Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 180: | Line 180: | ||
| 03.04 | | 03.04 | ||
− | | |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને '''2 બાય 3 મેટ્રીક્સ P''' | + | | |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને '''2 બાય 3 મેટ્રીક્સ P''' વ્યાખ્યાયિત કરીએ. |
|- | |- | ||
Line 186: | Line 186: | ||
| 03.27 | | 03.27 | ||
− | | | મેટ્રીક્સની આગળની | + | | | નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે. |
|- | |- | ||
Line 192: | Line 192: | ||
| 03.32 | | 03.32 | ||
− | | | યાદ રાખો સાયલેબ | + | | | યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે. |
|- | |- | ||
Line 198: | Line 198: | ||
| 03.35 | | 03.35 | ||
− | | | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં | + | | | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
Line 222: | Line 222: | ||
| 03.54 | | 03.54 | ||
− | | | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column | + | | | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે''' અને '''enter''' દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. |
|- | |- | ||
Line 228: | Line 228: | ||
| 04.18 | | 04.18 | ||
− | | | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં | + | | | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. |
|- | |- | ||
Line 234: | Line 234: | ||
| 04.28 | | 04.28 | ||
− | | | એ સાથે જ | + | | | એ સાથે જ '''transpose''' આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે: |
|- | |- | ||
Line 246: | Line 246: | ||
| 04.42 | | 04.42 | ||
− | | |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' | + | | |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' વ્યાખ્યાયિત કરીએ: |
|- | |- | ||
Line 252: | Line 252: | ||
| 04.45 | | 04.45 | ||
− | | | '''કેપિટલ q | + | | | '''કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3''' આગળની હરોળમાં જવા માટે |
|- | |- | ||
Line 258: | Line 258: | ||
| 04.56 | | 04.56 | ||
− | | |અર્ધવિરામ ''' | + | | |અર્ધવિરામ, '''2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો''' અને '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 270: | Line 270: | ||
| 05.09 | | 05.09 | ||
− | | | આપણે '''P અને Q''' ને | + | | | આપણે '''P અને Q''' ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. |
|- | |- | ||
Line 276: | Line 276: | ||
| 05.15 | | 05.15 | ||
− | | | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E | + | | | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E ઇકવલ ટુ 2 ગુણ્યા e પ્લસ 3 ગુણ્યા q''' અને '''enter''' દબાવીએ: |
|- | |- | ||
Line 300: | Line 300: | ||
| 05.47 | | 05.47 | ||
− | | | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર | + | | | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું. |
|- | |- | ||
Line 318: | Line 318: | ||
| 05.59 | | 05.59 | ||
− | | |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને | + | | |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે |
|- | |- | ||
Line 324: | Line 324: | ||
| 06.04 | | 06.04 | ||
− | | | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને | + | | | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું. |
|- | |- | ||
Line 335: | Line 335: | ||
|06.11 | |06.11 | ||
− | | | આ | + | | | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
|- | |- | ||
Line 341: | Line 341: | ||
| 06.18 | | 06.18 | ||
− | | | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી | + | | | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે |
|- | |- | ||
Line 353: | Line 353: | ||
| 06.34 | | 06.34 | ||
− | | | વધુ માહિતી | + | | | વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો |
|- | |- | ||
Line 365: | Line 365: | ||
| 06.46 | | 06.46 | ||
− | | | | + | | | જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 11:40, 25 November 2013
Visual Clue | Narration |
---|---|
00.02 | "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો, |
00.11 | વેક્ટર વ્યાખ્યાયિત કરવું. |
00.13 | વેક્ટરની લંબાઈની ગણતરી કરવી. |
00.15 | વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર |
00.23 | મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું. |
00.25 | મેટ્રીક્સના માપની ગણતરી કરવું. |
00.28 | મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર. |
00.36 | પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ. |
00.41 | Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ. |
00.46 | વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. |
00.50 | ડેમોનસ્ટ્રેશન માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું. |
00.58 | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો. |
01.03 | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો. |
01.11 | વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું. |
01.20 | વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ. |
01.22 | આ બે પ્રકારે થઇ શકે છે: |
01.24 | સ્પેસ વાપરીને જેમ કે p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.37 | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો. |
01.54 | આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને શોધી શકીએ છીએ |
02.03 | વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે |
02.08 | બે વેક્ટરોનો સરવાળો: |
02.11 | બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ. |
02.15 | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે.
p transpose નીચે આપેલ પ્રમાણે છે |
02.28 | આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ: |
02.35 | p times q-transpose આદેશ સ્કેલર આપે છે: |
02.44 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો |
02.51 | હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું. |
02.56 | મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું |
03.04 | ઉદાહરણ તરીકે, કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને 2 બાય 3 મેટ્રીક્સ P વ્યાખ્યાયિત કરીએ. |
03.27 | નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે. |
03.32 | યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે. |
03.35 | અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. |
03.40 | જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું. |
03.44 | શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે? |
03.48 | હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું. |
03.54 | આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column ચોરસ કૌંસ બંધ કરો, ઇકવલ ટુ size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે. |
04.18 | નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો. |
04.28 | એ સાથે જ transpose આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે: |
04.35 | p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે. |
04.42 | ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યાયિત કરીએ: |
04.45 | કેપિટલ q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3 આગળની હરોળમાં જવા માટે |
04.56 | અર્ધવિરામ, 2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો અને enter દબાવો. |
05.04 | એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ: |
05.09 | આપણે P અને Q ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ. |
05.15 | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E ઇકવલ ટુ 2 ગુણ્યા e પ્લસ 3 ગુણ્યા q અને enter દબાવીએ: |
05.29 | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી. |
05.34 | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો |
05.45 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
05.47 | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું. |
05.50 | length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી. |
05.54 | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી. |
05.59 | કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે |
06.04 | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું. |
06.07 | size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું. |
06.11 | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06.18 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે |
06.28 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.34 | વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.43 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.46 | જોડાવા બદ્દલ આભાર. |