Difference between revisions of "Scilab/C2/Plotting-2D-graphs/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| Border=1 || Time || Narration |- | 00.00 | | Welcome to the spoken tutorial on Plotting 2D graphs with scilab. |- | 00.05 | Assuming that Scilab is installed on your …') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | |||
{| Border=1 | {| Border=1 | ||
Line 10: | Line 9: | ||
| 00.00 | | 00.00 | ||
− | | | | + | | | સાયલેબમાં '''Plotting 2D graphs''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
|- | |- | ||
Line 16: | Line 15: | ||
| 00.05 | | 00.05 | ||
− | | | + | | એ માનીને કે સાય્લેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, અમે સાય્લેબમાં આલેખની ચર્ચા કરીશું |
|- | |- | ||
Line 22: | Line 21: | ||
|00.10 | |00.10 | ||
− | | | | + | | | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી આલેખો બનાવવાની તક આપે છે |
|- | |- | ||
Line 28: | Line 27: | ||
|00.16 | |00.16 | ||
− | || | + | || કેટલાક સામાન્ય ચાર્ટો જે કે સાય્લેબ બનાવી શકે છે તે છે : X-Y આલેખ, કોન્તોર આલેખ, 3ડી આલેખ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... |
|- | |- | ||
Line 34: | Line 33: | ||
| 00.25 | | 00.25 | ||
− | | | | + | | | હવે તમારો સાયલેન કન્સોલ વિન્ડો ખોલો |
|- | |- | ||
Line 40: | Line 39: | ||
|00.28 | |00.28 | ||
− | | | | + | | |આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું '''Plotting.sce''' ફાઈલ વાપરીશ |
|- | |- | ||
Line 46: | Line 45: | ||
|00.34 | |00.34 | ||
− | | | | + | | | આલેખ બનાવવા માટે, આપણને બિંદુઓનાં ગણની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટનો અનુક્રમ બનાવીએ |
|- | |- | ||
Line 52: | Line 51: | ||
| 00.40 | | 00.40 | ||
− | | | | + | | | આ '''linspace''' આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. |
|- | |- | ||
Line 58: | Line 57: | ||
| 00.46 | | 00.46 | ||
− | | | | + | | | ઉદાહરણ તરીકે |
|- | |- | ||
Line 64: | Line 63: | ||
|00.49 | |00.49 | ||
− | | |x | + | | |'''x''' એ '''5''' પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 10 વચ્ચે સાથે એક વેક્ટર છે |
|- | |- | ||
Line 70: | Line 69: | ||
| 00.57 | | 00.57 | ||
− | | | | + | | | એજ રીતે '''y''' એ '''5''' પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 20 વચ્ચે સાથે એક વેક્ટર છે |
|- | |- | ||
Line 76: | Line 75: | ||
|01.08 | |01.08 | ||
− | || | + | || '''linspace''' આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાવાય છે |
|- | |- | ||
Line 82: | Line 81: | ||
|01.14 | |01.14 | ||
− | | | | + | | | આપણે હવે પ્લોટ ફંક્શન વાપરીને '''x''' અને '''y''' આર્ગ્યુંમેંટ સાથે એક ગ્રાફ આલેખીશું |
|- | |- | ||
− | | | + | |01.19 |
− | || | + | || આ મેટલેબ ની સમાન છે. '''Plot x,y''' |
|- | |- | ||
Line 94: | Line 93: | ||
| 01.26 | | 01.26 | ||
− | | | | + | | |જે '''x વિરુદ્ધ y''' નો એક ગ્રાફ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો |
|- | |- | ||
Line 100: | Line 99: | ||
|01.32 | |01.32 | ||
− | | | | + | | | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો ''''0'''' તરીકે લેબલ કરાયેલ છે આપણે બીજો એક ગ્રફિક વિન્ડોને '''xset''' ફંક્શન, |
|- | |- | ||
Line 106: | Line 105: | ||
| 01.39 | | 01.39 | ||
− | | | | + | | |વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ '''xset''' ફંક્શન કટ કરો સાય્લેબમાં પેસ્ટ કરો '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 112: | Line 111: | ||
|01.51 | |01.51 | ||
− | | | + | | તમને જોશો ગ્રફિક વિન્ડો ક્રમાંક 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પસાર કરવામાં આવી છે નામ છે '''window''' અને 1. |
|- | |- | ||
Line 118: | Line 117: | ||
|02.03 | |02.03 | ||
− | | | | + | | | આગળનો ગ્રાફ આ વિન્ડો પર આલેખવામાં આવશે |
|- | |- | ||
Line 124: | Line 123: | ||
| 02.07 | | 02.07 | ||
− | || | + | || સાય્લેબ માટે '''plot 2d''' એ '''2d''' ગ્રાફો બનાવવા માટે વાપરતું નેટીવ ફંક્શન છે |
|- | |- | ||
Line 130: | Line 129: | ||
| 02.14 | | 02.14 | ||
− | | | plot2d | + | | | જેવું કે તમે જુઓ છો '''plot2d''' આદેશ '''x વિરુદ્ધ y''' નો ગ્રાફ બનાવે છે |
− | + | ||
|- | |- | ||
|02.27 | |02.27 | ||
− | || | + | || નોંધ લો કે અહીં '''style''' કહેવાતી એક ત્રીજી આર્ગ્યુંમેંટ છે |
|- | |- | ||
Line 142: | Line 140: | ||
| 02.32 | | 02.32 | ||
− | | | | + | | | '''style''' આર્ગ્યુંમેંટ વેઇકલ્પિક છે. તે આલેખનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે |
|- | |- | ||
Line 148: | Line 146: | ||
|02.36 | |02.36 | ||
− | | | | + | | | '''style''' નાં પોસીતીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે |
|- | |- | ||
Line 154: | Line 152: | ||
|02.44 | |02.44 | ||
− | | | + | | '''style''' ની મૂળભૂત વેલ્યુ 1 છે |
|- | |- | ||
Line 160: | Line 158: | ||
|02.46 | |02.46 | ||
− | || | + | || નીગેતીવ વેલ્યુઓ સાથે ગ્રાફ આલેખવાનો પ્રયાસ કરો અને દેખાવમાં પોતેથી ફેરફાર જુઓ |
|- | |- | ||
Line 166: | Line 164: | ||
|02.52 | |02.52 | ||
− | | | | + | | | સાથેજ આપણે '''x અને y''' ધરી માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો, |
|- | |- | ||
Line 172: | Line 170: | ||
| 03.08 | | 03.08 | ||
− | || | + | || આપણી પાસે '''1 થી 10''' શરુ થતી '''x''' ધરી અને '''1 થી 20''' ની '''y''' ધરી છે |
|- | |- | ||
Line 178: | Line 176: | ||
| 03.15 | | 03.15 | ||
− | | | + | | '''rect''' આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે '''xmin,ymin,xmax અને ymax''' |
− | + | ||
|- | |- | ||
| 03.25 | | 03.25 | ||
− | || | + | || ચાલો હવે '''Title,Axis અને Legends''' વિષે શીખીએ |
− | + | ||
|- | |- | ||
|03.28 | |03.28 | ||
− | || | + | || ધરીને લેબલો અને આલેખને ટાઈટલ કોન્ફીગર કરવા માટે આપણે '''title, x label અને ylabel''' આદેશ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 196: | Line 192: | ||
| 03.38 | | 03.38 | ||
− | || | + | || હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 202: | Line 198: | ||
| 03.45 | | 03.45 | ||
− | | | | + | | | તમે જોશો કે ગ્રાફ '''x''' ધરી પર ''' x''' લેબલ, '''y''' ધરી પર '''y''' અને ધરાવે છે અને ગ્રાફની શીર્ષક '''my title''' છે. |
|- | |- | ||
Line 208: | Line 204: | ||
|03.59 | |03.59 | ||
− | | | | + | | | તમે આલેખનું શીર્ષક અને ધરીને '''3''' શિવાય ફક્ત એકલ આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે વાપરીશું '''xtitle''', |
|- | |- | ||
Line 214: | Line 210: | ||
| 04.09 | | 04.09 | ||
− | | | | + | | |આદેશ તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે. |
− | + | ||
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | | | + | | | હું આ આદેશ કટ કરીને સાય્લેબ માં પેસ્ટ કરીશ '''enter''' |
|- | |- | ||
Line 226: | Line 221: | ||
|04.19 | |04.19 | ||
− | | | | + | | | હવે તમે જુઓ છો કે '''x''' ધરીનું લેબલ '''X axis''', '''Y axis''' અને શીર્ષક '''My title''' છે. |
|- | |- | ||
Line 232: | Line 227: | ||
|04.27 | |04.27 | ||
− | | | | + | | | '''clf()''' ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. |
− | + | ||
|- | |- | ||
| 04.37 | | 04.37 | ||
− | | | | + | | | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદો ગ્રાફ આલેક્વામાં આવે. |
|- | |- | ||
Line 244: | Line 238: | ||
| 04.42 | | 04.42 | ||
− | | | | + | | |હું આ વિન્ડો બંધ કરીશ |
+ | |||
+ | |||
|- | |- | ||
Line 250: | Line 246: | ||
| 04.44 | | 04.44 | ||
− | || | + | || કેટલીક વાર આપણને સમાન આલેખમાં બે ડેટા સરખામણીની જરૂર પડે છે, જે કે છે, '''x data''' નો એક સેટ અને '''y data''' નાં બે સેટ. |
|- | |- | ||
Line 256: | Line 252: | ||
| 04.52 | | 04.52 | ||
− | | | | + | | | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ |
|- | |- | ||
Line 262: | Line 258: | ||
|04.57 | |04.57 | ||
− | || | + | || '''linspace''' આદેશ વાપરીને આપણે '''x axis''' પોઈન્ટ '''row vector x''' માં વ્યાખ્યિત કરીશું |
|- | |- | ||
Line 268: | Line 264: | ||
|05.03 | |05.03 | ||
− | || | + | || ચાલો ફંક્શન વ્યાખ્યિત કરીએ |
|- | |- | ||
Line 280: | Line 276: | ||
| 05.08 | | 05.08 | ||
− | | | | + | | |'''x વિરુદ્ધ y1''' આલેખો |
|- | |- | ||
Line 286: | Line 282: | ||
|05.10 | |05.10 | ||
− | | | | + | | |બીજું એક ફંક્શન વ્યાખ્યિત કરો |
− | + | ||
|- | |- | ||
Line 298: | Line 293: | ||
|05.15 | |05.15 | ||
− | | | | + | | |''x વિરુદ્ધ y2''' આલેખો |
|- | |- | ||
Line 304: | Line 299: | ||
| 05.19 | | 05.19 | ||
− | | | | + | | | આપણે આપણા ગ્રાફને લેબલ અને શીર્ષક પણ આપીશું |
|- | |- | ||
Line 310: | Line 305: | ||
|05.23 | |05.23 | ||
− | || | + | || વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં અમે વધારાના '''"o-" અને "+-"''' આદેશો પસાર કર્યા છે |
− | + | ||
|- | |- | ||
|05.33 | |05.33 | ||
− | | "| | + | | "| આ આર્ગ્યુંમેંટ '''plot2d''' ફંક્શનનો ભાગ નથી |
+ | |||
+ | |||
|- | |- | ||
Line 322: | Line 318: | ||
| 05.37 | | 05.37 | ||
− | | | | + | | | તે ફક્ત પ્લોટ ફંક્શન સાથે જ વાપરી શકાવાય છે |
|- | |- | ||
Line 328: | Line 324: | ||
| 05.41 | | 05.41 | ||
− | | | | + | | | હું આ આદેશોને કોપી કરીશ અને સાય્લેબ કન્સોલમાં પેસ્ટ કરીશ. |
+ | |||
|- | |- | ||
Line 334: | Line 331: | ||
| 05.49 | | 05.49 | ||
− | | | | + | | | તમે ગ્રાફ જુઓ છો |
|- | |- | ||
Line 340: | Line 337: | ||
| 05.52 | | 05.52 | ||
− | | | | + | | | કયો વળાંક ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? |
|- | |- | ||
Line 346: | Line 343: | ||
| 05.57 | | 05.57 | ||
− | || | + | || આ મેળવી શકાવાય છે '''legend''' આદેશ દ્વારા જેવું કે તમે જુઓ છો |
− | + | ||
|- | |- | ||
| 06.09 | | 06.09 | ||
− | || "o-" | + | || '''"o-"''' વળાંક ફંક્શન '''y1=x^2 ફંક્શન''' રજુ કરે છે અને '''"+-"''' વળાંક ફંક્શન '''y2=2*x^2''' રજુ કરે છે |
− | + | ||
|- | |- | ||
| 06.20 | | 06.20 | ||
− | || | + | || હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ |
− | + | ||
|- | |- | ||
| 06.23 | | 06.23 | ||
− | | | | + | | | હું હવે '''plot2d''' ડેમો અને '''subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીશ |
|- | |- | ||
Line 370: | Line 364: | ||
| 06.28 | | 06.28 | ||
− | | | | + | | | સાય્લેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે '''plot2d''' નો ડેમો ડેમોનસ્ત્રેશન ટેબ દ્વારા જોઈ શકાવાય છે. |
|- | |- | ||
Line 376: | Line 370: | ||
|06.40 | |06.40 | ||
− | | | | + | | | '''Graphics''' પર ક્લિક કરો, '''plot2d_3d plots''' ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક '''demo''' પસંદ કરો. હું '''plot2d''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
Line 382: | Line 376: | ||
| 06.54 | | 06.54 | ||
− | | | | + | | |તમે એક ડેમો ગ્રાફ જોશો |
|- | |- | ||
Line 388: | Line 382: | ||
|06.56 | |06.56 | ||
− | || | + | || અહીં '''view code''' બટન પર ક્લિક કરીને આ ગ્રાફ માટે કોડ પણ જોઈ શકાવાય છે. |
|- | |- | ||
Line 394: | Line 388: | ||
| 07.02 | | 07.02 | ||
− | | | | + | | | આ લીંક '''Mac OS''' માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે |
|- | |- | ||
Line 400: | Line 394: | ||
| 07.08 | | 07.08 | ||
− | | | | + | | | એમ હોવા છતાં મેકમાં કોડ ડાયરેકત્રી મારફતે જોઈ શકાવાય છે |
|- | |- | ||
Line 406: | Line 400: | ||
| 07.12 | | 07.12 | ||
− | | | | + | | |ચાલો ટર્મિનલ પર જઈએ. |
|- | |- | ||
Line 412: | Line 406: | ||
|07.16 | |07.16 | ||
− | | | | + | | | અત્યારે બતાવ્યા પ્રમાણે હું '''scilab 5.2''' ની ડેમો ડાયરેકત્રીમાં છું |
|- | |- | ||
Line 418: | Line 412: | ||
| 07.22 | | 07.22 | ||
− | | | | + | | | આ ડાયરેકત્રીનો સંપૂર્ણ માર્ગ અહીં દર્શાવાયો છે. |
|- | |- | ||
Line 424: | Line 418: | ||
|07.28 | |07.28 | ||
− | || | + | || ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે '''ls''' ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો |
| | | | ||
Line 432: | Line 426: | ||
| 07.37 | | 07.37 | ||
− | | | + | | ત્યારબાદ આપણે '''2d_3d_plots''' ડાયરેકત્રી પસંદ કરીશું અને '''enter''' દબાવીશું '''sce''' ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી '''ls''' ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
| 07.55 | | 07.55 | ||
− | | | | + | | | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. |
|- | |- | ||
Line 444: | Line 437: | ||
| 08.00 | | 08.00 | ||
− | | | | + | | | વધુ '''plot2d.dem.sce''' ટાઈપ કરો અને '''enter''' દબાવો |
|- | |- | ||
Line 450: | Line 443: | ||
|08.12 | |08.12 | ||
− | || | + | || '''plot2d''' ફંક્શનનાં ડેમો ગ્રાફ માટેનો કોડ તમે અહીં જોશો |
|- | |- | ||
Line 456: | Line 449: | ||
| 08.18 | | 08.18 | ||
− | | | | + | | |હું ટર્મિનલ બંધ કરીશ હું ડેમો ગ્રાફ અને ડેમો વિન્ડો બંધ કરીશ |
|- | |- | ||
Line 462: | Line 455: | ||
| 08.26 | | 08.26 | ||
− | | | | + | | |સમાન રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો |
|- | |- | ||
Line 468: | Line 461: | ||
|08.30 | |08.30 | ||
− | | | | + | | | ચાલો હવે '''Subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીએ |
− | + | ||
|- | |- | ||
| 08.33 | | 08.33 | ||
− | || | + | || '''subplot()''' ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં એક મેટ્રીક્સમાં વિભાગે છે |
|- | |- | ||
Line 480: | Line 472: | ||
| 08.38 | | 08.38 | ||
− | | | | + | | | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાય્લેબમાં '''2D ગ્રાફ''' આલેખવા માટેનો ડેમો વપરાશમાં લેશું |
|- | |- | ||
Line 486: | Line 478: | ||
| 08.43 | | 08.43 | ||
− | | | | + | | |ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં '''plot 2d''' ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ |
| | | | ||
Line 494: | Line 486: | ||
| 08.59 | | 08.59 | ||
− | | | | + | | |હું આ વિન્ડો બંધ કરીશ |
|- | |- | ||
Line 500: | Line 492: | ||
| 09.01 | | 09.01 | ||
− | | | + | | '''subplot''' આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં '''2 બાય 2''' મેત્રિક્ષમાં ભંગાણ કરે છે જેને '''subplot''' આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. |
|- | |- | ||
Line 506: | Line 498: | ||
| 09.11 | | 09.11 | ||
− | | | | + | | |ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં આલેખ બનાવવામાં આવશે |
|- | |- | ||
Line 512: | Line 504: | ||
| 09.16 | | 09.16 | ||
− | || | + | ||હું આ આદેશોનાં સેટને તેને સાય્લેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ |
|- | |- | ||
Line 518: | Line 510: | ||
|09.25 | |09.25 | ||
− | | | | + | | | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો |
|- | |- | ||
Line 524: | Line 516: | ||
| 09.29 | | 09.29 | ||
− | | | | + | | | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાવાય છે |
|- | |- | ||
Line 530: | Line 522: | ||
| 09.33 | | 09.33 | ||
− | | | + | | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, '''File menu''' પર જાવ '''export to''' પસંદ કરો |
|- | |- | ||
Line 536: | Line 528: | ||
| 09.40 | | 09.40 | ||
− | | | | + | | | તમારા આલેખને યોગ્ય શીર્ષક આપો, તમારી ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો તમારી ઈમેજ તમે ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે બદ્દલ ફાઈલ ફોરમેટ પસંદ કરો |
|- | |- | ||
Line 542: | Line 534: | ||
| 10.59 | | 10.59 | ||
− | | | | + | | | હું '''JPEG''' ફોરમેટ પસંદ કરીશ અને '''Save''' ક્લિક કરીશ |
− | + | ||
|- | |- | ||
| 10.05 | | 10.05 | ||
− | | | + | | ઈમેજ ખોલવા માટે ડાયરેક્ત્રીને બ્રાઉઝ કરો અને પોતે તપાસ કરી જુઓ કે તે સંગ્રહિત થઇ છે કે નહિ |
|- | |- | ||
Line 554: | Line 545: | ||
| 10.12 | | 10.12 | ||
− | | | | + | | | સાયલેબમાં '''Plotting''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે |
|- | |- | ||
Line 560: | Line 551: | ||
|10.16 | |10.16 | ||
− | || | + | || સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે |
|- | |- | ||
Line 566: | Line 557: | ||
|10.20 | |10.20 | ||
− | | | | + | | | સાય્લેબ લીંક જોતા રહો |
|- | |- | ||
Line 572: | Line 563: | ||
|10.23 | |10.23 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
Line 578: | Line 569: | ||
|10.29 | |10.29 | ||
− | | | | + | | | આનાં પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
Line 584: | Line 575: | ||
|10.33 | |10.33 | ||
− | | | | + | | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 17:00, 18 November 2013
Time | Narration | |
00.00 | સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. | |
00.05 | એ માનીને કે સાય્લેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, અમે સાય્લેબમાં આલેખની ચર્ચા કરીશું | |
00.10 | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી આલેખો બનાવવાની તક આપે છે | |
00.16 | કેટલાક સામાન્ય ચાર્ટો જે કે સાય્લેબ બનાવી શકે છે તે છે : X-Y આલેખ, કોન્તોર આલેખ, 3ડી આલેખ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... | |
00.25 | હવે તમારો સાયલેન કન્સોલ વિન્ડો ખોલો | |
00.28 | આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ | |
00.34 | આલેખ બનાવવા માટે, આપણને બિંદુઓનાં ગણની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટનો અનુક્રમ બનાવીએ | |
00.40 | આ linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. | |
00.46 | ઉદાહરણ તરીકે | |
00.49 | x એ 5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 10 વચ્ચે સાથે એક વેક્ટર છે | |
00.57 | એજ રીતે y એ 5 પોઈન્ટ સમ્રેખીય સમાન અંતરે 1 થી 20 વચ્ચે સાથે એક વેક્ટર છે | |
01.08 | linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાવાય છે | |
01.14 | આપણે હવે પ્લોટ ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક ગ્રાફ આલેખીશું | |
01.19 | આ મેટલેબ ની સમાન છે. Plot x,y | |
01.26 | જે x વિરુદ્ધ y નો એક ગ્રાફ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો | |
01.32 | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે આપણે બીજો એક ગ્રફિક વિન્ડોને xset ફંક્શન, | |
01.39 | વાપરીને ખોલીશું. હું આ બંધ કરીશ xset ફંક્શન કટ કરો સાય્લેબમાં પેસ્ટ કરો enter દબાવો. | |
01.51 | તમને જોશો ગ્રફિક વિન્ડો ક્રમાંક 1. નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પસાર કરવામાં આવી છે નામ છે window અને 1. | |
02.03 | આગળનો ગ્રાફ આ વિન્ડો પર આલેખવામાં આવશે | |
02.07 | સાય્લેબ માટે plot 2d એ 2d ગ્રાફો બનાવવા માટે વાપરતું નેટીવ ફંક્શન છે | |
02.14 | જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વિરુદ્ધ y નો ગ્રાફ બનાવે છે | |
02.27 | નોંધ લો કે અહીં style કહેવાતી એક ત્રીજી આર્ગ્યુંમેંટ છે | |
02.32 | style આર્ગ્યુંમેંટ વેઇકલ્પિક છે. તે આલેખનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે | |
02.36 | style નાં પોસીતીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે | |
02.44 | style ની મૂળભૂત વેલ્યુ 1 છે | |
02.46 | નીગેતીવ વેલ્યુઓ સાથે ગ્રાફ આલેખવાનો પ્રયાસ કરો અને દેખાવમાં પોતેથી ફેરફાર જુઓ | |
02.52 | સાથેજ આપણે x અને y ધરી માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. જેવું કે તમે જુઓ છો, | |
03.08 | આપણી પાસે 1 થી 10 શરુ થતી x ધરી અને 1 થી 20 ની y ધરી છે | |
03.15 | rect આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax | |
03.25 | ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ | |
03.28 | ધરીને લેબલો અને આલેખને ટાઈટલ કોન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ. | |
03.38 | હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો. | |
03.45 | તમે જોશો કે ગ્રાફ x ધરી પર x લેબલ, y ધરી પર y અને ધરાવે છે અને ગ્રાફની શીર્ષક my title છે. | |
03.59 | તમે આલેખનું શીર્ષક અને ધરીને 3 શિવાય ફક્ત એકલ આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે વાપરીશું xtitle, | |
04.09 | આદેશ તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે. | |
04.12 | હું આ આદેશ કટ કરીને સાય્લેબ માં પેસ્ટ કરીશ enter | |
04.19 | હવે તમે જુઓ છો કે x ધરીનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે. | |
04.27 | clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | |
04.37 | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદો ગ્રાફ આલેક્વામાં આવે. | |
04.42 | હું આ વિન્ડો બંધ કરીશ
| |
04.44 | કેટલીક વાર આપણને સમાન આલેખમાં બે ડેટા સરખામણીની જરૂર પડે છે, જે કે છે, x data નો એક સેટ અને y data નાં બે સેટ. | |
04.52 | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ હું નીચે સ્ક્રોલ કરીશ | |
04.57 | linspace આદેશ વાપરીને આપણે x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યિત કરીશું | |
05.03 | ચાલો ફંક્શન વ્યાખ્યિત કરીએ | |
05.05 | y1 = x^2 | |
05.08 | x વિરુદ્ધ y1 આલેખો | |
05.10 | બીજું એક ફંક્શન વ્યાખ્યિત કરો | |
05.12 | y2 = 2*x^2 | |
05.15 | x વિરુદ્ધ y2' આલેખો | |
05.19 | આપણે આપણા ગ્રાફને લેબલ અને શીર્ષક પણ આપીશું | |
05.23 | વળાંકનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં અમે વધારાના "o-" અને "+-" આદેશો પસાર કર્યા છે | |
05.33 | આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી
| |
05.37 | તે ફક્ત પ્લોટ ફંક્શન સાથે જ વાપરી શકાવાય છે | |
05.41 | હું આ આદેશોને કોપી કરીશ અને સાય્લેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.
| |
05.49 | તમે ગ્રાફ જુઓ છો | |
05.52 | કયો વળાંક ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? | |
05.57 | આ મેળવી શકાવાય છે legend આદેશ દ્વારા જેવું કે તમે જુઓ છો | |
06.09 | "o-" વળાંક ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" વળાંક ફંક્શન y2=2*x^2 રજુ કરે છે | |
06.20 | હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | |
06.23 | હું હવે plot2d ડેમો અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ | |
06.28 | સાય્લેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે plot2d નો ડેમો ડેમોનસ્ત્રેશન ટેબ દ્વારા જોઈ શકાવાય છે. | |
06.40 | Graphics પર ક્લિક કરો, plot2d_3d plots ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક demo પસંદ કરો. હું plot2d પર ક્લિક કરીશ. | |
06.54 | તમે એક ડેમો ગ્રાફ જોશો | |
06.56 | અહીં view code બટન પર ક્લિક કરીને આ ગ્રાફ માટે કોડ પણ જોઈ શકાવાય છે. | |
07.02 | આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે | |
07.08 | એમ હોવા છતાં મેકમાં કોડ ડાયરેકત્રી મારફતે જોઈ શકાવાય છે | |
07.12 | ચાલો ટર્મિનલ પર જઈએ. | |
07.16 | અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની ડેમો ડાયરેકત્રીમાં છું | |
07.22 | આ ડાયરેકત્રીનો સંપૂર્ણ માર્ગ અહીં દર્શાવાયો છે. | |
07.28 | ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો | |
07.37 | ત્યારબાદ આપણે 2d_3d_plots ડાયરેકત્રી પસંદ કરીશું અને enter દબાવીશું sce ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો | |
07.55 | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | |
08.00 | વધુ plot2d.dem.sce ટાઈપ કરો અને enter દબાવો | |
08.12 | plot2d ફંક્શનનાં ડેમો ગ્રાફ માટેનો કોડ તમે અહીં જોશો | |
08.18 | હું ટર્મિનલ બંધ કરીશ હું ડેમો ગ્રાફ અને ડેમો વિન્ડો બંધ કરીશ | |
08.26 | સમાન રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો | |
08.30 | ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ | |
08.33 | subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં એક મેટ્રીક્સમાં વિભાગે છે | |
08.38 | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાય્લેબમાં 2D ગ્રાફ આલેખવા માટેનો ડેમો વપરાશમાં લેશું | |
08.43 | ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ | |
08.59 | હું આ વિન્ડો બંધ કરીશ | |
09.01 | subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેત્રિક્ષમાં ભંગાણ કરે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. | |
09.11 | ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં આલેખ બનાવવામાં આવશે | |
09.16 | હું આ આદેશોનાં સેટને તેને સાય્લેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ | |
09.25 | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો | |
09.29 | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાવાય છે | |
09.33 | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાવ export to પસંદ કરો | |
09.40 | તમારા આલેખને યોગ્ય શીર્ષક આપો, તમારી ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો તમારી ઈમેજ તમે ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે બદ્દલ ફાઈલ ફોરમેટ પસંદ કરો | |
10.59 | હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save ક્લિક કરીશ | |
10.05 | ઈમેજ ખોલવા માટે ડાયરેક્ત્રીને બ્રાઉઝ કરો અને પોતે તપાસ કરી જુઓ કે તે સંગ્રહિત થઇ છે કે નહિ | |
10.12 | સાયલેબમાં Plotting પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે | |
10.16 | સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે | |
10.20 | સાય્લેબ લીંક જોતા રહો | |
10.23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |
10.29 | આનાં પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | |
10.33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |