Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 15: Line 15:
 
| 00.07
 
| 00.07
  
| | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલું કરી શકશો,
+
| | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો,
 
|-
 
|-
  
 
| 00.11
 
| 00.11
  
| | વેક્ટર વ્યાખ્યિત કરવું.
+
| | વેક્ટર વ્યાખ્યાયિત કરવું.
  
 
|-
 
|-
Line 26: Line 26:
 
| 00.13
 
| 00.13
  
| | વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.
+
| | વેક્ટરની લંબાઈની ગણતરી કરવી.
  
 
|-
 
|-
Line 38: Line 38:
 
| 00.23
 
| 00.23
  
| |મેટ્રીક્સ વ્યાખ્યિત કરવું.
+
| |મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું.
  
 
|-
 
|-
Line 44: Line 44:
 
| 00.25
 
| 00.25
  
| |મેટ્રીક્સનું માપ ગણતરી કરવું.
+
| |મેટ્રીક્સના માપની ગણતરી કરવું.
  
 
|-
 
|-
Line 56: Line 56:
 
| 00.36
 
| 00.36
  
| |પૂર્વ જરૂરી બાબતો જેની દરકાર છે તે છે તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ.
+
| |પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ.
  
 
|-
 
|-
Line 68: Line 68:
 
| 00.46
 
| 00.46
  
| | વેક્ટરો અને મેટ્રીસીસ બદ્દલ તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.   
+
| | વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.   
  
 
|-
 
|-
Line 74: Line 74:
 
| 00.50
 
| 00.50
  
| |
+
| | ડેમોનસ્ટ્રેશન માટે હું '''વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ''' અને '''સાયલેબ ૫.૨.૨''' વાપરી રહ્યી છું.
 
+
ડેમોનસ્ટ્રેટ માટે હું '''વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ''' અને '''સાયલેબ ૫.૨.૨''' વાપરી રહ્યી છું.
+
  
 
|-
 
|-
Line 93: Line 91:
 
| 01.11
 
| 01.11
  
| | વિડીઓને ચોક્કસ ગાળે અટકાવતા રહીને તમે આ ટ્યુટોરીયલનો પ્રયાસ એકંદરે સાયલેબમાં પણ કરતા રહો એવું હું તમને આગ્રહ કરું છું.  
+
| | વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો આગ્રહ કરું છું.  
 
|-
 
|-
  
 
| 01.20
 
| 01.20
  
| |વેક્ટર વ્યાખ્યિત કરવાથી ચાલો શરૂઆત કરીએ.
+
| |વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
Line 110: Line 108:
 
| 01.24
 
| 01.24
  
| | સ્પેસ વાપરીને જેમ કે '''p બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.
+
| | સ્પેસ વાપરીને જેમ કે '''p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.
  
 
|-
 
|-
Line 116: Line 114:
 
| 01.37
 
| 01.37
  
| | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે '''q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ચાર બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.
+
| | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે '''q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.
  
 
|-
 
|-
Line 122: Line 120:
 
| 01.54
 
| 01.54
  
| | આપણે વેક્ટરની લંબાઈ '''length of p''' આદેશ દ્વારા અને '''enter''' દબાવીને પણ શોધી શકીએ છીએ
+
| | આપણે વેક્ટરની લંબાઈ '''length of p''' આદેશ દ્વારા અને '''enter''' દબાવીને શોધી શકીએ છીએ
 
|-
 
|-
  
Line 139: Line 137:
 
| 02.11
 
| 02.11
  
| | બે વેક્ટરોની બાદબાકી અને એજ પ્રમાણે ક્રમશ.
+
| | બે વેક્ટરોની બાદબાકી અને પ્રમાણે ક્રમશ.
  
 
|-
 
|-
Line 145: Line 143:
 
| 02.15
 
| 02.15
  
| | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (એકલ અવતરણ તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાવાય છે.  
+
| | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે.  
  
'''p transpose''' બતાવ્યા પ્રમાણે છે
+
'''p transpose''' નીચે આપેલ પ્રમાણે છે
  
 
|-
 
|-
Line 159: Line 157:
 
| 02.35
 
| 02.35
  
| | '''p times q-transpose''' આદેશ એક સ્કેલાર આપે છે:
+
| | '''p times q-transpose''' આદેશ સ્કેલર આપે છે:
  
 
|-
 
|-
Line 165: Line 163:
 
| 02.44
 
| 02.44
  
| |
+
| | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો
 
+
હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો
+
  
 
|-
 
|-
Line 173: Line 169:
 
| 02.51
 
| 02.51
  
| |હવે આપણે જોઈશું કે કેવી રીતે મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું.
+
| |હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું.
  
 
|-
 
|-
Line 179: Line 175:
 
| 02.56
 
| 02.56
  
| |મેટ્રીક્સની હરોળનાં ઘટકોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યાખ્યિત કરાવાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું  
+
| |મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું  
 
|-
 
|-
  
 
| 03.04
 
| 03.04
  
| |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને ચાલો '''2 બાય 3 મેટ્રીક્સ P''' ને વ્યાખ્યિત કરીએ.  
+
| |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને '''2 બાય 3 મેટ્રીક્સ P'''વ્યખ્યાયિત કરીએ.  
  
 
|-
 
|-

Revision as of 17:46, 22 November 2013

Welcome to the spoken
Visual Clue Narration
00.02 "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો,
00.11 વેક્ટર વ્યાખ્યાયિત કરવું.
00.13 વેક્ટરની લંબાઈની ગણતરી કરવી.
00.15 વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર
00.23 મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું.
00.25 મેટ્રીક્સના માપની ગણતરી કરવું.
00.28 મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર.
00.36 પૂર્વ જરૂરી છે, તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ.
00.41 Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ.
00.46 વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
00.50 ડેમોનસ્ટ્રેશન માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું.
00.58 સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો.
01.03 આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો.
01.11 વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું.
01.20 વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ.
01.22 આ બે પ્રકારે થઇ શકે છે:
01.24 સ્પેસ વાપરીને જેમ કે p ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01.37 અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01.54 આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને શોધી શકીએ છીએ
02.03 વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે
02.08 બે વેક્ટરોનો સરવાળો:
02.11 બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ.
02.15 વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાય છે.

p transpose નીચે આપેલ પ્રમાણે છે

02.28 આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ:
02.35 p times q-transpose આદેશ સ્કેલર આપે છે:
02.44 હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો
02.51 હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું.
02.56 મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું
03.04 ઉદાહરણ તરીકે, કેપિટલ P ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને 2 બાય 3 મેટ્રીક્સ Pવ્યખ્યાયિત કરીએ.
03.27 મેટ્રીક્સની આગળની હરોળને વ્યાખ્યિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે એની નોંધ લો.
03.32 યાદ રાખો સાયલેબ અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે.
03.35 અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યિત કરવા માટે વપરાય છે.
03.40 જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું.
03.44 શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે?
03.48 હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું.
03.54 આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column બંધ ચોરસ કૌંસ બરાબર size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે.
04.18 નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં ઘટકોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો.
04.28 એ સાથે જ મેટ્રીસીસ માટે કાર્ય કરનાર transpose આદેશને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે:
04.35 p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે.
04.42 ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યિત કરીએ:
04.45 કેપિટલ q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ એક સ્પેસ પાંચ સ્પેસ ત્રણ આગળની હરોળમાં જવા માટે
04.56 અર્ધવિરામ બે સ્પેસ ચાર સ્પેસ આઠ બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
05.04 એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ:
05.09 આપણે P અને Q ને સંડોવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ.
05.15 ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E બરાબર 2 વખત e પ્લસ 3 વખત q અને enter દબાવીએ:
05.29 તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી.
05.34 હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો
05.45 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05.47 સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યિત કરવું.
05.50 length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.
05.54 એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી.
05.59 કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને હરોળ જુદી કરવા માટે
06.04 અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું.
06.07 size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું.
06.11 આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે.
06.18 FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે
06.28 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06.34 વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
06.43 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06.46 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble