 11.15 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
| 11.19 | | 11.19 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 11.25 | | 11.25 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 11.29 | | 11.29 | ||
− | |spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | + | |'''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
|- | |- | ||
| 11.35 | | 11.35 | ||
− | | | + | |આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
|- | |- | ||
| 11.38 | | 11.38 | ||
− | | | + | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
Revision as of 19:51, 25 November 2013
Time | Narration
|
00.01 | પ્રિય મિત્રો, |
00.02 | KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00.09 | KiCad માં મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું. |
00.12 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00.16 | KiCad આવૃત્તિ: 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ. |
00.25 | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે. |
00.30 | યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે KiCad માં પરિપથ યોજનાકીય ડીઝાઇન બનાવવી, |
00.35 | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી, |
00.37 | netlist ઉત્પન્ન કરવી, |
00.39 | ફૂટપ્રીંટો સહીત ઘટકોનું મેપીંગ કરવું
|
00.43 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, http://spoken હાયફન tutorial.org લીંકનો સંદર્ભ લો |
00.50 | KiCad શરૂ કરવા માટે, |
00.52 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ. |
00.56 | પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો |
01.01 | સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો. |
01.09 | આનાથી KiCad મુખ્ય વિન્ડો ખુલશે.
|
01.12 | EEschema ને ખોલવા માટે, ઉપરની પેનલ પર જાવ અને EEschema ટેબ પર ક્લિક કરો. |
01.19 | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે. |
01.25 | OK પર ક્લિક કરો. |
01.28 | હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું. |
01.35 | આમ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, Open પર ક્લિક કરીશ. |
01.42 | ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે.
|
01.49 | project1.sch પસંદ કરો અને Open ક્લિક કરો. |
01.56 | હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
02.00 | તો, હવે હું Open પર ક્લિક કરીશ. |
02.06 | આનાથી પરિપથ સ્કીમેટીક ખુલશે. |
02.08 | માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ. |
02.13 | આપણે આ પરિપથ માટે પહેલાથી જ netlist ઉત્પન્ન કરી દીધી છે, |
02.16 | અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે ઘટકોનું મેપીંગ કરી દીધું છે. |
02.20 | આગળનું પગલું છે મુદ્રિત પરિપથ બોર્ડનું લેઆઉટ બનાવવું. |
02.26 | આના સાથે શરૂ કરવા માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Run PCBnew બટન પર ક્લિક કરો. |
02.36 | આ PCBnew વિન્ડો ખોલશે. |
02.39 | તેને project1.brd મળ્યું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
02.44 | આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
02.49 | હવે તમે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર આવેલ Read netlist બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો આયાત કરી શકો છો. |
02.57 | અહીં netlist વિન્ડો ખુલે છે. |
03.01 | તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો. |
03.03 | Browse netlist Files બટન પર ક્લિક કરો. |
03.07 | આ Select netlist વિન્ડો ખોલશે |
03.13 | સ્પષ્ટ દેખાવ હેતુ હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
03.20 | ઈચ્છિત ડાયરેક્ટ્રીમાંથી project1.net ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
03.27 | Read Current Netlist બટન પર ક્લિક કરો. |
03.30 | તે ચેતવણી દર્શાવશે કે project1.cmp મળી નથી. |
03.35 | OK પર ક્લિક કરો. |
03.37 | હવે Close બટન પર ક્લિક કરીને netlist વિન્ડો બંધ કરો. |
03.42 | તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો આયાત થઇ છે અને PCBnew વિન્ડોમાં ઉપરનાં ડાબા ખૂણે મુકાઈ છે. |
03.49 | હવે આપણે તમામ ફૂટપ્રીંટોને PCBnew વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે. |
03.56 | આ માટે PCBnew વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Manual and Automatic move and place of modules બટન પર ક્લિક કરો. |
04.08 | હવે PCBnew વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો. |
04.14 | Glob Move and Place પર જાવ. ત્યારબાદ Move All Modules પર ક્લિક કરો. |
04.22 | આ એક ખાતરી વિન્ડો ખોલશે. Yes ક્લિક કરો. |
04.28 | સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ. |
04.35 | ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાઈ શકે છે અથવા તો નહી. |
04.39 | જો તમને તે દેખાતા નથી તો, PCBnew વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત Show or Hide board ratsnest બટન પર ક્લિક કરો. |
04.51 | સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે. |
04.55 | હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે. |
05.01 | હવે IC 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો. |
05.07 | Footprint વિકલ્પ પર જાવ, અને Move પર ક્લિક કરો. |
05.12 | તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે. |
05.16 | You can see that the component moves according to the grid displayed in the background.
|
05.25 | Now click once to place the component wherever required. I am going to place it here. |
05.33 | It is possible to change the grid spacing using Grid options drop down menu on the top panel of PCBnew window. |
05.44 | For now, we will go ahead with the default value that is Grid 1.270. |
05.53 | For moving components you can also use the shortcut key M |
05.58 | For example, let me show you how to move the capacitor. |
06.02 | Point the cursor on capacitor. |
06.05 | Press M. The module will get tied to cursor. You can move it wherever required. |
06.14 | To place component click once. |
06.17 | To rotate component, Press R. |
06.22 | For example, let me rotate the resistor. Place the cursor on the resistor and press R.
|
06.29 | Similarly you can arrange all the components. |
06.32 | I have already arranged footprints to get minimum intersection between airwires. This is shown here.
|
06.41 | Now we need to convert these airwires in to actual tracks. |
06.46 | Under the Layer tab on the right side of the PCBnew window select Back layer if not selected. Back layer is represented by green colour. |
07.01 | Layer selected is pointed by small blue arrow. |
07.06 | For creating tracks, select Add tracks and vias button located on the right panel of PCBnew window. |
07.17 | Now let us click on one of the nodes of R1. |
07.22 | Then we will double-click on node of R2 where wire needs to be connected. |
07.31 | Similarly we will connect one more wire between Resistor R3 and capacitor C1. |
07.38 | Let us click on one of the nodes of R3. |
07.41 | Click once to change direction of wire. |
07.46 | Then we will double click on the node of C1 where wire needs to be connected. |
07.51 | The green track created represents actual copper path created on the printed circuit board. |
07.59 | It is also possible to change the track width.
|
08.02 | This can be done by clicking on Design Rules menu option in the menu bar of PCBnew window. |
08.11 | Click on Design Rules. |
08.14 | Design Rules Editor will open where you can change the track width.
|
08.19 | We will change the track width to 1.5. To do this double click on the value of Track Width. Type 1.5 and press Enter. |
08.34 | For creating the track, we could also use the X key on the keyboard. |
08.39 | Let me show this to you. Keep the cursor over one of the nodes of LED D1. press the key X.
|
08.48 | Then we will double click on the node of R3 where wire needs to be connected. |
08.54 | You can see that the width of the track has increased. In this way you can complete the design of the board. |
09.03 | I have already completed the design for this board here. |
09.08 | Let me open the completed design board file. |
09.19 | We also need to draw the PCB edges for completing this design. |
09.25 | For this we need to select PCB Edges option from Layer tab on the right side of PCBnew window.
|
09.34 | Now click on Add graphic line or polygon button located on the right panel of layout editor window. |
09.44 | Now let us create a rectangle around this Printed circuit Board. |
09.49 | Click on the Top left side of layout.
|
09.52 | Move the cursor horizontally towards right. |
09.56 | Click once to change direction of line. |
10.00 | Move the cursor vertically downwards.
|
10.04 | Similarly we can complete the rectangle. |
10.11 | Let me complete this rectangle. |
10.16 | End the rectangle by double clicking left mouse button. |
10.24 | હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરીએ અને Save વિકલ્પ પર ક્લિક કરીએ. આ ફાઈલ .brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે તેની નોંધ લો
|
10.38 | આ Astable multivibrator પરિપથ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે |
10.44 | આ ટ્યુટોરીયલમાં આપણે KiCad માં PCBnew વાપરીને મુદ્રિત પરિપથ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા. |
10.50 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
10.54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10.56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11.00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11.03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
|
11.06 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11.10 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
11.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
11.19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11.25 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11.29 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11.35 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
11.38 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |