Difference between revisions of "Java/C2/User-Input/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 285: | Line 285: | ||
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | |તેને ઇન્ટીજર ડેટા પ્રકારમાં બદલી કરવા માટે, ટાઈપ કરો '''n બરાબર Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ''' |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | |'''ઇન્ટીજર''' એક ક્લાસ છે અને '''parseInt''' તેનું મેથડ છે. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | |આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | |હવે, ચાલો '''નામ''' અને '''ઉંમર''' માટે આઉટપુટ દર્શાવીએ. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | |તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The name is પ્લસ str''' અર્ધવિરામ. |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | |આગળની લાઈનમાં, '''System dot out dot println''' '''The ages પ્લસ n''' અને ત્યારબાદ અર્ધવિરામ |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | હવે, ફાઈલને સંગ્રહિત કરો, '''Ctrl, S''' કી દબાવો. ચાલો હવે પ્રોગ્રામને રન કરીએ |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | |તો '''Control અને F11''' કી દબાવો. |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | | + | | આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | | + | |તેથી તમારું નામ ટાઈપ કરો. હું અહીં '''Ramu''' ટાઈપ કરીશ '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | | + | |તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | | | + | | હું અહીં '''૨૦''' ટાઈપ કરીશ અને ત્યારબાદ '''Enter''' દબાવીશ. |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | |આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે : |
|- | |- | ||
Line 341: | Line 341: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | | + | |અને '''The age is 20'''. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | | + | |આ રીતે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાથી ઈનપુટ કેવી રીતે લેવું. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | | + | |'''InputStreamReader''' વિશે |
+ | |||
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | | + | |'''BufferedReader''' વિશે |
+ | |||
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | |અને '''સ્ટ્રીંગ''' માંથી જોઈતા ડેટા પ્રકારમાં બદલી કરવું |
Line 365: | Line 367: | ||
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | | + | |સ્વ: આકારણી માટે, વપરાશકર્તાથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | |એ સાથે જ એક ક્રમાંકને ઈનપુટ તરીકે લો અને તેને '''૩''' થી ભાગ કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો. |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ |
+ | |||
+ | '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''. | ||
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | | + | |જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro |
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | | ''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | ||
− | + | ||
+ | જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Revision as of 15:36, 3 September 2013
Time' | Narration |
00:02 | BufferedReader ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:11 | જાવામાં યુઝર ઈનપુટ લેવાનું |
00:13 | InputStreamReader અને BufferedReader વિશે
|
00:17 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે: |
00:19 | એક્લીપ્સ' માં સાદું જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું |
00:24 | તમને જાવામાનાં ડેટા ટાઈપ વિશે પણ માહિતી હોવી જરૂરી છે |
00:27 | જો નથી, તો spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો..
|
00:35 | અહીં, હું વાપરી રહ્યી છું,
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ IDE ૩.૭.૦ |
00:44 | હવે, આપણે શીખીશું કે BufferedReader શું છે! |
00:48 | આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે. |
00:53 | અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરું પાડે છે.
|
00:59 | BufferedReader ને ઉપયોગમાં લેવા માટે, આપણને java dot io પેકેજ માંથી ત્રણ ક્લાસોને આયાત કરવાની જરૂર છે. |
01:05 | આ ત્રણ ક્લાસો છે:
|
01:12 | આપણે પેકેજો વિશે અને ક્લાસો ને કેવી રીતે આયાત કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
01:18 | હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે? |
01:21 | એ બધાજ ઈનપુટ જે આપણે વપરાશકર્તાથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે. |
01:26 | તે બધાને ત્યાર પછીથી ટાઇપકાસ્ટ અથવા કે અમુક ચોક્કસ ડેટા પ્રકારમાં બદલી કરવું પડે છે. |
01:31 | આપણે તેને ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે આપણું પ્રોગ્રામ લખીશું. |
01:35 | હવે, ચાલો આપણે BufferedReader ને અમલમાં લેવા માટેની વાક્યરચનાઓને જોઈએ |
01:39 | જેમ તમે ત્રણ ક્લાસોને આયાત કરશો, તમને InputStreamReader નું ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે. |
01:45 | એ સાથે જ તમને BufferedReasder નું ઓબ્જેક્ટ પણ બનાવવાની જરૂર છે. |
01:49 | આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે આપણે આપણું પ્રોગ્રામ લખીશું. |
01:54 | તો, ચાલો એક્લીપ્સ પર જઈએ. |
01:56 | મેં પહેલાથી જ InputBufferedReader નામનો ક્લાસ ખોલ્યો છે. |
02:00 | java.io પેકેજને આયાત કરવાની સાથે આપણે શરૂઆત કરીશું.
|
02:04 | તો ટાઈપ કરો, import ક્લાસની પહેલા સ્પેસ java dot io dot star અર્ધવિરામ. |
02:14 | આ આયાત કરશે InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને. |
02:20 | આ આયાત કરશે InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને. |
02:25 | જે કંઈપણ મેથડ આપણે BufferedReader માં વાપરીએ છીએ તેમાં આપણને IOException નાખવાની જરૂર છે. |
02:31 | તેથી main મેથડની તુરંત બાદ ટાઈપ કરો throws IOException. |
02:42 | હવે, આનો શું અર્થ થાય છે? |
02:45 | Exceptions એ એરરો છે જે જાવામાં ત્યારે ઉદભવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે. |
02:52 | Exceptions એરરોને અટકાવવા માટે આપણને throws કીવર્ડ વાપરવું પડે છે. |
02:57 | Throws એ એક કીવર્ડ છે જે Exception handling વેળાએ વપરાય છે. |
03:00 | આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે Exceptions એરરો ચોક્કસ ઉદભવશે. |
03:05 | જયારે આપણે BufferedReader ને વાપરીએ છીએ, Exceptions એરરો હંમેશા આવે છે. |
03:10 | Exceptions એરરોને આવતા અટકાવવા આપણને throws IOException વાપરવાની જરૂર પડે છે. |
03:16 | આપણે Exception Handling વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું. |
03:20 | હવે, આપણે InputStreamReader નું ઓબ્જેક્ટ બનાવીશું. |
03:24 | આ માટે, main મેથડની અંદર ટાઈપ કરો InputStreamReader સ્પેસ isr બરાબર new સ્પેસ InputStreamReader કૌંસ |
03:44 | કૌંસમાં, ટાઈપ કરો System dot in અને ત્યારબાદ અર્ધવિરામ. |
03:52 | InputStreamReader એ જાવામાંનો ક્લાસ છે જે આપણને યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે. |
04:01 | System dot in એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝરમાંથી ઈનપુટ લેવાનું દર્શાવે છે. . |
04:10 | System dot in' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે InputStreamReader માં સંગ્રહિત થાય છે. |
04:17 | આનાં પછીથી આપણે BufferedReader નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. |
04:22 | તો ટાઈપ કરો, BufferedReader br બરાબર new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ |
04:36 | કૌંસમાં, InputStreamReader નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે isr છે. |
04:43 | હવે, isr ફક્ત વપરાશકર્તાથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે. |
04:48 | 'BufferedReader એ BufferedReader ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે. . |
04:54 | Isr આ વેલ્યુને BufferedReader ઓબ્જેક્ટ પાસે તેને સંગ્રહિત કરવા માટે પહોંચાડે છે. |
05:01 | હવે, ચાલો વપરાશકર્તાથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ. |
05:06 | આપણે સૌ પ્રથમ વપરાશકર્તાને સ્ટ્રીંગ નાખવાનું કહીશું. આમ String type ની વેરીએબલ બનાવવા માટે
|
05:14 | ટાઈપ કરો, String space str અર્ધવિરામ |
05:19 | હવે વપરાશકર્તાને તેનું નામ દાખલ કરવા માટે પૂછો. |
05:23 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your name અને ત્યારબાદ અર્ધવિરામ. |
05:33 | ઈનપુટને સ્ટ્રીંગ ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું. |
05:37 | str બરાબર br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ.. |
05:45 | readLine મેથડ વપરાશકર્તામાંથી ઈનપુટ વાંચશે. |
05:51 | હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. int પ્રકારનું વેરીએબલ બનાવો. |
06:01 | તો ટાઈપ કરો int n અર્ધવિરામ. |
06:05 | વપરાશકર્તાને તેની ઉંમર દાખલ કરવા માટે પૂછો. |
06:08 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your age અર્ધવિરામ.
|
06:21 | સાથે જ, ઈનપુટ લઇ શકાય એ માટે String પ્રકારનું str1 નામનું બીજું એક વેરીએબલ બનાવો.
|
06:31 | હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો str1 બરાબર br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ. |
06:45 | તેને ઇન્ટીજર ડેટા પ્રકારમાં બદલી કરવા માટે, ટાઈપ કરો n બરાબર Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ |
07:05 | ઇન્ટીજર એક ક્લાસ છે અને parseInt તેનું મેથડ છે. |
07:11 | આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે. |
07:18 | હવે, ચાલો નામ અને ઉંમર માટે આઉટપુટ દર્શાવીએ. |
07:22 | તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં The name is પ્લસ str અર્ધવિરામ. |
07:38 | આગળની લાઈનમાં, System dot out dot println The ages પ્લસ n અને ત્યારબાદ અર્ધવિરામ |
07:50 | હવે, ફાઈલને સંગ્રહિત કરો, Ctrl, S કી દબાવો. ચાલો હવે પ્રોગ્રામને રન કરીએ |
07:55 | તો Control અને F11 કી દબાવો. |
08:00 | આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
08:03 | તેથી તમારું નામ ટાઈપ કરો. હું અહીં Ramu ટાઈપ કરીશ Enter દબાવો. |
08:08 | તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
08:11 | હું અહીં ૨૦ ટાઈપ કરીશ અને ત્યારબાદ Enter દબાવીશ. |
08:13 | આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે : |
08:15 | The name is Ramu |
08:16 | અને The age is 20. |
08:18 | આ રીતે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાથી ઈનપુટ કેવી રીતે લેવું. |
08:24 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : |
08:26 | InputStreamReader વિશે |
08:28 | BufferedReader વિશે |
08:29 | અને સ્ટ્રીંગ માંથી જોઈતા ડેટા પ્રકારમાં બદલી કરવું
|
08:33 | સ્વ: આકારણી માટે, વપરાશકર્તાથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો |
08:42 | એ સાથે જ એક ક્રમાંકને ઈનપુટ તરીકે લો અને તેને ૩ થી ભાગ કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો. |
08:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ |
08:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09:21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:27 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro |
09:36 | IIT-Bombay' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |