Difference between revisions of "C-and-C++/C2/Logical-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 307: | Line 307: | ||
|- | |- | ||
| 05.41 | | 05.41 | ||
− | |Expected identifier before '(' token. | + | | '''Expected identifier before '(' token'''. |
|- | |- | ||
− | | | + | | 05.46 |
− | | | + | | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદી જુદી પદાવલીઓ છે |
|- | |- | ||
| 05.49 | | 05.49 | ||
− | | | + | | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક પદાવલી તરીકે ઉકેલવું પડશે. |
|- | |- | ||
| 05.53 | | 05.53 | ||
− | | | + | | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ |
|- | |- | ||
− | | | + | | 05.58 |
− | | | + | | ચાલો કૌંસને અહીં અને અહીં દાખલ કરો. |
|- | |- | ||
| 06.04 | | 06.04 | ||
− | | | + | | '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 06.07 | | 06.07 | ||
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | | + | | 06.09 |
− | | | + | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ અને એક્ઝીક્યુટ કરીએ |
|- | |- | ||
| 06.14 | | 06.14 | ||
− | | | + | | તો આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
| 06.22 | | 06.22 | ||
− | | | + | | ચાલો હવે ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 06.24 | | 06.24 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા '''&&''' લોજીકલ '''એન્ડ''' વિશે ઉ.દા. '''((a > b) && (a > c))''' |
− | + | ||
|- | |- | ||
| 06.32 | | 06.32 | ||
− | | | + | | લોજીકલ '''ઓર''' વિશે |
− | + | ||
− | + | ||
+ | ઉ.દા. '''(a == 0 || b == 0 || c == 0)''' | ||
|- | |- | ||
| 06.40 | | 06.40 | ||
− | | | + | | એસાઇનમેંટ |
|- | |- | ||
| 06.41 | | 06.41 | ||
− | | | + | | એક પ્રોગ્રામ લખો જે વપરાશકર્તાથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લે. |
|- | |- | ||
| 06.45 | | 06.45 | ||
− | | | + | | '''નોટ''' ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી. સંકેત: '''(a != b)''' |
|- | |- |
Revision as of 10:31, 10 September 2013
Time | Narration |
00.02 | Logical operators in C and C++ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: લોજીકલ ઓપરેટરો જેમ કે && લોજીકલ એન્ડ ઉ.દા. expression1 && expression2 |
00.17 | લોજીકલ ઓર
ઉ.દા. expression1 || expression2 |
00.21 | ! લોજીકલ નોટ
ઉ.દા. !(Expression1) |
00.25 | આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું. |
00.28 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 11.10, |
00.34 | ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00.40 | ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
00.44 | C and C++ માં, true એ 0 કરતાં અન્ય કોઈ એક વેલ્યુ છે. |
00.49 | શૂન્ય ન હોવાનો અર્થ true છે |
00.51 | Non zero = True શૂન્ય એટલે false Zero = False
|
00.53 | એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે true માટે 1 અને false માટે 0 return કરે છે. |
00.59 | હવે હું એક ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ. |
01.04 | અહીં આ C માં લોજીકલ ઓપરેટરો માટેનું પ્રોગ્રામ છે. |
01.09 | main બ્લોકની અંદર |
01.11 | આ સ્ટેટમેંટ a,b અને c વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે. |
01.16 | printf સ્ટેટમેંટ વપરાશકર્તાને a,b અને c ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. |
01.22 | scanf સ્ટેટમેંટ વપરાશકર્તા પાસેથી a,b અને c વેરીએબલો માટે ઈનપુટ લે છે. |
01.28 | અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ a ની તુલના વેલ્યુ b અને c થી કરી રહ્યા છીએ. |
01.33 | વારાફરતી તુલના માટે, આપણે લોજીકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. |
01.38 | અહીં, લોજીકલ એન્ડ true વેલ્યુ return કરે એ માટે તમામ કંડીશનોનું true હોવું જરૂરી છે. |
01.44 | false કંડીશન મળવા પર પદાવલી આગળ ઉકેલાશે નહી. |
01.49 | આમ, (a>c) પદાવલી ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે (a>b) true હોય છે. |
01.57 | જો a એ b કરતા નાનો હોય, ત્યારે પદાવલી આગળ ઉકેલાશે નહી. |
02.03 | જો પહેલાની કંડીશન true હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે. |
02.07 | આગળ (b>c) ઉકેલાય છે. |
02.10 | જો કંડીશન true હોય, તો સ્ક્રીન પર b એ મહત્તમ છે એવું દર્શાવાશે. |
02.17 | નહી તો સ્ક્રીન પર c એ મહત્તમ છે એવું દર્શાવાશે. |
02.21 | આપણે હવે લોજીકલ ઓર કામગીરી પર આવીશું. |
02.24 | અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે. |
02.31 | અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે. |
02.36 | તેથી, જો a == zero, ત્યારે બચેલી બે પદાવલી ઉકેલાશે નહી. |
02.43 | જો a, b કે c માંનું કોઈપણ 0 હોય તો printf સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે. |
02.49 | પ્રોગ્રામનાં અંતમાં આવીએ. return 0 અને બંધ છગડીયો કૌંસ. |
02.54 | હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો. |
02.58 | તેને .c એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો. |
03.00 | મેં મારી ફાઈલને logical.c તરીકે સંગ્રહી છે. |
03.04 | Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ ખોલો. |
03.09 | કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો gcc logical.c -o log એન્ટર દબાવો |
03.23 | એક્ઝીક્યુટ કરવા માટે ./log ટાઈપ કરો |
03.27 | એન્ટર દબાવો. |
03.30 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ,
0 34 567 |
03.40 | આઉટપુટ આ રીતે દેખાશે, |
03.43 | c is greatest. |
03.46 | The product of a, b and c is zero. |
03.50 | તમને આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ. |
03.55 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ. |
03.59 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ. |
04.03 | C++ માંનાં કોડ અહીં આ રહ્યા. |
04.07 | હવે C++ માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો કરીએ છીએ. |
04.12 | અહીં હેડર ફાઈલમાં ફેરફાર છે. |
04.15 | Using સ્ટેટમેંટ વપરાયું છે. |
04.18 | એ સાથે જ આઉટપુટ અને ઈનપુટ સ્ટેટમેંટોમાં પણ તફાવત છે. |
04.22 | ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે C માં કર્યું હતું. |
04.26 | Save પર ક્લિક કરો. |
04.27 | એ વાતની ખાતરી કરી લો કે ફાઈલ .cpp એક્સ્ટેંશન સાથે સંગ્રહીત થાય. |
04.31 | Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ ખોલો. |
04.37 | પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ logical.cpp -o log1 |
04.49 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./log1 |
04.54 | Enter દબાવો.
|
04.56 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ.
0 34 567 |
05.02 | તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ C પ્રોગ્રામની સમાન છે. |
05.05 | તમને આ પ્રોગ્રામ ઇનપુટ્સનાં જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ. |
05.10 | હવે ચાલો એરર જોઈએ જેનાંથી આપણે રૂબરૂ થઇ શકીએ. |
05.13 | એડીટર પર જાવ. |
05.16 | માની લો કે અહીં આપણે કૌંસ ભૂલી ગયા છીએ. |
05.20 | આ અને આ રદ્દ કરો. |
05.26 | ચાલો જોઈએ કે શું થશે, પ્રોગ્રામને સંગ્રહો. |
05.31 | ટર્મીનલ પર પાછા આવીએ |
05.33 | પહેલાની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરીએ |
05.38 | આપણને એરર દેખાય છે: |
05.41 | Expected identifier before '(' token. |
05.46 | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદી જુદી પદાવલીઓ છે |
05.49 | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક પદાવલી તરીકે ઉકેલવું પડશે. |
05.53 | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ |
05.58 | ચાલો કૌંસને અહીં અને અહીં દાખલ કરો. |
06.04 | Save પર ક્લિક કરો |
06.07 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06.09 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ અને એક્ઝીક્યુટ કરીએ |
06.14 | તો આ કામ કરી રહ્યું છે. |
06.22 | ચાલો હવે ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
06.24 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા && લોજીકલ એન્ડ વિશે ઉ.દા. ((a > b) && (a > c)) |
06.32 | લોજીકલ ઓર વિશે
ઉ.દા. (a == 0 || b == 0 || c == 0) |
06.40 | એસાઇનમેંટ |
06.41 | એક પ્રોગ્રામ લખો જે વપરાશકર્તાથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લે. |
06.45 | નોટ ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી. સંકેત: (a != b) |
06.54 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06.57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06.59 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07.08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07.11 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
07.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07.21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07.27 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે: |
07.30 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07.37 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |