Difference between revisions of "Digital-Divide/D0/First-aid-measures-for-ChickenPox/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 170: Line 170:
 
|-
 
|-
 
|  03:47
 
|  03:47
|* touching the fluids from a chickenpox blister, or
+
|* અછબડાંના ફોલ્લોનો પ્રવાહી ના સ્પર્શથી, અથવા
 
|-
 
|-
 
|  03:52
 
|  03:52
|* if someone with the disease coughs or sneezes near you
+
|* જેને આ રોગ હોય તે કફ કે છીંક ખાય અને તમે તેમની નજીક હોવ તો,
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Risk is greater if you
+
| જોખમ વધારે છે, જો તમને
  
 
|-
 
|-
 
|  04:00
 
|  04:00
|* have never had chickenpox before and
+
|* પહેલાં ક્યારેય અછબડાં ન હતા અને
 
|-
 
|-
 
|  04:03
 
|  04:03
|* If you  have not taken the chickenpox vaccine either.
+
|* જો તમે ક્યારેય પણ અછબડાંની રસી ન લીધી હોય.
  
 
|-
 
|-
 
|  04:08
 
|  04:08
| Now, let us see what we should do when we get chickenpox.
+
| હવે, ચાલો જોઈએ કે આપણે શું કરવું જોઈએ જો આપણને અછબડાં થાય.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
| Consult your doctor to ensure it is chicken pox and not mosquito/insect bite.
+
| તે અછબડા છે અને મચ્છર/જંતુ નું ડંખ નથી તેની ખાતરી કરવા માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
  
 
|-
 
|-
 
|  04:20
 
|  04:20
| Eat a light meal. Home cooked food is advised.
+
| હળવું ભોજન ખાવું. ઘરે રાંધવામાં આવેલ ખોરાક ખાવું.
  
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
| Bath in cool or lukewarm water every 3 to 4 hours for the first few days.  
+
| પ્રથમ થોડા દિવસો માટે ઠંડુ અથવા નવશેકું પાણી સાથે દર 3 થી 4 કલાકમાં સ્નાન લો.
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
|Add neem leaves to the water used for bathing. It reduces the itching.
+
|નહાવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં લીમડાના પાંદડાં ઉમેરો. તે ખંજવાળ ઘટાડે છે.
  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
| Have a bath and pat the body dry.  
+
| સ્નાન કરો અને શરીર સૂકુ કરો.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| Drink lots of water -coconut, barley or anything that is cooling.  
+
| પાણી ખુબ પીવો - નાળિયેર, જવ અથવા કંઈપણ જે ઠંડક આપે.
  
 
|-
 
|-
 
|  04:49
 
|  04:49
| Wash clothes  of the infected person separately to avoid spread of the infection.
+
| ચેપનો ફેલાવો ટાળવા માટે ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં અલગ ધોવા.
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| If you have not had chickenpox or the vaccine, you should get vaccinated.  
+
| જો તમને ક્યારેય અછબડાં ન થયા હોય અથવા રસી ન લીધી હોય, તો રસી લેવી જોઇએ.
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| Let us now see what you should '''not do''' during chickenpox.
+
| હવે અછબડાં દરમિયાન તમારે શું ન કરવું જોઈએ તે જોઈએ.
  
 
|-
 
|-
 
|  05:08
 
|  05:08
| Avoid scratching the red itchy blisters.
+
|લાલ ખૂજલીવાળું ફોલ્લાને ખંજવાળવાનું ટાળો.
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|This can lead to bacterial infections and scarring.
+
|આ બેક્ટેરીયલ ચેપ અને ડાઘમાં પરિણમી શકે છે.
  
 
|-
 
|-
 
|  05:15
 
|  05:15
| Avoid contact with other people because they may get infected.
+
| અન્ય લોકો સાથે સંપર્ક ટાળો કારણ કે તેઓને આ ચેપ મળી શકે છે.
  
 
|-
 
|-
 
|  05:22
 
|  05:22
| This brings to the end of the tutorial. Remember, seeking medical aid is always helpful.
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. યાદ રાખો, તબીબી સહાય લેવું હંમેશા મદદરૂપ છે.
  
 
|-
 
|-
 
|  05:28
 
|  05:28
|Thanking you for listening and STAY SAFE.
+
|અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો.
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| Watch the video available at the following link
+
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
  
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
|It summaries the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  05:39
 
|  05:39
|If you do not have a good bandwidth you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
|  05:44
 
|  05:44
| The Spoken Tutorial project team conducts workshops using spoken tutorials.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|Gives certificates to those who pass an online test.  
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
 
|  05:53
 
|  05:53
|For more details, please write to: contact@spoken-tutorial.org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
 
|  06:05
 
|  06:05
|It is Supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|  06:12
 
|  06:12
|More information on this mission is available at http://spoken-tutorial.org\NMEICT-Intro  
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org\NMEICT-Intro  
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
| The animation for this tutorial has been contributed by Arthi and the drawings by Saurabh Gadgil
+
|આ ટ્યુટોરીયલ માટે એનિમેશન આર્થી અને રેખાંકનો સૌરભ ગાડગીલ દ્વારા કરવામાં આવ્યા છે
 
+
  
 
|-
 
|-
 
|  06:30
 
|  06:30
|This is Shalini Nair from S.N.D.T. Women’s University signing off.  
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
 
|-
 
|-
 
|  06:33
 
|  06:33
|Thanks for joining.
+
| જોડાવા બદ્દલ આભાર.
 +
 
  
 
|}
 
|}

Revision as of 12:02, 1 October 2013

Visual Cue Narration
00:07 અશોક તેમના ખેતર પરથી ઘરે આવે છે અને તાવ અને શરીર દુખાવો વિશે ફરિયાદ કરે છે.
00:13 તેમની પત્ની, અનિતા, તેમને જુએ છે અને તેમના હાથ અને પગ પર ફોલ્લીઓની નોંધ લે છે.
00:19 તે ડરી જાય છે અને કહે છે કે ક્રોધના દેવી તેના પતિ પર આવ્યા છે.
00:25 તેમણે બાળકોને તરત ઘરની બહાર જવા માટે કહ્યું.
00:30 માતા અને બાળકો ઘરની બહાર આવે છે અને બહારથી દરવાજાને તાળું માર્યું.
00:35 તે દરમ્યાન, ગામની હોસ્પિટલ ના ડોક્ટર તેમના ઘર પાસેથી પસાર થાય છે અને અનિતાને અભિનંદન આપે છે.
00:44 અનિતા અને તેના બાળકોના ચહેરા પર ચિંતાતુર અભિવ્યક્તિ જોઈ, તેમણે અનિતાને શું થયું એમ પૂછ્યું.
00:51 અનિતા તેના પતિ પર ક્રોધના દેવી આવ્યા છે તે વિશે ડૉક્ટરને કહે છે.
00:57 ડૉક્ટર અનિતાને કહે છે, કે તે તેના પતિને જોવા માંગે છે.
01:02 પરંતુ અનિતા તેના પતિને મળવા ન જોઈએ એ જણાવી ઇનકાર કરે છે.
01:08 ડૉક્ટર અનિતાને અવગણે છે અને ઘરમાં અંદર જાય છે અને પછી અનિતા ખચકાટ સાથે અનુસરે છે.
01:16 ડૉક્ટર અશોકને તપાસ કરે છે અને તેમને તેમને જાણ કરે છે કે તેમને અછબડાં છે.
01:22 પરંતુ અશોક અને અનિતાને અછબડાં શું છે તે ખબર નથી.
01:26 તેઓ ડૉક્ટરને પ્રશ્નાર્થ ભાવે જોઈ રહ્યા હતા.
01:30 ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
01:34 અહીં આપણે અછબડાં, તેના લક્ષણો, કારણો અને કરીએ અને શું કરવું અને શું ન કરવું તે વિશે વાત કરીશું.
01:43 પ્રથમ આપણે જોશું અછબડાં શું છે.
01:47 અછબડાં શરીર પર ખંજવાળ અને ફોલ્લા વિકસાવે એવું વાયરલ ચેપ છે.
01:53 અછબડાં રસી આ રોગ અટકાવવા ખૂબ જ સારી રીતે કામ કરે છે.
01:59 આ રસી લેવા છતાં પણ અમુક લોકો ને અછબડાં થઇ શકે છે.
02:03 પરંતુ તેઓ સામાન્ય રીતે હળવા કેસ છે.
02:06 સામાન્ય રીતે, અછબડાં હળવા અને જીવન માટે જોખમી નથી.
02:10 પરંતુ, ક્યારેક તે ગંભીર હોય છે અને તમારે હોસ્પિટલમાં રેહવાની જરૂર પડી શકે છે, અથવા મૃત્યુ પણ પામી શકે છે.
02:18 અછબડાં નીચેનાઓને અસર કરી શકે છે
02:21 * ગર્ભવતી સ્ત્રીઓને,
02:23 * નવજાત શિશુઓ,
02:26 *કિશોરાવસ્થાના અને પુખ્ત વયનાઓને, અને
02:29 * ઓછી રોગ પ્રતિરક્ષા સિસ્ટમો ધરાવતા લોકોને.
02:32 કોઈ એક વાર જો તમને અછબડાં થયા હોય, તો સામાન્ય રીતે વાઈરસ ફરીથી ભેગા થતા નથી.
02:38 જો તમને બીજી વાર અછબડાં થાય, તો તેને દાદર કહેવામાં આવે છે.
02:45 ચાલો હવે અછબડાંના કેટલાક લક્ષણો જોઈએ.
02:50 2 દિવસ કરતા વધુ તાવ રહે.
02:54 લાલ, ગરમ, અને વ્રણ ચામડી
02:58 તીવ્ર ખંજવાળ જે ઘરની સારવાર દ્વારા રાહત ન આપી શકે
03:03 2 અઠવાડિયા કરતા વધુ ચકામા રહે.
03:08 હવે અછબડાંનો સમયગાળો અને તેના ચેપ વિષે જોઈએ.
03:13 અછબડાંમાં 3-5 દિવસ સુધી ફોલ્લા અને 7-10 દિવસ પછી પોપડાના રૂપમાં હોય છે.
03:22 તે થાય ત્યાર બાદ 1-2 દિવસ અંદર ચેપી થાય છે.
03:27 બધી ફોલ્લીઓ પોપડા થાય ત્યાં સુધી તે ચેપી રહે છે.
03:33 તે અત્યંત ચેપી છે અને વ્યક્તિ થી વ્યક્તિ ખૂબ જ સરળતાથી પ્રસરે છે
03:39 હવે ચાલો અછબડાં થવાના કારણો જોઈએ.
03:43 તમે અછબડાં આ દ્વારા થઇ શકે છે,
03:47 * અછબડાંના ફોલ્લોનો પ્રવાહી ના સ્પર્શથી, અથવા
03:52 * જેને આ રોગ હોય તે કફ કે છીંક ખાય અને તમે તેમની નજીક હોવ તો,
03:57 જોખમ વધારે છે, જો તમને
04:00 * પહેલાં ક્યારેય અછબડાં ન હતા અને
04:03 * જો તમે ક્યારેય પણ અછબડાંની રસી ન લીધી હોય.
04:08 હવે, ચાલો જોઈએ કે આપણે શું કરવું જોઈએ જો આપણને અછબડાં થાય.
04:14 તે અછબડા છે અને મચ્છર/જંતુ નું ડંખ નથી તેની ખાતરી કરવા માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
04:20 હળવું ભોજન ખાવું. ઘરે રાંધવામાં આવેલ ખોરાક ખાવું.
04:26 પ્રથમ થોડા દિવસો માટે ઠંડુ અથવા નવશેકું પાણી સાથે દર 3 થી 4 કલાકમાં સ્નાન લો.
04:33 નહાવા માટે ઉપયોગમાં લેવાતા પાણીમાં લીમડાના પાંદડાં ઉમેરો. તે ખંજવાળ ઘટાડે છે.
04:38 સ્નાન કરો અને શરીર સૂકુ કરો.
04:42 પાણી ખુબ પીવો - નાળિયેર, જવ અથવા કંઈપણ જે ઠંડક આપે.
04:49 ચેપનો ફેલાવો ટાળવા માટે ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં અલગ ધોવા.
04:55 જો તમને ક્યારેય અછબડાં ન થયા હોય અથવા રસી ન લીધી હોય, તો રસી લેવી જોઇએ.
05:02 હવે અછબડાં દરમિયાન તમારે શું ન કરવું જોઈએ તે જોઈએ.
05:08 લાલ ખૂજલીવાળું ફોલ્લાને ખંજવાળવાનું ટાળો.
05:10 આ બેક્ટેરીયલ ચેપ અને ડાઘમાં પરિણમી શકે છે.
05:15 અન્ય લોકો સાથે સંપર્ક ટાળો કારણ કે તેઓને આ ચેપ મળી શકે છે.
05:22 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. યાદ રાખો, તબીબી સહાય લેવું હંમેશા મદદરૂપ છે.
05:28 અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો.
05:32 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
05:35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
05:39 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
05:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
05:49 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
05:53 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:01 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:12 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org\NMEICT-Intro
06:22 આ ટ્યુટોરીયલ માટે એનિમેશન આર્થી અને રેખાંકનો સૌરભ ગાડગીલ દ્વારા કરવામાં આવ્યા છે
06:30 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
06:33 જોડાવા બદ્દલ આભાર.


Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya