Difference between revisions of "Scilab/C2/Iteration/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 90: | Line 90: | ||
| 01.16 | | 01.16 | ||
− | || | + | || હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું. |
for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન 7 disp i for લુપનો અંત. | for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન 7 disp i for લુપનો અંત. | ||
Line 98: | Line 98: | ||
| 01.29 | | 01.29 | ||
− | | | | + | | |હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. |
|- | |- | ||
Line 104: | Line 104: | ||
| 01.35 | | 01.35 | ||
− | | | | + | | |આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. |
|- | |- | ||
Line 110: | Line 110: | ||
| 01.37 | | 01.37 | ||
− | | | | + | | |આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
Line 116: | Line 116: | ||
| 01.42 | | 01.42 | ||
− | | | | + | | |યાદ કરો કે for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે. |
|- | |- | ||
Line 122: | Line 122: | ||
| 01.45 | | 01.45 | ||
− | | | | + | | |આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
Line 128: | Line 128: | ||
| 01.53 | | 01.53 | ||
− | | | | + | | | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. |
|- | |- | ||
Line 134: | Line 134: | ||
|01.57 | |01.57 | ||
− | | | | + | | |ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. |
|- | |- | ||
Line 140: | Line 140: | ||
| 02.01 | | 02.01 | ||
− | | | | + | | |ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
Line 146: | Line 146: | ||
| 02.10 | | 02.10 | ||
− | | | | + | | | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. |
|- | |- | ||
Line 152: | Line 152: | ||
|02.19 | |02.19 | ||
− | | | + | | નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. |
|- | |- | ||
Line 158: | Line 158: | ||
|02.22 | |02.22 | ||
− | | | | + | | | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
|02.27 | |02.27 | ||
− | | | | + | | |જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
|- | |- | ||
Line 170: | Line 170: | ||
| 02.31 | | 02.31 | ||
− | | | | + | | |Break કમાંડ લુપને બંધ કરે છે. |
|- | |- | ||
Line 176: | Line 176: | ||
| 02.34 | | 02.34 | ||
− | || | + | || જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. |
− | + | ||
|- | |- | ||
| 02.41 | | 02.41 | ||
− | | | | + | | | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. |
|- | |- | ||
Line 188: | Line 187: | ||
| 02.46 | | 02.46 | ||
− | | | | + | | | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. |
|- | |- | ||
Line 194: | Line 193: | ||
|02.51 | |02.51 | ||
− | | | | + | | | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. |
|- | |- | ||
Line 200: | Line 199: | ||
| 02.56 | | 02.56 | ||
− | | | | + | | | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. |
− | + | ||
|- | |- | ||
Revision as of 14:30, 7 November 2013
Time' | Narration
|
00.02 | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું. |
00.11 | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ. |
00.18 | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. |
00.23 | મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. |
00.29 | ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5 |
00.38 | તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે. |
00.42 | આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે |
00.52 | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્યનું આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. |
00.56 | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું. |
01.01 | જોકે, તે 5 સમાન હોઈ શકે છે. |
01.04 | નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે. |
01.10 | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. |
01.13 | શું તમે સોચી શકો છે કે આ શા માટે થાય છે? |
01.16 | હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.
for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન 7 disp i for લુપનો અંત. |
01.29 | હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. |
01.35 | આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. |
01.37 | આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. |
01.42 | યાદ કરો કે for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે. |
01.45 | આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. |
01.53 | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. |
01.57 | ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. |
02.01 | ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. |
02.10 | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. |
02.19 | નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. |
02.22 | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. |
02.27 | જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
02.31 | Break કમાંડ લુપને બંધ કરે છે. |
02.34 | જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. |
02.41 | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. |
02.46 | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. |
02.51 | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. |
02.56 | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. |
03.06 | This results in i getting displayed only for 4 and 5. |
03.11 | For i less than or equal to 3, as given by the i less than or equal to 3 statement, nothing happens. |
03.18 | The continue statement makes the program skip the rest of the loop. |
03.22 | Unlike the break statement, however, it does not exit the loop. |
03.25 | The parameter i is incremented and all the calculations of the loop are executed for the new i. |
03.33 | We take a small break and show how to get help for operators of the type less than or equal to. |
03.38 | Let us type less than or equal to with help |
03.47 | This opens the scilab help browser. |
03.52 | We see that the help is available under the option less. |
03.56 | So now after closing this we type help less |
04.07 | We see the required help instructions here. I will close this. |
04.12 | The for statement in Scilab is more powerful than in programming languages. |
04.16 | For example, let us perform a loop over a vector: |
04.25 | This script displays all values of v. |
04.28 | Until now we have been displaying only the variables. |
04.32 | We can indeed display the result of a calculation as well. |
04.35 | The following code displays the square of the numbers. |
04.45 | We have spent quite a bit of time explaining the for loop. |
04.48 | Let us now move on to the while loops. |
04.51 | The while statement allows us to perform a loop when a boolean expression is true |
04.56 | At the beginning of the loop, if the expression is true, |
04.59 | the statements in the body of the while loop are executed. |
05.02 | If the program is written well, the expression becomes false and the loop is ended. |
05.08 | Now let us see an example for the while loop: |
05.15 | The values of i, from 1 to 6 are displayed. |
05.19 | Break and continue statements inside the while loop work exactly as they did in the for loop, as we demonstrate using break: |
05.33 | We can see that the moment i becomes equal to 3, the program exits the loop, thanks to the break statement. |
05.40 | You can also try the example for continue statement in while loop. |
05.44 | This brings us to the end of this spoken tutorial on iterative calculations using Scilab. |
05.51 | Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT. |
05.57 | More information on the same is available at the following link [1]. |
06.00 | Thanks for joining.Good bye. |