Difference between revisions of "Java/C2/if-else/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | આ ટ્યુટોરીયલ માટે | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ: |
'''ઉબુન્ટુ''' આવૃત્તિ '''૧૧.૧૦''' | '''ઉબુન્ટુ''' આવૃત્તિ '''૧૧.૧૦''' | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી | + | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | '''કંડીશનલ | + | | '''કંડીશનલ સ્ટેટમેન્ટસ''', તમારા કોડમાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે. |
|- | |- | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | જાવામાં આપણી પાસે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે: | + | | જાવામાં આપણી પાસે નીચે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે: |
|- | |- | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | '''If સ્ટેટમેંટ માટે | + | | '''If સ્ટેટમેંટ માટે સીન્ટેક્ષ''' ; |
|- | |- | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | હવે ચાલો | + | | હવે ચાલો સમજવા માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે '''ઇફ''' સ્ટેટમેંટને વાપરી શકાય છે. |
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
− | | | + | | '''એક્લીપ્સ''' પર જઈએ. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા | + | | વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીએ. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | મેં પહેલાથી જ એક '''Person''' | + | | મેં પહેલાથી જ એક '''Person''' ક્લાસ બનાવ્યો છે. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | હવે, | + | | હવે, મેઈન મેથડ અંદર ચાલો '''int''' ટાઈપનું વેરીએબલ '''‘age’''' જાહેર કરીએ. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | તો | + | | તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો '''int age''' ઇકવલ ટુ '''૨૦''' અર્ધવિરામ. |
|- | |- | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | પછીની લાઈનમાં '''if''' કૌંસમાં '''age < ૨૧''' '''ખુલ્લો | + | | પછીની લાઈનમાં '''if''' કૌંસમાં '''age < ૨૧''' '''ખુલ્લો કર્લી કૌંસ'''. '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 149: | Line 149: | ||
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | તો કૌંસની અંદર ટાઈપ કરો |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | '''System dot out dot println''' કૌંસમાં | + | | '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The person is Minor''' અર્ધવિરામ. |
|- | |- | ||
Line 161: | Line 161: | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | તો ફાઈલને સંગ્રહીત | + | | તો ફાઈલને સંગ્રહીત કરી રન કરો. |
|- | |- | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | આ | + | | આ સિંગલ કંડીશન પર આધારિત છે. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | ચાલો '''if...else સ્ટેટમેંટ''' લખવા માટેની | + | | ચાલો '''if...else સ્ટેટમેંટ''' લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ. |
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | | જો કંડીશન '''True''' હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે | + | | જો કંડીશન '''True''' હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે. |
|- | |- | ||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | આપણે હવે જોઈશું કે '''if...else સ્ટેટમેંટ''' | + | | આપણે હવે જોઈશું કે '''if...else સ્ટેટમેંટ''' પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. |
|- | |- | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા | + | | હવે આપણે વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીશું. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | તો | + | | તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો; '''int age''' ઇકવલ ટુ '''૨૫''' |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | ત્યારબાદ '''if''' કૌંસની અંદર '''age | + | | ત્યારબાદ '''if''' કૌંસની અંદર '''age ગ્રેટર ધેન ૨૧''', |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | | કર્લી કૌંસની અંદર ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં '''The person is Major'''. |
|- | |- | ||
Line 229: | Line 229: | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | | '''else''' | + | | '''else''' કર્લી કૌંસની અંદર ટાઈપ કરો |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | '''System dot out dot println''' કૌંસમાં | + | | '''System dot out dot println''' કૌંસમાં, ડબલ અવતરણ ચિહ્નની અંદર '''The person is Minor''' અર્ધવિરામ. |
|- | |- | ||
Line 277: | Line 277: | ||
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | હવે ચાલો આપણે '''If…Else If''' સ્ટેટમેંટ લખવા માટેની | + | | હવે ચાલો આપણે '''If…Else If''' સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ. |
|- | |- | ||
Line 309: | Line 309: | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | જ્યાં સુધી તે '''true''' કંડીશન શોધી લેતો નથી, અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે . |
|- | |- | ||
Line 325: | Line 325: | ||
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | મેં પહેલાથી જ '''Student''' નામનો | + | | મેં પહેલાથી જ '''Student''' નામનો ક્લાસ બનાવ્યો છે. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા | + | | ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનો પ્રોગ્રામ લખીએ. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | | આ કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખી કરાય છે. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | તો '''Main''' | + | | તો '''Main''' મેથડ અંદર, ટાઈપ કરો '''int''' ''સ્પેસ'' '''testScore''' ''ઇકવલ ટુ'' '''70''' ''અર્ધવિરામ''. |
|- | |- | ||
Line 345: | Line 345: | ||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' '' | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''લેસ ધેન'' '''35'', '''કર્લી કૌંસમાં'' '''System''' dot '''out''' dot '''println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''C grade''' ''અર્ધવિરામ ''. |
|- | |- | ||
Line 357: | Line 357: | ||
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' '' | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ'' '''૩૫''' એન્ડ '''testScore''' ''લેસ ધેન ઓર ઇકવલ ટુ'' '''૬૦'''. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો કર્લી કૌંસ '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 373: | Line 373: | ||
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''else''' ''કૌંસમાં'' ટાઈપ કરો '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' ''કૌંસમાં | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''else''' ''કૌંસમાં'' ટાઈપ કરો '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' ''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં'' '''A grade''' ''અર્ધવિરામ''. |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | તો | + | | તો અંતે, જો બંને કંડીશનો '''False''' હોય, તો પ્રોગ્રામ “'''A Grade'''" દર્શાવે છે. |
|- | |- | ||
Line 401: | Line 401: | ||
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | | હવે, | + | | હવે, પ્રોગ્રામને '''સંગ્રહીત''' કરી '''રન''' કરો. |
|- | |- | ||
Line 409: | Line 409: | ||
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | આપણે કંડીશનોની | + | | આપણે કંડીશનોની સંખ્યાને પણ વધારી શકીએ છીએ. |
|- | |- | ||
Line 419: | Line 419: | ||
| તો અહીં ટાઈપ કરો, | | તો અહીં ટાઈપ કરો, | ||
'''Else''' પછીની લાઈનમાં | '''Else''' પછીની લાઈનમાં | ||
− | '''if''' ''કૌંસમાં'' '''testScore''' '' | + | '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ'' '''૬૦''' એન્ડ '''testScore''' ''લેસ ધેન ઓર ઇકવલ ટુ'' '''૭૦'''. |
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | | ખુલ્લો | + | | ખુલ્લો કર્લી કૌંસ '''એન્ટર''' દબાવો '''System''' ''dot'' '''out''' ''dot'' '''println''' ''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં'' '''O grade''' ''અર્ધવિરામ''. |
|- | |- | ||
Line 435: | Line 435: | ||
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
− | | હવે, ફાઈલને '''સંગ્રહીત''' | + | | હવે, ફાઈલને '''સંગ્રહીત''' કરી '''રન''' કરો. |
|- | |- | ||
| 10:15 | | 10:15 | ||
− | | આપણને આઉટપુટ આપેલ પ્રમાણે મળે છે. | + | | આપણને આઉટપુટ નીચે આપેલ પ્રમાણે મળે છે. |
|- | |- | ||
| 10:17 | | 10:17 | ||
− | | પ્રોગ્રામ | + | | પ્રોગ્રામ “'''O grade'''” તરીકે આઉટપુટ દર્શાવશે. |
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
− | | આ “'''A grade'''” નથી જેમ પહેલાં | + | | આ “'''A grade'''” નથી જેમ પહેલાં દર્શાવ્યું હતું. |
|- | |- | ||
Line 455: | Line 455: | ||
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
− | | | + | | કોડ કરતી વખતે કંડીશનલ સ્ટ્રક્ચર : |
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
− | | * સ્ટેટમેંટને સમાપ્ત કરતી | + | | * સ્ટેટમેંટને સમાપ્ત કરતી વખતે હમેશા અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો. |
|- | |- | ||
| 10:35 | | 10:35 | ||
− | | * પરંતુ કંડીશન | + | | * પરંતુ કંડીશન પછી અર્ધવિરામને ઉમેરવું નહી. |
|- | |- | ||
| 10:40 | | 10:40 | ||
− | | * | + | | * કર્લી કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો |
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | | * | + | | * કર્લી કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક જ સ્ટેટમેંટ ધરાવે છે. |
|- | |- | ||
| 10:49 | | 10:49 | ||
− | | અહીં આ | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 483: | Line 483: | ||
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | | + | | આપણે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા |
|- | |- | ||
Line 499: | Line 499: | ||
|- | |- | ||
| 11:12 | | 11:12 | ||
− | | * '''if''' સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી | + | | * '''if''' સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતો જાવા પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 11:17 | | 11:17 | ||
− | | * આપેલ ક્રમાંક એકી કે બેકી છે તે તપાસ | + | | * આપેલ ક્રમાંક એકી છે કે બેકી છે તે તપાસ કરતો જાવા પ્રોગ્રામ લખો. |
સંકેત : '''if...else''' સ્ટેટમેંટ વાપરો. | સંકેત : '''if...else''' સ્ટેટમેંટ વાપરો. | ||
Line 509: | Line 509: | ||
|- | |- | ||
| 11:23 | | 11:23 | ||
− | | ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા | + | | ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનો જાવા પ્રોગ્રામ લખો. |
સંકેત : '''if...else if''' સ્ટેટમેંટ વાપરો. | સંકેત : '''if...else if''' સ્ટેટમેંટ વાપરો. | ||
Line 535: | Line 535: | ||
|- | |- | ||
| 11:44 | | 11:44 | ||
− | | * | + | | * સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
| 11:47 | | 11:47 | ||
− | | * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, | + | | * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 557: | Line 557: | ||
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
− | + | જોડાવા બદ્દલ આભાર. | |
|} | |} |
Revision as of 12:44, 9 October 2013
Time' | Narration |
00:02 | જાવામાં If else રચના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: |
00:09 | * કંડીશનલ સ્ટેટમેંટો |
00:11 | * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારો અને |
00:13 | * જાવા પ્રોગ્રામોમાં કંડીશનલ સ્ટેટમેંટોનો ઉપયોગ કેવી રીતે કરવો |
00:18 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦ |
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ |
00:31 | * જાવામાં Arithmetic, Relational અને Logical operators |
00:35 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:42 | કંડીશનલ સ્ટેટમેન્ટસ, તમારા કોડમાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે. |
00:48 | આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેંટો વાપરી શકો છો. |
00:52 | કંડીશનલ સ્ટેટમેંટ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. |
00:57 | જાવામાં આપણી પાસે નીચે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે: |
01:01 | * If સ્ટેટમેંટ ; |
01:02 | * If...Else સ્ટેટમેંટ ; |
01:03 | * If...Else if સ્ટેટમેંટ ; |
01:05 | * Nested If સ્ટેટમેંટ |
01:06 | * Switch સ્ટેટમેંટ |
01:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે If, If...Else અને If...Else If સ્ટેટમેંટો વિશે વિગતમાં શીખીશું. |
01:15 | If સ્ટેટમેંટ ; કંડીશન પર આધારિત સ્ટેટમેંટોનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે. |
01:22 | આને સિંગલ કંડીશનલ સ્ટેટમેંટ કહેવાય છે. |
01:26 | If સ્ટેટમેંટ માટે સીન્ટેક્ષ ; |
01:28 | If સ્ટેટમેંટ માં, જો કંડીશન true હોય, તો બ્લોક એક્ઝેક્યુટ થાય છે. |
01:34 | જો કંડીશન false હોય, તો બ્લોકની અવગણનાં થાય છે અને તે એક્ઝેક્યુટ થતું નથી. |
01:40 | હવે ચાલો સમજવા માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઇફ સ્ટેટમેંટને વાપરી શકાય છે. |
01:45 | એક્લીપ્સ પર જઈએ. |
01:48 | વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીએ. |
01:53 | મેં પહેલાથી જ એક Person ક્લાસ બનાવ્યો છે. |
01:56 | હવે, મેઈન મેથડ અંદર ચાલો int ટાઈપનું વેરીએબલ ‘age’ જાહેર કરીએ. |
02:02 | તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો int age ઇકવલ ટુ ૨૦ અર્ધવિરામ. |
02:14 | હવે આપણે નીચે આપ્યા મુજબ If સ્ટેટમેંટ લખીશું: |
02:18 | પછીની લાઈનમાં if કૌંસમાં age < ૨૧ ખુલ્લો કર્લી કૌંસ. એન્ટર દબાવો |
02:30 | અહીં, આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર ૨૧ કરતા નાની છે કે નહી. |
02:34 | કૌંસની અંદર જે કઈ પણ છે તે if બ્લોક સાથે સંબંધિત છે. |
02:38 | તો કૌંસની અંદર ટાઈપ કરો |
02:41 | System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The person is Minor અર્ધવિરામ. |
02:56 | અહીં, જો ઉંમર ૨૧' કરતા નાની છે, તો “The person is minor” દ્રશ્યમાન થશે. |
03:03 | તો ફાઈલને સંગ્રહીત કરી રન કરો. |
03:08 | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. The person is minor |
03:14 | આ કિસ્સામાં, વ્યક્તિની ઉંમર ૨૦ છે, જે ૨૧ કરતા નાની છે. |
03:20 | તેથી, આપણને આઉટપુટ “The person is minor” તરીકે મળ્યું. |
03:24 | હવે, આપણે if...else સ્ટેટમેંટ વિશે શીખીશું. |
03:27 | if...else સ્ટેટમેંટ નો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેંટોને એક્ઝેક્યુટ કરવા માટે થાય છે. |
03:31 | આ સિંગલ કંડીશન પર આધારિત છે. |
03:34 | ચાલો if...else સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ. |
03:38 | જો કંડીશન True હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે. |
03:44 | નહી તો આ બીજા સ્ટેટમેંટને અથવા કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરે છે. |
03:49 | આપણે હવે જોઈશું કે if...else સ્ટેટમેંટ પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. |
03:54 | તો ચાલો એક્લીપ્સ પર જઈએ. |
03:57 | હવે આપણે વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીશું. |
04:03 | તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો; int age ઇકવલ ટુ ૨૫ |
04:12 | ત્યારબાદ if કૌંસની અંદર age ગ્રેટર ધેન ૨૧, |
04:19 | કર્લી કૌંસની અંદર ટાઈપ કરો System dot out dot println કૌંસમાં The person is Major. |
04:28 | ત્યારબાદ ટાઈપ કરો, પછીની લાઈનમાં |
04:32 | else કર્લી કૌંસની અંદર ટાઈપ કરો |
04:38 | System dot out dot println કૌંસમાં, ડબલ અવતરણ ચિહ્નની અંદર The person is Minor અર્ધવિરામ. |
04:51 | અહીં, જો ઉંમર ૨૧ કરતા નાની હોય, તો “The person is Minor” દ્રશ્યમાન થશે. |
04:58 | નહી તો “The person is Major” દ્રશ્યમાન થશે. |
05:02 | તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરીએ. |
05:07 | આપણને આઉટપુટ મળે છે the person is major |
05:11 | અહીં, વ્યક્તિની ઉંમર ૨૫ છે, જે ૨૧ કરતા મોટી છે. |
05:17 | એટલા માટે પ્રોગ્રામ, આઉટપુટ “The person is Major” તરીકે દર્શાવે છે. |
05:22 | If…Else If સ્ટેટમેંટ સ્ટેટમેંટોનાં વિવિધ સમૂહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે. |
05:29 | આ આપેલ બે કંડીશનો પર આધારિત છે. |
05:33 | તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો. |
05:38 | આને branching અથવા decision making statement પણ કહેવાય છે. |
05:43 | હવે ચાલો આપણે If…Else If સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ. |
05:48 | If સ્ટેટમેંટ શરૂઆતમાં condition 1 માટે તપાસ કરે છે. |
05:53 | જો condition 1 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક કોડ ને એક્ઝેક્યુટ કરે છે. |
05:59 | નહી તો તે ફરીથી condition 2 માટે તપાસ કરે છે. |
06:02 | જો condition 2 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક ૨ ને એક્ઝેક્યુટ કરે છે. |
06:09 | નહી તો તે statement 3 અથવા બ્લોક કોડ ૩ ને એક્ઝેક્યુટ કરે છે. |
06:13 | આ રીતે, આપણે If…Else બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ. |
06:17 | આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે. |
06:20 | જ્યાં સુધી તે true કંડીશન શોધી લેતો નથી, અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે . |
06:25 | જો તમામ કંડીશનો false હોય, તો તે અંતિમ Else ભાગને એક્ઝેક્યુટ કરશે. |
06:30 | આપણે જોઈશું કે કેવી રીતે If…Else If સ્ટેટમેંટ નો; પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય. |
06:35 | તો એક્લીપ્સ પર જઈએ. |
06:37 | મેં પહેલાથી જ Student નામનો ક્લાસ બનાવ્યો છે. |
06:40 | ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનો પ્રોગ્રામ લખીએ. |
06:44 | આ કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખી કરાય છે. |
06:47 | તો Main મેથડ અંદર, ટાઈપ કરો int સ્પેસ testScore ઇકવલ ટુ 70 અર્ધવિરામ. |
06:58 | ‘testScore નામનું ઇનપુટ વેરીએબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે. |
07:05 | પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore લેસ ધેન 35, કર્લી કૌંસમાં System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં C grade અર્ધવિરામ . |
07:28 | જો testScore ૩૫ કરતા ઓછો હોય, તો પ્રોગ્રામ "C Grade" દર્શાવે છે. |
07:34 | પછીની લાઈનમાં else ટાઈપ કરો |
07:37 | પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ૩૫ એન્ડ testScore લેસ ધેન ઓર ઇકવલ ટુ ૬૦. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો કર્લી કૌંસ એન્ટર દબાવો |
08:03 | ટાઈપ કરો System dot println કૌંસમાં B grade અર્ધવિરામ |
08:13 | અહીં, પ્રોગ્રામ Else If ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે. |
08:18 | જો testScore ૩૫ અને ૬૦ ની વચ્ચે હોય તો પ્રોગ્રામ "B Grade" દર્શાવે છે. |
08:24 | પછીની લાઈનમાં ટાઈપ કરો else કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં A grade અર્ધવિરામ. |
08:42 | તો અંતે, જો બંને કંડીશનો False હોય, તો પ્રોગ્રામ “A Grade" દર્શાવે છે. |
08:48 | હવે, ચાલો આ કોડને સંગ્રહીત કરીને રન કરીએ. |
08:51 | આપણને આઉટપુટ A Grade તરીકે મળે છે |
08:55 | આ પ્રોગ્રામમાં, વિદ્યાર્થીનો testScore ૭૦ છે. |
09:00 | તેથી આઉટપુટ A Grade તરીકે દેખાશે. |
09:02 | હવે ચાલો testScore ને ૫૫ માં બદલીએ. |
09:07 | હવે, પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો. |
09:10 | આ કિસ્સામાં, આઉટપુટ “B Grade” તરીકે દેખાશે. |
09:16 | આપણે કંડીશનોની સંખ્યાને પણ વધારી શકીએ છીએ. |
09:19 | ચાલો “B grade” આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ. |
09:23 | તો અહીં ટાઈપ કરો,
Else પછીની લાઈનમાં if કૌંસમાં testScore ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ૬૦ એન્ડ testScore લેસ ધેન ઓર ઇકવલ ટુ ૭૦. |
09:47 | ખુલ્લો કર્લી કૌંસ એન્ટર દબાવો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં O grade અર્ધવિરામ. |
10:01 | અહીં જો testScore ૬૦ અને ૭૦ ની વચ્ચે છે તો પ્રોગ્રામ "O Grade" દર્શાવશે. |
10:07 | હવે, વિદ્યાર્થીનાં testScore ને ૭૦ માં બદલો. |
10:12 | હવે, ફાઈલને સંગ્રહીત કરી રન કરો. |
10:15 | આપણને આઉટપુટ નીચે આપેલ પ્રમાણે મળે છે. |
10:17 | પ્રોગ્રામ “O grade” તરીકે આઉટપુટ દર્શાવશે. |
10:20 | આ “A grade” નથી જેમ પહેલાં દર્શાવ્યું હતું. |
10:23 | ૭૦ કરતા મોટા testScore માટે પ્રોગ્રામ “A grade” દર્શાવશે. |
10:28 | કોડ કરતી વખતે કંડીશનલ સ્ટ્રક્ચર : |
10:30 | * સ્ટેટમેંટને સમાપ્ત કરતી વખતે હમેશા અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો. |
10:35 | * પરંતુ કંડીશન પછી અર્ધવિરામને ઉમેરવું નહી. |
10:40 | * કર્લી કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો |
10:43 | * કર્લી કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક જ સ્ટેટમેંટ ધરાવે છે. |
10:49 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:51 | આ ટ્યુટોરીયલમાં, |
10:53 | આપણે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા |
10:56 | * કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારોને યાદીબદ્ધ કર્યા |
10:59 | * જાવા પ્રોગ્રામમાં: if, if...else અને if...else if કંડીશનલ સ્ટેટમેંટો વાપર્યા. |
11:04 | હવે કંડીશનલ સ્ટેટમેંટો if, if...else અને if...else if વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેંટ લો. |
11:12 | * if સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતો જાવા પ્રોગ્રામ લખો. |
11:17 | * આપેલ ક્રમાંક એકી છે કે બેકી છે તે તપાસ કરતો જાવા પ્રોગ્રામ લખો.
સંકેત : if...else સ્ટેટમેંટ વાપરો. |
11:23 | ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનો જાવા પ્રોગ્રામ લખો.
સંકેત : if...else if સ્ટેટમેંટ વાપરો. |
11:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
11:32 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
11:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:38 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
11:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:44 | * સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:47 | * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
11:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
12:00 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:06 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
12:15 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |