Difference between revisions of "Scilab/C2/Why-Scilab/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 432: Line 432:
  
 
| જોડાવાબદ્દલ આભાર.
 
| જોડાવાબદ્દલ આભાર.
 
|}
 
 
|-
 
 
| 00.01
 
 
|Welcome to the spoken tutorial on Why Scilab.
 
 
|-
 
 
|00.06
 
 
| In this tutorial you will come to know some of the capabilities of the Scilab package and benefits of shifting to Scilab.
 
 
|-
 
 
|00.15
 
 
| Scilab is free and open source, user friendly numerical and computational package used in various streams of Engineering and Science.
 
 
|-
 
 
|00.26
 
 
| It is available for various operating systems (OS) namely Windows, Linux and Mac OS/X
 
 
|-
 
 
|00.33
 
 
| Scilab is to be pronounced with “Sci” as in Scientific and “Lab” as in Laboratory
 
 
|-
 
 
|00.42
 
 
|Because Scilab is a free and open source software(FOSS), users can:
 
 
|-
 
 
|00.47
 
 
|See and modify the source code.
 
 
|-
 
 
|00.49
 
 
|Redistribute and improve the source code.
 
 
|-
 
 
|00.53
 
 
|Use the software for any purpose.
 
 
|-
 
 
| 00.56
 
 
|This is obvious advantage for Private Industries, Entrepreneurs, Defence Establishments,
 
 
|-
 
 
|01.03
 
 
|Research Organisations, Academic Institutions and the Individual User.
 
 
|-
 
 
| 01.10
 
 
|As an institution, piracy of commercial packages is avoided fully by adopting FOSS tools.
 
 
|-
 
 
| 01.17
 
 
|Skills learnt using Scilab at academic level are useful later in the industry as usage is free of cost.
 
 
|-
 
 
| 01.27
 
 
|Scilab together with various toolboxes, which are also free, can perform operations like
 
 
|-
 
 
|01.33
 
 
|Matrix operations
 
 
|-
 
 
|01.35
 
 
|Control Systems
 
 
|-
 
 
|01.37
 
 
|Image and Video Processing (SIVP)
 
 
|-
 
 
|01.39
 
 
| Real-time Control of Hardware using(Serial Toolbox)
 
 
|-
 
 
|01.43
 
 
|Interfacing Data Acquisition Systems/Cards using (HART Toolbox)
 
 
|-
 
 
|01.50
 
 
|Simulation with the help of (Xcos-Block Diagram Simulator)
 
 
|-
 
 
|01.55
 
 
|Plotting
 
 
|-
 
 
| 01.57
 
 
|Hardware In Loop (HIL) Simulation
 
 
|-
 
 
|02.02
 
 
|Hardware-In--Loop differs from pure real-time simulation by the addition of a real component in the loop.
 
 
|-
 
 
|02.10
 
 
|Scilab in combination with 'Single Board Heater System device' is used as a HIL setup for performing control system experiments.
 
 
|-
 
 
| 02.29
 
 
|Syntax is very easy for Scilab.
 
 
|-
 
 
| 02.32
 
 
|Many numerical problems can be expressed in a reduced number of code lines, as compared to similar solutions using traditional languages, such as Fortran, C, or C++.
 
 
|-
 
 
|02.44
 
 
|Scilab like many well known proprietary packages uses “State-of-art” librarie viz. LAPACK for numerical computations.
 
 
|-
 
 
| 02.54
 
 
|There is a very large user community that uses and supports Scilab by contributing a great deal in the form of mailing lists,
 
 
|-
 
 
|03.03
 
 
|Usenet groups i.e (Internet Discussion forums), and websites.
 
 
|-
 
 
| 03.08
 
 
| For more information about scilab, its toolboxes and mailing lists visit;: www.scilab.org or www.scilab.in website
 
 
|-
 
 
| 03.20
 
 
|Some organisations that are using Scilab very successfully are
 
 
|-
 
 
|03.25
 
 
|CNES which is (French Space Satellite Agency), below is the given link (http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis)
 
 
|-
 
 
|03.35
 
 
|EQUALIS ( http://www.equalis.com)
 
 
|-
 
 
| 03.38
 
 
|Techpassiontech ( http://www.techpassiontech.com) and
 
 
|-
 
 
| 03.40
 
 
|IIT Bombay (Research/Academic purposes.).
 
 
|-
 
 
| 03.46
 
 
|Some of the activities for promoting Scilab through NMEICT projects at IIT Bombay are
 
 
|-
 
 
| 03.53
 
 
|Lab Migration that is ( Shifting all computational laboratories to Scilab)
 
 
|-
 
 
|03.59
 
 
|Virtual Labs that is ( Remote Access to the Single Board Heater System: www.co-learn.in/web_sbhs )
 
 
|-
 
 
|04.04
 
 
| In addition, the FOSSEE Project funded by National Mission on Education through ICT, MHRD, Govt of India, currently focuses on Python and Scilab.
 
 
|-
 
 
| 04.17
 
 
| We have several spoken tutorial on Scilab at this time.
 
 
|-
 
 
| 04.21
 
 
|| Scilab Effort in India is co-ordinated through this website scilab.in
 
 
|-
 
 
| 04.27
 
 
|There are some interesting projects one of them is the Textbook Companion project, that codes worked out examples of standard textbooks using Scilab
 
 
|-
 
 
| 04.37
 
 
| The link project allows users to link known Scilab documents and to rank them
 
 
|-
 
 
| 04.45
 
 
|We also help organize Scilab Workshops
 
 
|-
 
 
| 04.48
 
 
|We have two mailing lists one for announce and another for discuss.
 
 
|-
 
 
|04.54
 
 
|We invite your participation in all our activities
 
 
|-
 
 
| 04.58
 
 
|Let us get back to spoken tutorials
 
 
|-
 
 
|05.01
 
 
|The spoken part will be available in various Indian Languages as well.
 
 
|-
 
 
| 05.07
 
 
|These are available at spoken-tutorial.org website
 
 
|-
 
 
| 05.12
 
 
|These tutorials form a part of Level 0 training in Scilab.
 
 
|-
 
 
| 05.17
 
 
|These tutorials are available absolutely free of cost.
 
 
|-
 
 
|05.21
 
 
| We wish to cover many FOSS systems through this route.
 
 
|-
 
 
|05.25
 
 
|We welcome your feedback on these.
 
 
|-
 
 
| 05.29
 
 
| We also welcome your participation
 
 
|-
 
 
| 05.31
 
 
|On writing the outline for the software.
 
 
|-
 
 
| 05.34
 
 
| To write the original scripts.
 
 
|-
 
 
| 05.37
 
 
|To record the spoken tutorial.
 
 
|-
 
 
| 05.39
 
 
| To translate the script into various Indian Languages.
 
 
|-
 
 
|05.43
 
 
|To dub the audio in Indian Languages using the script.
 
 
|-
 
 
|05.47
 
 
| To review and give your feedback on all of the above.
 
 
|-
 
 
| 05.51
 
 
|We welcome you to conduct workshops using these spoken tutorials.
 
 
|-
 
 
|05.56
 
 
|We also invite you to conduct efficacy studies on Spoken tutorials.
 
 
|-
 
 
| 06.01
 
 
|We are also looking for experts who can give technology support for audio, video, automatic translation, etc.
 
 
|-
 
 
| 06.08
 
 
|We have funding for all these activities
 
 
|-
 
 
| 06.13
 
 
| This spoken tutorial has been created by the Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE).
 
 
|-
 
 
|06.20
 
 
|More information on the FOSSEE project could beobtained from fossee.in or scilab.in website
 
 
|-
 
 
| 06.29
 
 
|Supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.
 
 
|-
 
 
| 06.35
 
 
|For more information, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro
 
 
|-
 
 
| 06.45
 
 
|This is Anuradha Amrutkar from IIT Bombay signing off.
 
 
|-
 
 
| 06.48
 
 
| Thank you for joining us, Good Bye
 
  
 
|}
 
|}

Revision as of 10:44, 12 November 2013

Time Narration
Time Narration


00.01 "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં તમને જાણ થશે Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની.
00.15 સાયલેબ એક મફત અને મુક્ત સ્ત્રોત છે, જે વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવું સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે ઈજનેરી અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે.
00.26 તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન
00.33 Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” જેમ કે સાયન્ટીફિકમાં અને “લેબ” જેમ કે લેબોરેટરીમાં.
00.42 જો કે સાયલેબ એ એક મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, વપરાશકર્તા આપેલને કરી શકે છે:
00.47 સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું.
00.49 સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને વધુ સુધારવો.
00.53 સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું.
00.56 દેખીતી રીતે આ એક સ્પષ્ટ લાભ છે ખાનગી કારખાનાઓ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે
01.03 સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે.
01.10 એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાવાય છે.
01.17 શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કૌશલ્ય પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે.
01.27 વિવિધ ટૂલબોક્સોની સાથે સાયલેબ, એ પણ મફત છે, જે આપેલ ઓપરેશનો ભજવી શકે છે જેમ કે
01.33 મેટ્રીક્સ ઓપરેશનો
01.35 નિયંત્રણ સીસ્ટમ
01.37 ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP)
01.39 (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ
01.43 (હાર્ટ ટૂલબોક્સ) નો ઉપયોગ કરી ડેટા અધિગ્રહણ સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું
01.50 (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું
01.55 આલેખન
01.57 હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન
02.02 લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે.
02.10 'એકલ બોર્ડ હીટર સિસ્ટમ ઉપકરણ' ની સાથે સંયોજીત સાયલેબને નિયંત્રણ સીસ્ટમ પ્રયોગો કરવા માટે એક HIL સુયોજન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
02.29 સાયલેબ માટે વાક્યરચના અત્યંત સરળ છે.
02.32 પરંપરાગત ભાષાઓનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાવાય છે, જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસ.
02.44 બીજા ઘણા જાણીતા માલિકી પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK.
02.54 અહીં એક બહુ મોટો વપરાશકર્તા સમુદાય છે જે આપેલ સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે મેઇલિંગ સૂચિઓ,
03.03 યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટ.
03.08 સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in
03.20 કેટલીક સંસ્થાઓ જે કે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે
03.25 CNES જે કે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, નીચે લીંક આપ્યું છે

(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis)

03.35 EQUALIS (http://www.equalis.com)
03.38 Techpassiontech (http://www.techpassiontech.com) અને
03.40 IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર).
03.46 આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે
03.53 લેબ સ્થળાંતર જે કે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે.
03.59 વર્ચ્યુઅલ લેબ જે કે છે (એકલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)
04.04 વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે અત્યારે પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
04.17 આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે.
04.21 ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in આ વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે.
04.27 અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જેનાં કોડ સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણો છે.
04.37 લીંક પ્રોજેક્ટ વપરાશકર્તાને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો જોડાણ કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે.
04.45 અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ
04.48 આપણી પાસે બે મેઇલિંગ સૂચિઓ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે.
04.54 અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ
04.58 ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ
05.01 સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.
05.07 spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે
05.12 આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો એક ભાગ રચે છે.
05.17 આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.
05.21 આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ.
05.25 આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે.
05.29 અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ
05.31 સોફ્ટવેર બદ્દલ આઉટલાઈન લખવા માટે.
05.34 મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે.
05.37 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે.
05.39 સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે.
05.43 સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે.
05.47 ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે.
05.51 આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ.
05.56 અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન હેતુ પણ આમંત્રિત કરીએ છીએ.
06.01 અમે નિષ્ણાતની પણ શોધ ચલાવી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.
06.08 આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે.
06.13 આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યું છે.
06.20 FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાવાય છે
06.29 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06.35 વધુ માહિતી હેતુ, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો
06.45 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06.48 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Kavita salve, Krupali, PoojaMoolya