Difference between revisions of "C-and-C++/C3/String-Library-Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken-tutorial on String Library Functions in C |- | 00:07 | In this tutorial, we will learn, |- | 0…') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | '''C''' માં '''String Library Functions''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
+ | |||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' |
+ | |||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | આ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦''', |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | | + | | '''જીસીસી કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧''' |
+ | |||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | | | + | | ચાલો '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' નાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | | + | | આ ફંકશનોનું સમૂહ છે જે સ્ટ્રીંગ પરની કામગીરીને વધુ સુધારણા કરે છે. |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | વિવિધ કામગીરીઓ જેવી કે '''કોપી કરવું''', '''શ્રેણીબદ્ધ કરવું''', '''શોધવું''' વગેરે આધારભૂત છે. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | |ચાલો અમુક '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' જોઈએ |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | | અહીં આપણી પાસે '''strncpy''' ફંકશન છે |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | આ માટે વાક્યરચનાં છે '''strncpy(char str1, char str2, int n )''' |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | આ સ્ટ્રીંગ '''str2''' નાં પ્રથમ '''n''' અક્ષરોને સ્ટ્રીંગ '''str1''' માં કોપી કરે છે. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | | + | | .દા. '''char strncpy(char hello, char world, 2)'''; |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | | આઉટપુટ આવું રહેશે; '''Wollo''' |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | | + | | અહીં આપણી પાસે '''Wo''' સ્ટ્રીંગ '''2''' માંથી છે અને બચેલ અક્ષરો સ્ટ્રીંગ '''1''' માંથી છે |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | | + | | હવે આપણે '''strcmp''' ફંકશન જોશું, આની વાક્યરચનાં છે '''strncmp (char str1, char str2 and int n)''' |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | આ સ્ટ્રીંગ '''2''' નાં પ્રથમ '''n''' અક્ષરોની સરખામણી સ્ટ્રીંગ '''1''' થી કરશે. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | ઉ.દા. '''int strncmp(char ice, char icecream, int 2)'''; |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | | આઉટપુટ '''0''' રહેશે |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | | + | | હવે આપણે જોઈશું કે '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' ને કેવી રીતે વાપરવું. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | |હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા '''સ્ટ્રીંગ ફંકશનો''' બતાવવા જઈ રહ્યી છું. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | | + | |મેં એડીટર પર પહેલાંથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | હું તેને ખોલીશ |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | | + | | અહીં આપણી પાસે સ્ટ્રીંગ લંબાઈ ફંકશન છે |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | | + | | નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''strlen.c''' છે. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | | આની અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું |
+ | |||
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | | | + | | '''stdio.h''' અને '''string.h''' તરીકે આ હેડર ફાઈલો છે |
+ | |||
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | | | + | | આ આપણું '''main''' ફંક્શન છે |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | અહીં આપણી પાસે કેરેક્ટર વેરીએબલ ''''arr'''' છે, |
+ | |||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | | + | |તે વેલ્યું ''''Ashwini'''' ને સંગ્રહે છે |
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ '''len1''' છે |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | | | + | | અહીં આપણે '''strlen''' ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું |
+ | |||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | |પરિણામ '''len1''' માં સંગ્રહીત થશે |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | | ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રીંટ કરીએ છીએ. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | |અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | | + | |હવે ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | |ટર્મિનલ વિન્ડોને |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | |'''Ctrl, Alt | + | |તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને ખોલો |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | | + | | કમ્પાઈલ કરવાં માટે |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | |ટાઈપ કરો '''"gcc" સ્પેસ "strlen.c" સ્પેસ “-o” સ્પેસ “str1”'''. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | | + | |'''Enter''' દબાવો |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | ટાઈપ કરો: '''./str1''' |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | | + | |'''Enter''' દબાવો |
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | | આઉટપુટ આ રીતે દેખાય છે |
|- | |- | ||
Line 196: | Line 200: | ||
|- | |- | ||
| 03:30 | | 03:30 | ||
− | | | + | |તમે અહીં ગણી શકો છો. '''1,2,3,4,5,6,''' અને '''7''' |
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | | | + | | ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ |
+ | |||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | |અહીં આપણી પાસે સ્ટ્રીંગ કોપી ફંક્શન છે |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | |નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''strcpy.c''' છે. |
+ | |||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | | + | | આમાં આપણે સ્ત્રોત સ્ટ્રીંગ ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી કરીશું |
+ | |||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | |અહીં આપણી પાસે સ્ત્રોત સ્ટ્રીંગમાં '''Ice''' છે, તે ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી થશે. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | | + | |આ આપણું '''strcpy''' ફંક્શન છે |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | અહીં આપણે સ્ત્રોત સ્ટ્રીંગ અને ટાર્ગેટ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | ચાલો એક્ઝીક્યુટ કરીએ અને જોઈએ |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | |આપણા ટર્મિનલ પર પાછા આવો |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | |'''gcc | + | |'''gcc સ્પેસ strcpy.c સ્પેસ -o સ્પેસ str2''' |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | |'''Enter''' દબાવો |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | | | + | |'''./str2''' ટાઈપ કરો |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | |'''Enter''' દબાવો |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | | આઉટપુટ આ રીતે દેખાય છે |
+ | |||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | |source string = Ice | + | |'''source string = Ice''' |
|- | |- | ||
Line 272: | Line 276: | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | | | + | | હવે ચાલો બીજા એક સ્ટ્રીંગ ફંક્શનને જોઈએ |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | હવે આપણે સ્ટ્રીંગ સરખામણી ફંક્શન જોઈશું |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''strcmp.c''' છે |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | |જેમાં આપણે બે સ્ટ્રીંગોની સરખામણી કરીશું |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | |અહીં આપણી પાસે '''str1 અને str2''' તરીકે કેરેક્ટર વેરીએબલો છે |
' | ' | ||
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | '''str 1''' | + | | '''str 1''' ''''Ice'''' તરીકે વેલ્યું સંગ્રહે છે અને '''str2''' ''''Cream'''' તરીકે વેલ્યું સંગ્રહે છે |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | | + | |અહીં આપણી પાસે '''i અને j''' તરીકે ઇન્ટીજર વેરીએબલો છે |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | |આમાં આપણે '''strcmp''' ફંક્શનની મદદથી સ્ટ્રીંગની સરખામણી કરીશું |
+ | |||
|- | |- | ||
|05: 09 | |05: 09 | ||
− | | | + | |અહીં આપણે '''str1''' સરખામણી કરીએ છીએ ઉ.દા.: ''''Ice'''' ને ''''Hello'''' સાથે |
+ | |||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | | + | |પરિણામ '''i''' માં સંગ્રહીત થાય છે |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | |આમાં આપણે સ્ટ્રીંગ '''2''' ની સરખામણી કરીશું ઉ.દા.: ''''Cream'''' ને ''''Cream'''' સાથે |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | |પરિણામ '''j''' માં સંગ્રહીત થાય છે |
+ | |||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | |ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રીંટ કરીએ છીએ |
+ | |||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | |અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | | | + | |આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
+ | |||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | |'''gcc | + | |'''gcc સ્પેસ strcmp.c સ્પેસ -o સ્પેસ str3''' |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | |'''Enter''' દબાવો |
+ | |||
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | |'''./str3''' ટાઈપ કરો |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | | + | |આઉટપુટ '''1,0''' આ રીતે દેખાય છે |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | | + | |અહીં આપણને '''1''' મળે છે |
+ | |||
|- | |- | ||
− | | | + | | 05:59 |
− | | | + | |અને અહીં આપણને '''0''' મળે છે |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | |આપણી સ્લાઈડો પર પાછા જઈએ |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | | | + | |સારાંશમાં, |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | |સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | strlen() | + | |'''strlen()''' |
|- | |- | ||
Line 406: | Line 417: | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | એસાઇનમેંટ તરીકે, |
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
− | | | + | |સ્ટ્રીંગ '''best''' અને સ્ટ્રીંગ '''bus''' ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક '''C''' પ્રોગ્રામ લખો. |
+ | |||
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | |સંકેત: '''strcat(char str1, char str2)'''; |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | |સાથે જ સ્ટ્રીંગ લાઈબ્રેરીમાંનાં બીજા ફંકશનોનું સંશોધન કરો. |
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | | + | | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
+ | |||
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact [at] spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | | + | |જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' |
− | + | ||
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | |જોડાવાબદ્દલ આભાર. |
+ | |||
|} | |} |
Revision as of 11:30, 12 September 2013
Time' | Narration |
00:02 | C માં String Library Functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
|
00:10 | સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો
|
00:12 | આ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું |
00:18 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦, |
00:23 | જીસીસી કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧
|
00:27 | ચાલો સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો નાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:31 | આ ફંકશનોનું સમૂહ છે જે સ્ટ્રીંગ પરની કામગીરીને વધુ સુધારણા કરે છે. |
00:37 | વિવિધ કામગીરીઓ જેવી કે કોપી કરવું, શ્રેણીબદ્ધ કરવું, શોધવું વગેરે આધારભૂત છે. |
00:45 | ચાલો અમુક સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો જોઈએ |
00:49 | અહીં આપણી પાસે strncpy ફંકશન છે |
00:52 | આ માટે વાક્યરચનાં છે strncpy(char str1, char str2, int n ) |
01:02 | આ સ્ટ્રીંગ str2 નાં પ્રથમ n અક્ષરોને સ્ટ્રીંગ str1 માં કોપી કરે છે. |
01:10 | .દા. char strncpy(char hello, char world, 2); |
01:17 | આઉટપુટ આવું રહેશે; Wollo |
01:21 | અહીં આપણી પાસે Wo સ્ટ્રીંગ 2 માંથી છે અને બચેલ અક્ષરો સ્ટ્રીંગ 1 માંથી છે |
01:29 | હવે આપણે strcmp ફંકશન જોશું, આની વાક્યરચનાં છે strncmp (char str1, char str2 and int n) |
01:43 | આ સ્ટ્રીંગ 2 નાં પ્રથમ n અક્ષરોની સરખામણી સ્ટ્રીંગ 1 થી કરશે. |
01:49 | ઉ.દા. int strncmp(char ice, char icecream, int 2); |
01:56 | આઉટપુટ 0 રહેશે |
01:58 | હવે આપણે જોઈશું કે સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો ને કેવી રીતે વાપરવું. |
02:03 | હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા સ્ટ્રીંગ ફંકશનો બતાવવા જઈ રહ્યી છું. |
02:08 | મેં એડીટર પર પહેલાંથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, |
02:11 | હું તેને ખોલીશ |
02:12 | અહીં આપણી પાસે સ્ટ્રીંગ લંબાઈ ફંકશન છે |
02:15 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ strlen.c છે. |
02:20 | આની અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું
|
02:24 | stdio.h અને string.h તરીકે આ હેડર ફાઈલો છે |
02:29 | આ આપણું main ફંક્શન છે |
02:32 | અહીં આપણી પાસે કેરેક્ટર વેરીએબલ 'arr' છે,
|
02:36 | તે વેલ્યું 'Ashwini' ને સંગ્રહે છે |
02:39 | ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ len1 છે |
02:43 | અહીં આપણે strlen ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું
|
02:49 | પરિણામ len1 માં સંગ્રહીત થશે |
02:53 | ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રીંટ કરીએ છીએ. |
02:57 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
|
02:59 | હવે ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ |
03:02 | ટર્મિનલ વિન્ડોને |
03:04 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ખોલો |
03:10 | કમ્પાઈલ કરવાં માટે |
03:11 | ટાઈપ કરો "gcc" સ્પેસ "strlen.c" સ્પેસ “-o” સ્પેસ “str1”. |
03:19 | Enter દબાવો |
03:20 | ટાઈપ કરો: ./str1 |
03:23 | Enter દબાવો |
03:24 | આઉટપુટ આ રીતે દેખાય છે |
03:26 | string = Ashwini, Length = 7 |
03:30 | તમે અહીં ગણી શકો છો. 1,2,3,4,5,6, અને 7 |
03:38 | ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ
|
03:41 | અહીં આપણી પાસે સ્ટ્રીંગ કોપી ફંક્શન છે |
03:43 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ strcpy.c છે.
|
03:49 | આમાં આપણે સ્ત્રોત સ્ટ્રીંગ ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી કરીશું
|
03:54 | અહીં આપણી પાસે સ્ત્રોત સ્ટ્રીંગમાં Ice છે, તે ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી થશે. |
04:00 | આ આપણું strcpy ફંક્શન છે |
04:03 | અહીં આપણે સ્ત્રોત સ્ટ્રીંગ અને ટાર્ગેટ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ |
04:07 | ચાલો એક્ઝીક્યુટ કરીએ અને જોઈએ |
04:09 | આપણા ટર્મિનલ પર પાછા આવો |
04:11 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
04:12 | gcc સ્પેસ strcpy.c સ્પેસ -o સ્પેસ str2 |
04:19 | Enter દબાવો |
04:21 | ./str2 ટાઈપ કરો |
04:23 | Enter દબાવો |
04:25 | આઉટપુટ આ રીતે દેખાય છે
|
04:27 | source string = Ice |
04:30 | target string = Ice |
04:32 | હવે ચાલો બીજા એક સ્ટ્રીંગ ફંક્શનને જોઈએ |
04:35 | હવે આપણે સ્ટ્રીંગ સરખામણી ફંક્શન જોઈશું |
04:38 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ strcmp.c છે |
04:43 | જેમાં આપણે બે સ્ટ્રીંગોની સરખામણી કરીશું |
04:47 | અહીં આપણી પાસે str1 અને str2 તરીકે કેરેક્ટર વેરીએબલો છે
' |
04:53 | str 1 'Ice' તરીકે વેલ્યું સંગ્રહે છે અને str2 'Cream' તરીકે વેલ્યું સંગ્રહે છે |
04:59 | અહીં આપણી પાસે i અને j તરીકે ઇન્ટીજર વેરીએબલો છે |
05:04 | આમાં આપણે strcmp ફંક્શનની મદદથી સ્ટ્રીંગની સરખામણી કરીશું
|
05: 09 | અહીં આપણે str1 સરખામણી કરીએ છીએ ઉ.દા.: 'Ice' ને 'Hello' સાથે
|
05:14 | પરિણામ i માં સંગ્રહીત થાય છે |
05:17 | આમાં આપણે સ્ટ્રીંગ 2 ની સરખામણી કરીશું ઉ.દા.: 'Cream' ને 'Cream' સાથે |
05:23 | પરિણામ j માં સંગ્રહીત થાય છે
|
05:25 | ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રીંટ કરીએ છીએ
|
05:28 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે |
05:31 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
05:33 | આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
|
05:35 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
05:37 | gcc સ્પેસ strcmp.c સ્પેસ -o સ્પેસ str3 |
05:46 | Enter દબાવો
|
05:48 | ./str3 ટાઈપ કરો |
05:51 | આઉટપુટ 1,0 આ રીતે દેખાય છે |
05:55 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
05:57 | અહીં આપણને 1 મળે છે
|
05:59 | અને અહીં આપણને 0 મળે છે |
06:02 | આપણી સ્લાઈડો પર પાછા જઈએ |
06:04 | સારાંશમાં, |
06:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:08 | સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો |
06:09 | strlen() |
06:11 | strcpy() |
06:13 | strcmp() |
06:15 | strncpy() |
06:17 | and strncmp()
|
06:20 | એસાઇનમેંટ તરીકે, |
06:21 | સ્ટ્રીંગ best અને સ્ટ્રીંગ bus ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક C પ્રોગ્રામ લખો.
|
06:25 | સંકેત: strcat(char str1, char str2); |
06:33 | સાથે જ સ્ટ્રીંગ લાઈબ્રેરીમાંનાં બીજા ફંકશનોનું સંશોધન કરો. |
06:37 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
06:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06:43 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
|
06:49 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
06:52 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06:56 | વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
07:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:08 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:16 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org\NMEICT-Intro |
07:21 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:24 | જોડાવાબદ્દલ આભાર.
|