Difference between revisions of "C-and-C++/C4/Understanding-Pointers/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 83: | Line 83: | ||
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | |'''Asterisk | + | |'''Asterisk''' ચિહ્ન પોઈન્ટર જાહેર કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | | + | |આ પોઈન્ટર long int ટાઇપને પોઈન્ટ કરી શકે છે. |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | | | + | |'''printf''' સ્ટેટમેન્ટમાં, '''Ampersand''' વેરિયેબલનું મેમરી અડ્રેસ પ્રાપ્ત કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | | + | |તો ampersand num એ num નું મેમરી અડ્રેસ આપે છે. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | | + | |આ સ્ટેટમેન્ટ વેરિયેબલ num નું અડ્રેસ પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | | + | | અહીં ptr , num નું અડ્રેસ સંગ્રહ કરે છે. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | | + | |આ સ્ટેટમેન્ટ ptr નું અડ્રેસ પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | | Sizeof ફન્કશન ptr ની સાઈઝ આપશે. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | તે ptr ની વેલ્યુ આપશે. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | | | + | |તે num નું મેમરી અડ્રેસ છે. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | અને અહીં '''asterisk ptr''' અડ્રેસ ઉપર વેલ્યુ આપશે. |
− | + | ||
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | | + | |તો '''asterik''' નો ઉપયોગ મેમરી અડ્રેસ ન આપશે. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | |તેના બદલે તે વેલ્યુ આપશે. ''' %ld ''' એ long int માટે ફોરમેટ સ્પેસીફાયર છે. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો. |
+ | |||
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | |તમારા કીબોર્ડ ઉપર ctrl+alt+t કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | | + | | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
+ | |||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | |gcc | + | |gcc pointers_demo.c -o point |
+ | |||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | |એન્ટર ડબાઓ. |
+ | |||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | ટાઇપ કરો, ./point. એન્ટર ડબાઓ. |
+ | |||
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | |આઉટપુટ પ્રદર્શિત થયું છે. |
+ | |||
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | |આપણે જોશું કે num અડ્રેસ અને ptr વેલ્યુ સમાન છે. |
+ | |||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | |જયારે num અને ptr નું મેમરી અડ્રેસ અલગ છે. |
+ | |||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | |પછી પોઈન્ટરની સાઈઝ 8 bytes છે. |
+ | |||
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | |તે ઉપરાંત, ptr દ્વારા પોઈન્ટ થતી વેલ્યુ 10 છે જે num ને અસાઇન થઇ હતી. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | |હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં જોઈએ. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | |નોંધ લો કે આપણી ફાઈલનું નામ pointers_demo.cpp છે. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | |અહીં અમુક ફેરફાર છે જેવા કે હેડર ફાઈલ '''isotream''' તરીકે છે. |
− | + | ||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | પછી આપણે std namespace નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | | + | |અને અહીં આપણી પાસે printf ના બદલે cout ફન્કશન છે. |
− | + | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | | + | | બાકીની બધી વસ્તુ સમાન છે. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
+ | |||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | | + | | ટર્મિનલ ઉપર પાછા આવો. |
+ | |||
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | |કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
+ | |||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
| g++ pointers_demo.cpp -o point1 | | g++ pointers_demo.cpp -o point1 | ||
+ | |||
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | |એન્ટર ડબાઓ. |
+ | |||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | ટાઇપ કરો, ./point1. એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | | + | |તમે જોઈ શકો છો આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે. |
+ | |||
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | | + | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
+ | |||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | |આપણી સ્લાઈડ્સ ઉપર પાછા આવો. |
+ | |||
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | | | + | |સારાંશ માટે, |
+ | |||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
+ | |||
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | પોઈન્ટર વિષે, |
+ | |||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | પોઈન્ટર બનાવવું. |
+ | |||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | |અને પોઈન્ટર ઉપર ઓપરેશન કરવું. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | | + | |અસાઇનમેન્ટ તરીકે, |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | | + | |વેરિયેબલ અને પોઈન્ટર જાહેર કરવા માટે C અને C++ પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | |વેરિયેબલનું અડ્રેસ પોઈન્ટરમાં સંગ્રહો. |
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | |અને પોઈન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરો. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial] |
+ | |||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
− | + | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|05:06 | |05:06 | ||
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
* [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro] | * [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro] | ||
− | |||
− | |||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 14:43, 11 September 2013
Time' | Narration |
00:02 | C અને C++ માં પોઇન્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપને શીખીશું, |
00:09 | પોઈન્ટર્સ. |
00:10 | પોઈન્ટર્સ બનાવવું. |
00:12 | અને પોઈન્ટર્સ ઉપર ઓપરેશનો કરવું. |
00:15 | આપણે આ ઉદાહરણ મારફતે કરીશું. |
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું
Ubuntu OS આવૃત્તિ 11.10, ubuntu ઉપર gcc અને g++ કમ્પાઈલર v4.6.1 . |
00:32 | ચાલો પોઈન્ટર્સ ના પરિચય સાથે શરૂ કરીએ. |
00:35 | પોઇન્ટર મેમરી માં સ્થાનોને નિર્દેશ કરે છે.
|
00:39 | પોઈન્ટર્સ મેમરી એડ્રેસ સંગ્રહ કરે છે.
|
00:42 | તે, તે અડ્રેસ પર સંગ્રહ થયેલ વેલ્યુ પણ આપે છે. |
00:45 | હવે ચાલો પોઈન્ટર્સ ઉપર ઉદાહરણ જોઈએ. |
00:49 | નોંધ લો કે આપની ફાઈલનું નામ pointer_demo.c છે. |
00:54 | ચાલો હવે કોડ મારફતે જઈએ. |
00:57 | આ આપણી હેડર ફાઈલ stdio.h તરીકે છે. |
01:01 | આ આપણું મેઈન ફન્કશન છે. |
01:03 | અહીં આપણી પાસે લોંગ ઈન્ટીજર num છે, જેમાં 10 વેલ્યુ અસાઇન થઇ છે. |
01:09 | પછી આપણે પોઈન્ટર ptr જાહેર કર્યું છે. |
01:13 | Asterisk ચિહ્ન પોઈન્ટર જાહેર કરવા માટે વપરાય છે. |
01:16 | આ પોઈન્ટર long int ટાઇપને પોઈન્ટ કરી શકે છે. |
01:20 | printf સ્ટેટમેન્ટમાં, Ampersand વેરિયેબલનું મેમરી અડ્રેસ પ્રાપ્ત કરવા માટે વપરાય છે. |
01:28 | તો ampersand num એ num નું મેમરી અડ્રેસ આપે છે. |
01:34 | આ સ્ટેટમેન્ટ વેરિયેબલ num નું અડ્રેસ પ્રિન્ટ કરશે. |
01:38 | અહીં ptr , num નું અડ્રેસ સંગ્રહ કરે છે. |
01:48 | આ સ્ટેટમેન્ટ ptr નું અડ્રેસ પ્રિન્ટ કરશે. |
01:46 | Sizeof ફન્કશન ptr ની સાઈઝ આપશે. |
01:49 | તે ptr ની વેલ્યુ આપશે. |
01:52 | તે num નું મેમરી અડ્રેસ છે. |
01:55 | અને અહીં asterisk ptr અડ્રેસ ઉપર વેલ્યુ આપશે. |
02:00 | તો asterik નો ઉપયોગ મેમરી અડ્રેસ ન આપશે. |
02:03 | તેના બદલે તે વેલ્યુ આપશે. %ld એ long int માટે ફોરમેટ સ્પેસીફાયર છે. |
02:11 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો. |
02:14 | તમારા કીબોર્ડ ઉપર ctrl+alt+t કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:22 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
02:23 | gcc pointers_demo.c -o point |
02:33 | એન્ટર ડબાઓ. |
02:35 | ટાઇપ કરો, ./point. એન્ટર ડબાઓ. |
02:39 | આઉટપુટ પ્રદર્શિત થયું છે. |
02:42 | આપણે જોશું કે num અડ્રેસ અને ptr વેલ્યુ સમાન છે. |
02:48 | જયારે num અને ptr નું મેમરી અડ્રેસ અલગ છે. |
02:53 | પછી પોઈન્ટરની સાઈઝ 8 bytes છે. |
02:57 | તે ઉપરાંત, ptr દ્વારા પોઈન્ટ થતી વેલ્યુ 10 છે જે num ને અસાઇન થઇ હતી. |
03:04 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં જોઈએ. |
03:08 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ pointers_demo.cpp છે. |
03:14 | અહીં અમુક ફેરફાર છે જેવા કે હેડર ફાઈલ isotream તરીકે છે.
|
03:20 | પછી આપણે std namespace નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
03:23 | અને અહીં આપણી પાસે printf ના બદલે cout ફન્કશન છે. |
03:28 | બાકીની બધી વસ્તુ સમાન છે. |
03:31 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
03:33 | ટર્મિનલ ઉપર પાછા આવો. |
03:35 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
03:36 | g++ pointers_demo.cpp -o point1 |
03:48 | એન્ટર ડબાઓ. |
03:51 | ટાઇપ કરો, ./point1. એન્ટર ડબાઓ. |
03:56 | તમે જોઈ શકો છો આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે. |
04:00 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
04:03 | આપણી સ્લાઈડ્સ ઉપર પાછા આવો. |
04:06 | સારાંશ માટે, |
04:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
04:09 | પોઈન્ટર વિષે, |
04:11 | પોઈન્ટર બનાવવું. |
04:12 | અને પોઈન્ટર ઉપર ઓપરેશન કરવું. |
04:15 | અસાઇનમેન્ટ તરીકે,
|
04:18 | વેરિયેબલ અને પોઈન્ટર જાહેર કરવા માટે C અને C++ પ્રોગ્રામ લખો. |
04:22 | વેરિયેબલનું અડ્રેસ પોઈન્ટરમાં સંગ્રહો. |
04:25 | અને પોઈન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરો.
|
04:28 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
04:31 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
04:33 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
04:38 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
04:40 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
04:43 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
04:47 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
04:54 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04:58 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05:06 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
05:11 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
05:15 | જોડાવા બદ્દલ આભાર. |