Difference between revisions of "Scilab/C2/Getting-Started/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 !Visual Cue !Narration |- |00.03 |'''Welcome to the spoken tutorial on Getting Started with Scilab.''' |- |00.07 | '''In this tutorial we are going to learn:…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
Line 10: | Line 9: | ||
|00.03 | |00.03 | ||
− | |''' | + | |'''Getting Started with Scilab''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
− | + | ||
|- | |- | ||
|00.07 | |00.07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ: |
|- | |- | ||
|00.10 | |00.10 | ||
− | + | સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ | |
− | + | ||
|- | |- | ||
Line 28: | Line 25: | ||
|00.13 | |00.13 | ||
− | | | + | | વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી |
|- | |- | ||
Line 34: | Line 31: | ||
|00.16 | |00.16 | ||
− | | | + | | કેવી રીતે આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો પાર પાડવા |
|- | |- | ||
|00.22 | |00.22 | ||
− | + | વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે એક ફાઈલ કેવી રીતે બનાવવી. | |
− | + | ||
|- | |- | ||
Line 46: | Line 42: | ||
|00.29 | |00.29 | ||
− | | | + | | જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા. |
|- | |- | ||
Line 52: | Line 48: | ||
|00.32 | |00.32 | ||
− | | ' | + | | 'એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનો ક્રમાંકો પર કેવી રીતે ભજવવા. |
|- | |- | ||
Line 58: | Line 54: | ||
|00.38 | |00.38 | ||
− | |' | + | |'આ ટ્યુટોરીયલ માટે પૂર્વાપેક્ષિત છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું. |
|- | |- | ||
Line 64: | Line 60: | ||
|00.45 | |00.45 | ||
− | | ''' | + | | ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ '''5.2.0''' અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું |
− | + | ||
|- | |- | ||
|00.52 | |00.52 | ||
− | | | + | |ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે |
|- | |- | ||
Line 76: | Line 71: | ||
|00.55 | |00.55 | ||
− | | | + | |તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો |
|- | |- | ||
Line 82: | Line 77: | ||
|01.01 | |01.01 | ||
− | | | + | |આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો' |
|- | |- | ||
Line 88: | Line 83: | ||
|01.07 | |01.07 | ||
− | | | + | | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવતા રહીને સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો. |
|- | |- | ||
|01.17 | |01.17 | ||
− | + | સાયલેબનો ઉપયોગ એક ગણકયંત્ર તરીકે કરી શકાવાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે. | |
− | + | ||
|- | |- | ||
Line 100: | Line 94: | ||
|01.25 | |01.25 | ||
− | | ''' | + | | ટાઈપ કરો '''42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4''' અને '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 106: | Line 100: | ||
|01.36 | |01.36 | ||
− | | | + | | અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે. |
− | + | ||
|- | |- | ||
|01.40 | |01.40 | ||
− | |''' | + | |નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ '''"a n s"''' માં સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
Line 118: | Line 111: | ||
|01.45 | |01.45 | ||
− | |' | + | |'આપણે નામવાળી વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો, |
|- | |- | ||
Line 124: | Line 117: | ||
|01.49 | |01.49 | ||
− | | '''a equals 12,b=21 | + | | '''a equals 12, b=21 અને c=33 અને '''enter''' દબાવો |
|- | |- | ||
Line 130: | Line 123: | ||
|02.00 | |02.00 | ||
− | | | + | | આ અનુક્રમે વેલ્યુઓ 12, 21 અને 33 ને વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે |
|- | |- | ||
Line 136: | Line 129: | ||
|02.08 | |02.08 | ||
− | | ''' | + | | અહીં '''clc''' આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ. |
|- | |- | ||
Line 142: | Line 135: | ||
|02.14 | |02.14 | ||
− | | | + | |હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો ભજવીશું. |
|- | |- | ||
Line 148: | Line 141: | ||
|02.20 | |02.20 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે, |
|- | |- | ||
Line 154: | Line 147: | ||
|02.21 | |02.21 | ||
− | | '''a+b+c | + | | '''a+b+c''' પરિણામ 66 આપે છે |
|- | |- | ||
Line 160: | Line 153: | ||
|02.27 | |02.27 | ||
− | | | + | |એ સાથે જ |
|- | |- | ||
Line 166: | Line 159: | ||
|02.29 | |02.29 | ||
− | | | + | | સમય કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે |
|- | |- | ||
Line 172: | Line 165: | ||
|02.42 | |02.42 | ||
− | |''' | + | |સાથે જ આપણે બીજા વેરીએબલને જવાબ પણ એસાઈન કરી શકીએ છીએ માની લો કે ''''d'''' '''d = bracket (a+b)''' કૌંસ બંધ ગુણ્યા C આપેલ જવાબ આપે છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 186: | Line 177: | ||
|03.02 | |03.02 | ||
− | | | + | |કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડેલ વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોમાં વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ |
|- | |- | ||
Line 192: | Line 183: | ||
|03.09 | |03.09 | ||
− | | '''a,b,c,d | + | | જેમ કે '''a,b,c,d''' અને '''enter''' દબાવો |
|- | |- | ||
Line 198: | Line 189: | ||
|03.16 | |03.16 | ||
− | | ''' | + | | હું અહીં '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ |
|- | |- | ||
Line 204: | Line 195: | ||
|03.22 | |03.22 | ||
− | |''' | + | |ઘાત લેવા માટે, '''“raised to”''' ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર ક્રમાંક કી 6 પર સ્થિતિમાન છે. |
|- | |- | ||
Line 210: | Line 201: | ||
|03.29 | |03.29 | ||
− | | | + | |આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે ''''shift key'''' અને ક્રમાંક કી 6 દબાવો. |
|- | |- | ||
Line 216: | Line 207: | ||
|03.34 | |03.34 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મળી શકે છે અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
Line 222: | Line 213: | ||
|03.44 | |03.44 | ||
− | | | + | |ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીએ છીએ : '''sqrt(17)'''. |
|- | |- | ||
Line 228: | Line 219: | ||
|03.55 | |03.55 | ||
− | |''' | + | |આ '''17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ''' ની સમાન છે. |
|- | |- | ||
Line 234: | Line 225: | ||
|04.06 | |04.06 | ||
− | | | + | |પ્રણાલી પ્રમાણે, ફક્ત ઘન વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે. |
|- | |- | ||
Line 240: | Line 231: | ||
|04.10 | |04.10 | ||
− | | | + | |વધુ સામાન્ય રીતે, 34 ઘાત '''(2 બાય 5)''' શોધવા માટે, ટાઈપ કરો: |
|- | |- | ||
Line 246: | Line 237: | ||
|04.15 | |04.15 | ||
− | |34 | + | |34 રેઈસ્ડ ટુ (2 ભાગ્યા 5) અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
Line 252: | Line 243: | ||
|04.25 | |04.25 | ||
− | | | + | | ઋણ ઘાતને પણ વાપરી શકાવાય છે, |
|- | |- | ||
Line 258: | Line 249: | ||
|04.28 | |04.28 | ||
− | | | + | | '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરો |
|- | |- | ||
Line 264: | Line 255: | ||
|04.34 | |04.34 | ||
− | | | + | | હજુ સુધી, આપણે જોયું કે કેવી રીતે કેટલીક સામાન્ય ગણતરીઓ કરવી અને કેવી રીતે સાયલેબમાં વેરીએબલો બનાવવા. |
− | + | ||
|- | |- | ||
|04.41 | |04.41 | ||
− | | | + | | હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ. |
|- | |- | ||
Line 276: | Line 266: | ||
|04.44 | |04.44 | ||
− | | | + | | આ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. |
|- | |- | ||
Line 282: | Line 272: | ||
|04.49 | |04.49 | ||
− | | ''' | + | | પહેલા '''pwd''' આદેશ ટાઈપ કરો અને '''Enter''' દબાવો |
|- | |- | ||
Line 288: | Line 278: | ||
|04.55 | |04.55 | ||
− | | | + | | આ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રી (મારા કમ્પ્યુટર પર) છે. |
− | + | ||
|- | |- | ||
|04.59 | |04.59 | ||
− | | | + | |તમારા કમ્પ્યુટર પર આ કદાચિત જુદી હોઈ શકે છે |
|- | |- | ||
Line 300: | Line 289: | ||
|05.01 | |05.01 | ||
− | |''' | + | |જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન '''current directory''' આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીને બદલી કરી શકાવાય છે. |
|- | |- | ||
Line 306: | Line 295: | ||
|05.15 | |05.15 | ||
− | |''' | + | |હવે આપેલને ટાઈપ કરી '''diary''' આદેશ રજુ કરો: |
|- | |- | ||
Line 312: | Line 301: | ||
|05.20 | |05.20 | ||
− | | | + | | ''diary('myrecord.txt')''' '''enter''' દબાવો |
|- | |- | ||
|05.41 | |05.41 | ||
− | + | આ આદેશ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં '''"myrecord.txt"''' નામની એક ફાઈલ બનાવશે. | |
− | + | ||
|- | |- | ||
|05.48 | |05.48 | ||
− | + | સાયલેબ સત્રની અનુલિપિ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે. | |
− | + | ||
|- | |- | ||
Line 330: | Line 317: | ||
|05.53 | |05.53 | ||
− | | | + | |આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીના તબક્કે ડેમોનસ્ટ્રેટ કરાવાશે |
|- | |- | ||
Line 336: | Line 323: | ||
| 06.00 | | 06.00 | ||
− | | | + | |હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો. |
|- | |- | ||
Line 342: | Line 329: | ||
|06.07 | |06.07 | ||
− | | | + | |હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે સંભાળે છે. |
− | + | ||
|- | |- | ||
|06.13 | |06.13 | ||
− | | ''' | + | | કાલ્પનિક એકમ '''i''' ને સાયલેબમાં ટકા '''i''': તરીકે વ્યાખ્યિત કરાય છે |
|- | |- | ||
Line 354: | Line 340: | ||
|06.19 | |06.19 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા ટકા '''i''' એ 5.2i આપે છે) |
|- | |- | ||
|06.29 | |06.29 | ||
− | + | |એ સાથે જ 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ '''i''' સમગ્રને 2 વખત પરસેન્ટ '''i''' થી ગુણવું પરિણામ '''10. + 20.i''' આપે છે | |
− | |''' | + | |
|- | |- | ||
Line 366: | Line 351: | ||
|06.58 | |06.58 | ||
− | | | + | | હવે અહીં કંસોલ સાફ કરો, |
|- | |- | ||
Line 372: | Line 357: | ||
|07.04 | |07.04 | ||
− | | | + | |ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ. |
|- | |- | ||
Line 378: | Line 363: | ||
|07.09 | |07.09 | ||
− | | '' | + | |''i''' ની જેમ, તેનું નામ પણ ટકાવારી ચિન્હથી શરૂ થાય છે: |
|- | |- | ||
Line 384: | Line 369: | ||
|07.13 | |07.13 | ||
− | | ''' | + | | ઉદાહરણ તરીકે, પરસેન્ટ '''pi''' |
|- | |- | ||
Line 390: | Line 375: | ||
|07.18 | |07.18 | ||
− | | ''' | + | | '''pi''' ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે. |
|- | |- | ||
Line 396: | Line 381: | ||
|07.21 | |07.21 | ||
− | |''' | + | |હવે, આપણે '''pi''' નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું. |
|- | |- | ||
Line 402: | Line 387: | ||
|07.28 | |07.28 | ||
− | | ''' | + | | '''sin''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' ફંક્શન માટે પરિણામ '''1''' છે |
|- | |- | ||
Line 408: | Line 393: | ||
| 07.37 | | 07.37 | ||
− | |'' | + | |અને '''cos''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' માટે પરિણામ '''6.123D-17''' છે ' |
|- | |- | ||
Line 414: | Line 399: | ||
|07.50 | |07.50 | ||
− | | | + | |નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને |
|- | |- | ||
Line 420: | Line 405: | ||
|07.54 | |07.54 | ||
− | | | + | | નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે. |
− | + | ||
|- | |- | ||
|07.59 | |07.59 | ||
− | | | + | | '%eps''' એ '''"machine epsilon"''' તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે |
|- | |- | ||
Line 432: | Line 416: | ||
|08.04 | |08.04 | ||
− | | | + | | તે એક ન્યુનત્તમ અંક ઠરાવ છે જે સાયલેબ આપી શકે છે. |
|- | |- | ||
Line 438: | Line 422: | ||
|08.08 | |08.08 | ||
− | | | + | |તેની વેલ્યુને તમારા કમ્પ્યુટર પર શોધવા માટે તમારા કંસોલ પર '''% eps''' ટાઈપ કરો. |
|- | |- | ||
Line 444: | Line 428: | ||
|08.19 | |08.19 | ||
− | | ''' | + | | મારા કમ્પ્યુટર પર આ '''2.220D-16''' આપે છે |
|- | |- | ||
Line 450: | Line 434: | ||
|08.24 | |08.24 | ||
− | | | + | | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ ચોકસાઈને દર્શાવે છે. |
|- | |- | ||
Line 456: | Line 440: | ||
|08.28 | |08.28 | ||
− | | ''' | + | | 'આ ક્રમાંક '''2.22 times 10^(-16)''' નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો. . |
|- | |- | ||
Line 462: | Line 446: | ||
|08.41 | |08.41 | ||
− | |''' | + | |જો આપણે '''0.000456''' લખવા માંગીએ છીએ, તો આપણે તેને '''4.56d-4 અથવા 4.56e-4''' તરીકે લખી શકીએ છીએ |
− | + | ||
|- | |- | ||
|09.06 | |09.06 | ||
− | | ''' | + | | જયારે કે સાયલેબ વેરીએબલો અને ફંક્શનો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે, અહીં આપણે નાનો '''d''' અથવા મોટો '''D''', અથવા કે નાનો '''e''' અથવા મોટો '''E''' વાપરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
|09.17 | |09.17 | ||
− | |' | + | |'પ્રાકૃતિક લઘુગુણકનો પાયો એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે: |
|- | |- | ||
Line 480: | Line 462: | ||
|09.23 | |09.23 | ||
− | | '' | + | | ''પરસેન્ટ e''' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે. |
|- | |- | ||
Line 486: | Line 468: | ||
|09.31 | |09.31 | ||
− | |''' | + | |આપણે ફંક્શન '''"e x p"''' વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
|09.35 | |09.35 | ||
− | | ''' | + | | ઉદાહરણ તરીકે: '''exp (1)''' અને '''Enter''' દબાવો |
|- | |- | ||
Line 498: | Line 479: | ||
|09.45 | |09.45 | ||
− | | | + | | તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે |
|- | |- | ||
Line 504: | Line 485: | ||
|09.47 | |09.47 | ||
− | | | + | |''clc''' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો |
|- | |- | ||
Line 510: | Line 491: | ||
|09.55 | |09.55 | ||
− | | | + | |એજ પ્રમાણે,''' |
|- | |- | ||
Line 516: | Line 497: | ||
|09.56 | |09.56 | ||
− | | '''%e | + | | '''%e સ્ક્વેર''' આપેલ જવાબ આપે છે |
− | + | ||
|- | |- | ||
|10.04 | |10.04 | ||
− | |''' | + | |આને પણ '''exp ઓફ 2''' ટાઈપ કરીને મેળવી શકાવાય છે. |
|- | |- | ||
Line 528: | Line 508: | ||
|10.18 | |10.18 | ||
− | |'' | + | |''log''' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે કે, પાયો '''e''' ધરાવે છે. |
|- | |- | ||
Line 534: | Line 514: | ||
|10.24 | |10.24 | ||
− | | ''' | + | |પાયા 10 સાથે લઘુગુણક લેવા માટે '''log10''' ઉપયોગમાં લો. |
|- | |- | ||
Line 540: | Line 520: | ||
|10.29 | |10.29 | ||
− | | ''' | + | | ઉદાહરણ તરીકે, '''log10(1e-23)''' અને '''enter''' દબાવો આ અપેક્ષિત જવાબ '''-23''' આપે છે. |
|- | |- | ||
Line 546: | Line 526: | ||
|10.47 | |10.47 | ||
− | | ''' | + | | જટિલ ક્રમાંકો માટે જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે: તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર ટાઈપ કરો '''log(-1) or log(%i)''' |
|- | |- |
Revision as of 00:12, 19 November 2013
Visual Cue | Narration |
---|---|
00.03 | Getting Started with Scilab પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ: |
00.10
સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ | |
00.13 | વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી |
00.16 | કેવી રીતે આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો પાર પાડવા |
00.22
વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે એક ફાઈલ કેવી રીતે બનાવવી. | |
00.29 | જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા. |
00.32 | 'એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનો ક્રમાંકો પર કેવી રીતે ભજવવા. |
00.38 | 'આ ટ્યુટોરીયલ માટે પૂર્વાપેક્ષિત છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું. |
00.45 | ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ 5.2.0 અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું |
00.52 | ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે |
00.55 | તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો |
01.01 | આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો' |
01.07 | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવતા રહીને સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો. |
01.17
સાયલેબનો ઉપયોગ એક ગણકયંત્ર તરીકે કરી શકાવાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે. | |
01.25 | ટાઈપ કરો 42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4 અને enter દબાવો. |
01.36 | અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે. |
01.40 | નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ "a n s" માં સંગ્રહિત થાય છે. |
01.45 | 'આપણે નામવાળી વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો, |
01.49 | a equals 12, b=21 અને c=33 અને enter દબાવો |
02.00 | આ અનુક્રમે વેલ્યુઓ 12, 21 અને 33 ને વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે |
02.08 | અહીં clc આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ. |
02.14 | હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો ભજવીશું. |
02.20 | ઉદાહરણ તરીકે, |
02.21 | a+b+c પરિણામ 66 આપે છે |
02.27 | એ સાથે જ |
02.29 | સમય કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે |
02.42 | સાથે જ આપણે બીજા વેરીએબલને જવાબ પણ એસાઈન કરી શકીએ છીએ માની લો કે 'd' d = bracket (a+b) કૌંસ બંધ ગુણ્યા C આપેલ જવાબ આપે છે |
02.58 | d = 1089. |
03.02 | કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડેલ વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોમાં વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ |
03.09 | જેમ કે a,b,c,d અને enter દબાવો |
03.16 | હું અહીં clc આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ |
03.22 | ઘાત લેવા માટે, “raised to” ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર ક્રમાંક કી 6 પર સ્થિતિમાન છે. |
03.29 | આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે 'shift key' અને ક્રમાંક કી 6 દબાવો. |
03.34 | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મળી શકે છે અને Enter દબાવો. |
03.44 | ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીએ છીએ : sqrt(17). |
03.55 | આ 17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ ની સમાન છે. |
04.06 | પ્રણાલી પ્રમાણે, ફક્ત ઘન વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે. |
04.10 | વધુ સામાન્ય રીતે, 34 ઘાત (2 બાય 5) શોધવા માટે, ટાઈપ કરો: |
04.15 | 34 રેઈસ્ડ ટુ (2 ભાગ્યા 5) અને Enter દબાવો. |
04.25 | ઋણ ઘાતને પણ વાપરી શકાવાય છે, |
04.28 | clc આદેશ વાપરીને કંસોલ સાફ કરો |
04.34 | હજુ સુધી, આપણે જોયું કે કેવી રીતે કેટલીક સામાન્ય ગણતરીઓ કરવી અને કેવી રીતે સાયલેબમાં વેરીએબલો બનાવવા. |
04.41 | હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ. |
04.44 | આ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. |
04.49 | પહેલા pwd આદેશ ટાઈપ કરો અને Enter દબાવો |
04.55 | આ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રી (મારા કમ્પ્યુટર પર) છે. |
04.59 | તમારા કમ્પ્યુટર પર આ કદાચિત જુદી હોઈ શકે છે |
05.01 | જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન current directory આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીને બદલી કરી શકાવાય છે. |
05.15 | હવે આપેલને ટાઈપ કરી diary આદેશ રજુ કરો: |
05.20 | diary('myrecord.txt')' enter દબાવો |
05.41
આ આદેશ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં "myrecord.txt" નામની એક ફાઈલ બનાવશે. | |
05.48
સાયલેબ સત્રની અનુલિપિ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે. | |
05.53 | આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીના તબક્કે ડેમોનસ્ટ્રેટ કરાવાશે |
06.00 | હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો. |
06.07 | હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે સંભાળે છે. |
06.13 | કાલ્પનિક એકમ i ને સાયલેબમાં ટકા i: તરીકે વ્યાખ્યિત કરાય છે |
06.19 | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા ટકા i એ 5.2i આપે છે) |
06.29 | એ સાથે જ 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ i સમગ્રને 2 વખત પરસેન્ટ i થી ગુણવું પરિણામ 10. + 20.i આપે છે |
06.58 | હવે અહીં કંસોલ સાફ કરો, |
07.04 | ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ. |
07.09 | i' ની જેમ, તેનું નામ પણ ટકાવારી ચિન્હથી શરૂ થાય છે: |
07.13 | ઉદાહરણ તરીકે, પરસેન્ટ pi |
07.18 | pi ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે. |
07.21 | હવે, આપણે pi નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું. |
07.28 | sin ઓફ પરસેન્ટ pi બાય 2 ફંક્શન માટે પરિણામ 1 છે |
07.37 | અને cos ઓફ પરસેન્ટ pi બાય 2 માટે પરિણામ 6.123D-17 છે ' |
07.50 | નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને |
07.54 | નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે. |
07.59 | '%eps એ "machine epsilon" તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે |
08.04 | તે એક ન્યુનત્તમ અંક ઠરાવ છે જે સાયલેબ આપી શકે છે. |
08.08 | તેની વેલ્યુને તમારા કમ્પ્યુટર પર શોધવા માટે તમારા કંસોલ પર % eps ટાઈપ કરો. |
08.19 | મારા કમ્પ્યુટર પર આ 2.220D-16 આપે છે |
08.24 | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ ચોકસાઈને દર્શાવે છે. |
08.28 | 'આ ક્રમાંક 2.22 times 10^(-16) નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો. . |
08.41 | જો આપણે 0.000456 લખવા માંગીએ છીએ, તો આપણે તેને 4.56d-4 અથવા 4.56e-4 તરીકે લખી શકીએ છીએ |
09.06 | જયારે કે સાયલેબ વેરીએબલો અને ફંક્શનો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે, અહીં આપણે નાનો d અથવા મોટો D, અથવા કે નાનો e અથવા મોટો E વાપરી શકીએ છીએ. |
09.17 | 'પ્રાકૃતિક લઘુગુણકનો પાયો એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે: |
09.23 | પરસેન્ટ e' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે. |
09.31 | આપણે ફંક્શન "e x p" વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ. |
09.35 | ઉદાહરણ તરીકે: exp (1) અને Enter દબાવો |
09.45 | તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે |
09.47 | clc' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો |
09.55 | એજ પ્રમાણે, |
09.56 | %e સ્ક્વેર આપેલ જવાબ આપે છે |
10.04 | આને પણ exp ઓફ 2 ટાઈપ કરીને મેળવી શકાવાય છે. |
10.18 | log' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે કે, પાયો e ધરાવે છે. |
10.24 | પાયા 10 સાથે લઘુગુણક લેવા માટે log10 ઉપયોગમાં લો. |
10.29 | ઉદાહરણ તરીકે, log10(1e-23) અને enter દબાવો આ અપેક્ષિત જવાબ -23 આપે છે. |
10.47 | જટિલ ક્રમાંકો માટે જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે: તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર ટાઈપ કરો log(-1) or log(%i) |
11.01 | Now recall that we invoked a recording of all the typed commands into the file myrecord.txt through the diary command, now, let's see how to close that file and view it. |
11.14 | For closing the file type, |
11.16 | diary of zero |
11.21 | This command will close and save the file myrecord.txt. |
11.26 | Also recall that this file was created in current working directory, which in my case is my desktop. |
11.34 | Let us open this file to do click on the a Open-a-file shortcut icon on your scilab console window toolbar. |
11.46 | I will change the file format to all file |
11.51 | Select the file myrecord.txt and click on ok. |
11.59 | Note that all transactions, both commands and the corresponding answers given by Scilab, have been saved into this file. |
12.10 | I will close this file,click yes. |
12.21 | We know that, while a program is being developed, one experiments a lot with the code before arriving at suitable code. |
12.29 | Diary command helps to keep track of all the transactions. |
12.35 | If you recall that, we have closed the file my record.txt using the command diary of zero. |
12.42 | Please , note that no transactions can be saved after executing this command. |
12.48 | If we need to save the session once again, we need to issue the diary command again. |
12.54 | If the file contains some useful information, then one should use the some other file name in the diary command. |
13.03 | Because, use of same file name will overwrite the command. |
13.09 | Pause the video here and solve the second exercise given with the video. |
13.15 | You may have noticed that the solution for the problem was not exactly zero. |
13.24 | For more information on how to deal with this, type “help clean”.' |
13.28 | In general, if you need help about a particular command, then the 'help' or help with an argument command can be used. |
13.37 | For example,type “help chdir” on the scilab console and press enter. |
13.53 | I will increase the size of the help browser. |
14.01 | Help chdir gives detained information on how to change the current working directory'. |
14..10 | Another option is to click on the help browser icon on the toolbar of the scilab console window as you see. |
14.20 | Let me close the help browser and coming back to the slides. |
14.31 | The up - down arrow keys can been used to see the previously executed commands. |
14.36 | While using the up - down arrows, you can stop at any command,and press the Enter key to execute it. |
14.45 | You can edit the commands, if necessary. |
14.48 | In fact, if you are looking for a previous command you typed, which started with the letter 'e', then type e, and then use up arrow key.' |
14.59 | Use the tab key to auto-complete the commad. It gives us all the available options to choose. |
15.08 | In this tutorial we have learnt : |
15.10 | Use of Scilab as a calculator . |
15.12 | .Store the result in the default variable ans. |
15.16 | .Assign values to the variable using the equality sign. |
15.21 | .Check values in variables by typing the name of the variable separated by commas on the console. |
15.29 | .Check the current working directory using pwd command. |
15.34 | . Use diary command to save all commands typed on the console into a file. |
15.40 | 7.Define complex numbers, natural exponents and π using %i, %e and %pi respectively. |
15.49 | .Use help command for detailed information about any command. |
15.54 | This brings us to the end of this spoken tutorial on Getting Started with Scilab. |
15.59 | There are many other functions in Scilab which will be covered in other spoken tutorials. |
16.06 | * This spoken tutorial has been created by the Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE). |
16.14 | * More information on the FOSSEE project could beobtained from http://fossee.in or http://scilab.in |
16.23 | Supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India. |
16.29 | More information on this please visitspoken hyphen tutorial dot o r g slash NMEICT hyphen intro |
16.43 | I hope you find this spoken tutorial useful for learning. |
16.47 | Thank you. |
16.48 | This is Anuradha Amrutkar from IIT Bombay signing off. |