Difference between revisions of "Java/C2/Programming-features-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું | + | | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું, |
|- | |- | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | આ ટ્યુટોરીયલ માટે આપણે | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ '''11.0''', JDK '''1.6''', અને એક્લીપ્સ '''3.7.0''' વાપરી રહ્યા છીએ. |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં | + | | તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે | + | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ. |
|- | |- |
Revision as of 16:40, 14 August 2013
Time | Narration |
00:02 | Programming Features of Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું, |
00:10 | એક્લીપ્સનાં વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ પ્રોગ્રામિંગ લક્ષણો |
00:15 | આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 11.0, JDK 1.6, અને એક્લીપ્સ 3.7.0 વાપરી રહ્યા છીએ. |
00:23 | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા, તમારી પાસે |
00:26 | તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ, અને |
00:28 | તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
00:32 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ. |
00:40 | એક્લીપ્સ IDE વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવા ઘણા લક્ષણોને આધાર આપે છે જેમ કે |
00:44 | Auto completion, |
00:45 | Syntax highlighting, |
00:46 | એરર ડાયલોગ બોક્સ, અને |
00:48 | શૉર્ટકટ કી. |
00:49 | આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું. |
00:59 | મેં Features નામનો એક વર્ગ બનાવ્યો છે અને મુખ્ય પધ્ધતિ ઉમેરી છે. |
01:05 | આપણે પહેલા એક્લીપ્સમાં Auto completion લક્ષણને જોઈશું. |
01:10 | main method માં ખુલ્લી કૌંસ ટાઈપ કરીને Enter દબાવો. |
01:17 | આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને કાપા સાથે સ્થિતિમાન કરે છે. |
01:25 | આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે. |
01:29 | ઉદાહરણ તરીકે કૌંસ, ખુલ્લી કૌંસ ટાઈપ કરો |
01:35 | આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે. |
01:42 | એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે. |
01:52 | હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસેડાય છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી. |
02:02 | બે અવતરણ સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે. |
02:06 | ખુલ્લું અવતરણ ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ બંધ કરે છે. |
02:12 | જો આપણે બંધ અવતરણ પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ન ઉમેરીને તેની કાળજી લે છે. |
02:19 | હું હવે બંધ અવતરણ ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે |
02:27 | Auto-completion એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે |
02:32 | અને એ સાથે જ ટાઈપ થનાર એરરોને અટકાવે છે જેમ કે missing closing braces, missing closing parentheses અને missing closing quotes. |
02:44 | આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે suggestion. |
02:48 | આપણે જે કઈ હમણા ટાઈપ કર્યું છે તે રદ્દ કરો. |
02:54 | શબ્દ “hello” ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. System dot. |
03:07 | નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે. |
03:11 | આ યાદી સૂચનો નાં સમાવેશ કરે છે જેમ કે err, in,out,console તમામ રીતની શક્ય સમાપ્તિ |
03:19 | નીચે out સુધી સ્ક્રોલ કરો અને Enter દબાવો. ફરીથી, dot ટાઈપ કરો. |
03:28 | એક્લીપ્સ હવે આઉટ મોડ્યુલ માંથી સૂચનો પૂરા પાડશે. |
03:33 | println() સુધી સ્ક્રોલ કરો અને Enter દબાવો. હવે કૌંસની અંદર અવતરણમાં Hello ટાઈપ કરો |
03:57 | આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે Syntax highlighting લક્ષણ. |
04:02 | નોંધ લો કે કીવર્ડ public class, public static void આ તમામ જુદા જુદા રંગમાં છે |
04:09 | એ પણ નોંધ લો કે શબ્દ Hello ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે. |
04:16 | સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ અમને કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે |
04:27 | પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ એક્લીપ્સ મદદ કરે છે. |
04:31 | પ્રોગ્રામમાં, એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે. |
04:36 | આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા |
04:46 | આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે; અર્ધ-વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે. |
04:57 | જો આપણે એરર સુધાર્યા વિના run માટે આગળ વધીએ છીએ જમણું ક્લિક પસંદ કરો run as java application |
05:12 | આપણી પાસે એરર ડાયલોગ બોક્સ છે. એ દર્શાવીને પુછતું કે અહીં એક એરર છે આપણે આગળ વધવું જોઈએ કે નહી |
05:13 | હમણાં માટે ચાલો આગળ વધીએ. આપણે નોંધ લીધી કે અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને |
05:35 | જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે |
05:43 | તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે Ctrl, S |
05:53 | આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામરને મૈત્રીપૂર્ણ લક્ષણ શૉર્ટકટ-કીઓ છે. |
06:01 | કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય શૉર્ટકટ-કીઓ છે. Ctrl+S સંગ્રહીત કરવા માટે અને Ctrl+O ખોલવા માટે. |
06:07 | એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે શૉર્ટકટ-કીઓ ધરાવે છે. |
06:12 | Control F11. કોડને રન કરાવવાં માટેનું શૉર્ટકટ છે. |
06:16 | ચાલો તેને હમણા પ્રયાસ કરીએ. Ctrl પકડી રાખીને F11 દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ Hello પ્રીંટ થયું છે |
06:27 | બીજા વિકલ્પો માટે શૉર્ટકટ-કીઓ મેનુમાં જોવાથી મળી શકે છે. Run ક્લિક કરો |
06:33 | અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે. |
06:40 | તો Debug માટે શૉર્ટકટ-કી F11 છે |
06:45 | આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું. |
06:56 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે |
07:04 | Auto completion, |
07:05 | Syntax highlighting, |
07:06 | એરર ડાયલોગ બોક્સ, અને |
07:07 | શૉર્ટકટ કી. |
07:10 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે. |
07:12 | વર્ગ સાથે એક સાદુ પ્રોગ્રામ લખો જે “Hello” પ્રીંટ કરે |
07:17 | પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો. |
07:22 | તેના કાર્યોનું અવલોકન કરો. |
07:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
07:28 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:30 | તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:33 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
07:39 | મૌખિક ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:42 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:45 | વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
07:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:56 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:02 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:07 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |