Difference between revisions of "Scilab/C2/Why-Scilab/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| Border=1 || Time || Narration |- | 00.01 |Welcome to the spoken tutorial on Why Scilab. |- |00.06 | In this tutorial you will come to know some of the capabilities of…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|| Narration | || Narration | ||
+ | {| Border=1 | ||
+ | |||
+ | || Time | ||
+ | |||
+ | || Narration | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 00.01 | ||
+ | |||
+ | |'''"Why Scilab"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.06 | ||
+ | |||
+ | | આ ટ્યુટોરીયલમાં તમને જાણ થશે '''Scilab''' પેકેજની કેટલીક ક્ષમતાઓની અને '''Scilab''' માં સ્થળાંતર કરવાથી થતા લાભોની. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.15 | ||
+ | |||
+ | | સાયલેબ એક મફત અને મુક્ત સ્ત્રોત છે, જે વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવું સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે જે ઈજનેરી અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.26 | ||
+ | |||
+ | | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ટેન | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.33 | ||
+ | |||
+ | | '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' જેમ કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' જેમ કે લેબોરેટરીમાં. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.42 | ||
+ | |||
+ | |જો કે સાયલેબ એ એક મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, વપરાશકર્તા આપેલને કરી શકે છે: | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.47 | ||
+ | |||
+ | |સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.49 | ||
+ | |||
+ | |સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને વધુ સુધારવો. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |00.53 | ||
+ | |||
+ | |સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 00.56 | ||
+ | |||
+ | |દેખીતી રીતે આ એક સ્પષ્ટ લાભ છે ખાનગી કારખાનાઓ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.03 | ||
+ | |||
+ | |સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01.10 | ||
+ | |||
+ | |એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાવાય છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01.17 | ||
+ | |||
+ | |શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કૌશલ્ય પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01.27 | ||
+ | |||
+ | |વિવિધ ટૂલબોક્સોની સાથે સાયલેબ, એ પણ મફત છે, જે આપેલ ઓપરેશનો ભજવી શકે છે જેમ કે | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.33 | ||
+ | |||
+ | |મેટ્રીક્સ ઓપરેશનો | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.35 | ||
+ | |||
+ | |નિયંત્રણ સીસ્ટમ | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.37 | ||
+ | |||
+ | |ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.39 | ||
+ | |||
+ | | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.43 | ||
+ | |||
+ | |(હાર્ટ ટૂલબોક્સ) નો ઉપયોગ કરી ડેટા અધિગ્રહણ સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.50 | ||
+ | |||
+ | |(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.55 | ||
+ | |||
+ | |આલેખન | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01.57 | ||
+ | |||
+ | |હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |02.02 | ||
+ | |||
+ | |લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |02.10 | ||
+ | |||
+ | |''''એકલ બોર્ડ હીટર સિસ્ટમ ઉપકરણ'''' ની સાથે સંયોજીત સાયલેબને નિયંત્રણ સીસ્ટમ પ્રયોગો કરવા માટે એક '''HIL''' સુયોજન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 02.29 | ||
+ | |||
+ | |સાયલેબ માટે વાક્યરચના અત્યંત સરળ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 02.32 | ||
+ | |||
+ | |પરંપરાગત ભાષાઓનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાવાય છે, જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસ. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |02.44 | ||
+ | |||
+ | |બીજા ઘણા જાણીતા માલિકી પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 02.54 | ||
+ | |||
+ | |અહીં એક બહુ મોટો વપરાશકર્તા સમુદાય છે જે આપેલ સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે મેઇલિંગ સૂચિઓ, | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |03.03 | ||
+ | |||
+ | |યુઝનેટ જૂથ દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ), અને વેબસાઈટ. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03.08 | ||
+ | |||
+ | | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in''' | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03.20 | ||
+ | |||
+ | |કેટલીક સંસ્થાઓ જે કે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |03.25 | ||
+ | |||
+ | |'''CNES''' જે કે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, નીચે લીંક આપ્યું છે | ||
+ | '''(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis)''' | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |03.35 | ||
+ | |||
+ | |'''EQUALIS''' '''(http://www.equalis.com)''' | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03.38 | ||
+ | |||
+ | |'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03.40 | ||
+ | |||
+ | |'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03.46 | ||
+ | |||
+ | |આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03.53 | ||
+ | |||
+ | |લેબ સ્થળાંતર જે કે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |03.59 | ||
+ | |||
+ | |વર્ચ્યુઅલ લેબ જે કે છે '''(એકલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |04.04 | ||
+ | |||
+ | | વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે અત્યારે પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 04.17 | ||
+ | |||
+ | | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 04.21 | ||
+ | |||
+ | || ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' આ વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 04.27 | ||
+ | |||
+ | |અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જેનાં કોડ સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણો છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 04.37 | ||
+ | |||
+ | | લીંક પ્રોજેક્ટ વપરાશકર્તાને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો જોડાણ કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 04.45 | ||
+ | |||
+ | |અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 04.48 | ||
+ | |||
+ | |આપણી પાસે બે મેઇલિંગ સૂચિઓ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |04.54 | ||
+ | |||
+ | |અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 04.58 | ||
+ | |||
+ | |ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |05.01 | ||
+ | |||
+ | |સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.07 | ||
+ | |||
+ | |આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.12 | ||
+ | |||
+ | |આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો એક ભાગ રચે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.17 | ||
+ | |||
+ | |આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |05.21 | ||
+ | |||
+ | | આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |05.25 | ||
+ | |||
+ | |આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.29 | ||
+ | |||
+ | | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.31 | ||
+ | |||
+ | |સોફ્ટવેર બદ્દલ આઉટલાઈન લખવા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.34 | ||
+ | |||
+ | | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.37 | ||
+ | |||
+ | |સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.39 | ||
+ | |||
+ | | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |05.43 | ||
+ | |||
+ | |સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |05.47 | ||
+ | |||
+ | | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 05.51 | ||
+ | |||
+ | |આ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરવા માટે અમે તમને આવકારીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |05.56 | ||
+ | |||
+ | |અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન હેતુ પણ આમંત્રિત કરીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 06.01 | ||
+ | |||
+ | |અમે નિષ્ણાતની પણ શોધ ચલાવી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 06.08 | ||
+ | |||
+ | |આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 06.13 | ||
+ | |||
+ | | આ ટ્યુટોરીયલને (FOSSEE) એટલે કે '''વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર''' દ્વારા બનાવવામાં આવ્યું છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |06.20 | ||
+ | |||
+ | |'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાવાય છે | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 06.29 | ||
+ | |||
+ | |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 06.35 | ||
+ | |||
+ | |વધુ માહિતી હેતુ, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 06.45 | ||
+ | |||
+ | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 06.48 | ||
+ | |||
+ | | જોડાવાબદ્દલ આભાર. | ||
+ | |||
+ | |} | ||
|- | |- |
Revision as of 15:00, 6 November 2013
Time | Narration
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.01 | Welcome to the spoken tutorial on Why Scilab. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.06 | In this tutorial you will come to know some of the capabilities of the Scilab package and benefits of shifting to Scilab. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.15 | Scilab is free and open source, user friendly numerical and computational package used in various streams of Engineering and Science. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.26 | It is available for various operating systems (OS) namely Windows, Linux and Mac OS/X | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.33 | Scilab is to be pronounced with “Sci” as in Scientific and “Lab” as in Laboratory | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.42 | Because Scilab is a free and open source software(FOSS), users can: | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.47 | See and modify the source code. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.49 | Redistribute and improve the source code. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.53 | Use the software for any purpose. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00.56 | This is obvious advantage for Private Industries, Entrepreneurs, Defence Establishments, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.03 | Research Organisations, Academic Institutions and the Individual User. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.10 | As an institution, piracy of commercial packages is avoided fully by adopting FOSS tools. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.17 | Skills learnt using Scilab at academic level are useful later in the industry as usage is free of cost. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.27 | Scilab together with various toolboxes, which are also free, can perform operations like | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.33 | Matrix operations | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.35 | Control Systems | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.37 | Image and Video Processing (SIVP) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.39 | Real-time Control of Hardware using(Serial Toolbox) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.43 | Interfacing Data Acquisition Systems/Cards using (HART Toolbox) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.50 | Simulation with the help of (Xcos-Block Diagram Simulator) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.55 | Plotting | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.57 | Hardware In Loop (HIL) Simulation | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02.02 | Hardware-In--Loop differs from pure real-time simulation by the addition of a real component in the loop. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02.10 | Scilab in combination with 'Single Board Heater System device' is used as a HIL setup for performing control system experiments. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02.29 | Syntax is very easy for Scilab. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02.32 | Many numerical problems can be expressed in a reduced number of code lines, as compared to similar solutions using traditional languages, such as Fortran, C, or C++. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02.44 | Scilab like many well known proprietary packages uses “State-of-art” librarie viz. LAPACK for numerical computations. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02.54 | There is a very large user community that uses and supports Scilab by contributing a great deal in the form of mailing lists, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.03 | Usenet groups i.e (Internet Discussion forums), and websites. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.08 | For more information about scilab, its toolboxes and mailing lists visit;: www.scilab.org or www.scilab.in website | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.20 | Some organisations that are using Scilab very successfully are | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.25 | CNES which is (French Space Satellite Agency), below is the given link (http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.35 | EQUALIS ( http://www.equalis.com) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.38 | Techpassiontech ( http://www.techpassiontech.com) and | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.40 | IIT Bombay (Research/Academic purposes.). | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.46 | Some of the activities for promoting Scilab through NMEICT projects at IIT Bombay are | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.53 | Lab Migration that is ( Shifting all computational laboratories to Scilab) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03.59 | Virtual Labs that is ( Remote Access to the Single Board Heater System: www.co-learn.in/web_sbhs ) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.04 | In addition, the FOSSEE Project funded by National Mission on Education through ICT, MHRD, Govt of India, currently focuses on Python and Scilab. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.17 | We have several spoken tutorial on Scilab at this time. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.21 | Scilab Effort in India is co-ordinated through this website scilab.in | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.27 | There are some interesting projects one of them is the Textbook Companion project, that codes worked out examples of standard textbooks using Scilab | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.37 | The link project allows users to link known Scilab documents and to rank them | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.45 | We also help organize Scilab Workshops | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.48 | We have two mailing lists one for announce and another for discuss. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.54 | We invite your participation in all our activities | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04.58 | Let us get back to spoken tutorials | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.01 | The spoken part will be available in various Indian Languages as well. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.07 | These are available at spoken-tutorial.org website | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.12 | These tutorials form a part of Level 0 training in Scilab. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.17 | These tutorials are available absolutely free of cost. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.21 | We wish to cover many FOSS systems through this route. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.25 | We welcome your feedback on these. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.29 | We also welcome your participation | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.31 | On writing the outline for the software. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.34 | To write the original scripts. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.37 | To record the spoken tutorial. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.39 | To translate the script into various Indian Languages. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.43 | To dub the audio in Indian Languages using the script. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.47 | To review and give your feedback on all of the above. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.51 | We welcome you to conduct workshops using these spoken tutorials. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
05.56 | We also invite you to conduct efficacy studies on Spoken tutorials. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.01 | We are also looking for experts who can give technology support for audio, video, automatic translation, etc. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.08 | We have funding for all these activities | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.13 | This spoken tutorial has been created by the Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE). | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.20 | More information on the FOSSEE project could beobtained from fossee.in or scilab.in website | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.29 | Supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.35 | For more information, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.45 | This is Anuradha Amrutkar from IIT Bombay signing off. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06.48 | Thank you for joining us, Good Bye |