Difference between revisions of "Java/C2/Default-constructor/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the Spoken Tutorial on '''default''' '''constructor''' in''' java'''. |- | 00:07 | In this tutorial …') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 7: | Line 7: | ||
| Welcome to the Spoken Tutorial on '''default''' '''constructor''' in''' java'''. | | Welcome to the Spoken Tutorial on '''default''' '''constructor''' in''' java'''. | ||
+ | |-{| border=1 | ||
+ | || ''Time''' | ||
+ | || '''Narration''' | ||
|- | |- | ||
+ | | 00:01 | ||
+ | | '''Creating objects''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:05 | ||
+ | | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું: | ||
+ | |||
+ | '''*''' રેફરન્સ વેરીએબલો | ||
+ | |||
+ | '''*''' ઑબ્જેક્ટ્સ બનાવવા અને | ||
+ | |||
+ | '''*''' ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:13 | ||
+ | | અહીં, આપણે | ||
+ | |||
+ | '''*''' '''ઉબુન્ટુ ૧૧.૧૦''' | ||
+ | |||
+ | '''*''' '''જેડીકે ૧.૬''' અને | ||
+ | |||
+ | '''*''' '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' વાપરી રહ્યા છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:23 | ||
+ | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સરળ '''ક્લાસ''' બનાવવું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:29 | ||
+ | |જો નથી તો, '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:38 | ||
+ | | | આપણે જાણીએ છીએ કે ''વેરીએબલો''' અને '''મેથડો''' બંને સાથે મળીને '''ક્લાસનાં મેમ્બરો''' બનાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:43 | ||
+ | |ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે '''ઓબજેક્ટ''' બનાવવાની જરૂર છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |00:48 | ||
+ | | હવે ચાલો જોઈએ કે '''ઓબજેક્ટ''' શું છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:52 | ||
+ | |ઓબજેક્ટ એ ક્લાસનો '''instance''' છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:55 | ||
+ | |દરેક ઓબજેક્ટ '''state''' અને '''behavior''' ધરાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:58 | ||
+ | |'''human being class''' નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:04 | ||
+ | |ઓબજેક્ટ તેના state ને '''ફીલ્ડો''' અથવા '''વેરીએબલો''' માં સંગ્રહીત કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:08 | ||
+ | |તે તેના વર્તનને '''methods''' દ્વારા જાહેર કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:11 | ||
+ | | હવે ચાલો '''રેફરેન્સ વેરીએબલો''' વિશે શીખીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:15 | ||
+ | |આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:19 | ||
+ | | પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ '''objects''' ને સંદર્ભ કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:23 | ||
+ | |વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે '''રેફરેન્સ વેરીએબલો''' છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:28 | ||
+ | | ચાલો '''Student ક્લાસ''' પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:37 | ||
+ | |હવે ચાલો હું આ '''ક્લાસ''' માંથી '''મેઈન મેથડ''' ને રદ્દ કરું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:49 | ||
+ | |હવે '''Control અને S''' કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 01:55 | ||
+ | |હવે એજ પ્રોજેક્ટની અંદર '''TestStudent''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:00 | ||
+ | |મેં તે પહેલાથી જ બનાવ્યો છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:03 | ||
+ | |આ '''ક્લાસ''' માં મારી પાસે '''મેઈન મેથડ''' છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:06 | ||
+ | |હવે '''મેઈન મેથડ''' ની અંદર હું '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવીશ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:11 | ||
+ | |તે માટે '''મેઈન મેથડ''' અંદર, ટાઈપ કરો | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:17 | ||
+ | |''''''Student''' '''સ્પેસ''' '''stud1''' '''ઇકવલ ટુ''' '''new''' '''સ્પેસ''' '''Student''' '''ખુલ્લો અને બંધ કૌંસ''', '''અર્ધવિરામ''''''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:34 | ||
+ | |આ રીતે આપણે '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવ્યો છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:37 | ||
+ | |અહીં, '''Student''' એ '''ક્લાસ''' નું નામ છે જે માટે '''ઓબજેક્ટ''' બનાવવું છે. . | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:47 | ||
+ | |''stud1''' એ '''Student ક્લાસ''' નાં '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરતું એક '''રેફરેન્સ વેરીએબલ''' છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:53 | ||
+ | |અને '''new કીવર્ડ''' નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:59 | ||
+ | |નોંધ લો કે '''stud1''' એ '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' નથી. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:03 | ||
+ | |તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:09 | ||
+ | |હવે, ચાલો જોઈએ '''stud1''' શું ધરાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:13 | ||
+ | |તો પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud1 contains સ્પેસ પ્લસ stud1 અને ત્યારબાદ અર્ધવિરામ'''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:44 | ||
+ | |હવે, '''TestStudent dot java''' ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:53 | ||
+ | | આપણને આ રીતે આઉટપુટ મળે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:56 | ||
+ | |તો અહીં '''Student''' એ નવાં બનેલ '''ઓબજેક્ટ''' નાં '''ક્લાસ''' નું નામ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:03 | ||
+ | |બીજો ભાગ એ નવાં બનેલ '''ઓબજેક્ટ'' નું '''મેમરી એડ્રેસ''' છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:08 | ||
+ | |આપણે '''stud1''' ની મદદથી '''Student ક્લાસ''' નાં '''ફીલ્ડો''' અને '''મેથડો''' ને એક્સેસ કરી શકીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:15 | ||
+ | |આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:18 | ||
+ | | હવે, હું '''Student ક્લાસ''' નો હજુ એક '''ઓબજેક્ટ''' બનાવીશ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:24 | ||
+ | |તો, હું ટાઈપ કરીશ '''Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ'''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:47 | ||
+ | |હવે પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ'''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:19 | ||
+ | |હવે, આ ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:25 | ||
+ | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:31 | ||
+ | |એટલે કે '''stud1''' અને '''stud2''' બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:37 | ||
+ | |તેઓ જુદા જુદા '''રોલ ક્રમાંકો''' અને '''નામો''' ધરાવે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:44 | ||
+ | |હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:51 | ||
+ | |અહીં ટાઈપ કરો '''Student stud2 ઇકવલ ટુ stud1'''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:01 | ||
+ | |હવે ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:06 | ||
+ | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:12 | ||
+ | |એનો અર્થ એ છે કે '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને '''રોલ ક્રમાંક''' અને '''નામ''' થી સંદર્ભ કરી રહ્યા છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:31 | ||
+ | | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:34 | ||
+ | |'''રેફરેન્સ વેરીએબલો''' | ||
+ | |||
+ | |- | ||
+ | |06:35 | ||
+ | |''new ઓપરેટર''' વાપરીને '''ઓબજેક્ટ''' બનાવવાનું | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:38 | ||
+ | |અને '''રેફરેન્સો''' આપવાનું | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:41 | ||
+ | |સ્વ:આકારણી માટે | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:43 | ||
+ | | '''TestEmployee''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:46 | ||
+ | | ''emp1''' ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ '''Employee ક્લાસ''' નું ઓબજેક્ટ બનાવો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:52 | ||
+ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:55 | ||
+ | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:58 | ||
+ | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:01 | ||
+ | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 07:05 | ||
+ | | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:07 | ||
+ | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:10 | ||
+ | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:14 | ||
+ | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
+ | |||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 07:20 | ||
+ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:24 | ||
+ | |જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:31 | ||
+ | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે | ||
+ | [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro] | ||
+ | |||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | | 07:40 | ||
+ | | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:43 | ||
+ | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:46 | ||
+ | |જોડાવા બદ્દલ આભાર. | ||
+ | |||
| 00:07 | | 00:07 | ||
| In this tutorial we will learn | | In this tutorial we will learn |
Revision as of 13:03, 30 August 2013
Time' | Narration | ||
00:02 | Welcome to the Spoken Tutorial on default constructor in java. | ||
Time' | Narration | ||
00:01 | Creating objects પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:
* રેફરન્સ વેરીએબલો * ઑબ્જેક્ટ્સ બનાવવા અને * ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી | ||
00:13 | અહીં, આપણે
* ઉબુન્ટુ ૧૧.૧૦ * જેડીકે ૧.૬ અને * એક્લીપ્સ IDE ૩.૭.૦ વાપરી રહ્યા છીએ. | ||
00:23 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવવું. | ||
00:29 | જો નથી તો, spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. | ||
00:38 | આપણે જાણીએ છીએ કે વેરીએબલો' અને મેથડો બંને સાથે મળીને ક્લાસનાં મેમ્બરો બનાવે છે. | ||
00:43 | ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે ઓબજેક્ટ બનાવવાની જરૂર છે. | ||
00:48 | હવે ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે. | ||
00:52 | ઓબજેક્ટ એ ક્લાસનો instance છે. | ||
00:55 | દરેક ઓબજેક્ટ state અને behavior ધરાવે છે. | ||
00:58 | human being class નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી. | ||
01:04 | ઓબજેક્ટ તેના state ને ફીલ્ડો અથવા વેરીએબલો માં સંગ્રહીત કરે છે. | ||
01:08 | તે તેના વર્તનને methods દ્વારા જાહેર કરે છે. | ||
01:11 | હવે ચાલો રેફરેન્સ વેરીએબલો વિશે શીખીએ. | ||
01:15 | આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ. | ||
01:19 | પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ objects ને સંદર્ભ કરે છે. | ||
01:23 | વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે રેફરેન્સ વેરીએબલો છે. | ||
01:28 | ચાલો Student ક્લાસ પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે. | ||
01:37 | હવે ચાલો હું આ ક્લાસ માંથી મેઈન મેથડ ને રદ્દ કરું. | ||
01:49 | હવે Control અને S કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો. | ||
01:55 | હવે એજ પ્રોજેક્ટની અંદર TestStudent નામનો બીજો એક ક્લાસ બનાવો. | ||
02:00 | મેં તે પહેલાથી જ બનાવ્યો છે. | ||
02:03 | આ ક્લાસ માં મારી પાસે મેઈન મેથડ છે. | ||
02:06 | હવે મેઈન મેથડ ની અંદર હું Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવીશ. | ||
02:11 | તે માટે મેઈન મેથડ અંદર, ટાઈપ કરો | ||
02:17 | 'Student સ્પેસ stud1 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ, અર્ધવિરામ'. | ||
02:34 | આ રીતે આપણે Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવ્યો છે. | ||
02:37 | અહીં, Student એ ક્લાસ નું નામ છે જે માટે ઓબજેક્ટ બનાવવું છે. . | ||
02:47 | stud1' એ Student ક્લાસ નાં ઓબજેક્ટ ને સંદર્ભ કરતું એક રેફરેન્સ વેરીએબલ છે. | ||
02:53 | અને new કીવર્ડ નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે. | ||
02:59 | નોંધ લો કે stud1 એ Student ક્લાસ નો ઓબજેક્ટ નથી. | ||
03:03 | તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે. | ||
03:09 | હવે, ચાલો જોઈએ stud1 શું ધરાવે છે. | ||
03:13 | તો પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud1 contains સ્પેસ પ્લસ stud1 અને ત્યારબાદ અર્ધવિરામ. | ||
03:44 | હવે, TestStudent dot java ફાઈલને સેવ અને રન કરો. | ||
03:53 | આપણને આ રીતે આઉટપુટ મળે છે. | ||
03:56 | તો અહીં Student એ નવાં બનેલ ઓબજેક્ટ નાં ક્લાસ નું નામ છે. | ||
04:03 | બીજો ભાગ એ નવાં બનેલ ઓબજેક્ટ નું મેમરી એડ્રેસ' છે. | ||
04:08 | આપણે stud1 ની મદદથી Student ક્લાસ નાં ફીલ્ડો અને મેથડો ને એક્સેસ કરી શકીએ છીએ. | ||
04:15 | આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. | ||
04:18 | હવે, હું Student ક્લાસ નો હજુ એક ઓબજેક્ટ બનાવીશ. | ||
04:24 | તો, હું ટાઈપ કરીશ Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. | ||
04:47 | હવે પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ. | ||
05:19 | હવે, આ ફાઈલને સેવ અને રન કરો. | ||
05:25 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે. | ||
05:31 | એટલે કે stud1 અને stud2 બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે. | ||
05:37 | તેઓ જુદા જુદા રોલ ક્રમાંકો અને નામો ધરાવે છે. | ||
05:44 | હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ. | ||
05:51 | અહીં ટાઈપ કરો Student stud2 ઇકવલ ટુ stud1. | ||
06:01 | હવે ફાઈલને સેવ અને રન કરો. | ||
06:06 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને સંદર્ભ કરે છે. | ||
06:12 | એનો અર્થ એ છે કે stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને રોલ ક્રમાંક અને નામ થી સંદર્ભ કરી રહ્યા છે. | ||
06:31 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | ||
06:34 | રેફરેન્સ વેરીએબલો | ||
06:35 | new ઓપરેટર' વાપરીને ઓબજેક્ટ બનાવવાનું | ||
06:38 | અને રેફરેન્સો આપવાનું | ||
06:41 | સ્વ:આકારણી માટે | ||
06:43 | TestEmployee નામનો બીજો એક ક્લાસ બનાવો. | ||
06:46 | emp1' ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ Employee ક્લાસ નું ઓબજેક્ટ બનાવો. | ||
06:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. | ||
06:55 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. | ||
06:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
07:01 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
| ||
07:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
07:07 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
07:10 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
07:14 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
| ||
07:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
07:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
07:31 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
http://spoken-tutorial.org/NMEICT-Intro
| ||
07:40 | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
07:43 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
07:46 | જોડાવા બદ્દલ આભાર. | 00:07 | In this tutorial we will learn |
00:10 | About the default constructor. | ||
00:12 | And to create a constructor. | ||
00:15 | Here we are using
| ||
00:26 | To follow this tutorial you must know | ||
00:29 | how to create a class and the object of the class in java using eclipse.
| ||
00:34 | If not, for relevant tutorials please visit our website which is as shown,
(http://www.spoken-tutorial.org)
| ||
00:42 | Constructor is used to initialize the instance variables.
| ||
00:46 | It is called at the creation of new object.
| ||
00:50 | Let us now see how constructor is defined in java.
| ||
00:55 | So in the eclipse, I have already created a java file, Student.java | ||
01:02 | In the Student class we will declare two variables.
| ||
01:07 | So type int roll_number semi-colon and String name semi-colon. | ||
01:20 | Now let us create a method. | ||
01:22 | So type void studentDetail() | ||
01:33 | Within curly brackets type System dot out dot println roll_number | ||
01:50 | Then System dot out dot println name | ||
02:03 | Now in Main method we will call this method. | ||
02:08 | So let us create an object and call the method.
| ||
02:14 | So type Student object name stu equal to new Student | ||
02:28 | Then stu dot method name i.estudentDetail | ||
02:41 | Save and Run the program. | ||
02:46 | We see the output zero and null. | ||
02:49 | So, the int variable roll_number has been initialized to its default value zero. | ||
02:56 | And the String name has been initialized to its default value null.
| ||
03:02 | If we do not define a constructor then a default constructor is created.
| ||
03:08 | Default constructor has no parameters. | ||
03:11 | It initializes the instance variables to their default value.
| ||
03:16 | Now let us define a constructor. | ||
03:18 | So type Student parenthesis and curly brackets.
| ||
03:30 | Remember the Constructor has the same name as the class name to which it belongs.
| ||
03:38 | Constructors are also similar to methods but there are some important differences. | ||
03:44 | Save and Run the program. | ||
03:48 | We see the same output. | ||
03:51 | This is because the constructor, that we defined is same as having no constructor. | ||
03:58 | But here no default constructor is created because we have defined a constructor. | ||
04:06 | Now lets give values to our variables. | ||
04:11 | So inside the constructor type roll_number equal to ten semicolon. | ||
04:25 | And name equal to within double quotes Raman | ||
04:35 | Now Save and Run the program. | ||
04:43 | We see in the output that the roll_number value is ten and name is Raman. | ||
04:50 | So the constructor initializes the instance field. | ||
04:55 | Now let us see some difference between method and a constructor. | ||
05:01 | Constructor does not have a return type. | ||
05:05 | Whereas Method has a return type. | ||
05:10 | Constructor is called using the new operator. | ||
05:16 | Whereas the Method is called using the dot operator. | ||
05:21 | So this were some differences between constructor and method. | ||
05:29 | So in this tutorial, we have learnt | ||
05:32 | About the default constructor. | ||
05:34 | To define a contructor. | ||
05:36 | And Differences between method and constructor.
| ||
05:41 | For self assessment, | ||
05:42 | Create a class Employee with variables and a method to display variables. | ||
05:47 | And Create a constructor for the class Employee. | ||
05:52 | To know more about the Spoken Tutorial Project | ||
05:54 | Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial | ||
06:00 | It summarizes the Spoken Tutorial project | ||
06:03 | If you do not have good bandwidth, you can download and watch it
| ||
06:06 | The Spoken Tutorial Project Team | ||
06:08 | Conducts workshops using spoken tutorials | ||
06:11 | Gives certificates to those who pass an online test | ||
06:14 | For more details, please write to contact@spoken-tutorial.org | ||
06:20 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project | ||
06:24 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India | ||
06:29 | More information on this Mission is available at
http://spoken-tutorial.org/NMEICT-Intro
| ||
06:38 | This brings us tothe end of the tutorial. | ||
06:40 | Thanks for joining. | ||
06:42 | This is Prathamesh Salunke signing off. Jai Hind. |