Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 67: Line 67:
 
|-
 
|-
 
| 01.07
 
| 01.07
| આ માટે, તમારી પાસે રૂટ પરવાનગી હોવી જરૂરી છે.   
+
| આ માટે, તમારી પાસે રૂટ પરમીશન હોવી જરૂરી છે.   
  
 
|-
 
|-
Line 103: Line 103:
 
|-
 
|-
 
| 01.42
 
| 01.42
| પ્રમાણીકરણ હેતુ તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે.
+
| પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે.
  
 
|-
 
|-
Line 147: Line 147:
 
|-
 
|-
 
| 02.48
 
| 02.48
| તદનુસાર આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે.
+
| તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે.
  
 
|-
 
|-
 
| 02.52
 
| 02.52
| હવે, ચાલો સંસ્થાપન તપાસી જોઈએ, આ માટે '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવીને ટર્મિનલ ખોલો   
+
| હવે, ચાલો સંસ્થાપન તપાસીએ, આ માટે '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો   
  
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
| મારી પાસે અહીં પહેલાથી જ મારું ટર્મિનલ ખૂલેલું છે.  
+
| મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખૂલેલ છે.  
  
 
|-
 
|-
Line 175: Line 175:
 
|-
 
|-
 
| 03.30
 
| 03.30
| હવે, ચાલો સાદું જાવા પ્રોગ્રામ ચલાવીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે કે.
+
| હવે, ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે.
 
   
 
   
 
|-
 
|-
Line 195: Line 195:
 
|-
 
|-
 
| 03.57
 
| 03.57
| યાદ રહે કે આપણે '''TestProgram ડોટ java''' ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે.     
+
| યાદ રાખો કે આપણે '''TestProgram ડોટ java''' ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે.     
  
 
|-
 
|-
 
| 04.03
 
| 04.03
| અને અત્યારે હું હોમ ડીરેક્ટરીમાં છું.   
+
| અને હમણાં હું હોમ ડીરેક્ટરીમાં છું.   
  
 
|-
 
|-
Line 207: Line 207:
 
|-
 
|-
 
| 04.19
 
| 04.19
| આ કોડને કમ્પાઈલ કરવા હેતુ છે.  
+
| આ કોડને કમ્પાઈલ કરવા માટે છે.  
  
 
|-
 
|-
Line 227: Line 227:
 
|-
 
|-
 
| 04.44
 
| 04.44
| આ રીતે, આપણું સંસ્થાપન દોષરહિત રહ્યું છે.   
+
| આ રીતે, આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે.   
  
 
|-
 
|-
Line 243: Line 243:
 
|-
 
|-
 
| 04.57
 
| 04.57
| જાવા વસ્તુ લક્ષી છે.
+
| જાવા ઓબ્જેક્ટ ઓરીએંટેડ  છે.
  
 
|-
 
|-
 
| 04.59
 
| 04.59
| તે મંચ સ્વતંત્ર છે.
+
| તે પ્લેટફોર્મ ઈન્ડિપેન્ડન્ટ છે.
  
 
|-
 
|-
Line 267: Line 267:
 
|-
 
|-
 
| 05.11
 
| 05.11
| '''-JSP''', અથવા કે '''જાવા સર્વર પેજીસ''': આ સામાન્ય '''HTML''' ટેગો સહીતનાં કોડ પર આધારિત છે.  
+
| '''-JSP''', અથવા કે '''જાવા સર્વર પેજીસ''': આ સામાન્ય '''HTML''' ટેગો સાથેના કોડ પર આધારિત છે.  
  
 
|-
 
|-
 
| 05.18
 
| 05.18
| '''JSP''' ગતિશીલ વેબ પૃષ્ઠો બનાવવામાં મદદ કરે છે.  
+
| '''JSP''' ડાયનામીક  વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે.  
  
 
|-
 
|-
Line 283: Line 283:
 
|-
 
|-
 
| 05.33
 
| 05.33
| તે '''XML''' બંધારણીય ડોક્યુંમેંટોનાં હસ્તાંતરણ માટે ઉપયોગી છે.     
+
| તે '''XML''' બંધારણીય ડોક્યુંમેંટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે.     
  
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
| '''-JavaBeans''': જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવા સોફ્ટવેર ઘટક છે.   
+
| '''-JavaBeans''': જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે.   
  
 
|-
 
|-
 
| 05.43
 
| 05.43
| તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોનાં રચના માટે કરી શકાવાય છે.   
+
| તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોની રચના માટે કરી શકાય છે.   
  
 
|-
 
|-
Line 371: Line 371:
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
| અમને જોડાવાબદ્દલ આભાર.
+
| જોડાવા બદ્દલ આભાર.

Revision as of 17:00, 14 November 2013

Time Narration
00.01 Getting started with Java: Installation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00.09 સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું.
00.13 જાવા શા માટે?
00.14 જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
00.17 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00.19 ઉબુન્ટુ આવૃતિ 11.10 અને
00.21 જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ JDK 1.6
00.26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ.
00.31 તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ.
00.35 તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે.
00.43 જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00.51 જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને JDK, જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે.
00.57 JDK વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો:
01.02 હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરીશું.
01.07 આ માટે, તમારી પાસે રૂટ પરમીશન હોવી જરૂરી છે.
01.10 તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.
01.14 આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે.
01.19 હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને "ટાસ્ક બાર" મળશે.
01.25 ઉપરની બાજુએ તમને "ડેશહોમ" મળશે.
01.28 "ડેશહોમ" પર ક્લિક કરો.
01.31 "સર્ચ બાર" માં Synaptic ટાઈપ કરો.
01.35 તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે.
01.38 "સીનેપ્ટીક પેકેજ મેનેજર" પર ક્લિક કરો.
01.42 પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે.
01.47 તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate પર ક્લિક કરો.
01.56 આ "સીનેપ્ટીક પેકેજ મેનેજર" ને ખોલશે.
02.03 હવે "ક્વિક ફીલ્ટર બોક્સ" માં jdk ટાઈપ કરો.
02.08 આપણને openjdk-6-jdk નામ ધરાવતું એક પેકેજ દેખાય છે.
02.13 તેના પર જમણું ક્લિક કરો અને Mark for Installation પર ક્લિક કરો.
02.17 ત્યારબાદ Apply પર ક્લિક કરો.
02.20 તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે.
02.24 તો To be Installed પર ક્લિક કરો અને ત્યારબાદ Apply પર ક્લિક કરો.
02.30 સંસ્થાપન અમુક સેકેંડ લેશે.
02.38 હવે, આપણે જોઈએ છીએ કે openjdk-6-jdk વિકલ્પ લીલા રંગમાં છે.
02.48 તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે.
02.52 હવે, ચાલો સંસ્થાપન તપાસીએ, આ માટે Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો
03.03 મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખૂલેલ છે.
03.06 કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો java સ્પેસ હાયફન version અને Enter દબાવો.
03.15 આપણે જોઈએ છીએ કે jdk નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે.
03.20 તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે.
03.26 તો, આપણે સફળતાપૂર્વક jdk સંસ્થાપિત કરી લીધું છે
03.30 હવે, ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે.
03.35 મારી પાસે પહેલાથી જ આપેલ કોડ TestProgram ડોટ java નામની ફાઈલમાં સંગ્રહિત છે.
03.42 હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું.
03.45 આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે We have successfully run a Java Program.
03.53 તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
03.57 યાદ રાખો કે આપણે TestProgram ડોટ java ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે.
04.03 અને હમણાં હું હોમ ડીરેક્ટરીમાં છું.
04.07 તો, કમાંડ પ્રોમ્પ્ટ પર javac સ્પેસ TestProgram ડોટ java ટાઈપ કરો.
04.19 આ કોડને કમ્પાઈલ કરવા માટે છે.
04.21 Enter દબાવો.
04.25 હવે, ચાલો હું કોડ રન કરું.
04.27 તો ટાઈપ કરો java સ્પેસ TestProgram અને Enter દબાવો.
04.35 આપણને આઉટપુટ We have successfully run a java program આ રીતે મળે છે.
04.44 આ રીતે, આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે.
04.48 હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
04.51 હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે.
04.55 જાવા સરળ છે.
04.57 જાવા ઓબ્જેક્ટ ઓરીએંટેડ છે.
04.59 તે પ્લેટફોર્મ ઈન્ડિપેન્ડન્ટ છે.
05.01 તે સુરક્ષિત છે.
05.02 જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે.
05.04 જાવા મલ્ટી - થ્રેડેડ છે.
05.07 આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું.
05.11 -JSP, અથવા કે જાવા સર્વર પેજીસ: આ સામાન્ય HTML ટેગો સાથેના કોડ પર આધારિત છે.
05.18 JSP ડાયનામીક વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે.
05.22 -Java Applets: આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે.
05.28 -J2EE અથવા કે જાવા એન્ટરપ્રાઈઝ એડીશન: કંપનીઓ J2EE વાપરે છે.
05.33 તે XML બંધારણીય ડોક્યુંમેંટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે.
05.38 -JavaBeans: જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે.
05.43 તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોની રચના માટે કરી શકાય છે.
05.47 -Mobile Java: આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન.
05.53 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
05.56 સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું.
05.59 જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું.
06.02 જાવા વાપરવાનાં ફાયદાઓ.
06.04 જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો.
06.08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
06.14 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06.17 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06.22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06.24 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
06.27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06.30 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
06.36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06.41 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06.47 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06.52 http://spoken-tutorial.org/NMEICT-Intro
06.58 આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07.01 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07.04 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble