Difference between revisions of "Scilab/C2/Vector-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 !Visual Clue ! Narration |- | 00.02 || Welcome to the spoken tutorial on Vector Operations |- | 00.07 | | At the end of this spoken tutorial you will be able…')
 
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
  
Line 7: Line 6:
  
 
|-
 
|-
 
+
Welcome to the spoken
 
| 00.02
 
| 00.02
  
|| Welcome to the spoken tutorial on Vector Operations
+
|| '''"Vector Operations"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 16: Line 15:
 
| 00.07
 
| 00.07
  
| | At the end of this spoken tutorial you will be able to,
+
| | આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલું કરી શકશો,
 
+
 
|-
 
|-
  
 
| 00.11
 
| 00.11
  
| | Define a vector.
+
| | વેક્ટર વ્યાખ્યિત કરવું.
  
 
|-
 
|-
Line 28: Line 26:
 
| 00.13
 
| 00.13
  
| | Calculate length of a vector.
+
| | વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.
  
 
|-
 
|-
Line 34: Line 32:
 
| 00.15
 
| 00.15
  
| | Perform mathematical operations on Vectors such as addition,subtraction and multiplication.
+
| |વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર
  
 
|-
 
|-
Line 40: Line 38:
 
| 00.23
 
| 00.23
  
| | Define a matrix.
+
| |મેટ્રીક્સ વ્યાખ્યિત કરવું.
  
 
|-
 
|-
Line 46: Line 44:
 
| 00.25
 
| 00.25
  
| | Calculate size of a matrix.
+
| |મેટ્રીક્સનું માપ ગણતરી કરવું.
  
 
|-
 
|-
Line 52: Line 50:
 
| 00.28
 
| 00.28
  
| | Perform mathematical operations on Matrices such as addition, subtraction and multiplication.
+
| |મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર.  
  
 
|-
 
|-
Line 58: Line 56:
 
| 00.36
 
| 00.36
  
| |The Pre-requisites are Scilab should be installed on your system.
+
| |પૂર્વ જરૂરી બાબતો જેની દરકાર છે તે છે તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ.
  
 
|-
 
|-
Line 64: Line 62:
 
| 00.41
 
| 00.41
  
| | You should have listened to the Spoken Tutorial on Getting started with Scilab.
+
| | '''Getting started with Scilab''' પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ.
  
 
|-
 
|-
Line 70: Line 68:
 
| 00.46
 
| 00.46
  
| | You should have Basic knowledge about Vectors and Matrices.
+
| | વેક્ટરો અને મેટ્રીસીસ બદ્દલ તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  
 
|-
 
|-
Line 76: Line 74:
 
| 00.50
 
| 00.50
  
| | I am using Windows 7 operating system and Scilab 5.2.2 for demonstration.
+
| |
 +
 
 +
ડેમોનસ્ટ્રેટ માટે હું '''વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ''' અને '''સાયલેબ ૫..૨''' વાપરી રહ્યી છું.
  
 
|-
 
|-
Line 82: Line 82:
 
| 00.58
 
| 00.58
  
| | Click on Scilab shortcut icon on your Desktop to launch Scilab.
+
| | સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો.
 
+
 
|-
 
|-
  
 
| 01.03
 
| 01.03
  
| | This will open the Scilab console window. Notice that the cursor is on the command prompt.
+
| | આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો.
  
 
|-
 
|-
Line 94: Line 93:
 
| 01.11
 
| 01.11
  
| | I suggest that you practice this tutorial in Scilab simultaneously while pausing the video at regular intervals of time.
+
| | વિડીઓને ચોક્કસ ગાળે અટકાવતા રહીને તમે આ ટ્યુટોરીયલનો પ્રયાસ એકંદરે સાયલેબમાં પણ કરતા રહો એવું હું તમને આગ્રહ કરું છું.  
 
+
 
|-
 
|-
  
 
| 01.20
 
| 01.20
  
| | Let us start by defining a vector.
+
| |વેક્ટર વ્યાખ્યિત કરવાથી ચાલો શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
Line 106: Line 104:
 
| 01.22
 
| 01.22
  
| | This can be done in two ways:
+
| | આ બે પ્રકારે થઇ શકે છે:
  
 
|-
 
|-
Line 112: Line 110:
 
| 01.24
 
| 01.24
  
| | by using spaces as p is equal to open square bracket one space 2 space 3 close the square bracket and press enter.
+
| | સ્પેસ વાપરીને જેમ કે '''p બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.
  
 
|-
 
|-
Line 118: Line 116:
 
| 01.37
 
| 01.37
  
| | or using commas as q is equal to open square bracket two comma three comma four close the square bracket and press enter.
+
| | અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે '''q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ચાર બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.
  
 
|-
 
|-
Line 124: Line 122:
 
| 01.54
 
| 01.54
  
| | We can find the length of a vector p by the command length of p and press enter
+
| | આપણે વેક્ટરની લંબાઈ '''length of p''' આદેશ દ્વારા અને '''enter''' દબાવીને પણ શોધી શકીએ છીએ
 
+
 
|-
 
|-
  
 
| 02.03
 
| 02.03
  
| | We can perform various mathematical operations on vectors such as
+
| |વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે
  
 
|-
 
|-
Line 136: Line 133:
 
| 02.08
 
| 02.08
  
| | Addition of two vectors:
+
| | બે વેક્ટરોનો સરવાળો:
  
 
|-
 
|-
Line 142: Line 139:
 
| 02.11
 
| 02.11
  
| | Substraction of two vectors and so on.
+
| | બે વેક્ટરોની બાદબાકી અને એજ પ્રમાણે ક્રમશ.
  
 
|-
 
|-
Line 148: Line 145:
 
| 02.15
 
| 02.15
  
| | Transpose of a vector can be found by using apostrophe (also known as single-quote).
+
| | વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (એકલ અવતરણ તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાવાય છે.  
  
p transpose is as shown
+
'''p transpose''' બતાવ્યા પ્રમાણે છે
  
 
|-
 
|-
Line 156: Line 153:
 
| 02.28
 
| 02.28
  
| | We can calculate p-transpose times q:
+
| | આપણે '''p-transpose times q''' ગણતરી કરી શકીએ છીએ:  
  
 
|-
 
|-
Line 162: Line 159:
 
| 02.35
 
| 02.35
  
| | The command p times q-transpose gives a scalar:
+
| | '''p times q-transpose''' આદેશ એક સ્કેલાર આપે છે:
  
 
|-
 
|-
Line 168: Line 165:
 
| 02.44
 
| 02.44
  
| | Please pause the tutorial now and attempt exercise number one given with the video
+
| |
 +
 
 +
હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો
  
 
|-
 
|-
Line 174: Line 173:
 
| 02.51
 
| 02.51
  
| | Now we will see how to define a matrix.
+
| |હવે આપણે જોઈશું કે કેવી રીતે મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું.
  
 
|-
 
|-
Line 180: Line 179:
 
| 02.56
 
| 02.56
  
| | Elements of a row of a matrix, can be defined using spaces or commas similar to that shown for a vector
+
| |મેટ્રીક્સની હરોળનાં ઘટકોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યાખ્યિત કરાવાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું
 
+
 
|-
 
|-
  
 
| 03.04
 
| 03.04
  
| | For example,let us define a 2 by 3 matrix P by typing captital P is equal to open square bracket 1 space 2 space 3 semicolon 4 space five space 6 close the square bracket and press enter.
+
| |ઉદાહરણ તરીકે, '''કેપિટલ P બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવીને ચાલો '''2 બાય 3 મેટ્રીક્સ P''' ને વ્યાખ્યિત કરીએ.  
  
 
|-
 
|-
Line 192: Line 190:
 
| 03.27
 
| 03.27
  
| | Note that Semicolon is used for defining the next row of the matrix.
+
| | મેટ્રીક્સની આગળની હરોળને વ્યાખ્યિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે એની નોંધ લો.
  
 
|-
 
|-
Line 198: Line 196:
 
| 03.32
 
| 03.32
  
| | Recall that Scilab is case sensitive.
+
| | યાદ રાખો સાયલેબ અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે.
  
 
|-
 
|-
Line 204: Line 202:
 
| 03.35
 
| 03.35
  
| | Here variable P used to define matrix is in upper case.
+
| | અહીં વેરીએબલ '''P''' મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યિત કરવા માટે વપરાય છે.  
  
 
|-
 
|-
Line 210: Line 208:
 
| 03.40
 
| 03.40
  
| | Which is different from small p that was a vector.
+
| | જે નાના '''p''' કરતા જુદું છે જે વેક્ટર હતું.  
  
 
|-
 
|-
Line 216: Line 214:
 
| 03.44
 
| 03.44
  
| | Would you want to check what small p is at this point?
+
| |શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો '''p''' શું છે?  
  
 
|-
 
|-
Line 222: Line 220:
 
| 03.48
 
| 03.48
  
| | We will now see how to find the size of a Matrix using the “size” command.
+
| |હવે આપણે '''"size"''' આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું.
  
 
|-
 
|-
Line 228: Line 226:
 
| 03.54
 
| 03.54
  
| | for this type open square bracket row comma column close the sqaure bracket is equal to size of capital p which is matrix and press enter.you get the following output.
+
| | આ માટે ટાઈપ કરો '''ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column બંધ ચોરસ કૌંસ બરાબર size of capital p જે મેટ્રીક્સ છે''' અને '''enter''' દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે.
  
 
|-
 
|-
Line 234: Line 232:
 
| 04.18
 
| 04.18
  
| | Note that the length command will give the total number of elements in the matrix as you see.
+
| | નોંધ લો કે '''length''' આદેશ મેટ્રીક્સમાંનાં ઘટકોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો.
  
 
|-
 
|-
Line 240: Line 238:
 
| 04.28
 
| 04.28
  
| | The transpose command works for matrices as well as shown here :
+
| | એ સાથે જ મેટ્રીસીસ માટે કાર્ય કરનાર '''transpose''' આદેશને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે:
  
 
|-
 
|-
Line 246: Line 244:
 
| 04.35
 
| 04.35
  
| | p transpose gives the transpose of matrix p.
+
| | '''p transpose''' મેટ્રીક્સ '''p''' ની અદલાબદલી આપે છે.
  
 
|-
 
|-
Line 252: Line 250:
 
| 04.42
 
| 04.42
  
| | Let us now define a 2 by 3 matrix Q:
+
| |ચાલો હવે '''2 બાય 3 મેટ્રીક્સ Q''' વ્યાખ્યિત કરીએ:
  
 
|-
 
|-
Line 258: Line 256:
 
| 04.45
 
| 04.45
  
| | capital q is equal to \open square bracket one space five space three semicolon to enter into the
+
| | '''કેપિટલ q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ એક સ્પેસ પાંચ સ્પેસ ત્રણ''' આગળની હરોળમાં જવા માટે
  
 
|-
 
|-
Line 264: Line 262:
 
| 04.56
 
| 04.56
  
| | next row two space four space eight close the square bracket and press enter.
+
| |અર્ધવિરામ '''બે સ્પેસ ચાર સ્પેસ આઠ બંધ ચોરસ કૌંસ''' અને '''enter''' દબાવો.  
  
 
|-
 
|-
Line 270: Line 268:
 
| 05.04
 
| 05.04
  
| | Let us also recall P once more:
+
| | એ સાથે જ ચાલો '''P''' ને ફરી એક વાર યાદ કરીએ:
  
 
|-
 
|-
Line 276: Line 274:
 
| 05.09
 
| 05.09
  
| | We can carry out calculations involving P and Q, just as we do in mathematics.
+
| | આપણે '''P અને Q''' ને સંડોવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ.  
  
 
|-
 
|-
Line 282: Line 280:
 
| 05.15
 
| 05.15
  
| | For example, let us calculate E is equal to 2 times e plus 3 times q and press enter:
+
| | ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ '''E બરાબર 2 વખત e પ્લસ 3 વખત q''' અને '''enter''' દબાવીએ:  
  
 
|-
 
|-
Line 288: Line 286:
 
| 05.29
 
| 05.29
  
| | You may want to verify whether these calculations are correct.
+
| | તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી.
  
 
|-
 
|-
Line 294: Line 292:
 
| 05.34
 
| 05.34
  
| | Please pause the tutorial now and attempt exercise number two given with the video
+
| | હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો
  
 
|-
 
|-
Line 300: Line 298:
 
|05.45
 
|05.45
  
|In this tutorial, we have learnt to
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા 
  
 
|-
 
|-
Line 306: Line 304:
 
| 05.47
 
| 05.47
  
| | Define a vector using spaces or commas.
+
| | સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યિત કરવું.  
  
 
|-
 
|-
Line 312: Line 310:
 
|05.50
 
|05.50
  
| | Calculate length of a vector using the length() function.
+
| | '''length()''' ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.  
  
 
|-
 
|-
Line 318: Line 316:
 
| 05.54
 
| 05.54
  
| | Find the transpose of vector or matrix using apostrophe.
+
| | એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી.
  
 
|-
 
|-
Line 324: Line 322:
 
| 05.59
 
| 05.59
  
| | Define a matrix by using space or comma to separate the
+
| |કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને હરોળ જુદી કરવા માટે
  
 
|-
 
|-
Line 330: Line 328:
 
| 06.04
 
| 06.04
  
| | columns and semicolon to separate the rows.
+
| | અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું.
 
+
 
|-
 
|-
  
 
| 06.07
 
| 06.07
  
| | Find size of a matrix using size() function.
+
| |'''size()''' ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું.  
  
 
|-
 
|-
  
 
|06.11
 
|06.11
 
+
આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે.  
| | This spoken tutorial has been created by the Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE).
+
  
 
|-
 
|-
Line 348: Line 344:
 
| 06.18
 
| 06.18
  
| | More information on the FOSSEE project could be obtained from fossee.in or scilab.in
+
| | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાવાય છે
  
 
|-
 
|-
Line 354: Line 350:
 
| 06.28
 
| 06.28
  
| | Supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.
+
| |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
Line 360: Line 356:
 
| 06.34
 
| 06.34
  
| | For more information, visit:spoken hyphen tutorial dot o r g slash NMEICT hyphen intro.
+
| | વધુ માહિતી હેતુ, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો
  
 
|-
 
|-
Line 366: Line 362:
 
| 06.43
 
| 06.43
  
| | This is Anuradha Amrutkar signing off.
+
| | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
Line 372: Line 368:
 
| 06.46
 
| 06.46
  
| | Thank you for joining us. Good bye
+
| | જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 12:04, 12 November 2013

Welcome to the spoken
Visual Clue Narration
00.02 "Vector Operations" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલું કરી શકશો,
00.11 વેક્ટર વ્યાખ્યિત કરવું.
00.13 વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.
00.15 વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર
00.23 મેટ્રીક્સ વ્યાખ્યિત કરવું.
00.25 મેટ્રીક્સનું માપ ગણતરી કરવું.
00.28 મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર.
00.36 પૂર્વ જરૂરી બાબતો જેની દરકાર છે તે છે તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ.
00.41 Getting started with Scilab પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ.
00.46 વેક્ટરો અને મેટ્રીસીસ બદ્દલ તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
00.50

ડેમોનસ્ટ્રેટ માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫.૨.૨ વાપરી રહ્યી છું.

00.58 સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો.
01.03 આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો.
01.11 વિડીઓને ચોક્કસ ગાળે અટકાવતા રહીને તમે આ ટ્યુટોરીયલનો પ્રયાસ એકંદરે સાયલેબમાં પણ કરતા રહો એવું હું તમને આગ્રહ કરું છું.
01.20 વેક્ટર વ્યાખ્યિત કરવાથી ચાલો શરૂઆત કરીએ.
01.22 આ બે પ્રકારે થઇ શકે છે:
01.24 સ્પેસ વાપરીને જેમ કે p બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01.37 અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ બે અલ્પવિરામ ત્રણ અલ્પવિરામ ચાર બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
01.54 આપણે વેક્ટરની લંબાઈ length of p આદેશ દ્વારા અને enter દબાવીને પણ શોધી શકીએ છીએ
02.03 વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે
02.08 બે વેક્ટરોનો સરવાળો:
02.11 બે વેક્ટરોની બાદબાકી અને એજ પ્રમાણે ક્રમશ.
02.15 વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ (એકલ અવતરણ તરીકે પણ ઓળખાવાય છે) વાપરીને મેળવી શકાવાય છે.

p transpose બતાવ્યા પ્રમાણે છે

02.28 આપણે p-transpose times q ગણતરી કરી શકીએ છીએ:
02.35 p times q-transpose આદેશ એક સ્કેલાર આપે છે:
02.44

હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો

02.51 હવે આપણે જોઈશું કે કેવી રીતે મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું.
02.56 મેટ્રીક્સની હરોળનાં ઘટકોને, સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યાખ્યિત કરાવાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું
03.04 ઉદાહરણ તરીકે, કેપિટલ P બરાબર ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને ચાલો 2 બાય 3 મેટ્રીક્સ P ને વ્યાખ્યિત કરીએ.
03.27 મેટ્રીક્સની આગળની હરોળને વ્યાખ્યિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે એની નોંધ લો.
03.32 યાદ રાખો સાયલેબ અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે.
03.35 અહીં વેરીએબલ P મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યિત કરવા માટે વપરાય છે.
03.40 જે નાના p કરતા જુદું છે જે વેક્ટર હતું.
03.44 શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો p શું છે?
03.48 હવે આપણે "size" આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું.
03.54 આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ row અલ્પવિરામ column બંધ ચોરસ કૌંસ બરાબર size of capital p જે મેટ્રીક્સ છે અને enter દબાવો. તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે.
04.18 નોંધ લો કે length આદેશ મેટ્રીક્સમાંનાં ઘટકોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો.
04.28 એ સાથે જ મેટ્રીસીસ માટે કાર્ય કરનાર transpose આદેશને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે:
04.35 p transpose મેટ્રીક્સ p ની અદલાબદલી આપે છે.
04.42 ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ Q વ્યાખ્યિત કરીએ:
04.45 કેપિટલ q બરાબર ખુલ્લું ચોરસ કૌંસ એક સ્પેસ પાંચ સ્પેસ ત્રણ આગળની હરોળમાં જવા માટે
04.56 અર્ધવિરામ બે સ્પેસ ચાર સ્પેસ આઠ બંધ ચોરસ કૌંસ અને enter દબાવો.
05.04 એ સાથે જ ચાલો P ને ફરી એક વાર યાદ કરીએ:
05.09 આપણે P અને Q ને સંડોવતી ગણતરીઓ કરી શકીએ છીએ, જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ.
05.15 ઉદાહરણ તરીકે, ચાલો ગણતરી કરીએ E બરાબર 2 વખત e પ્લસ 3 વખત q અને enter દબાવીએ:
05.29 તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી.
05.34 હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો
05.45 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05.47 સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યિત કરવું.
05.50 length() ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી.
05.54 એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી.
05.59 કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને હરોળ જુદી કરવા માટે
06.04 અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યિત કરવું.
06.07 size() ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું.
06.11

આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે.

06.18 FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે
06.28 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06.34 વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
06.43 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06.46 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble