Difference between revisions of "C-and-C++/C2/Logical-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | | | + | | C અને C++ માં લોજીકલ ઓપરેટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00.28 | | 00.28 | ||
− | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ તરીકે | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે '''ઉબુન્ટુ 11.10''', |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00.44 | | 00.44 | ||
− | | '''C and C++''' માં, '''true''' એ '''0''' કરતાં અન્ય કોઈ | + | | '''C and C++''' માં, '''true''' એ '''0''' કરતાં અન્ય કોઈ બીજી વેલ્યુ છે. |
|- | |- | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 00.51 | | 00.51 | ||
− | | '''Non zero = True''' શૂન્ય એટલે '''false''' '''Zero = False''' | + | | '''Non zero = True''', શૂન્ય એટલે '''false''', '''Zero = False''' |
|- | |- | ||
| 00.53 | | 00.53 | ||
− | | એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે '''true''' માટે '''1''' અને '''false''' માટે '''0''' ''' | + | | એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે '''true''' માટે '''1''' અને '''false''' માટે '''0''' '''રીટર્ન''' કરે છે. |
|- | |- | ||
| 00.59 | | 00.59 | ||
− | | હવે હું | + | | હવે હું ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ. |
|- | |- | ||
| 01.04 | | 01.04 | ||
− | | અહીં | + | | અહીં '''C''' માં લોજીકલ ઓપરેટરો માટેનો પ્રોગ્રામ છે. |
|- | |- | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
| 01.16 | | 01.16 | ||
− | | '''printf''' સ્ટેટમેંટ | + | | '''printf''' સ્ટેટમેંટ યુઝરને '''a,b અને c''' ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. |
|- | |- | ||
| 01.22 | | 01.22 | ||
− | | '''scanf''' સ્ટેટમેંટ | + | | '''scanf''' સ્ટેટમેંટ યુઝર પાસેથી '''a,b અને c''' વેરીએબલો માટે ઈનપુટ લે છે. |
|- | |- | ||
| 01.28 | | 01.28 | ||
− | | અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ '''a''' ની તુલના વેલ્યુ '''b અને c''' | + | | અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ '''a''' ની તુલના વેલ્યુ '''b અને c''' સાથે કરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 01.33 | | 01.33 | ||
− | | | + | | એકસાથે તુલના કરવા માટે, આપણે લોજીકલ '''એન્ડ''' ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
| 01.44 | | 01.44 | ||
− | | '''false''' કંડીશન મળવા પર | + | | '''false''' કંડીશન મળવા પર એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
|- | |- | ||
| 01.49 | | 01.49 | ||
− | | આમ, '''(a>c)''' | + | | આમ, '''(a>c)''' એક્સપ્રેશન ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે '''(a>b)''' '''true''' હોય છે. |
|- | |- | ||
| 01.57 | | 01.57 | ||
− | | જો '''a''' એ '''b''' કરતા નાનો હોય, ત્યારે | + | | જો '''a''' એ '''b''' કરતા નાનો હોય, ત્યારે એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
|- | |- | ||
Line 114: | Line 114: | ||
|- | |- | ||
| 02.10 | | 02.10 | ||
− | | જો કંડીશન '''true''' હોય, તો સ્ક્રીન પર | + | | જો કંડીશન '''true''' હોય, તો સ્ક્રીન પર b is greatest એવું દર્શાવાશે. |
|- | |- | ||
| 02.17 | | 02.17 | ||
− | | નહી તો સ્ક્રીન પર | + | | નહી તો સ્ક્રીન પર c is greatest એવું દર્શાવાશે. |
|- | |- | ||
| 02.21 | | 02.21 | ||
− | | આપણે હવે લોજીકલ '''ઓર''' | + | | આપણે હવે લોજીકલ '''ઓર''' ઓપરેટર પર આવીશું. |
|- | |- | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
| 02.31 | | 02.31 | ||
− | | | + | | true મળ્યા પછી એક્સપ્રેશન ઉકેલવા માટે આગળ વધતું નથી. |
|- | |- | ||
| 02.36 | | 02.36 | ||
− | | તેથી, જો '''a == zero''', ત્યારે | + | | તેથી, જો '''a == zero''', ત્યારે બચેલા બે એક્સપ્રેશન ઉકેલાશે નહી. |
|- | |- | ||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
| 02.49 | | 02.49 | ||
− | | પ્રોગ્રામનાં અંતમાં આવીએ. '''return 0''' અને બંધ | + | | પ્રોગ્રામનાં અંતમાં આવીએ. '''return 0''' અને બંધ કર્લી કૌંસ. |
|- | |- | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
| 03.04 | | 03.04 | ||
− | | '''Ctrl, Alt અને T''' કી એકસાથે | + | | '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
|- | |- | ||
Line 196: | Line 196: | ||
|- | |- | ||
| 03.50 | | 03.50 | ||
− | | | + | | તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. |
|- | |- | ||
Line 204: | Line 204: | ||
|- | |- | ||
| 03.59 | | 03.59 | ||
− | | | + | | મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે અને આપણે તે મારફતે જશું. |
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | '''C++''' | + | | અહીં '''C++''' નો કોડ છે. |
|- | |- | ||
| 04.07 | | 04.07 | ||
− | | હવે '''C++''' માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો | + | | હવે '''C++''' માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો કરીશું. |
|- | |- | ||
Line 236: | Line 236: | ||
|- | |- | ||
| 04.27 | | 04.27 | ||
− | | | + | | ખાતરી કરો કે ફાઈલ '''.cpp''' એક્સ્ટેંશન સાથે સંગ્રહીત થયેલ છે. |
|- | |- | ||
| 04.31 | | 04.31 | ||
− | | '''Ctrl, Alt અને T''' કી એકસાથે | + | | '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
|- | |- | ||
Line 267: | Line 267: | ||
|- | |- | ||
| 05.02 | | 05.02 | ||
− | | તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ '''C''' | + | | તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ '''C''' પ્રોગ્રામ સમાન છે. |
|- | |- | ||
| 05.05 | | 05.05 | ||
− | | | + | | તમારે આ પ્રોગ્રામ, ઇનપુટ્સનાં જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ. |
|- | |- | ||
Line 311: | Line 311: | ||
|- | |- | ||
| 05.46 | | 05.46 | ||
− | | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે | + | | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદા જુદા એક્સપ્રેશન છે |
|- | |- | ||
| 05.49 | | 05.49 | ||
− | | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક | + | | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક એક્સપ્રેશન તરીકે ઉકેલવું પડશે. |
|- | |- | ||
Line 323: | Line 323: | ||
|- | |- | ||
| 05.58 | | 05.58 | ||
− | | | + | | કૌંસને અહીં અને અહીં દાખલ કરો. |
|- | |- | ||
Line 361: | Line 361: | ||
|- | |- | ||
| 06.41 | | 06.41 | ||
− | | | + | | યુઝર પાસેથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લેતો પ્રોગ્રામ લખો. |
|- | |- |
Revision as of 17:23, 10 October 2013
Time | Narration |
00.02 | C અને C++ માં લોજીકલ ઓપરેટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: લોજીકલ ઓપરેટરો જેમ કે && લોજીકલ એન્ડ ઉ.દા. expression1 && expression2 |
00.17 | લોજીકલ ઓર
ઉ.દા. expression1 || expression2 |
00.21 | ! લોજીકલ નોટ
ઉ.દા. !(Expression1) |
00.25 | આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું. |
00.28 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10, |
00.34 | ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00.40 | ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
00.44 | C and C++ માં, true એ 0 કરતાં અન્ય કોઈ બીજી વેલ્યુ છે. |
00.49 | શૂન્ય ન હોવાનો અર્થ true છે |
00.51 | Non zero = True, શૂન્ય એટલે false, Zero = False
|
00.53 | એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે true માટે 1 અને false માટે 0 રીટર્ન કરે છે. |
00.59 | હવે હું ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ. |
01.04 | અહીં C માં લોજીકલ ઓપરેટરો માટેનો પ્રોગ્રામ છે. |
01.09 | main બ્લોકની અંદર |
01.11 | આ સ્ટેટમેંટ a,b અને c વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે. |
01.16 | printf સ્ટેટમેંટ યુઝરને a,b અને c ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. |
01.22 | scanf સ્ટેટમેંટ યુઝર પાસેથી a,b અને c વેરીએબલો માટે ઈનપુટ લે છે. |
01.28 | અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ a ની તુલના વેલ્યુ b અને c સાથે કરી રહ્યા છીએ. |
01.33 | એકસાથે તુલના કરવા માટે, આપણે લોજીકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. |
01.38 | અહીં, લોજીકલ એન્ડ true વેલ્યુ return કરે એ માટે તમામ કંડીશનોનું true હોવું જરૂરી છે. |
01.44 | false કંડીશન મળવા પર એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
01.49 | આમ, (a>c) એક્સપ્રેશન ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે (a>b) true હોય છે. |
01.57 | જો a એ b કરતા નાનો હોય, ત્યારે એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
02.03 | જો પહેલાની કંડીશન true હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે. |
02.07 | આગળ (b>c) ઉકેલાય છે. |
02.10 | જો કંડીશન true હોય, તો સ્ક્રીન પર b is greatest એવું દર્શાવાશે. |
02.17 | નહી તો સ્ક્રીન પર c is greatest એવું દર્શાવાશે. |
02.21 | આપણે હવે લોજીકલ ઓર ઓપરેટર પર આવીશું. |
02.24 | અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે. |
02.31 | true મળ્યા પછી એક્સપ્રેશન ઉકેલવા માટે આગળ વધતું નથી. |
02.36 | તેથી, જો a == zero, ત્યારે બચેલા બે એક્સપ્રેશન ઉકેલાશે નહી. |
02.43 | જો a, b કે c માંનું કોઈપણ 0 હોય તો printf સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે. |
02.49 | પ્રોગ્રામનાં અંતમાં આવીએ. return 0 અને બંધ કર્લી કૌંસ. |
02.54 | હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો. |
02.58 | તેને .c એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો. |
03.00 | મેં મારી ફાઈલને logical.c તરીકે સંગ્રહી છે. |
03.04 | Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
03.09 | કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો gcc logical.c -o log એન્ટર દબાવો |
03.23 | એક્ઝીક્યુટ કરવા માટે ./log ટાઈપ કરો |
03.27 | એન્ટર દબાવો. |
03.30 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ,
0 34 567 |
03.40 | આઉટપુટ આ રીતે દેખાશે, |
03.43 | c is greatest. |
03.46 | The product of a, b and c is zero. |
03.50 | તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. |
03.55 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ. |
03.59 | મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે અને આપણે તે મારફતે જશું. |
04.03 | અહીં C++ નો કોડ છે. |
04.07 | હવે C++ માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો કરીશું. |
04.12 | અહીં હેડર ફાઈલમાં ફેરફાર છે. |
04.15 | Using સ્ટેટમેંટ વપરાયું છે. |
04.18 | એ સાથે જ આઉટપુટ અને ઈનપુટ સ્ટેટમેંટોમાં પણ તફાવત છે. |
04.22 | ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે C માં કર્યું હતું. |
04.26 | Save પર ક્લિક કરો. |
04.27 | ખાતરી કરો કે ફાઈલ .cpp એક્સ્ટેંશન સાથે સંગ્રહીત થયેલ છે. |
04.31 | Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
04.37 | પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ logical.cpp -o log1 |
04.49 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./log1 |
04.54 | Enter દબાવો.
|
04.56 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ.
0 34 567 |
05.02 | તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન છે. |
05.05 | તમારે આ પ્રોગ્રામ, ઇનપુટ્સનાં જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ. |
05.10 | હવે ચાલો એરર જોઈએ જેનાંથી આપણે રૂબરૂ થઇ શકીએ. |
05.13 | એડીટર પર જાવ. |
05.16 | માની લો કે અહીં આપણે કૌંસ ભૂલી ગયા છીએ. |
05.20 | આ અને આ રદ્દ કરો. |
05.26 | ચાલો જોઈએ કે શું થશે, પ્રોગ્રામને સંગ્રહો. |
05.31 | ટર્મીનલ પર પાછા આવીએ |
05.33 | પહેલાની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરીએ |
05.38 | આપણને એરર દેખાય છે: |
05.41 | Expected identifier before '(' token. |
05.46 | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદા જુદા એક્સપ્રેશન છે |
05.49 | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક એક્સપ્રેશન તરીકે ઉકેલવું પડશે. |
05.53 | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ |
05.58 | કૌંસને અહીં અને અહીં દાખલ કરો. |
06.04 | Save પર ક્લિક કરો |
06.07 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06.09 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ અને એક્ઝીક્યુટ કરીએ |
06.14 | તો આ કામ કરી રહ્યું છે. |
06.22 | ચાલો હવે ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
06.24 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા && લોજીકલ એન્ડ વિશે ઉ.દા. ((a > b) && (a > c)) |
06.32 | લોજીકલ ઓર વિશે
ઉ.દા. (a == 0 || b == 0 || c == 0) |
06.40 | એસાઇનમેંટ |
06.41 | યુઝર પાસેથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લેતો પ્રોગ્રામ લખો. |
06.45 | નોટ ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી. સંકેત: (a != b) |
06.54 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06.57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06.59 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07.08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07.11 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
07.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07.21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07.27 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે: |
07.30 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07.37 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |