Difference between revisions of "Java/C2/Creating-class/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
|  આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું
+
|  આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખીશું.
  
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
| વાસ્તવિક જગતમાનું '''class'''   
+
|વાસ્તવિક વિશ્વમાં '''class'''   
 +
 
 
|-
 
|-
 
|  00:10
 
|  00:10
| જાવામાનું '''class'''
+
| જાવામાં '''class'''
 +
 
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
| ''Java class''' નું બંધારણ
+
| ''Java class''' નું સ્ટ્રક્ચર
  
 
|-
 
|-
 
|  00:14
 
|  00:14
| ''Java class''' માટેની વાક્યરચના
+
| ''Java class''' માટેની સીન્ટેક્ષ 
  
 
|-
 
|-
Line 30: Line 32:
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
| અહીં આપણે વાપરી રહ્યા છીએ
+
| અહીં આપણે  
  
 
'''*''' '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''',
 
'''*''' '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''',
Line 36: Line 38:
 
'''*''' '''જેડીકે ૧.૬''' અને
 
'''*''' '''જેડીકે ૧.૬''' અને
  
'''*''' '''એક્લીપ્સ ૩.૭.૦'''   
+
'''*''' '''એક્લીપ્સ ૩.૭.૦'''  વાપરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|  00:30
 
|  00:30
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને '''એક્લીપ્સ''' માં સાદું જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ.   
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને '''એક્લીપ્સ''' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ.   
 
+
  
 
|-
 
|-
 
|  00:37
 
|  00:37
|જો નથી, તો કૃપા કરી '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં મૌખિક ટ્યુટોરીયલ જુઓ.
+
|જો નથી, તો '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
 
| હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં '''ક્લાસ''' શું છે.  
 
| હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં '''ક્લાસ''' શું છે.  
 
  
 
|-
 
|-
 
|  00:50
 
|  00:50
|જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઘટકો છે. .
+
|જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઓબ્જેક્ત્સ છે.
 
+
  
 
|-
 
|-
 
|  00:54
 
|  00:54
|અને તમામ ઘટકોનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે.
+
|અને તમામ ઓબ્જેક્ત્સનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે.
 
+
  
 
|-
 
|-
Line 69: Line 67:
 
|  01:02
 
|  01:02
 
|ઉદાહરણ તરીકે '''માણસ જાત''' એક ક્લાસ છે.  
 
|ઉદાહરણ તરીકે '''માણસ જાત''' એક ક્લાસ છે.  
 
  
 
|-
 
|-
 
|  01:05
 
|  01:05
|આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઘટકો છીએ.
+
|આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઓબ્જેક્ત્સ છીએ.
 
+
  
 
|-
 
|-
 
|  01:08
 
|  01:08
 
|આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે.
 
|આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે.
 
  
 
|-
 
|-
 
|  01:13
 
|  01:13
|જે કે '''માણસ જાત''' ક્લાસ માટે સામાન્ય છે.  
+
|જે '''માણસ જાત''' ક્લાસ માટે સામાન્ય છે.  
  
 
|-
 
|-
Line 93: Line 88:
 
|હવે ચાલો જોઈએ '''જાવા''' માં ક્લાસ શું છે?
 
|હવે ચાલો જોઈએ '''જાવા''' માં ક્લાસ શું છે?
 
   
 
   
 
 
|-
 
|-
|   01:26
+
| 01:26
| ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઘટકોને બનાવાયા છે.  
+
| ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઓબ્જેક્ત્સ બનાવાયા છે.  
  
 
|-
 
|-
 
|  01:31
 
|  01:31
|'''જાવા ક્લાસનું બંધારણ''' ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે :  
+
|'''જાવા ક્લાસનું સ્ટ્રક્ચર''' ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે :  
 
+
  
 
|-
 
|-
 
|  01:35
 
|  01:35
|'''વેરીએબલ''' કહેવાતી પ્રોપર્ટીઓનો જથ્થો'
+
|'''વેરીએબલ''' કહેવાતી પ્રોપર્ટીઓનો સમૂહ'
 
+
  
 
|-
 
|-
 
|  01:37
 
|  01:37
|અને '''મેથડ''' કહેવાતી વર્તણુકોનો જથ્થો.   
+
|અને '''મેથડ''' કહેવાતી વર્તણુકોનો સમૂહ.   
  
 
|-
 
|-
 
|  01:40
 
|  01:40
|  હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની વાક્યરચના જોઈએ  
+
|  હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની સીન્ટેક્ષ જોઈએ  
  
 
|-
 
|-
 
|  01:44
 
|  01:44
 
|'modifier - class -classname''' છગડીયા કૌંસમાં '''variable, constructor''' અને '''method declarations'''.   
 
|'modifier - class -classname''' છગડીયા કૌંસમાં '''variable, constructor''' અને '''method declarations'''.   
 
  
 
|-
 
|-
 
|  01:52
 
|  01:52
|આપણે આનાં વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું.  .
+
|આપણે વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું.  .
  
 
|-
 
|-
 
|  01:58
 
|  01:58
|હવે ચાલો '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સાદું ક્લાસ બનાવીએ.   
+
|હવે ચાલો '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવીએ.   
 
+
  
 
|-
 
|-
 
|  02:03
 
|  02:03
 
|મેં '''એક્લીપ્સ''' પહેલાથી જ ખોલ્યું છે.  
 
|મેં '''એક્લીપ્સ''' પહેલાથી જ ખોલ્યું છે.  
 
  
 
|-
 
|-
 
|  02:09
 
|  02:09
 
|હવે ચાલો '''પ્રોજેક્ટ''' બનાવીએ.
 
|હવે ચાલો '''પ્રોજેક્ટ''' બનાવીએ.
 
  
 
|-
 
|-
 
|  02:11
 
|  02:11
|તો '''File''' પર ક્લિક કરો, '''New''' પર જઈને '''Java Project''' પર ક્લિક કરો.   
+
|'''File''' પર ક્લિક કરો, '''New''' પર જઈને '''Java Project''' પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
|  02:20
 
|  02:20
|'''New Project વિઝાર્ડ''' માં, પ્રોજેક્ટ નામ '''ClassDemo''' તરીકે દાખલ કરો જેમાં '''C''' અને '''D''' કેપિટલ હોય.   
+
|'''New Project Wizard''' માં, પ્રોજેક્ટ નામ '''ClassDemo''' તરીકે દાખલ કરો જેમાં '''C''' અને '''D''' કેપિટલ હોય.   
  
 
|-
 
|-
Line 159: Line 147:
 
|02:43
 
|02:43
 
| આપણે હવે '''Student''' નામનો '''જાવા ક્લાસ''' બનાવીશું.  
 
| આપણે હવે '''Student''' નામનો '''જાવા ક્લાસ''' બનાવીશું.  
 
  
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
 
|તો '''ClassDemo''' પર જમણું ક્લિક કરો, '''New''' પર જાઓ અને '''Class''' પર ક્લિક કરો.   
 
|તો '''ClassDemo''' પર જમણું ક્લિક કરો, '''New''' પર જાઓ અને '''Class''' પર ક્લિક કરો.   
 
  
 
|-
 
|-
 
|  02:56
 
|  02:56
|''New Java Class વિઝાર્ડ''' માં, નામ '''Student''' તરીકે ટાઈપ કરો.
+
|''New Java Class wizard''' માં, Name '''Student''' તરીકે ટાઈપ કરો.
 
+
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
 
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''modifier''' એ '''public''' છે.   
 
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''modifier''' એ '''public''' છે.   
 
  
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
 
|આ દર્શાવે છે કે '''ક્લાસ''' એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે.  
 
|આ દર્શાવે છે કે '''ક્લાસ''' એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે.  
 
  
 
|-
 
|-
 
|  03:11
 
|  03:11
|જો ક્લાસ '''મોડીફાયર''' ન ધરાવે જે કે મૂળભૂત હોય છે, તો તે ફક્ત તેના પેકેજ અંતર્ગત જ દૃશ્યમાન થાય છે.   
+
|જો ક્લાસ '''મોડીફાયર''' ન ધરાવે જે default છે, તો તે ફક્ત તેના પેકેજ અંદર જ દૃશ્યમાન થાય છે.   
  
 
|-
 
|-
 
|  03:18
 
|  03:18
 
|આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.   
 
|આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.   
 
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
 
|અહીં મેં '''public''' પસંદ કર્યું છે.
 
|અહીં મેં '''public''' પસંદ કર્યું છે.
 
  
 
|-
 
|-
 
|  03:26   
 
|  03:26   
 
|'''મેથડ સ્ટબ''' માં '''public static void main''' પસંદ કરો.
 
|'''મેથડ સ્ટબ''' માં '''public static void main''' પસંદ કરો.
 
  
 
|-
 
|-
 
|  03:31
 
|  03:31
 
|ત્યારબાદ '''Finish''' પર ક્લિક કરો.  
 
|ત્યારબાદ '''Finish''' પર ક્લિક કરો.  
 
  
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
 
|આપણે જોઈ શકીએ છીએ કે '''Student''' નામનો ક્લાસ બની ગયો છે.  
 
|આપણે જોઈ શકીએ છીએ કે '''Student''' નામનો ક્લાસ બની ગયો છે.  
 
  
 
|-
 
|-
Line 217: Line 195:
 
| 03:51
 
| 03:51
 
| ''Student class''' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે '''Name, Roll Number, Marks વગેરે'''   
 
| ''Student class''' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે '''Name, Roll Number, Marks વગેરે'''   
 
  
 
|-
 
|-
 
|  03:57
 
|  03:57
|તો આ '''Student class''' ની અંદર ચાલો હું બે વેરીએબલો '''Roll Number''' અને '''Name''' ને જાહેર કરું.   
+
|તો આ '''Student class''' અંદર ચાલો હું બે વેરીએબલો '''Roll Number''' અને '''Name''' જાહેર કરું.   
  
 
|-
 
|-
Line 230: Line 207:
 
|  04:14
 
|  04:14
 
|'''String name અર્ધવિરામ'''.
 
|'''String name અર્ધવિરામ'''.
 
  
 
|-
 
|-
 
|  04:19   
 
|  04:19   
 
|આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે
 
|આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે
 
  
 
|-
 
|-
 
|  04:22
 
|  04:22
|હવે ક્લાસ પોતે પણ '''મેથડો''' ધરાવે છે.  
+
|હવે ક્લાસ '''મેથડો''' પણ ધરાવે છે.  
 
+
  
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
|તો ચાલો હું '''StudentDetail''' નામનું એક મેથડ બનાવું.
+
|તો ચાલો હું '''StudentDetail''' નામની એક મેથડ બનાવું.
  
 
|-
 
|-
 
|  04:30   
 
|  04:30   
 
|આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે.  
 
|આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે.  
 
  
 
|-
 
|-
 
|  04:34
 
|  04:34
|તો ચાલો હું ટાઈપ કરું, '''void studentDetail''' ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ.   
+
|તો ટાઈપ કરો, '''void studentDetail''' ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ.   
 
+
  
 
|-
 
|-
Line 262: Line 234:
 
|-
 
|-
 
|  04:53
 
|  04:53
|તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The roll number is''' આપણે તેને '''number is''' તરીકે ટાઈપ કરી શકીએ છીએ; બે અવતરણ બંધ કરો પ્લસ '''roll_number''' અર્ધવિરામ'''.     
+
|તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The roll number is''' આપણે તેને '''number is''' તરીકે ટાઈપ કરી શકીએ છીએ; ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો પ્લસ '''roll_number''' અર્ધવિરામ'''.     
 
+
  
 
|-
 
|-
 
|  05:23
 
|  05:23
|પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The name is પ્લસ name''' અને અર્ધવિરામ.     
+
|પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is પ્લસ name''' અને અર્ધવિરામ.     
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
|હવે, '''મુખ્ય મેથડ''' ની અંદર આપણે ટાઈપ કરીશું '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''We have created a class with two variables and 1 method'''.   
+
|હવે, '''મેઈન મેથડ''' અંદર આપણે ટાઈપ કરીશું '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''We have created a class with two variables and 1 method'''.   
  
 
|-
 
|-
Line 279: Line 250:
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
|હવે ચાલો '''Control અને S''' કી એકસાથે દાબીને હું ફાઈલને સંગ્રહીત કરું.   
+
|હવે ચાલો '''Control અને S''' કી એકસાથે દબાવી હું ફાઈલને સંગ્રહીત કરું.   
 
+
  
 
|-
 
|-
 
|  06:26
 
|  06:26
|ચાલો હું '''Control અને F11''' કી એકસાથે દાબીને પ્રોગ્રામને રન કરું.   
+
|ચાલો હું '''Control અને F11''' કી એકસાથે દબાવી પ્રોગ્રામને રન કરું.   
 
+
  
 
|-
 
|-
 
| 06:33  
 
| 06:33  
 
|આપણને આઉટપુટ આ રીતે મળે છે :  
 
|આપણને આઉટપુટ આ રીતે મળે છે :  
 
  
 
|-
 
|-
 
|  06:34
 
|  06:34
 
|'''We have created a class with 2 variables and 1 method '''
 
|'''We have created a class with 2 variables and 1 method '''
 
  
 
|-
 
|-
 
|  06:38
 
|  06:38
|જેવું કે આપણે મુખ્ય મેથડમાં ટાઈપ કર્યું હતું.  
+
|જેવું કે આપણે મેઈન મેથડમાં ટાઈપ કર્યું હતું.  
 
+
  
 
|-
 
|-
Line 308: Line 274:
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|તો, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાનાં ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો.
+
|તો, આ ટ્યુટોરીયલમાં આપણે જાવામા ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો તે શીખ્યા.
  
 
|-
 
|-
 
|  06:59
 
|  06:59
| સ્વ:આકારણી માટે '''variables emp અંડરસ્કોર number''' અને '''emp અંડરસ્કોર name''' સાથે '''Employee''' નામનો એક ક્લાસ બનાવો. 
+
| સ્વ:આકારણી માટે '''variables emp અંડરસ્કોર number''' અને '''emp અંડરસ્કોર name''' સાથે '''Employee''' નામનો એક ક્લાસ  
  
 
|-
 
|-
 
|  07:10
 
|  07:10
|અને મેથડ '''printEmployee''' જે કે કર્મચારીની માહિતીને દર્શાવે.   
+
|અને મેથડ '''printEmployee''' જે કે કર્મચારીની માહિતીને દર્શાવે તે બનાવો.   
  
 
|-
 
|-
Line 334: Line 300:
 
|  07:25
 
|  07:25
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
 
 
  
 
|-
 
|-
Line 352: Line 316:
 
|  07:38
 
|  07:38
 
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
 
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
 
  
 
|-
 
|-
Line 367: Line 330:
  
 
'''·''' '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
 
'''·''' '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
 
 
  
 
|-
 
|-
 
|  08:04
 
|  08:04
 
| આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.   
 
| આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.   
 
  
 
|-
 
|-
 
|  08:07
 
|  08:07
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવા બદ્દલ આભાર.

Revision as of 15:53, 26 August 2013

Time' Narration
00:02 Creating Classes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખીશું.
00:08 વાસ્તવિક વિશ્વમાં class
00:10 જાવામાં class
00:12 Java class' નું સ્ટ્રક્ચર
00:14 Java class' માટેની સીન્ટેક્ષ
00:16 અને Java class નાં સરળ ઉદાહરણો
00:19 અહીં આપણે

* ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦,

* જેડીકે ૧.૬ અને

* એક્લીપ્સ ૩.૭.૦ વાપરી રહ્યા છીએ.

00:30 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને એક્લીપ્સ માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ.
00:37 જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00:46 હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં ક્લાસ શું છે.
00:50 જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઓબ્જેક્ત્સ છે.
00:54 અને તમામ ઓબ્જેક્ત્સનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે.
00:59 દરેક જૂથ એક ક્લાસ તરીકે સંબોધાય છે.
01:02 ઉદાહરણ તરીકે માણસ જાત એક ક્લાસ છે.
01:05 આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઓબ્જેક્ત્સ છીએ.
01:08 આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે.
01:13 જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે.
01:15 જોવું, ખાવું, ચાલવું વગેરે વર્તણૂક છે જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે.
01:22 હવે ચાલો જોઈએ જાવા માં ક્લાસ શું છે?
01:26 ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઓબ્જેક્ત્સ બનાવાયા છે.
01:31 જાવા ક્લાસનું સ્ટ્રક્ચર ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે :
01:35 વેરીએબલ કહેવાતી પ્રોપર્ટીઓનો સમૂહ'
01:37 અને મેથડ કહેવાતી વર્તણુકોનો સમૂહ.
01:40 હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની સીન્ટેક્ષ જોઈએ
01:44 'modifier - class -classname છગડીયા કૌંસમાં variable, constructor અને method declarations.
01:52 આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું. .
01:58 હવે ચાલો એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવીએ.
02:03 મેં એક્લીપ્સ પહેલાથી જ ખોલ્યું છે.
02:09 હવે ચાલો પ્રોજેક્ટ બનાવીએ.
02:11 File પર ક્લિક કરો, New પર જઈને Java Project પર ક્લિક કરો.
02:20 New Project Wizard માં, પ્રોજેક્ટ નામ ClassDemo તરીકે દાખલ કરો જેમાં C અને D કેપિટલ હોય.
02:34 ત્યારબાદ Finish પર ક્લિક કરો.
02:38 આપણે જોયું કે પ્રોજેક્ટ ClassDemo બની ગયો છે.
02:43 આપણે હવે Student નામનો જાવા ક્લાસ બનાવીશું.
02:47 તો ClassDemo પર જમણું ક્લિક કરો, New પર જાઓ અને Class પર ક્લિક કરો.
02:56 New Java Class wizard' માં, Name Student તરીકે ટાઈપ કરો.
03:03 આપણે જોઈ શકીએ છીએ કે અહીં modifierpublic છે.
03:07 આ દર્શાવે છે કે ક્લાસ એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે.
03:11 જો ક્લાસ મોડીફાયર ન ધરાવે જે default છે, તો તે ફક્ત તેના પેકેજ અંદર જ દૃશ્યમાન થાય છે.
03:18 આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
03:23 અહીં મેં public પસંદ કર્યું છે.
03:26 મેથડ સ્ટબ માં public static void main પસંદ કરો.
03:31 ત્યારબાદ Finish પર ક્લિક કરો.
03:36 આપણે જોઈ શકીએ છીએ કે Student નામનો ક્લાસ બની ગયો છે.
03:40 હવે, ચાલો હું કમેન્ટોને રદ્દ કરું.
03:51 Student class' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે Name, Roll Number, Marks વગેરે
03:57 તો આ Student class અંદર ચાલો હું બે વેરીએબલો Roll Number અને Name જાહેર કરું.
04:04 તો, હું ટાઈપ કરીશ int roll અંડરસ્કોર number અર્ધવિરામ.
04:14 String name અર્ધવિરામ.
04:19 આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે
04:22 હવે ક્લાસ મેથડો પણ ધરાવે છે.
04:25 તો ચાલો હું StudentDetail નામની એક મેથડ બનાવું.
04:30 આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે.
04:34 તો ટાઈપ કરો, void studentDetail ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ.
04:49 હવે, આ મેથડ વિદ્યાર્થીનો રોલ ક્રમાંક અને નામ આપશે.
04:53 તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll number is આપણે તેને number is તરીકે ટાઈપ કરી શકીએ છીએ; ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો પ્લસ roll_number અર્ધવિરામ.
05:23 પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is પ્લસ name અને અર્ધવિરામ.
05:40 હવે, મેઈન મેથડ અંદર આપણે ટાઈપ કરીશું System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં We have created a class with two variables and 1 method.
06:10 આ રીતે આપણે class student બનાવ્યો છે.
06:20 હવે ચાલો Control અને S કી એકસાથે દબાવી હું ફાઈલને સંગ્રહીત કરું.
06:26 ચાલો હું Control અને F11 કી એકસાથે દબાવી પ્રોગ્રામને રન કરું.
06:33 આપણને આઉટપુટ આ રીતે મળે છે :
06:34 We have created a class with 2 variables and 1 method
06:38 જેવું કે આપણે મેઈન મેથડમાં ટાઈપ કર્યું હતું.
06:46 આમ આપણે સફળતાપૂર્વક ક્લાસ બનાવ્યો છે.
06:50 તો, આ ટ્યુટોરીયલમાં આપણે જાવામા ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો તે શીખ્યા.
06:59 સ્વ:આકારણી માટે variables emp અંડરસ્કોર number અને emp અંડરસ્કોર name સાથે Employee નામનો એક ક્લાસ
07:10 અને મેથડ printEmployee જે કે કર્મચારીની માહિતીને દર્શાવે તે બનાવો.
07:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.


07:19 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
07:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:32 સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07:35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:38 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:48 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:55 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે

· http://spoken-tutorial.org/NMEICT-Intro.

08:04 આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
08:07 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble