Difference between revisions of "Java/C2/Using-this-keyword/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 17: Line 17:
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| '''this''' કીવર્ડ વાપરવાં વિશે
+
| '''this''' કીવર્ડ વાપરવાં વિશે,
  
 
|-
 
|-
Line 51: Line 51:
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
| હવે આપણે જોઈશું '''this''' કીવર્ડનો ઉપયોગ કરવાનું
+
| હવે આપણે '''this''' કીવર્ડનો ઉપયોગ કરવાનું જોઈશું.
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| '''કન્સ્ટ્રકટર''' ની અંદર, '''this''' એ ચાલુ ઓબ્જેક્ટ માટે સંદર્ભ છે.
+
| '''કન્સ્ટ્રકટર''' ની અંદર, '''this''' એ વર્તમાન ઓબ્જેક્ટ નો સંદર્ભ છે.
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| '''કન્સ્ટ્રકટર''' માં '''this''' ની મદદથી આપણે '''ચાલુ ઓબ્જેક્ટ''' નાં કોઈપણ સભ્યનો સંદર્ભ આપી શકીએ છીએ.  
+
| '''કન્સ્ટ્રકટર''' માં '''this''' ની મદદથી આપણે '''વર્તમાન ઓબ્જેક્ટ''' નાં કોઈપણ સભ્યનો સંદર્ભ લઇ શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| હવે આપણે '''this''' કીવર્ડનો ઉપયોગ '''ફીલ્ડો''' ની સાથે થતા જોઈશું.  
+
| હવે આપણે '''this''' કીવર્ડનો ઉપયોગ '''ફીલ્ડો''' સાથે જોઈશું.  
  
 
|-
 
|-
Line 71: Line 71:
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
| આપણે આવું એક ઉદાહરણ અહીં જોઈ શકીએ છીએ.
+
| આપણે આવું ઉદાહરણ અહીં જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 83: Line 83:
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
| '''default constructor''' ને કમેંટ કરો '''constructor''' ને '''''' પેરામીટર સાથે કમેંટ કરો.
+
| '''default constructor''' ને કમેંટ કરો'''''' પેરામીટર સાથેના '''constructor''' ને કમેંટ કરો.
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
| એ સાથે જ પહેલા બે ઓબ્જેક્ટો બનાવવાં માટે કોડને પણ કમેંટ કરો.  
+
| પહેલા બે ઓબ્જેક્ટો બનાવવાં માટેના કોડને પણ કમેંટ કરો.  
  
 
|-
 
|-
Line 95: Line 95:
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
| '''the_roll_number''' અને '''the_name''' '''કન્સ્ટ્રકટર''' માં પસાર થયેલ આર્ગ્યુંમેંટો છે.
+
| '''the_roll_number''' અને '''the_name''' '''કન્સ્ટ્રકટર''' માં પાસ કરેલા આર્ગ્યુંમેંટો છે.
  
 
|-
 
|-
Line 103: Line 103:
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| હવે, ચાલો આર્ગ્યુંમેંટોને '''roll_number''' અને '''name''' માં પોતે બદલી કરીએ.  
+
| હવે, ચાલો આર્ગ્યુંમેંટોને '''roll_number''' અને '''name''' માં બદલીએ.  
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| '''roll_number''' બરાબર '''roll_number''' અને '''name''' બરાબર '''name'''.  
+
| '''roll_number''' ઇકવલ ટુ '''roll_number''' અને '''name''' ઇકવલ ટુ '''name'''.  
  
 
|-
 
|-
Line 119: Line 119:
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| આપણને આપેલ પ્રમાણે આઉટપુટ મળે છે:
+
| આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે:
  
 
|-
 
|-
Line 135: Line 135:
 
|-
 
|-
 
| 03:17  
 
| 03:17  
| કોડમાં આપણને '''૨''' ચેતવણીઓ દેખાય છે.
+
| કોડમાં આપણને '''૨''' વોર્નીંગ દેખાય છે.
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| ચેતવણી સંકેત પર તમારું માઉસ ફેરવો.   
+
| વોર્નીંગ સિમ્બોલ પર તમારું માઉસ ફેરવો.   
  
 
|-
 
|-
Line 151: Line 151:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| આ એટલા માટે કારણ કે '''કન્સ્ટ્રકટર''' માં '''roll_number''' અને '''name''' એ સ્થાનિક વેરીએબલો છે.  
+
| આ એટલા માટે કારણ કે '''કન્સ્ટ્રકટર''' માં '''roll_number''' અને '''name''' એ લોકલ વેરીએબલો છે.  
  
 
|-
 
|-
Line 159: Line 159:
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| અહીં, '''roll_number''' અને '''name''' એ '''૧૧''' અને '''Raju''' પર ઇનીશલાઈઝ થશે.  
+
| અહીં, '''roll_number''' અને '''name''' એ '''૧૧''' અને '''Raju''' થી ઇનીશલાઈઝ થશે.  
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| કારણ કે આપણે '''કન્સ્ટ્રકટર''' માં વેલ્યું '''૧૧''' અને '''Raju''' પસાર કરી છે.
+
| કારણ કે આપણે '''કન્સ્ટ્રકટર''' માં વેલ્યું '''૧૧''' અને '''Raju''' પાસ કરી છે.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
| પરંતુ જેમ તે '''કન્સ્ટ્રકટર''' ની બહાર આવે છે, તે એક્સેસ થશે નહી.  
+
| પરંતુ જેમ તે '''કન્સ્ટ્રકટર''' ની બહાર આવે છે, તે એક્સેસ થઇ શકે નહી.  
  
 
|-
 
|-
Line 175: Line 175:
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| તે '''''' અને '''null''' પર પહેલાથી જ ઇનીશલાઈઝ થયા છે જેમ ઓબ્જેક્ટ બને છે.  
+
| તે '''0''' અને '''null''' થી પહેલાથી જ ઇનીશલાઈઝ થયા છે જયારે ઓબ્જેક્ટ બને છે.  
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
| તો આપણને આઉટપુટ '''''' અને '''null''' તરીકે મળ્યું છે.   
+
| તો આપણને આઉટપુટ '''0''' અને '''null''' મળ્યું છે.   
  
 
|-
 
|-
Line 187: Line 187:
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
| તો ટાઈપ કરો '''this dot roll_number બરાબર roll_number'''.  
+
| તો ટાઈપ કરો '''this dot roll_number ઇકવલ ટુ roll_number'''.  
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| અને '''this dot name બરાબર name'''.
+
| અને '''this dot name ઇકવલ ટુ name'''.
  
 
|-
 
|-
Line 199: Line 199:
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
| આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે  
+
| આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે.
  
 
|-
 
|-
Line 215: Line 215:
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| અને અહીં '''roll_number''' અને '''name''' એ મેથડમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટો છે.  
+
| અને અહીં '''roll_number''' અને '''name''' એ મેથડમાં પાસ થયેલ આર્ગ્યુંમેંટો છે.  
  
 
|-
 
|-
Line 227: Line 227:
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
| આપણે '''this''' કીવર્ડનો ઉપયોગ '''કન્સ્ટ્રકટર''' માં બીજા એકને કોલ કરવાં માટે કરી શકીએ છીએ.
+
| આપણે '''કન્સ્ટ્રકટર''' માં '''this''' કીવર્ડનો ઉપયોગ બીજા કન્સ્ટ્રકટરને કોલ કરવાં માટે કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| '''કન્સ્ટ્રકટર''' એજ ક્લાસમાં હોવું હોઈએ.  
+
| '''કન્સ્ટ્રકટર''' એજ ક્લાસમાં હોવું જોઈએ.  
  
 
|-
 
|-
Line 243: Line 243:
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| હવે કમેંટને રદ્દ કરો.
+
| હવે કમેન્ટ્સ રદ્દ કરો.
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| હવે પહેલા બે '''કન્સ્ટ્રકટરો''' માં '''ઇન્સ્ટંસ વેરીએબલો''' ને તેમની વેલ્યુઓ સોંપવા માટે એ ભાગને કમેંટ કરો.
+
| હવે પહેલા બે '''કન્સ્ટ્રકટરો''' માં '''ઇન્સ્ટંસ વેરીએબલો''' ને તેમની વેલ્યુઓ અસાઇન કરવા માટે એ ભાગને કમેંટ કરો.
  
 
|-
 
|-
Line 255: Line 255:
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
| હવે પહેલાં ચાલો પેરામીટર વગરનાં '''કન્સ્ટ્રકટર''' પર આવીએ.   
+
| હવે ચાલો પહેલાં, પેરામીટર વગરનાં '''કન્સ્ટ્રકટર''' પર આવીએ.   
  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
| છગડીયા કૌંસ પછી ટાઈપ કરો '''this''' કૌંસમાં '''11''' અને અર્ધવિરામ.  
+
| કર્લી કૌંસ પછી ટાઈપ કરો, '''this''' કૌંસમાં '''11''' અને અર્ધવિરામ.  
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| બીજા '''કન્સ્ટ્રકટર''' માં ટાઈપ કરો '''this''' કૌંસમાં '''11''' અલ્પવિરામ બે અવતરણમાં '''Raju''' અર્ધવિરામ.
+
| બીજા '''કન્સ્ટ્રકટર''' માં ટાઈપ કરો '''this''' કૌંસમાં '''11''' અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં '''Raju''' અર્ધવિરામ.
 
   
 
   
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
| હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો દબાવો '''Ctrl,S''' અને '''Ctrl, F11'''.  
+
| હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો '''Ctrl,S''' અને '''Ctrl, F11''' દબાવો.  
  
 
|-
 
|-
Line 295: Line 295:
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
| જયારે ઓબ્જેક્ટ બને છે, ત્યારે સંબંધિત '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરાવાય છે.
+
| જયારે ઓબ્જેક્ટ બને છે, ત્યારે સંબંધિત '''કન્સ્ટ્રકટર''' કોલ થાય છે.
  
 
|-
 
|-
Line 303: Line 303:
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
| નિયંત્રણ '''કન્સ્ટ્રકટર''' માં પહેલી લાઈન પર આવે છે.  
+
| કન્ટ્રોલ '''કન્સ્ટ્રકટર''' માં પહેલી લાઈન પર આવે છે.  
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
| તેનો સામનો '''this''' કૌંસમાં '''11''' સ્ટેટમેંટથી થાય છે.     
+
| તેને '''this''' કૌંસમાં '''11''' સ્ટેટમેંટ મળે છે.     
  
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
| આ કારણે તે '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરે છે જે એકલ ઇન્ટીજર આર્ગ્યુંમેંટને સ્વીકારે છે.   
+
| આ કારણે તે '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરે છે જે એક ઇન્ટીજર આર્ગ્યુંમેંટને સ્વીકારે છે.   
  
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
| ત્યારબાદ નિયંત્રણ '''this''' કૌંસમાં '''11''' અલ્પવિરામ '''Raju''' પર આવે છે.     
+
| ત્યારબાદ કન્ટ્રોલ '''this''' કૌંસમાં '''11''' અલ્પવિરામ '''Raju''' પર આવે છે.     
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
| આ કારણે તે '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરે છે જે '''૧''' ઇન્ટીજર અને '''૧''' '''સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટ''' ને સ્વીકારે છે.
+
| તેથી તે '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરે છે જે '''૧''' ઇન્ટીજર અને '''૧''' '''સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટ''' ને સ્વીકારે છે.
  
 
|-
 
|-
Line 327: Line 327:
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| હવે '''ઇન્સ્ટંસ વેરીએબલ''' '''11''' અને '''Raju''' પર ઇનીશલાઈઝ થશે. જેમ કે આપણે પસાર કર્યું છે.
+
| હવે '''ઇન્સ્ટંસ વેરીએબલ''' '''11''' અને '''Raju''' થી ઇનીશલાઈઝ થશે. જેમ કે આપણે પાસ કર્યું છે.
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
| હવે, નિયંત્રણ '''calling કન્સ્ટ્રકટર''' પર પાછું જશે.   
+
| હવે, કન્ટ્રોલ '''calling કન્સ્ટ્રકટર''' પર પાછું જશે.   
  
 
|-
 
|-
Line 343: Line 343:
 
|-
 
|-
 
| 09:25  
 
| 09:25  
| ત્યારબાદ, નિયંત્રણ પહેલાં '''કન્સ્ટ્રકટર''' પર જાય છે અને તેને એક્ઝેક્યુટ કરે છે.  
+
| ત્યારબાદ, કન્ટ્રોલ પહેલાં '''કન્સ્ટ્રકટર''' પર જાય છે અને તેને એક્ઝેક્યુટ કરે છે.  
  
 
|-
 
|-
Line 371: Line 371:
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
| એરર સંકેત પર માઉસ ફેરવો.
+
| એરર સિમ્બોલ પર માઉસ ફેરવો.
  
 
|-
 
|-
Line 391: Line 391:
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
| હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર જતું રહ્યું છે.
+
| હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર જતી રહ્યી છે.
  
 
|-
 
|-
Line 407: Line 407:
 
|-
 
|-
 
| 10:41
 
| 10:41
| '''this''' કીવર્ડને કેવી રીતે '''કન્સ્ટ્રકટર''' માં વાપરવું જોઈએ.
+
| '''this''' કીવર્ડને કેવી રીતે '''કન્સ્ટ્રકટર''' માં વાપરવું.
  
 
|-
 
|-
Line 423: Line 423:
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
| એ સાથે '''કન્સ્ટ્રકટર''' ને '''૧''' પેરામીટર સાથે અને વગર પેરામીટર સાથે બનાવો.
+
| એ સાથે '''કન્સ્ટ્રકટર''' ને '''૧''' પેરામીટર સાથે અને વગર પેરામીટર સાથે બનાવો.
  
 
|-
 
|-
Line 479: Line 479:
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55
| આમ ટ્યુટોરીયલનો અંત થાય છે.
+
| અહીં ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
| 11:58
 
| 11:58
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Revision as of 15:28, 3 October 2013



Time Narration
00:02 જાવામાં this કીવર્ડ વાપરવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:09 this કીવર્ડ વાપરવાં વિશે,
00:11 this કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું
00:14 this કીવર્ડને constructors ની શૃંખલા બનાવવા માટે વાપરવું.
00:17 અહીં આપણે વાપરી રહ્યા છીએ
  • ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦
  • જેડીકે ૧.૬
  • એક્લીપ્સ ૩.૭.૦
00:28 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે
00:30 એક્લીપ્સ ની મદદથી જાવા માં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું.
00:34 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,

(http://www.spoken-tutorial.org)

00:40 હવે આપણે this કીવર્ડનો ઉપયોગ કરવાનું જોઈશું.
00:44 કન્સ્ટ્રકટર ની અંદર, this એ વર્તમાન ઓબ્જેક્ટ નો સંદર્ભ છે.
00:48 કન્સ્ટ્રકટર માં this ની મદદથી આપણે વર્તમાન ઓબ્જેક્ટ નાં કોઈપણ સભ્યનો સંદર્ભ લઇ શકીએ છીએ.
00:55 હવે આપણે this કીવર્ડનો ઉપયોગ ફીલ્ડો સાથે જોઈશું.
01:00 this કીવર્ડ આપણને નામ અથડામણ ટાળવા માટે મદદ કરે છે.
01:07 આપણે આવું ઉદાહરણ અહીં જોઈ શકીએ છીએ.
01:10 તે માટે ચાલો એક્લીપ્સ ખોલીએ.
01:17 પહેલાનાં ટ્યુટોરીયલમાં બનાવેલ Student ક્લાસ ખોલો.
01:23 default constructor ને કમેંટ કરો, પેરામીટર સાથેના constructor ને કમેંટ કરો.
01:40 પહેલા બે ઓબ્જેક્ટો બનાવવાં માટેના કોડને પણ કમેંટ કરો.
02:03 હવે, parameterized constructor ની નોંધ લો.
02:11 the_roll_number અને the_name કન્સ્ટ્રકટર માં પાસ કરેલા આર્ગ્યુંમેંટો છે.
02:20 roll_number અને name ઇન્સ્ટંસ વેરીએબલો છે.
02:26 હવે, ચાલો આર્ગ્યુંમેંટોને roll_number અને name માં બદલીએ.
02:39 તો કન્સ્ટ્રકટર માં આપણી પાસે છે:
02:42 roll_number ઇકવલ ટુ roll_number અને name ઇકવલ ટુ name.
02:55 હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl,S અને Ctrl, F11 દબાવો
03:04 આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે:
03:07 I am a Parameterized Constructor

0

null

03:12 હવે કોડ પર આવીએ.
03:17 કોડમાં આપણને વોર્નીંગ દેખાય છે.
03:20 વોર્નીંગ સિમ્બોલ પર તમારું માઉસ ફેરવો.
03:23 આપણે જોઈ શકીએ છીએ The assignment to the variable roll_number has no effect.
03:29 અને The assignment to the variable name has no effect.
03:33 આ એટલા માટે કારણ કે કન્સ્ટ્રકટર માં roll_number અને name એ લોકલ વેરીએબલો છે.
03:40 Local variables એ વેરીએબલો છે જે ફક્ત મેથડ અથવા બ્લોક દરમ્યાન જ એક્સેસ થાય છે.
03:47 અહીં, roll_number અને name૧૧ અને Raju થી ઇનીશલાઈઝ થશે.
03:54 કારણ કે આપણે કન્સ્ટ્રકટર માં વેલ્યું ૧૧ અને Raju પાસ કરી છે.
04:01 પરંતુ જેમ તે કન્સ્ટ્રકટર ની બહાર આવે છે, તે એક્સેસ થઇ શકે નહી.
04:06 ત્યારબાદ માત્ર roll_number અને name જે આપણે જાણીએ છીએ તે ઇન્સ્ટંસ વેરીએબલો છે.
04:13 તે 0 અને null થી પહેલાથી જ ઇનીશલાઈઝ થયા છે જયારે ઓબ્જેક્ટ બને છે.
04:18 તો આપણને આઉટપુટ 0 અને null મળ્યું છે.
04:21 હવે, ચાલો કન્સ્ટ્રકટર ની અંદર નાનો ફેરફાર કરીએ.
04:29 તો ટાઈપ કરો this dot roll_number ઇકવલ ટુ roll_number.
04:37 અને this dot name ઇકવલ ટુ name.
04:44 હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો ctrl, S અને Ctrl, F11 કી દબાવો.
04:51 આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે.
04:53 I am Parameterized Constructor

૧૧ અને

Raju
04:58 આ એટલા માટે કારણ કે this dot roll_number અને this dot nameઇન્સ્ટંસ વેરીએબલો roll_number અને name ને સંદર્ભ કરે છે.
05:12 અને અહીં roll_number અને name એ મેથડમાં પાસ થયેલ આર્ગ્યુંમેંટો છે.
05:20 લોકલ અને ઇન્સ્ટંસ વેરીએબલો વચ્ચે અથડામણ ટાળવા માટે આપણે this કીવર્ડ વાપરીએ છીએ.
05:29 હવે આપણે કન્સ્ટ્રકટર ની શૃંખલા બનાવવા માટે this કીવર્ડનો ઉપયોગ જોઈશું.
05:34 આપણે કન્સ્ટ્રકટર માં this કીવર્ડનો ઉપયોગ બીજા કન્સ્ટ્રકટરને કોલ કરવાં માટે કરી શકીએ છીએ.
05:39 કન્સ્ટ્રકટર એજ ક્લાસમાં હોવું જોઈએ.
05:43 આને explicit constructor invocation કહેવાય છે.
05:46 તો ચાલો પાછા Student ક્લાસ પર આવીએ જે આપણે બનાવ્યો હતો.
05:54 હવે કમેન્ટ્સ રદ્દ કરો.
06:28 હવે પહેલા બે કન્સ્ટ્રકટરો માં ઇન્સ્ટંસ વેરીએબલો ને તેમની વેલ્યુઓ અસાઇન કરવા માટે એ ભાગને કમેંટ કરો.
06:52 ત્યારબાદ એ ભાગને કમેંટ કરો જે બીજું અને ત્રીજું ઓબ્જેક્ટ બનાવે છે.
07:08 હવે ચાલો પહેલાં, પેરામીટર વગરનાં કન્સ્ટ્રકટર પર આવીએ.
07:16 કર્લી કૌંસ પછી ટાઈપ કરો, this કૌંસમાં 11 અને અર્ધવિરામ.
07:28 બીજા કન્સ્ટ્રકટર માં ટાઈપ કરો this કૌંસમાં 11 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં Raju અર્ધવિરામ.
07:42 હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl,S અને Ctrl, F11 દબાવો.
07:49 આપણને આપેલ પ્રમાણે આઉટપુટ મળે છે
07:51 I am a Parameterized Constructor
07:54 I am a constructor with a single parameter
07:57 I am Default Constructor

11 અને

Raju

08:02 હવે, હું આઉટપુટ સમજાવીશ.
08:08 જયારે ઓબ્જેક્ટ બને છે, ત્યારે સંબંધિત કન્સ્ટ્રકટર કોલ થાય છે.
08:13 અહીં આવેલ કન્સ્ટ્રકટરno argument constructor છે.
08:20 કન્ટ્રોલ કન્સ્ટ્રકટર માં પહેલી લાઈન પર આવે છે.
08:24 તેને this કૌંસમાં 11 સ્ટેટમેંટ મળે છે.
08:26 આ કારણે તે એ કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે એક ઇન્ટીજર આર્ગ્યુંમેંટને સ્વીકારે છે.
08:36 ત્યારબાદ કન્ટ્રોલ this કૌંસમાં 11 અલ્પવિરામ Raju પર આવે છે.
08:44 તેથી તે એ કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે ઇન્ટીજર અને સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટ ને સ્વીકારે છે.
08:53 તો આ કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે અને આપણને આઉટપુટ મળે છે I am Parameterized Constructor.
09:02 હવે ઇન્સ્ટંસ વેરીએબલ 11 અને Raju થી ઇનીશલાઈઝ થશે. જેમ કે આપણે પાસ કર્યું છે.
09:11 હવે, કન્ટ્રોલ calling કન્સ્ટ્રકટર પર પાછું જશે.
09:16 આમ બીજું કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે.
09:19 આપણને આઉટપુટ મળે છે I am constructor with a single parameter.
09:25 ત્યારબાદ, કન્ટ્રોલ પહેલાં કન્સ્ટ્રકટર પર જાય છે અને તેને એક્ઝેક્યુટ કરે છે.
09:30 તો આપણને આઉટપુટ મળે છે I am a default constructor.
09:37 ત્યારબાદ studentDetail મેથડ એક્ઝેક્યુટ થાય છે.
09:42 તો, આપણને મળે છે 11 અને Raju.
09:45 હવે, ચાલો એક નાનો ફેરફાર કરીએ.
09:47 કન્સ્ટ્રકટર માં this સ્ટેટમેંટને છેલ્લું બનાવીએ.
10:01 આપણને કમ્પાઈલર એરર મળે છે.
10:03 એરર સિમ્બોલ પર માઉસ ફેરવો.
10:06 આપણને એરર આપેલ રીતે મળે છે:
10:07 Constructor call must be the first statement in the constructor.
10:12 તેથી આપણે તેને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવવી જોઈએ.
10:16 તો આને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવો.
10:27 હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર જતી રહ્યી છે.
10:31 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
10:35 this કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું
10:38 this કીવર્ડને constructors ની શૃંખલા બનાવવા માટે વાપરવું.
10:41 this કીવર્ડને કેવી રીતે કન્સ્ટ્રકટર માં વાપરવું.
10:45 સ્વ:આકારણી માટે, પહેલાં બનાવેલ Employee ક્લાસમાં:
10:49 બે પેરામીટર સાથે એક કન્સ્ટ્રકટર બનાવો
10:52 ઇન્સ્ટંસ વેરીએબલો ને ઇનીશલાઈઝ કરવાં માટે this કીવર્ડ વાપરો.
10:57 એ સાથે કન્સ્ટ્રકટર ને પેરામીટર સાથે અને વગર પેરામીટર સાથે બનાવો.
11:01 ટ્યુટોરીયલમાં સમજાવ્યાં મુજબ this નાં મદદથી કન્સ્ટ્રકટર ની શ્રુંખલા બનાવવાનો પ્રયાસ કરો.
11:07 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
11:09 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ :

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

11:12 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:16 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
11:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:23 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11:26 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:30 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11:40 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:46 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
11:55 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:58 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble